Bhagya na Khel - 5 books and stories free download online pdf in Gujarati

ભાગ્ય ના ખેલ - 5

જસુબેન અને ભામીની ઘરેથી નીકળ્યા પછી પ્રભાવતી અને લક્ષ્મી દાસ રતીલાલ ને લઈ ને હોસ્પિટલ જાય છે ત્યા ના ડોક્ટર રતીલાલ ને ચેક કરે છે ત્યાર બાદ જુના રીપોર્ટ ચેક કરે છે જે મોરબી તથા રાજકોટ મા કરાવેલા હોય છે પછી ડોક્ટર રાજકોટ ના ડોક્ટર સાથે ટેલીફોનીક વાત કરે છે તેની પાસે થી બધી વીગતો જાણે છે રીપોર્ટ રાજકોટ ના ડોક્ટર સાથે ની ચર્ચા અને પોતાના અનુભવ પરથી ડોક્ટર તારણ કાઢતા કહે છે કે જુઓ શેઠ રતીલાલ ની ગામડે થી સહેરમા જઈને પણ તમારા બાપુજી એ ઘણી ટીટમેટં કરાવેલ છે બધી ટીટમેટં બરાબર છે હવે આમાં મારૂ કેવાનુ એમ થાય છે કે રતીલાલ ને મેંટલ હોસ્પિટલ માં ભરતી કરી દો ત્યાં બે ચાર વર્ષ રહેશે તો ઘણો ફેર પડશે રતીલાલ ને ઘરે ન રાખો ડોક્ટર આવુ કહેતા પ્રભાવતી મનો મન ખુશ થાય છે કારણ કે તેના સાતીર દીમાગ મા સવારે થીજ એક પ્લાન ઘડાઈ ચુકયો હોય છે
પ્રભાવતી ઘરે તેની નાની વહુ કલ્પના ને ફોન થી કહીદે છે કે તુ બા બાપુજી ને જમાડી દેજે અને બાપુજી ને કેજ કે કાકા ના રિપોર્ટ કરવા આપ્યા છે તે આવે એટલે ડોકટર ને બતાવી ને આવીશુ અને હા અમે બહાર જમીલેશુ એટલે અમારી ચિંતા ન કરે
હવે કલ્પના બાપુજી ને વાત કરી ને જમાડી દેછે આ બાજુ પ્રભાવતી લક્ષ્મી દાસ ને લઈને હોટલમાં જમવા જાય છે રતીલાલ સહીત હવે પ્રભાવતી લક્ષ્મી દાસ ને પોતાનો પ્લન કહે છે અને ડોકટરે કહેલી વાત બાપુજી થી છુપાવા નુ નક્કી કરે છે અને ઘરે પાછા આવે છે અને બાપુજી ને કહે છે કે રતીલાલની સારવાર બહુ લાંબી ચાલશે અને ખર્ચો પણ ઘણો થશે પણ બાપુજી ચિંતા ન કરતાં અમારે ભલે ફલેટ કે દુકાન વેચવુ પડે પણ રતીલાલની સારવાર મા કોઈ કસર નઈ છોડીએ એક બાજુ બાપુજી રાજી થાય છે પણ એક બાજુ કાલે આવ્યા ત્યારે હંગામો કરનારી પ્રભાવતીનુ વલણ કેમ બદલાઈ ગયું પણ બાપુજી વીચારે છે કે લક્ષ્મી દાસે બહાર જઈને સમજાવ્યા હશે અને બાપુજી રાજી થઈ જાય છે હવે રાત્રે બા બાપુજી માટે બત્રીસ ભાત ના ભોજન બનાવામા આવે છે કેમકે શિકાર કરવા માટે પહેલા દાણા નાખવા પડે પણ બાપુજી જમવાના સોખીન અને દીકરા નુ ઘર હોય પછી બાપને શું ઉપાદી હોય પણ બાપુજી ને કયાં ખબર હતી કે આ બત્રીસ ભાત ના ભોજન કેટલા મોઘા પડવા ના છે જમીન બધાં સુવા માટે પોત પોતાના રૂમમાં જાયે છે લક્ષ્મી દાસ પોતાના રૂમમાં જઈ ને વકીલ ને ફોન મા વાત કરે છે સાહેબ બધા કાગળો તૈયાર થઈ ગયા ને ત્યારે વકીલ સાહેબ હા કહે છે( આ કાગળ બનાવા નો પ્લાન પ્રભાવતી અને લક્ષ્મી દાસે હોટલમાં જમતા જમતા બનાવેલો) આ બાજુ રતીલાલને ઘેન ની દવા આપેલ હોય ઘસઘસાટ સૂઈ જાય છે ને મથુરા બેન પણ સુઈ જાય છે પણ બાપુજી માર દીકરો ને વહુ કેટલા સાર છે કે બધા ને સાચવે છે મનુભાઈ તથા વહુ તથા દીકરા ને સાચવવા ના ને દીકરા ની સારવાર પણ કરાવવા ની વાહ ભગવાન તેતો મને ધર્મરાજ જેવો દીકરો આપ્યો છે
પણ બીચારા બાપુજી ને કયા ખબર હતી કે દીકરો ને વહુ બંને તમારી સાથે ચાલ રમી રહ્યા છે આ ચાલ નુ પરીણામ કેટલુ ખરાબ આવવા નુ છે ઇતો આવનારો સમયજ બતાવશે (કૃમશઃ)