Bhagya na Khel - 12 in Gujarati Moral Stories by Manish Pujara books and stories PDF | ભાગ્ય ના ખેલ - 12

Featured Books
Categories
Share

ભાગ્ય ના ખેલ - 12

ધીમે ધીમે 🚌બસ મોટા બહેન લલતા બહેન ના ગામડે પહોંચે છે જસુબેન ના મોટા બહેન નું નામ લલતા બહેન હોય છે અને બનેવી નુ નામ હીરાલાલ હોય છે મોટા બહેન ના ઘરે પહોંચતા બધા જ મીસ બહેન બનેવી તથા તેમના બે દીકરા તથા ત્રણ દીકરીઓ ખુબજ આગતા સ્વાગતા કરે છે અને જસુબેન તથા મનુભાઈ ને એવું લાગે છે કે આપણે આપણા 🏠ઘરે આવ્યા હોય તો પણ આવી ખુશી ન મળે એવી ખુશી મળે છે અને જસુબેન તથા મનુભાઈ નીરાત ની સાંસ લે છે બપોરે બધા જમે છે અને હીરાલાલ
મનુભાઈ ને કહે છે કે હવે કાઈજ ચિંતા કરવાની નથી જયાં સુધી તમારી ગોઠવણી ન થાય ત્યાં સુધી તમાંરે અહીયાં તમારૂજ 🏡ઘર
સમજી ને રહેવાનુ છે
હીરાલાલ ને ખેતી મા ચલાવા ના મશીન મા વપરા તુ ઈંધણ વહેચવવા નો બીઝનેસ હોય છે ઘરે પેટ્રોલ પંપ માં હોય એવા ટાંકા હોય છે ને ધંધો સારો હોય છે આજુ બાજુ ના ગામ વાળા પણ બળદ ગાડા લઈ ઈધણ લેવા માટે આવતા હોય છે કારણ કે ત્યારે વાહનો હતા નઈ તેમને ગામની સાથે આજુબાજુ ના ગામવાસીઓ પણ ગ્રાહક હોય બધા સાથે સારો એવો ઘરોબો હોય છે એટલે મનુભાઈ ને આજુબાજુ ના કયા ગામ મા દુકાન કરી ને ગોઠવવા એ
વિચાર તા હોય છે અને આખરે અંબાપુર ગામ હીરાલાલ પસંદ કરે
છે અને અંબાપુર થી ઈધણ લેવા આવતા ગ્રાહક ગોરધનભાઈ ની
રાહ જુએ છે અને બીજા દિવસે ગોરધનભાઈ ઈધણ લેવા ગાડુ લઈને આવે છે અને તેમની સાથે વાત કરે છે કે મારા સાઢુ ભાઈ
આવ્યા છે તેમને દુકાન કરવા માટે ગામ ગોતું છું જો તમે હા કહો તો તમારા ગામ મા દુકાન કરવા નો વીચાર છે ત્યારે ગોરધનભાઇ
હા કહે છે અને અંબાપુર ગામમાં દુકાન કરવાનુ નક્કી થાય છે
અને બીજા દિવસે હીરાલાલ અને મનુભાઈ અંબાપુર ગામ જોવા જાય છે અને ગામ ગમીજતા ત્યા મકાન અને દુકાન ભાડે રાખે છે અને મનુભાઈ પોતાના ગામ દેવલખી ગામ બાપુજીને મળવા માંટે જાય છે અને બાપજી ને મળી ને વાત કરે છે કે અંબાપુર ગામમાં દુકાન કરવા નુ નક્કી કર્યુ છે ને બાપુજી રાજી થાય છે અને મનુભાઈ બાપુજી ને કહે છે કે તમે અને બા અમારી સાથે આવો પણ બાપુજી ના કહે છે કે પહેલા તું સેટ થઈ જા મારૂ અહીં ગાડુ ચાલે છે તુ ચિંતા ન કરીશ અને મનુભાઈ ત્યા થી નીકળે છે પોતાના ગામ ને હમેશ ને મોટે છોડી ને હવે પોતાના ગામ મા કયારેય આવશે ઈ મનુભાઈ ને પણ ખબર નહોતી અને શાજે મનુભાઈ હીરાલાલ ના ઘરે પાછા ફરે છે ત્યા રાજકોટ થી જસુબહેન ના મોટા ભાઈ આવ્યા
હોય છે તેમની સાથે અંબાપુર ગામમાં મનુભાઈ ને દુકાન કરવાની વાત થાય છે અને મોટા ભાઈ મનુભાઈ ને ધંધો શરૂ કરવા રૂપિયા આપે છે ધંન્ય છે આ ભાઈ ને
અને બીજા દિવસે જસુબહેન ના મોટા ભાઈ રાજકોટ જવા રવાના થાય છે અને મનુભાઈ હીરાલાલ અંબાપુર જાયે છે સામાન મુકવા અને ત્યાં થી બાજુ ના મોટા ગામ મા દુકાન ની વસ્તુઓની ખરીદી કરી ને અંબાપુર ગામમાં દુકાને ઊતારી ને પાછા આવે છે બીજા દિવસે જસુબહેન મનુભાઈ હીરાલાલ લલતા બહેન તથા હીરાલાલ ના બે માણસો સાથે અંબાપુર જાય છે અને ત્યાં મકાન તથા દુકાન માં સામાન ગોઠવે છે અને કાલે દુકાન સરૂ કરવાનુ મુહર્ત
હોય બધા રોકાઈ જાય છે અને રાત્રે બધા જમીન સુઈ જાય છે બીજા દિવસે સવારે દુકાન સરૂ કરી દે છે અને હીરાલાલ ગોરધનભાઈ ને મનુભાઈ નુ ધ્યાન રાખવાની ભલામણ કરી ને પોતાના ગામ જવા માટે રવાના થાય છે અને સાથે જસુબહેન ના દીકર નરેન સાથે લઈ જાય છે કારણ કે હીરાલાલ નરેન ને તેમના ઘરે રાખી ત્યાં ભણવા બેસાડવા ના હોય છે હવે અંબાપુર ગામમાં જસુબહેન અને મનુભાઈ ની નવી જીદંગી સરૂ થાય છે હવે આગળ જતાં ભાગ્ય કેવા ખેલ ખેલશે ઈ આપણે જોશુ આગળ ના એપિસડ માં