Bhayanak Ghar - 10 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 10

ભયાનક ઘર - 10

કિશન ભાઈ એ જેવું પાછળ જોયું તો ત્યાં તેમને જોયું કે રીટાબેન એક ખૂણામાં ઊંધા લટકી રહ્યા હતા, એવું જોતા કિશન ભાઈ એ તેમના પાસે જઈ ને તેમને નીચે ખીચ્યા પરંતુ, તે નીચે આવી રહ્યા નાં હતા,
કિશન ભાઈ ને તે દિવસે પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ઘર નાં કોઈ તો છે જે બધા ને હેરાન કરે છે,
પછી રીટાબેન નીચે પટકાઈ ગયા અને તે બેભાન થઈ ગયા, કિશન ભાઈ ત્યાં ગયા અને તેમને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં લઈ જતા જતા રીટાબેન બોલવા લાગ્યા કે હવે હું નાઈ જીવી શકું, તમે ઘરના ને બધા ને સાચવજો, કારણ કે મને બઉ શ્વાસ લેવા માં તફલીફ પડે છે, હું હવે નાઈ જીવી શકું, અને તમે એ ઘર ને છોડી દેજો, કારણ કે એ ઘર કોઈ સાધારણ ઘર નથી, તેમાં બઉ ભારે આત્મા નો વાસ છે...
કિશન ભાઈ : તું ચિંતા નાં કરીશ તેને કઈ નાઈ થાય
એવા માં અંદર હોસ્પિટલ માં એમને ઑક્સિજન આપવા તેમને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી, 1 કલાક અંદર રાખ્યા કિશન ભાઈ ખૂબ દુખી હતા.
ત્યાર પછી થોડી વાર પછી દરવાજો ખુલ્યો તો ડોક્ટર એ કીધું કે બેન થોડા ડરી ગયા છે અને તેમને પછાડવા થી માથા માં ટાંકા આવ્યા છે, એ 2 કલાક માં હોશ માં આવી જશે, કોઈ ટેન્શન લેવા ની જરૂર નથી.
ત્યાર બાદ કિશન ભાઈ ને જીવ માંથી જીવ આવ્યો,
અને 2 કલાક પછી તે રૂમ માં ગયા તો રીટાબેન ને જોઈ ને તે બઉ દુખી થઇ ગયા,
એમને બધું યાદ આવવા લાગ્યું કે પેલા કેવી એમની હસતી ફેમિલી માં કોઈક ની નઝર લાગી ગઈ કે એવું બધું થવા લાગ્યું,
તે વિચાર માં ને વિચાર માં તે, તેમને કિશન ભાઈ ઘર રજા મળતા લઈ ગયા,
ઘરે ગયા તો આશા ને બધા તેમની વાટ જોઈ રહ્યા હતા, અને બધા તે એમને જોઈ ને રડવા લાગ્યા,
કિશન ભાઈ એ બધા ને શાંત કરાવ્યા અને બોલ્યા કે બસ હવે આપડે આ ઘર માં નહિ રહીએ, આપડે આ ઘર છોડી ને જતાં રહીશું.
આ બધી વાત ત્યાં ત્યાં અગાસી માં રહેલ આત્મા સંભાળી રહી હતી, અને ત્યાં અંદેરો અંદર ખુશ થવા લાગી,
પરંતુ ત્યાં વાત ત્યાં ખતમ નતી થવાં ની કારણકે હવે તો બહ મોટો હદસો થવા નો હતો એ એમાં ઘર માં થી જવા કરતા ભયાનક હતો.
આમ ને આમ 2 દિવસ નીકળી ગયા, અને ત્યાર પછી સવારે કિશન ભાઈ મોર્નિંગ માં જ્યારે ફરવા ગયા તો તેમના ઘર નાં થોડે દૂર એક ભાઈ તેમના મિત્ર થઈ ગયા હતા એ મળ્યા અને કહેવ લાગ્યા કે કેવું છે ઘર, ત્યારે કિશન ભાઈ એ બધી વાત તેમને કરી દીધી કે એવું બધું થવા લાગ્યું છે.
ત્યાર પછી તે ભાઈ એ કીધું કે કઈ ઘર છોડવા ની જરૂર નથી હું કઈક કરું છું.....
( તો મિત્રો આગળ શું થશે એ જોવા માટે અમારા આગળના ભાગને વાંચતા રહેજો...અમે ઘણા બધા ભાગ લઈને આવવા નાં છીએ...તો આશા છે કે તમે એમને વાર્તા ને વાંચી ને સપોર્ટ આપશો ..અને એમને પ્રોત્સાહિત કરશો...તો જો તમને સ્ટોરી પસંદ આવે તો એક લાઈક આપવા નું ભૂલતા નહિ અને અમે ટુંક અજ સમય માં અમે હોરર હાઉસ નાં 10 ભાગ પૂરા થતાં એક ક્વિઝ રાખવા નાં છીએ તો ...એમાં ભાગ લેવા નું ભૂલતા નહિ... એ ક્વિઝ માં તમને 10 પ્રશ્ન પૂછવા માં આવશે અને એ પ્રશ્ન નાં સાચા જવાબ આપનાર ને ...અમે નાનકડું વાઉચર પણ આપીશું...તો એની માહિતી આગળ નાં ભાગમાં મેળવશો અને ...વધારે માહિતી માટે કૉમેન્ટ કરવા નું નાં ભૂલતા)

Rate & Review

Priti Patel

Priti Patel 3 weeks ago

rutvik zazadiya

rutvik zazadiya 4 weeks ago

prajay

prajay 2 months ago

Dharmishtha Gohil

Dharmishtha Gohil 3 months ago

Bhumi Patel

Bhumi Patel 4 months ago