Bhagya na Khel book and story is written by Manish Pujara in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhagya na Khel is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભાગ્ય ના ખેલ - Novels
by Manish Pujara
in
Gujarati Moral Stories
દેવલખી ગામમાં પ્રાણજીવન ભાઈ(બાપુજી)નો પરીવાર રહે છે તેમને સંતાન મા ચાર દીકરા અને બે દીકરીઓ છે
બાપુજી કરાચી મા ધંધા માટે ગયેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધ ના ભણકારા વાગતા મુડી સંકેલી મુંબઈ માં ધામા નાખે છે ત્યાં ચાર દુકાનો રાખી ધંધો શરૂ કરે છે ધંધો સેટ થતાં મોટા દીકરા લક્ષ્મી દાસ ને મુંબઈ તેડાવી લેછે સમય જતાં લક્ષ્મી દાસ ના પ્રભાવિત સાથે લગ્ન થતાં ફલેટ ભાડે રાખી રસોડું ચાલુ કરે છે આ બાજુ બાપુજી ના બીજા નંબર ના દીકરા પ્રફુલ્લ ને આગળ ભણવા માટે સ્કલ ન હોય પ્રફુલ્લ ને ભણવા માટે મુંબઈ બોલવનો હોય અહી પ્રભાવિત એક ચાલ રમે છે બાપુજી ને કાઢવા માટે તે કહે છે બાપુજી પ્રફુલ્લ અહી ભણવા ની સાથે તમારા દીકરા ને ધંધા મદદ કર છે તમે ગામડે જાવ ત્યા બા અને બંને નાના ભાઈ એકલા થઈ જશે
દેવલખી ગામમાં પ્રાણજીવન ભાઈ(બાપુજી)નો પરીવાર રહે છે તેમને સંતાન મા ચાર દીકરા અને બે દીકરીઓ છે બાપુજી કરાચી મા ધંધા માટે ગયેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધ ના ભણકારા વાગતા મુડી સંકેલી મુંબઈ માં ધામા નાખે છે ત્યાં ચાર દુકાનો ...Read Moreધંધો શરૂ કરે છે ધંધો સેટ થતાં મોટા દીકરા લક્ષ્મી દાસ ને મુંબઈ તેડાવી લેછે સમય જતાં લક્ષ્મી દાસ ના પ્રભાવિત સાથે લગ્ન થતાં ફલેટ ભાડે રાખી રસોડું ચાલુ કરે છે આ બાજુ બાપુજી ના બીજા નંબર ના દીકરા પ્રફુલ્લ ને આગળ ભણવા માટે સ્કલ ન હોય પ્રફુલ્લ ને ભણવા માટે મુંબઈ બોલવનો હોય અહી પ્રભાવિત એક ચાલ રમે છે
મનુભાઈ ના લગ્ન નું કામ કાજ પુણૅથતાં બાપુજી ને મનુભાઈ દુકાન સરૂ કરી દે છે આ બાજુ નાના ભાઈ રતીલાલ નુ દશમું ધોરણ ચાલુ હોય છે સમય જતાં દશમાં ની પરીક્ષા સરૂ થાય છે રતીલાલ ખુબજ મહેનત થી પરીક્ષા ...Read Moreછે પરીક્ષા સારી જતાં રતીલાલ ખુબજ આનંદ માં હોય છે કારણ કે રતીલાલ ને મુંબઈ ભણવા જવાનુ સપનું હોય છે પરીક્ષા પુણૅ થતાં રતીલાલ મામા ના ઘરે બાજુ ના ગામમાં વેકેશન ગાળવા માંટે જાય છે મામા ના ઘરે ખુબજ આંનદ થી વેકેશન માં મજા કરી રતીલાલ પોતાના ગામ પધારે છે હજી વેકેશન ના થોડા દિવસ બાકી હોય છે ને ખુબજ
મનુભાઈ તથા જસુબેન મુંબઈ ખાતે ટ્રેન મા ઊતરે છે અને ઘરે પહોંચે છે ત્યા પ્રભાવિત ઠંડો આવકાર આપેછે કારણ કે પ્રભાવિત ને આ લોકો આવીયા તે ગમતું નથી કારણ કે હવે તેના બંને દીકરા પરણી ચુકયા હોય છે એટલે ...Read Moreમા સકડાસ થઈ જાય જોકે 4bhkનો ફલેટ હોય કાઈ વાંધો આવે તેમ ન હતો પણ જેના પેટમાં પાપ હોય તેને કેમ ગમે હવે પ્રભાવિત વતી આ લોકોને કેમ કઢવા તે ઘોડા ઘડવા મંડે છે હજી તો મનુભાઈ તથા જસુબેન મુંબઈ આવ્ય જ છે ત્યા ઘર માથી કાઢવા ના પ્લાન સરૂ થાય છે મનુભાઈ તથા જસુબેન ના ભાગ્ય તો જોવો પ્રભાવિત
હવે જસુબેન સવારે વહેલા ચાર વાગે ઉઠી જાય છે કારણ કે પુરુષો વહેલા દુકાને જતા હોય તેમને ચાપાણી નાસ્તો કરવા નો હોય જસુબેન બધા માટે ચાપાણી નાસ્તા ની વ્યવસ્થા કરે છે આ હવે જસુબેન માટે આ રૂટીન થઈ જવાનુ ...Read Moreપુરુષો દુકાને જતા જસુબેન વાસણો ઊટકી ને નવરા થાય છે ત્યા ઘરની મહીલા ઊઠી જાય છે હવે વળી પાછો તેમનાં માટે ગરમ ગરમ નાસ્તો તથા ચા પાણી બનાવા ના એક પછી એક ફરેશ થઈ તૈયાર ભાણે નાસ્તો કરવા બેસી જાય છે જસુબેન ને કોઈ પુછતુ નથી કે તમે નાસ્તો કરીયો કે નઈ બધા નો નાસ્તો પુરો થતા વધ્યું ઘટયું તેમા
જસુબેન અને ભામીની ઘરેથી નીકળ્યા પછી પ્રભાવતી અને લક્ષ્મી દાસ રતીલાલ ને લઈ ને હોસ્પિટલ જાય છે ત્યા ના ડોક્ટર રતીલાલ ને ચેક કરે છે ત્યાર બાદ જુના રીપોર્ટ ચેક કરે છે જે મોરબી તથા રાજકોટ મા કરાવેલા હોય ...Read Moreપછી ડોક્ટર રાજકોટ ના ડોક્ટર સાથે ટેલીફોનીક વાત કરે છે તેની પાસે થી બધી વીગતો જાણે છે રીપોર્ટ રાજકોટ ના ડોક્ટર સાથે ની ચર્ચા અને પોતાના અનુભવ પરથી ડોક્ટર તારણ કાઢતા કહે છે કે જુઓ શેઠ રતીલાલ ની ગામડે થી સહેરમા જઈને પણ તમારા બાપુજી એ ઘણી ટીટમેટં કરાવેલ છે બધી ટીટમેટં બરાબર છે હવે આમાં મારૂ કેવાનુ એમ થાય