Bhayanak Ghar - 26 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 26

ભયાનક ઘર - 26

અમે રોજ સાથે જતાં કોલેજ એવું 1 અઠવાડિયું વીતી ગયું....અને સાથે સાથે રાત્રે જીગર નો પણ કૉલ આવતો હતો...અને એ મને સોરી એવા બધા નુસ્કા આપી ને વાત કરતો હતો..એક દિવસ મારો અને જીગર વચ્ચે બઉ જગડો થઈ ગયો અને ...મે છેવટે...આ બધી વાત મારા પપ્પા ને કરી દીધી...
પાપા એ મામા ને કૉલ કરી ને સમજાવ્યા કે જો મારી દીકરી ને જીગર હેરાન કરશે તો હું એના લગ્ન બીજા જોડે કરવી દઈશ...
પછી મે ઘર નાં ને રાતે વાત કરતા કરતા એક વાર રાજ વિશે પણ કહ્યું કે એ આ રીતે કોલેજ માં આવે છે અને એક ફ્રેન્ડ બની છે..અમે મે બધીજ વાત મારા મમ્મી પપ્પા ને કરી હતી........
આ બધું થયા પછી મે ...એક દિવસ કોલેજ જતી હતી...તો હર રોજ નાં જેમ રાજ મળ્યો એને એને એક બીજી વાત ચિંતા માં પડે એવી કહી કે ...આજે એને એક છોકરી જોવા જવા ની હતી...પણ એને એમ પણ કહ્યું કે એ છોકરી જોવા જવા માટે એ ખુશ નથી.....કારણ કે એને બઉ બધી છોકરીઓ જોઈ હતી એટલે ... એ હવે કોલેજ પૂરી કર્યા વગર તે લગ્ન નું વિચારવા ન માગતો હતો.....
એ દિવસે પણ હું બઉ ...ચિંતા માં ફરી અને રાજ મે હું મારા દિલ ની વાત કહી નાં સાકી.....એમ ને એમ 2 દિવસ વિતિં ગયા અને ....2 દિવસે રાતે મારે રાજ જોડે વાત થઈ....
હું એ રાત્રે ઓનલાઇન હતી તો એ પણ ઓનલાઇન હતો અને મે એને સામેથી મેસેજ કર્યો અને વાત ચાલુ કરી...કે ....જમી લીધું?
એને કહ્યું હા જમી લીધું...તમે ?
મે કીધું કે હા....તો શું થયું તમે આજે જોવા જવાના હતા તો?
રાજ એ કીધું કે હા જોઈ ને આવ્યો.. પણ મને એ નથી સમજાતું કે તમને બઉ મારા મેરેજ ની ચિંતા છે...એવું લાગે છે...
મે કીધું કે નાં નાં એવું કઈ નથી...એતો તમને છોકરી જોવા જવાનું કહેતા હતા એટલે પૂછ્યું...
રાજ : હા તો બરાબર...
મોહિની : બોલો ને શું થયું?
રાજ : કઈ નાઈ નાં ગમી....
મોહિની : ઓહ સુ પ્રોબ્લમ હતો?
રાજ : કઈ નાઈ ....એમજ ..
મોહિની : એમજ એટલે કોઈ નાં પડતું હસે?
રાજ : નાં નાં નોતી ગમતી એટલે....
મોહિની : કઈ રેસોન તો હોય ને?....કે પછી કોઈ ઓર ગમે છે.....?
રાજ : નાં નાં એવું નથી...પણ મને નાં ગમી...
મોહિની : હમમ તો બરાબર.... આછા તો તમને કેવી છોકરી ગમે...?
રાજ એ હસતા હસતા કહ્યું કે તમારા જેવી....
એવું સાંભળતાજ હું શાંત થઈ ગઈ અને .....કઈ નાં બોલી.....
રાજ એ કીધું કે " એનો મતલબ એમ કે સ્વભાવ તમારા જેવો હોય તો....
મે હસતા હસતા કીધું કે...બીજું શું મારા જેવું?.....
રાજ એ કીધું કે " હા હા સ્વભાવ અને દેખાવ પણ ....
મોહિની : બીજું ?
રાજ : મતલબ બધું તમારા જેવું હોય તો વાંધો નાં આવે...
મોહિની : ઓહ તો સોધવું મુશ્કેલ છે....ટ્રાય કરતા રાહો......
એવું કહી મે મન માં ને મન માં હસવા લાગી...
રાજ: હા હા સોધી લઇ શું......પણ તમારા ધ્યાન માં હોય તો કહેજો...
મને ખબર પડી ગઈ હતી કે એ પણ મને પસંદ કરે છે પણ ....બોલી નાતો શકતો.....
મે ફરી થી કીધું મારા જેવી છોકરી સોધવી મુશ્કિલ છે....
રાજ : પણ એમાં કેવું છે ....કે મારે લગ્ન જલ્દી કરવા પડશે કારણ કે ઘર નાં બધા મને બહ હેરાન કરે છે....અને એમ પણ કહેછે કે કોઈ છોકરી ગમતી હોય તો કઈ દે....તો ફેંસલો થઈ જાય...
મોહિની : ઓહ તો કેમ એમ કહે છે..?
રાજ : કઈ નાઈ હું બધી છોકરી ઓ ને નાં પડું છું એટલે...પણ તમેજ કહો કે હું જેવી તેવી છોકરી ને કેવી રીતે પસંદ કરી દઉં...મારી જિંદગી નો સવાલ છે...
મોહિની : હા એ વાત છે....
રાજ : એટલે મે નક્કી કર્યું કે શાંતિ થી પસંદ કરવા માં આવે....અને હા તમારે પણ મેરેજ ની વાત ચાલુજ છે ને?...
 
તમારે કેવો છોકરો જોઈએ...?
મે હસી ને કીધું કે......બસ હવે જોઈએ...છોકરા નો સ્વભાવ સારો હોવો જોઈએ ...કારણ કે જીગર નો સ્વભાવ મે જની લીધો છે...તો પણ જીંદગી માં જોઈશું...ઘર નાં એ પસંદ કર્યો છે ...એટલે...બાકી બઉ દુઃખ થાય છે....પણ હવે બઉ સહન નાઈ કરું....
રાજ : હું સમજી સકુ છું....
 

Rate & Review

Priti Patel

Priti Patel 5 months ago

rutvik zazadiya

rutvik zazadiya 5 months ago

Sharda

Sharda 5 months ago

Sukhram Gondaliya

Sukhram Gondaliya 6 months ago

Vishal Patel

Vishal Patel 6 months ago