Bhayanak Ghar - 30 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 30

ભયાનક ઘર - 30

જ્યાર થી તમને મે જાણ્યા છે ત્યાર થી મે તમને મારા પોતાના માન્યા છે....અને વધારે મુલાકાત થઈ તો તમારો સ્વભાવ ની જાણ થઈ મે જીવન મે જેવી છોકરી વિચારી એવા બધા ગુણ તમે ધરાવો છો...એટલે મને તમારા પ્રત્યે આકર્ષણ વધી ગયું....એમ નાં એમ હું તમને પસંદ કરવા લાગ્યો પણ હું તમને કહી નાતો શકતો...અને ઘરે પણ કઈ નાતો સહકતો....પણ હવે મારે કોઈ નાં થી શરમાવા ની જરૂર નથી મે તમારા બર્થડે ને દિવસે જ મારા ઘરના સાથે તમારા વિશે બધી વાત કરી દીધી છે.અને એમને તમને મંજૂરી કરી લીધા છે પત્ની બનવા...અને હું તમને દિલ થી પ્રેમ કરું છું...જો તમને પણ મારો પ્રેમ મંજૂર હોય તો તમે મને કાલે સવારે મને રૂબરૂ માં મળી ને પ્રેમ નો રિપ્લે આપી સકો છો....પણ તમને જો મારા પ્રત્યે લાગણી નાં હોય અથવા તમને એવું લાગતું હોય કે હું તમને પસંદ નથી તો...પણ વાંધો નાઈ આવે..આપડે એક ફ્રેન્ડ તરીકે રહી શકીશું....એતો મે મારા દિલ ની વાત કહી...બાકી જીંદગી તમારી છે..મને લાઈફ પાર્ટનર તરીકે સ્વીકારવા માટે અથવા મને રિજેક્ટ કરવા નો પૂરો અધિકાર છે...
જો તમે મને રિજેક્ટ કરશો તો મને કઈ દુઃખ નાઈ થાય ...એતો મે તમને દિલ ની વાત કરી એટલે જીંદગી માં મને એવું ફીલ નાં થાય કે મે એક સારી છોકરી ને ઠુકરાવી દીધી...અને મારું માનવું છે ત્યાં સુધી...તમારી અખો માં પણ મારા પ્રત્યે નો પ્રેમ જોયો છે...એટલે મે તમને આ કાગળ લખવા નો સાહસ કર્યો છે......
બસ અજ વાત હતી જે તમને કેહવ ની હતી...મને તમારો રિપ્લે ની રાહ રહશે.......તો મળીયે કાલે સવારે.....
જેવો મે કાગળ વાંચ્યો તો હું તો ખુશ ખુશ થઈ ગઈ..અને પેલોજ ફોન મે મારા પપ્પા ને લગાવ્યો...અને બધીજ વાત કરી દીધું...અને પાપા પણ મને મળવા માટે એ દિવસે એવા નાં હતા...
પછી હું ફ્રેશ થઈ ને પેલા તો મંદિરે ગઈ અને પછી કોલેજ જવા માટે નીકળી ગઈ....
જેવી હું બસ સ્ટેન્ડ માં ગઈ તો....મે જોઉં કે રાજ ત્યાં જ બસ સ્ટેન્ડ માં બેઠો હતો.........

જેવી હું બસ સ્ટેન્ડ માં ગઈ તો મને રાજ મને જોઈ ને ઉભો થઇ ગયો.અને પેલા હું એને ગુસ્સા થી જોવા નું નાટક કરવા લાગી...કારણ કે એને હું પણ કેહ વા માંગતી હતી કે હું તેને કેટલો લવ કરું છું...પણ એને થોડી ખીજવા માં આવે એટલે એના સામે ટગર ટગર જોઈ રહી....
રાજ મારા સામે જોઈ ને બોલ્યો કે સોરી મને માફ કરી દો હું...અહી થી જાઉં છું...
અમે એમજ એ ચાલવા લાગ્યો...
મે એને જોર થી બુમ પાડી અને બોલી કે .....રાજ તમે નાઈ હું પણ તમને એટલોજ પ્રેમ કરું છું...
એટલું બોલતાં જ રાજ પાછું વળી ને મારા પાસે એવું ને બોલ્યો કે...સુ તમને મારો પ્રપોઝ મંજૂર છે?
મે કીધું કે ...અરે યાર પ્રેમ છે .... થોડી નાં કોઈ ડીલ છે ...તે મંજૂર નાં હોય.....
હું પણ તમને એટલોજ પ્રેમ કરું છું.....જેટલો તમે કરો છો...
એને કહ્યું ઓહ તો તમે મને એટલોજ કરો છો?...
મે કીધું ...એમ નાઈ મારા થી વધારે પ્રેમ કરું છું તમને....અને મે ઘરે પણ પાપા ને કંઈ દીધું...છે...
એને કીધું...ઓહો તો તો જોડી જામશે.... મજા આવી ગઈ...
એવી વાત ચાલતી હતી અને...બસ આવી ગઈ અને મે કીધું કે બસ પણ આવી ગઈ....
પછી રાજ એ કીધું કે આજે થોડી કોલેજ જવાય... આજ તો બહાર ફરવા જવું પડે...અને આપડે બંને ચાલતા જઈશું.......
મે કીધું કે ઓહો...ક્યાં જઈશું બોલો.......

Rate & Review

Priti Patel

Priti Patel 5 months ago

rutvik zazadiya

rutvik zazadiya 5 months ago

Sukhram Gondaliya

Sukhram Gondaliya 6 months ago

Bhumi Patel

Bhumi Patel 6 months ago

Pinku Rathwa

Pinku Rathwa 6 months ago