Preet ek padchhayani by Dr Riddhi Mehta | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels પ્રિત એક પડછાયાની - Novels Novels પ્રિત એક પડછાયાની - Novels by Dr Riddhi Mehta in Gujarati Horror Stories (3.3k) 72.5k 124.9k 173 ** પ્રિત એક પડછાયાની -૧ ** લીપી અડધો કલાકથી અરીસા સામે ઉભી છે....પોતાની જાતને નીહાળી રહી છે... ક્યારેક માથું સરખું કરે છે તો ક્યારેક કપડાં સરખાં કરે છે...આજે તો પહેલીવાર જાણે પોતાની જાતને પસંદ કરવા લાગી છે...અને એકલી એકલી ...Read Moreરહી છે...આજે તો બસ અન્વય ખુશ થવો જોઈએ...બસ એને વિચારેલી બધી જ ખુશી આપવા ઈચ્છું છું... આ બોલતાં જ તેનું ધ્યાન પાછળ જાય છે કે પાછળ ઉભેલો અન્વય લીપીને જોઈને મનમાં હસી રહ્યો છે...એ જોઈને લીપી થોડી શરમાઈ જાય છે...અને જાણે કંઈ બન્યું જ ના હોય એમ ગંભીર બનીને બોલી, શું થયું?? કેમ આમ ઉભો છે ?? અન્વય : Read Full Story Download on Mobile Full Novel પ્રિત એક પડછાયાની - ૧ (112) 5.1k 8.1k ** પ્રિત એક પડછાયાની -૧ ** લીપી અડધો કલાકથી અરીસા સામે ઉભી છે....પોતાની જાતને નીહાળી રહી છે... ક્યારેક માથું સરખું કરે છે તો ક્યારેક કપડાં સરખાં કરે છે...આજે તો પહેલીવાર જાણે પોતાની જાતને પસંદ કરવા લાગી છે...અને એકલી એકલી ...Read Moreરહી છે...આજ Listen Read પ્રિત એક પડછાયાની - ૨ (100) 2.8k 3.6k લીપી હાંફતા હાંફતા બોલી, અનુ હાશ ફાઈનલી ઉપર આવી ગયાં.... પણ અહીં બહુ ઓછી પબ્લિક છે....પણ ગુફાની આસપાસ પણ કેટલું બધું જોવા જેવું લાગે છે...મને તો એમ કે ઉપર એક સામાન્ય ગુફા જેવું જ હશે. અન્વય : હા સાચી ...Read Moreછે...પણ યાર મને તો ક્યાંક શાંત એવી જગ્યાએ બેસવું છે... પબ્લીક સાથે થોડી વાર મજા આવે પણ યાર હનીમૂન તો એકબીજા માટે જ હોય ને. કદાચ ઉપર ચડવાનું હોવાથી ઓછા લોકો આવતા હોય એવું પણ બની શકે... લીપી : જાનું..આઈ નો...મારી પણ એવી જ ઈચ્છા છે...ચાલ પહેલાં આ ગુફામાં અંદર જોઈ લઈએ...થોડા લોકો તો જઈ રહ્યા છે તો કંઈક તો Listen Read પ્રિત એક પડછાયાની - ૩ (68) 2.9k 4k એક બહુ ભીડભાડવાળી હોસ્પિટલ...જે માથેરાનથી સૌથી નજીક કહી શકાય... હોસ્પિટલમાં દોઢસો બેડ પણ ઓછા પડે એવું લાગી રહ્યું છે.... કેટલાય સગા વ્હાલાં કોઈ દુઃખી છે તો એક સારૂં થશે એ આશામાં દર્દીઓની પ્રેમથી સેવા કરી રહ્યા છે. અન્વય એક ...Read Moreબેડ પર લીપીની પાસે બેઠો છે અને એના ઉઠવાની રાહ જોઈ રહ્યો છે...એ જાણે પાગલ થઈ ગયો છે શું કરવું સમજાતું નથી...એ રૂમમાં એક જ બેડ છે...પણ કોણ જાણે કેમ એનું મન જાણે શાંત નથી થઈ રહ્યું... ઘરેથી બધાનાં ફોન આવી રહ્યા છે...પરિવારજનોને પણ અહીં સુધી પહોંચવાનો સમય બહુ લાંબો લાગી રહ્યો છે. ત્યાં જ એક સિસ્ટર આવીને લીપીને એક Listen Read પ્રિત એક પડછાયાની - ૪ (76) 2.2k 2.9k અન્વય હવે સવાર સુધી રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ ન લાગતાં ફરી પાછો રૂમમાં આવ્યો. રાતના નવ વાગ્યા છે.લીપીની બાજુમાં તેના મમ્મી બેઠા છે. પ્રિતીબેન અન્વયને જોતાં જ એક આશાભરી નજરે બોલ્યાં, બેટા કંઈ વાત થઈ ડોક્ટર સાથે ?? ...Read Moreકેમ જાગતી નથી ?? શું થયું છે એને ?? અન્વય એક નિસાસા સાથે બોલ્યો, મમ્મી હવે શું થશે એ તો સવારે જ ખબર પડશે મુંબઈ ના એ આ સુપરસ્પેશિયાલિસ્ટ ના એકવાર ચેક કર્યા પછી. બેટા આપણે એને અમદાવાદ કે બરોડા ન લઈ જઈ શકીએ?? જોને એ ઉઠતી પણ નથી. મમ્મી પણ આમ હજુ તે જરા ભાનમાં પણ નથી અહીંથી અમદાવાદ Listen Read પ્રિત એક પડછાયાની - ૫ (77) 2.1k 3.4k રાત જાણે આજે બહુ લાંબી હોય એવું બધાને લાગી રહ્યું છે...રાતની એ ઘટનાં પછી કોઈને ઉંઘ નથી આવી. બધાં જ વિચારી રહ્યાં છે કે લીપી તો હજું પણ એકદમ બેભાન અવસ્થામાં જ છે. આપણે બધાં જ આજુબાજુ હતાં તો ...Read Moreત્યાં બહાર પહોંચી કેવી રીતે..અને આટલી મોટી હોસ્પિટલમાં કોઈને પણ આ વસ્તુની ખબર ના પડી એ કેવી રીતે શક્ય છે ?? પ્રિતીબેન ચિંતાથી બોલ્યા, મારૂં મન તો કહે છે કોઈ પણ રીતે વહેલી તકે એને આપણે ઘરે લઈ જવી જોઈએ... નહીં તો ખબર નહીં શું થશે મારી દીકરીનું..કોણ જાણે કોની ખરાબ નજર લાગી ગઈ મારી દીકરીને... દીપાબેન : ચિંતા ના Listen Read પ્રિત એક પડછાયાની - ૬ (79) 1.6k 2.5k સુપરસ્પેશિયાલિસ્ટના રૂમમાંથી ગયાં બાદ પ્રિતીબેન તરત બોલ્યાં, બેટા અન્વય આવી વાત તો તે અમને પણ કોઈને નથી કરી.અમને તો એમ કે કોઈ એક્સિડન્ટલ ઘટનાં બની છે પણ આ તો બધું કંઈ અલગ દિશા તરફ જ લઈ જાય છે... પરેશભાઈ ...Read Moreહા બેટા..તો બધી શરૂઆત ત્યાંથી જ થઈ હતી..હવે સમજાયું... બધાં વાતોમાં છે ત્યાં જ એક વોર્ડબોય આવીને અન્વયને કહે છે, ડોક્ટર આપને એમની ચેમ્બરમાં બોલાવે છે...એ સાંભળતા જ અન્વય તેની પાછળ જ એ રૂમ તરફ જાય છે. અન્વય ત્યાં જઈને ડોક્ટરની સામે બેઠો છે..તેના ધબકારા વધી ગયા છે કે શું કહેશે.. મિસ્ટર અન્વય !! સાંભળતા જ અન્વયે તેમની સામે જોયું Listen Read પ્રિત એક પડછાયાની - ૭ (71) 1.6k 2.2k અન્વય આમ જોતો જ રહી ગયો...એનો ગુસ્સો બધો જ ગાયબ થઈ ગયો...સામે ઉભેલી લીપીને જોઈને..તે અત્યારે બ્લેક ટોપ, બલ્યુ કેપરીને , છુટાં રાખેલાં વાળ ને કાનમાં લાંબી ઈયરિગ, ગળામાં ડેલિકેટ ચેઈન..પગમાં બ્લેક હીલ્સમાં તે એકદમ સેક્સી & ક્યુટી લાગી ...Read Moreછે...આમ તો લીપી સિમ્પલ હોય તો પણ એટલી સરસ જ લાગે છે પણ આજે તો વાત કંઈક અલગ જ છે...આ તો એક છોકરાનું તેની મંગેતર પ્રત્યે તેને આ રીતે જોવું અને આકર્ષણ એ બહુ સામાન્ય વસ્તુ છે...પણ એ રૂમમાં વાગી રહેલાં સોન્ગસ કે જે લીપીએ પોતે ગાયેલા છે.... એના માટે પહેલી સરપ્રાઈઝ તો લીપી અહીં એની સાથે છે એ અને Listen Read પ્રિત એક પડછાયાની - ૮ (83) 1.5k 2.1k અન્વય માંડ માંડ બોલ્યો, તમે અહીં ?? સામેવાળી વ્યક્તિ એક ગુઢ હાસ્ય સાથે બોલી, હા હું અહીં...કેમ શું થયું ?? એટલામાં જ પ્રિતીબેન અને અપુર્વએ પણ એ વ્યક્તિને ત્યાં નજીક આવીને જોયો તો એ પણ અવાક થઈ ગયાં.. અન્વય ...Read Moreતમે જ હતાં ને જે મારી પત્નીને એમ્બ્યુલન્સમાં ઈમરજન્સીમાં માથેરાનથી હોસ્પિટલ લઈ આવ્યા હતાં ?? અપુર્વ અન્વયનાં ખભા પર હાથ મૂકી બોલ્યો, ભાઈ આ તો આપણને અહીં સુધી લાવ્યા એ ગાડીનાં ડ્રાઈવર છે તમે ભુલી ગયાં??...પણ તમે તો ગાડી લઈને ત્યાંથી નીકળી ગયાં હતાં તો અહીં કેવી રીતે ?? અન્વયને કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે અત્યારે...તેને એ Listen Read પ્રિત એક પડછાયાની - ૯ (58) 1.3k 1.8k પ્રિતીબેન અપુર્વ અપુર્વ બુમ પાડવા લાગ્યાં એ સાંભળીને અન્વય બોલ્યો, શું થયું ?? પ્રિતીબેન : બેટા ચાલ અપુર્વ અંદર ઘસડાઈ ગયો... દરવાજો બંધ થઈ ગયો છે...તે હાંફળા ફાંફળા થઈ ગયાં. ત્યાં જઈને જોરજોરથી દરવાજો ખખડાવવા લાગ્યા. અન્વયને તો જાણે ...Read Moreજ પરિસ્થિતિનું ભાન થયું..તે બોલ્યો, પહેલાં લીપી હવે અપુર્વ આ બધું શું થઇ રહ્યું છે...મને તો કંઈ સમજાતું નથી. બહું ખખડાવવા છતાં દરવાજો ખુલ્યો નહીં... અન્વય ફરી બાજુનાં ઘરે જઈને દરવાજો ખોલવા લાગ્યો...તો ત્યાં તો દરવાજો ખુલો છે...અન્વયે ધીમેથી જોયું તો રૂમમાં કોઈ નથી... પેલાં ડ્રાઈવરને બહાર નીકળતા તો જોયો નથી તો એ ક્યાં ગયો...અને આ તો એક રૂમ જ Listen Read પ્રિત એક પડછાયાની - ૧૦ (71) 1.7k 2.9k અન્વય, અપુર્વ અને પ્રિતીબેન ત્રણેય ઝડપથી તે ટેકરી પરથી નીચે ઊતરવા લાગ્યાં... અન્વય બોલ્યો, અપુર્વ મને કેમ પાછળ કોઈ આવી રહ્યું હોય એમ પડછાયો દેખાય છે?? અત્યારે તો એવો તડકો પણ નથી કે કોઈ પડછાયો દેખાય... અપુર્વ : મને ...Read Moreએવું કંઈ દેખાતું નથી એમ કહીને એણે પાછળ જોયું...તો એક નાનું બાળક ઉભું છે પણ ચહેરો તો પેલા જે વૃદ્ધ વ્યક્તિ જોયાં હતાં એવો જ અદલ... અપુર્વ : ભાઈ પાછળ તો જુઓ...એમ કહેવા તે આગળ ફર્યો તો આગળ પણ એ જ બાળક અને એ જ ચહેરો...એ લોકોનું ચાલવાનું ચાલું જ છે...એ જેમ આગળ વધે છે એમ એ બાળક પણ ઉંધી Listen Read પ્રિત એક પડછાયાની - ૧૧ (67) 1.4k 2.1k અન્વયને અપુર્વ આગળ છે અને પ્રિતીબેન પાછળ છે.... ત્રણેય ગાડી પાસે પહોંચે છે...એ ડ્રાઈવરે બધાંને જોઈને સ્માઈલ આપી...અપુર્વ એ પહેલાં અન્વયને કંઈ ઈશારામાં કહ્યું અને પછી ડ્રાઈવરને પુછ્યું, ભાઈ એસ. કે. હોસ્પિટલ લઈ જશો ?? ડ્રાઈવર : હા શા ...Read Moreનહીં ?? અપુર્વ : પૈસા ?? આઇ મીન કેટલાં લેશો ?? ડ્રાઈવર : એની ફિકર કરો મા... તમારા માટે તો હું અહીં આવ્યો છું... અન્વય : શું અમારા માટે ?? બધાં એક મિનિટ માટે ચિંતામાં આવી ગયાં. ડ્રાઈવર : શું થયું ?? તમે બધાં કેમ આમ ગભરાઈ ગયાં.. મારો કહેવાનો મતલબ છે કે હું સીટીથી દુર અહીં રાઉન્ડ મારવાં આવતો Listen Read પ્રિત એક પડછાયાની - ૧૨ (67) 1.5k 2.2k અન્વય અને લીપી પોતાની મસ્તીમાં મસ્ત છે એકબીજા સાથે પોતાની ખુબસુરત પળોને માણી રહ્યાં છે ત્યાં જ એકદમ બહારથી કંઈ જોરજોરથી અવાજ આવે છે... થોડીવાર બંને સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પણ કંઈ સમજાયું નહીં...લીપી ફટાફટ એક કુર્તીને પહેરી ...Read Moreછે. બંને જણાં બહાર આવવા થોડાં વ્યવસ્થિત કપડાં પહેરીને તૈયાર થાય છે ત્યાં જ એકદમ લીપી બહાર નીકળવા જાય છે ત્યાં જ તેનો પગ લપસે છે...આમ તો બહું ભીનું પણ નથી ત્યાં....પણ એનું બેલેન્સ ન રહેતાં એકદમ જ અન્વય આવીને એનો હાથ પકડીને એને પકડવા જાય છે પણ એનો પ્રયત્ન નિષ્ફળ જાય છે અને લીપી એકદમ જ લપસતાં તેનું માથું Listen Read પ્રિત એક પડછાયાની - ૧૩ (61) 1.2k 1.7k ગાડી ડ્રાઈવર વિના પણ કદાચ બરાબર રસ્તે જઈ રહી છે.. બધાંની આંખો બંધ છે..એક બમ્પ આવતાં ગાડી થોડી ઝાટકા સાથે ઉછળી એ સાથે પ્રાર્થના કરતાં કરતાં બધાંએ આંખો ખોલી...તો આગળ ડ્રાઈવર ફરી ગાડી ચલાવી રહ્યો છે...પણ બધાંએ એનો ચહેરો ...Read Moreપ્રયત્ન કર્યો તો ખબર પડી કે આ તેમને અહીં સુધી લાવ્યો હતો અને એ ટેકરી પરનાં ઘરમાં પણ હતો એ ડ્રાઈવર જ છે...તે બધાંને આવી રીતે એની સામે જોતાં જોઈને એક ખંધું સ્મિત આપીને હસ્યો. અન્વય કદાચ જલ્દી પહોંચવા ઈચ્છે છે એટલે એ બોલ્યો, ભાઈ જરાં ગાડી જલ્દી ચલાવશો...અમારે હોસ્પિટલ પહોંચવાનું છે જલ્દીથી... આ બોલતાં ની સાથે ગાડી એ જે Listen Read પ્રિત એક પડછાયાની - ૧૪ (73) 1.4k 2k અન્વય લીપીને જોતો જ રહ્યો...આ શું ?? તેની એકદમ લાલ લાલ આંખો, કાળા થઈ ગયેલા હોઠ , દાંતમાંથી લોહી નીકળી રહ્યું છે....અને ચામડી તો જાણે શરીરમાં લોહી જ હોય એમ ફિક્કી ફટ...અને અન્વય અને પ્રિતીબેનની સામે જોઈને જોર જોરથી ...Read Moreલાગી. એણે હજું પણ પ્રિતીબેનનો હાથ એટલો કસીને પકડેલો છે કે એમને જોરદાર પીડા થઈ રહી છે એ તેમનાં ચહેરા પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે... એ જગ્યાએ કોઈ બીજું કોઈ હોય તો કદાચ લીપીને જોરથી એક તમાચો મારી દે..પણ આખરે એક મા છે એ પોતાના દુઃખને અળગું રાખીને લીપી પર જ ધ્યાન આપી રહ્યાં છે. પ્રિતીબેન : ચાલ બેટા..આ કપડાં Listen Read પ્રિત એક પડછાયાની - ૧૫ (72) 1.3k 1.9k ગાડી શરૂં થઈને બધાં બેસીને એક હાશકારો અનુભવવા લાગ્યા... ફાઈનલી ઘરે જશું તો લીપીને સારૂં થઈ જશે...એ આશા બધાનાં મનમાં રમી રહી છે...પણ અન્વયને હજું પણ જાણે ચેન નથી પડતું...તે પાછળની સીટ પર લીપી સાથે બેઠો છે...રાતનો સમય છે...થોડી ...Read Moreતો થોડાં અજાણ્યા રસ્તા પર બધાને છે ને વળી લીપીની આવી સ્થિતિને કારણે મુસીબતના વાદળો ગમે ત્યારે આવી શકે છે એ માટે બધાં માનસિક રીતે તૈયાર રહેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે..... અન્વય લીપીના કપાળ પર ધીમેથી હાથ ફેરવતો એ રાતના અંધારાને કારણે ગાડીમાં ચાલુ નાની લાઈટ ના અજવાળે તે આગળ ડ્રાઈવર કોણ છે એ જોવાની કોશિષ કરી રહ્યો છે. આટલાં Listen Read પ્રિત એક પડછાયાની - ૧૬ (74) 1.3k 2k ત્રણચાર દિવસે આજે બધાં ઘરે આવ્યાં છે. લીપી તો જાણે કંઈ જ બન્યું ન હોય એમ પોતાનાં નવાં ઘરમાં કામ કરવાં લાગી છે.આમ તો તે અન્વયના ઘરે આવતી જતી હતી જ સગાઈ પછી એટલે ઘરમાં તેને ઘણી બધી વસ્તુઓ ...Read Moreજ છે... આમ તો અન્વયના ઘરે રસોઈવાળા માસી છે. પણ આજે તો લીપી જાતે જ બધાં માટે લન્ચની તૈયારી કરવા લાગી છે. બધાં તો એકબાજુ લીપીની ચિંતા કરી રહ્યા છે તો સાથે આ બાજું લીપી હવે પહેલાં જેવું જ કંઈ થયું ન હોય એમ નોર્મલ વર્તન કરવા લાગી છે... અપુર્વ ઘરમાં આવ્યો ત્યારથી ઉદાસ છે...અને કંઈ વિચારોમાં ખોવાયેલો છે... અન્વય Listen Read પ્રિત એક પડછાયાની - ૧૭ (63) 1.3k 2.4k અન્વયને પોતાનો બિઝનેસ હોવાથી કોઈ જોબ કરવાં કે એમ જવાનું ન હોવાથી વહેલાં ઉઠવાની બહું આદત નહોતી..સાડા સાત થઈ ગયાં છે. તેણે ઘડિયાળમાં જોયું પણ પાછો સુઈ ગયો... અચાનક ફરી થોડીવારમાં એને લીપી યાદ આવીને એ સફાળો બેઠો થયો. ...Read Moreજોયું તો લીપી ન દેખાઈ. તેને જાણે થોડી ગભરાહટ થઈ અને ઝાટકા સાથે ઉભો થયો અને બહાર ગયો...એ તો બહાર હોલમાં આવતાં જ અવાક થઈને ઉભો રહી ગયો. લીપી નાહી ધોઈને તૈયાર થઈ ગયેલી છે. અને વળી એમાં પણ સિલ્કની ડાર્ક બ્લુ સાડીને મસ્ત ગોલ્ડન ડિઝાઈનર બ્લાઉઝ પહેર્યા છે. વળી એને મેચિંગ નાજુક ગોલ્ડન સેટ, બુટ્ટી , હાથમાં પાટલા બધું Listen Read પ્રિત એક પડછાયાની - ૧૮ (62) 1.1k 1.9k આજે તો પંદર દિવસ થઈ ગયાં છે...લીપી એકદમ નોર્મલ છે...એટલે બધાં ચિંતામુક્ત બની ગયાં છે. અન્વય પણ પોતાના લગ્નજીવનમાં બહું ખુશ છે. બધાં એ ઘટનાને એક ખરાબ સપનું સમજીને ભુલી ગયાં છે. એક દિવસ બપોરનાં સમયે અન્વય ઘરે આવ્યો ...Read Moreજ બુમો પાડવા લાગ્યો, લીપી ક્યાં ગઈ ?? આજે તો બહુ ખુશ છું... ઘર ખુલ્લું છે પણ લીપી બહાર આવી નહીં...અન્વયને થયું રસોડામાં હશે એટલે ત્યાં ગયો પણ ત્યાં તો માસી કંઈ ફરસાણ બનાવી રહ્યાં છે. અન્વયને જોઈને માસી હસવા લાગ્યાં...ને બોલ્યાં, અનુભાઈ આજે બહુ ખુશ છો ને કાંઈ ?? લો એની ખુશીમાં તમારી મનગમતી મસાલાપુરી બનાવી છે ખાઈને જાઓ. Listen Read પ્રિત એક પડછાયાની - ૧૯ (58) 1.2k 2k અન્વયે અરીસામાં એ કાળો ઓળો જોયો લીપીની જગ્યાએ ને એ ગભરાયો...લીપી તો અનાયાસે જ બેડ પર મુકાઈ ગઈ...એ કેટલો ખુશ થઈને આવ્યો હતો લીપીને ખુશખબરી આપવા...આજે એનું સપનું પુરુ થયું છે જેનાં માટે આટલાં સમયથી મહેનત કરી રહ્યોં છે ...Read Moreલીપી સાથે એ શેર પણ ના કરી શક્યો જે એનું અડધું અંગ છે. અન્વય વિચારવા લાગ્યો, આ મારી સાથે શું થઈ રહ્યું છે ?? જેનાં માટે હું મહેનત કરું છું અને એ મળે છે એટલે એની ખુશી હું માણી શકતો નથી....એ હજું વિચારોમાં જ છે ત્યાં લીપીએ એનો હાથ પકડ્યો ને બોલી, અનુ...તે કેમ મને છોડી દીધી ?? મને કંઈ Listen Read પ્રિત એક પડછાયાની - ૨૦ (55) 1.3k 2.3k નિમેષભાઈ ને દીપાબેન તો ગભરાઈ જ ગયાં...દશ્ય એવું બિહામણું છે કે પહેલી નજરે બંનેએ સાથે આત્મહત્યા કરી હોય એવું જ લાગે....તાદશ દ્રશ્ય.... એવું કોઈ દોરડું કે બીજી કોઈ વસ્તુ નહોતી પણ જાણે દવા પીને બંને એ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો ...Read Moreએવું જ દશ્ય !! દીપાબેનને તો જાણે ફાળ પડી ગઈ... માંડ માંડ અન્વયના એ બેડ સુધી પહોંચી શક્યાં... ત્યાં અન્વય બેડ પર પડેલો છે... તેનાં પગ નીચે લટકી રહ્યાં છે... બાજુમાં જ લીપી બેભાન થઈને પડેલી છે... તેનામાં જીવ છે કે નહીં એ પણ ક્યાં ખબર છે ?? અંજનાબેન ઝડપથી બહાર જઈને એમનાં ફેમિલી ડોક્ટરને ફોન કર્યો અને ઝડપથી આવવાં Listen Read પ્રિત એક પડછાયાની - ૨૧ (53) 1.2k 2.2k નિમેષભાઈ કંઈક સમજી ગયાં એટલે બોલ્યાં, સારૂં હવે જોઈએ. લીપી બેટા તું આરામ કર...અને અંજનાબેનને ઈશારાથી લીપીને તેમનાં રૂમમાં લઈ જવા કહે છે... અંજનાબેન અને લીપી જેવાં રૂમમાંથી બહાર નીકળ્યાં કે તરત જ દીપાબેન બોલ્યાં ,અનુ... ચીઠ્ઠીમાં શું લખ્યું ...Read More?? મને તો ખબર નહીં અજુગતા વિચારો આવી રહ્યા છે... અન્વય : આ વાત જે તેને મને બે ત્રણ વાત અપુર્વ એ કહેવાની કોશિષ કરી હતી પણ કોઈને કોઈ કારણસર અમારાં વચ્ચે વાત જ ન થઈ અને વળી પછી લીપી પણ નોર્મલ લાગતી હતી એટલે એ વાત એમ જ રહી ગઈ. અન્વય બોલ્યો, અમે જ્યારે ત્યાં પેલાં જેક્વેલિન સિસ્ટરને એમની Listen Read પ્રિત એક પડછાયાની - ૨૨ (64) 1.3k 2.5k અન્વય અપુર્વનો આખો રૂમ ફંફોસી દે છે પણ એને કોઈ એવો સુરાગ નથી મળતો કે જેથી ખબર પડે કે અપુર્વ અત્યારે ક્યાં છે...આખરે તે થાકીને રૂમમાં જાય છે.... રૂમમાં જતાં જ તે જુએ છે કે લીપી તો જાણે અપુર્વ ...Read Moreકંઈ થયું હોવાનો કંઈ ફરક જ ન પડતો હોય એમ એ નાનાં બાળકની જેમ બેડ પર સુઈ ગઈ છે....અપુર્વ વિચારે છે આ બધું શું થઇ રહ્યું છે કે અપુર્વ ને પોતાના સગાં ભાઈ કરતાં પણ વધુ રાખનારી લીપીને જાણે આજે કોઈની પરવા જ નથી...આમ તો એવું બને કે અપુર્વ લીપી અને આરાધ્યા સાથે મળીને ઘણાં પ્લાન કરી દે અને અન્વયને Listen Read પ્રિત એક પડછાયાની - ૨૩ (56) 1.2k 1.9k અન્વય અને દીપાબેન એકબીજા સામે જોઈ રહ્યાં છે...કે આ બધું શું થઈ રહ્યું છે. દીપાબેન : અનુ...અપુર્વ ત્યાં સ્ટર્લિંન હોસ્પિટલમાં હશે ખરાં ?? મને હવે તો કોઈનાં પર વિશ્વાસ નથી આવી રહ્યો. અન્વય : આ વસ્તુ હમણાં બે જ ...Read Moreપહેલા આંખો બંધ રાખીને બોલી જ્યારે હું એને ઉઠાડવા ગયો ત્યારે. પાછી એ સુઈ ગઈ અને તરત જ આ રીંગ વાગવા લાગી. દીપાબેન : શું લીપી અન્વય આ જગ્યાએ છે એવું બોલી?? અન્વય : હા... હું ફટાફટ એને ઊઠાડું જો એને કંઈ યાદ હોય તો. અને વળી એને સાથે લઈને જવાનું કહ્યું છે.... દીપાબેન : કદાચ આરાધ્યા નાં પપ્પા એ Listen Read પ્રિત એક પડછાયાની - ૨૪ (72) 1.3k 2.4k અન્વય સ્ટર્લિંન હોસ્પિટલના મેઈનગેટ પાસેનાં પાર્કિગમાં ગાડી સડસડાટ કરતો લઈ ગયો...ને ફટાફટ બહાર નીકળીને ઉપર જવાં માટે લિફ્ટ પાસે ગયાં... લીપી બોલી, અનુ આપણે તો થર્ડ ફલોર પર જવાનું છે ને અંકલને મળવાં ?? એમ કહીને એણે લીફ્ટમાં એન્ટર ...Read Moreજ ૩rd ફ્લોર માટે લીફ્ટમેનને કહી દીધું...અન્વય કંઈ જ બોલ્યો નહીં...પણ એને આરાધ્યાના પપ્પા આ જગ્યાએ છે એ કોઈએ કહ્યાં વિના કેમ ખબર પડી.... છતાં એ લીપી ક્યાં જવા ઈચ્છે છે એ તે જાણવા ઈચ્છે છે એટલે એ ચુપ રહ્યો. થર્ડ ફ્લોર આવતાં જ લીપી બહાર નીકળીને પાછળ કોઈ આવે છે કે નહીં એ જોયાં વિના જ જાતે જાતે કોઈને Listen Read પ્રિત એક પડછાયાની - ૨૫ (41) 929 1.8k અન્વયને ગાડી ચલાવતાં જાણે આજે થાક લાગી રહ્યો છે...ભલે ગુજરાતથી દુર જવાનું છે મહારાષ્ટ્ર.તો પણ જાણે ગાડી આગળ વધતી જ નથી કે પછી રસ્તો કપાતો જ નથી એવું લાગી રહ્યું છે.બંને જણાં ગાડી ડ્રાઈવ કરે છે વારાફરથી. વચ્ચે એ ...Read Moreથોડું જમવા માટે રોકાય છે. લીપી તો વચ્ચે મન થાય તો બોલે ને નહીં તો સુઈ જાય....અન્વયને લીપી સાથે આવી રીતે લાંબા રૂટ પર જવાની સૌથી વધારે મજા આવે કારણ એ આખો દિવસ બોલતી રહે...અને સાથે મજાક અને રોમાન્સ પણ. એટલે એ ડ્રાઈવ કરતાં જરાય બોર ન થાય. આજે લીપી ચુપ છે.. દીપાબેન અને નિમેષભાઈ કદાચ ટેન્શનને કારણે ચુપ છે...વળી Listen Read પ્રિત એક પડછાયાની - ૨૬ (66) 1.2k 2.2k અન્વય એકદમ જ ગભરાઈ ગયો છે. આગળ બોલતાં પણ જીબ થોથવાઈ રહી છે...તે ફક્ત બોલી શક્યો, સામે ઝાડ પર...અપુર્વ... બધાં ત્યાં જોવાં લાગ્યાં, એક ફકત મોઢું ઝાડની ડાળીએ લટકેલુ છે. એ તો અપુર્વ છે... બધાનાં હાથ ધ્રુજવા લાગ્યાં...દીપાબેન તો ...Read Moreરડવા લાગ્યાં...મારો અપ્પુ...આ શું થઈ ગયું?? ત્યાં જ બધાં ત્યાં ઉભાં છે તો લીપી તો ઝાડ નજીક પહોંચી ગઈ છે ને એક ઘેરાં અવાજે બોલી, આ તો ફક્ત પ્રોમો છે...ગભરાઈ ગયાં ને ?? ચિંતા ન કરો...પણ જો અમારાં કહેવા મુજબ નહીં થાય તો આવું થતાં એક સેકન્ડ પણ નહીં લાગે...એટલે મારાં આદેશ મુજબ આગળ વધો. જોરજોરથી હસવાનો અવાજ આવ્યો... આજુબાજુ Listen Read પ્રિત એક પડછાયાની - ૨૭ (63) 1.2k 2.1k અન્વયને બધાં જ એ રાજાશાહીની દેખાતી મોટી ખુરશી તરફ ભાગે છે.... જતાં જ નિમેષભાઈ એ મલમલ જેવો ધાબળો ખોલે છે... એમાં એક નાનાં બાળકની જેમ ટુટિયુવાળીને પડેલો છે. અન્વય તો પહેલા એનાં પલ્સને જુએ છે કે જીવિત તો છે ...Read Moreનહીં...પણ એનાં શ્વાસોશ્વાસ ને ધબકારા બધું એક સામાન્ય વ્યક્તિ જે રીતે જોતો હોય એ મુજબ બરાબર છે... દીપાબેનને એ જોતાં શાંતિ થઈ. તે બોલ્યા, "અપ્પુ ઉઠ બેટા...અપ્પુ ઉઠ.." ફરી ઉપરથી એક અવાજ આવ્યો, "અન્વય તું તારાં નિર્ણય પર અફર તો છે ને ?? અને આ તારો ભાઈ એમ નહીં ઉઠે." " હા મારો નિર્ણય ફાઈનલ છે. પણ પહેલાં મારાં ભાઈને Listen Read પ્રિત એક પડછાયાની - ૨૮ (49) 1.1k 1.7k એ ભયાનક જંગલને વીધતા ત્રણેય બહાર રોડ પર આવી ગયાં. એ સાથે જ અપુર્વ બોલ્યો, ભાઈ બોલ તો ખરાં હવે કોણ છે એ ડૉ.આહુજા ?? મેં નામ તો સાંભળ્યું હોય એવું લાગે છે પણ કોણ ક્યાં એવું કંઈ યાદ ...Read Moreઆવતું. અમદાવાદનાં કોઈ ઓળખીતા ડૉક્ટરમાંથી તો નથી લાગતું મને. અન્વય : " એસવીએ હોસ્પિટલ યાદ છે ?? અપુર્વ : હા એ તો ભાભીને એડમિટ કર્યા હતાં હમણાં તમે હનીમૂન પર આવ્યાં ત્યારે. પણ ત્યાં તો કોઈ ડૉ. આહુજા મને યાદ નથી. અન્વય : "મને ચોક્કસ ખબર નથી કે એ જ છે પણ બધી ઘટનાઓ સાથે તાગ મેળવતા લાગે છે કે Listen Read પ્રિત એક પડછાયાની - ૨૯ (54) 1.1k 2k સવારનો સમય છે... ધન્વંતરી રાજા અને રાણી પ્રિયંવદા પોતાનાં કક્ષમાં બેઠા વાતો કરી રહ્યાં છે... " પ્રિયે એવું નથી લાગતું કે આપણાં બંને સંતાનો બહું ઝડપથી મોટાં થઈ રહ્યાં છે." રાણી બોલ્યાં, " હા જુઓને સૌમ્યાકુમારીનુ રૂપ તો હવે ...Read Moreનથી. આપણે એનાં માટે યોગ્ય રાજકુમારી શોધવો જોઈએ..." "રાજા હું પણ એ જ વિચારૂં છું. પણ એમને લાયક યોગ્ય રાજકુમાર શોધીશું કેવી રીતે ??" રાણી : "મારાં ધ્યાનમાં એક છે જો તમને મારો પ્રસ્તાવ યોગ્ય લાગે તો." રાજા : " હા બોલોને" રાણી કંઈ પણ બોલે એ પહેલાં જ એક ચોકીદારે આવીને અંદર આવવાની સંમતિ માગી...અને તે એક ચીઠ્ઠી લઈ Listen Read પ્રિત એક પડછાયાની - ૩૦ (52) 1.1k 2k સૌમ્યાકુમારી બેભાન થઈને ઢળી પડતાં જ બધાં આવી ગયાં... સંધ્યા બહું ચાલાક છે બધાનું ધ્યાન ન ગયું પણ એનું ધ્યાન તરત ગયું કે રાજકુમારીનાં હાથમાં એક કાગળ છે એમાં કંઈક લખાણ છે. બધાં થોડી એની આળપંપાળમાં હોય છે ત્યાં ...Read Moreસંધ્યા એ કાગળ લઈને એની પાસે છુપાવી દે છે...પછી થોડીવારમાં રાજકુમારી ભાનમાં આવતાં એને એનાં કક્ષમાં લઈ જવામાં આવે છે. સંધ્યા રાજકુમારીને થોડો આરામ કરાવીને પુછે છે. રાજકુમારી કેવું છે હવે ?? રાજકુમારી : સારૂં છે.. પણ.. સંધ્યા : રાજકુમારી માફ કરજો પણ મેં તમારાં હાથમાં રહેલો કાગળ વાંચી લીધો છે... રાજકુમારી : પણ હવે શું ?? મને એમ થાય Listen Read પ્રિત એક પડછાયાની - ૩૧ (50) 1k 1.9k સૌમ્યકુમાર વહેલી સવારે એક અલગ વેશ બદલીને રાજકુમાર સિંચન વિશે તપાસ માટે થોડાં સૈનિકો સાથે નીકળી ગયાં. કોઈપણ રાજ્યમાં એમ અંદર તો પ્રવેશ ન કરાય માટે સૌમ્ય કુમારે એક યોજના બનાવી.... વહેલી સવારે મળસકે તેઓ મેલાં ઘેલાં કપડાં પહેરીને ...Read Moreહોય એ રીતનો પહેરવેશ અને થોડું વાગ્યું કે એમ હોય એ રીતે બધું તૈયાર કર્યું...ને નગરનાં પ્રવેશદ્વાર પાસે પહોંચ્યાં. તેમને જોઈને ત્યાંનાં ચોકીદારો ત્યાં એમની પાસે પહોંચ્યાં. એમને કોઈને પણ પુછ્યાં વિના પહેલાં એ લોકોની થોડી પ્રાથમિક સારવાર કરી. પછી એમાંનો એક ચોકીદાર ત્યાં રાજાની પાસે ગયો. ત્યાં સૌમ્યકુમારે અજાણ રીતે બધું જાણવા માટે વાત કરવાની શરૂઆત કરી...ને પુછ્યું, "આ Listen Read પ્રિત એક પડછાયાની - ૩૨ (50) 1.1k 2k સૌમ્યકુમારની સિંચનકુમારે જે રીતે એક રાજકુમાર અને ભવિષ્યના રાજા માટે આગતાસ્વાગતા કરી એ જોઈને સૌમ્યકુમાર પ્રભાવિત થઈ ગયાં..પણ એકવાતથી વધારે ખુશ થઈ રહ્યાં છે મનોમન કે સિંચનકુમારનાં બહેન રાજકુમારી નંદિની સૌમ્યકુમારની બહું કાળજી રાખી રહ્યાં છે. સિંચનકુમાર ખુબ સારી ...Read Moreએમને સાચવે છે...પણ સૌમ્યકુમારે અને સાવજે એક વાત નોંધી કે તેમનાં માતા ચેલણારાણી તેમનાં આગમનથી ખુશ નથી. સૌમ્યકુમારને લાગ્યું કે કોઈ પણ રીતે આ બે ભાઈ બહેન સાથે મિત્રતા કરીને રાજપરિવારનાં અંદરનાં રહસ્યો જાણવા પડશે.એ પહેલાં સૌમ્યાકુમારીના સિંચનકુમાર સાથે વિવાહનું વિચારી ન શકાય. આટલું બધું સરસ છે...લોકો આટલાં ખુશ છે. પોતાનો આટલો સારો પરિવાર છે પણ જાણે એ પરિવાર સાથે Listen Read પ્રિત એક પડછાયાની - ૩૩ (45) 947 1.5k સૌમ્યકુમાર ફરી પાછાં સુવર્ણસંધ્યા નગરી તરફ જવા નીકળ્યાં છે. અને વળી બે દિવસમાં તે સિંચનરાજાની મનગમતી ધવલપુરીની રાજકુમારી સાથે બધું નક્કી કરાવશે... નંદિનીકુમારીને રાજમાતાને મનાવવાનું અઘરૂં કામ સોંપ્યું છે...પણ એ પહેલાં એક વાત બની ગઈ છે કે જેનાંથી નંદિનીકુમારી ...Read Moreજ ખુશ છે...એ અત્યારે એ એમની ખુશીની પળોને કોઈ સાથે વહેંચવા ન ઈચ્છતા હોય એમ મનોમન મલકાઈ રહ્યાં છે... ચેલણારાણીએ નંદિનીકુમારીના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, રાજકુમારી આજે તમે બહુ ખુશ છો આટલી લજ્જા અને લાવણ્યતા મેં કદી આપનાં મુખ પર જોઈ નથી... કંઈ વાત હોય તો આપ મને જણાવો. આ વાત ત્યાં કક્ષમાં બેઠેલા રાજા કે જે રાજા સિંચનનાં Listen Read પ્રિત એક પડછાયાની - ૩૪ (51) 1k 2.2k ( આગળ આપણે જોયું કે સૌમ્યકુમારનાં રાજકુમારી નંદિની સાથે વેવિશાળ માટે માટે તૈયાર થાય છે અને રાજા ધન્વંતરિને એક પત્ર મોકલાવે છે.) પત્ર મળ્યાં બાદ સૌમ્યકુમારની યોજના મુજબ આખાં પરિવાર સાથે સૌમ્યકુમારનો રાજપરિવાર સિંચનકુમારનાં નગરમાં પહોંચવા તૈયારી કરવા લાગ્યાં. ...Read Moreતો એટલું જ ખબર છે કે તે ભાઈ માટે રાજકુમારી જોવાં જઈ રહ્યાં છે. પણ પોતાનાં સિંચનકુમાર સાથેનાં સંબંધ માટે હજું કંઈ વાત થઈ ના હોવાથી એ ઉદાસ છે.... બીજાં જ દિવસે આખો રાજપરિવાર પ્રિતમનગરી તરફ જવા નીકળે છે. આ બાજું સિંચનકુમારને તો સૌમ્યકુમારનાં કહ્યાં મુજબ ધવલપુરીની રાજકુમારી મળશે એ આશા છે અને વળી એમની લાડલી બહેનનાં વેવિશાળ માટે તૈયારી Listen Read પ્રિત એક પડછાયાની - ૩૫ (50) 983 2k પ્રિયંવદારાણીનાં શબ્દોએ રાજા વિશ્વજીત અને ચેલણારાણીને થોડાં હચમચાવી મુક્યાં. વાત તો સમજી ગયાં પણ એમને એ ન સમજાયું કે એ લોકો એમની દીકરી માટે સિંચનકુમાર માટે કેમ પુછી રહ્યાં છે... ચેલણારાણીએ મનમાં વિચાર્યું ," એકાએક હા ના કરવી યોગ્ય ...Read Moreસામે મારી દીકરીનું ભવિષ્ય છે.. આટલું મોટું રાજ્ય, એકનો એક ભવિષ્યનો કર્તાહર્તા ને રાજા થનાર જમાઈને એમ હાથમાંથી ન જવા દેવાય...મારી દીકરી ત્યાં રાજ કરશે..પણ આ સિંચનકુમારને તો બીજી રાજકુમારી પસંદ છે મને લાગે છે કે આ રાજકુમારી માટે હું હા પાડું તો સિંચનકુમાર સામેથી જ ના પાડશે અને એ લોકોને પણ મારાં તરફથી ખરાબ નહીં લાગે." ઉત્સાહભેર ચેલણારાણી બોલ્યાં, Listen Read પ્રિત એક પડછાયાની - ૩૬ (44) 887 1.4k ચેલણારાણી એક મોટી મુંઝવણમાં છે...આજે ખબર નહીં એમને જે વસ્તુ વર્ષોથી જોઈતી હતી કે સિંચન હંમેશાં તેમનાં રસ્તામાં આવતો હોવાથી એ દૂર થઈ જાય...પણ કોણ જાણે આજે એનાં સારાં ગુણો જ એમને સ્મૃતિ સમક્ષ તરવરી રહ્યાં છે... ત્યાં જ ...Read Moreએમનો દ્વાર ખટખટાવે છે...ચેલણારાણીએ સાંભળ્યું તો અવાજ સિંચનકુમારનો જ છે એટલે ફટાફટ બધી વસ્તુઓ સરખી મુકીને તેમનાં એ વિશાળ પલંગ પર સુઈને બોલ્યાં, " હા..આવો..અંદર." સિંચનકુમાર માતાને આમ સુતા જોઈને ચિંતાથી બોલ્યાં, મા શું થયું ?? આપની તબિયત તો ઠીક છે ને ??" ચેલણારાણી થોડાં ધીમાં સ્વરે બોલ્યાં, " કંઈ નહીં થોડુંક માથું દુખે છે.." સિંચનકુમાર કંઈ જ પુછ્યાં વિના Listen Read પ્રિત એક પડછાયાની - ૩૭ (44) 860 1.4k પ્રિયંવદા આજે રાજા વિરાજસિંહને ખુલ્લુ આહવાન આપી રહી છે કે આજે મારાં હાથ બંધાયેલા છે તારે જે કરવું હોય તે કર... કામાંધ અને મતિભૃષ્ટ બનેલો વિરાજસિંહ પ્રિયંવદાની નજીક આવ્યો..અને એક રાક્ષસની જેમ અટ્ટહાસ્ય કરવાં લાગ્યો...આજે પ્રિયંવદાની નજીક જતાં જ ...Read More" તું દિવસે ને દિવસે વધું સુંદર બનતી જાય છે...તારી આ માદકતાનું રહસ્ય શું છે ?? વર્ષોથી અધુરી રહેલી મારી ઈચ્છાને આજે હું સંતૃપ્ત કરીશ..." પ્રિયંવદાનાં ચહેરાં પર જરાય ડર નથી દેખાઈ રહ્યો. તે જાણે રાજાને વધારે નજીક આવે એવું ઈચ્છી રહી છે. તે બોલી, " કુદરત પણ ઘર જોઈને દીકરીઓ મોકલે છે...નસીબદારને ત્યાં જ દીકરી જન્મે છે. જોને પોતાનાં Listen Read પ્રિત એક પડછાયાની - ૩૮ (51) 915 1.7k સિંચનકુમાર અને સૌમ્યાકુમારીએ જોયું તો એક આઘેડ વયનાં એક વ્યક્તિને જોયાં...તેમની સાથે થોડીક બકરીઓ છે... કદાચ તેમને પાણી પીવડાવવા એક કુંડ પાસે લઈને આવેલાં છે. મનમાં એક આશા સાથે સિંચનકુમાર તેમની નજીક પહોંચ્યાં. અંધારું પણ ઘણું થવાં આવ્યું છે... ...Read Moreનજીક પહોંચીને બોલ્યાં, "સજ્જન આપ અહીં ક્યાંય રહો છો ??" એ વ્યક્તિ એકીટશે સિંચનકુમારને જોઈ રહ્યાં છે..એક પ્રભાવશાળી ચહેરો, ઉજળો વાન એક અલગ જ આભા તેના મુખ પર વર્તાઇ રહી છે...તે ભાઈ બોલ્યાં, " ભઈ તમે કોઈ આ વિસ્તારનાં નથી લાગતાં...કોઈ દિ' જોયાં નથી.." સિંચનકુમાર : " હા ભાઈ." એમણે સૌમ્યાકુમારી તરફ જોઈને કહ્યું, અહીં ક્યાંય રહેવા માટે જગ્યા કે Listen Read પ્રિત એક પડછાયાની - ૩૯ (45) 881 1.6k શિવરામચાચા ઘરની બહાર ગયાં..સૌમ્યકુમારી અને સિંચનકુમાર એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં. હવે જો અહીં પણ આશરો નહીં મળે તો ક્યાં જઈશું...એટલામાં ચાચા અંદર આવ્યાં ને સિંચનકુમારનાં પગમાં પડી ગયાં..ને બોલ્યાં " અમે તમને અહીં રહેવા આશરો નહીં આપી ...Read Moreમાફ કરશો."સિંચનકુમાર તેમને ઉભાં કરતાં બોલ્યાં, પણ કેમ ?? અમે તમને જરાં પણ પરેશાન નહીં કરીએ. હું એકલો હોત તો વનવગડામાં પણ રહી લેત પણ..."ચાચા : " પરેશાનની વાત નથી રાજન્. પણ અમે રહ્યાં સામાન્ય વસ્તીનાં માણસો. તમને રાજારાણીને અમે આવી અમારી વસ્તીમાં કેવી રીતે રાખી શકીએ. અમારે અહીં કોઈ સવલત ન હોય... રાજા મહારાજા સાથે રહેવાનું કેવી રીતે એ Listen Read પ્રિત એક પડછાયાની - ૪૦ (41) 877 1.8k સિંચનકુમાર અને શિવરામચાચા એક ગાડામાં બેસીને સામાન્ય વટેમાર્ગુની જેમ સુવર્ણસંધ્યાનગરી પહોંચ્યાં... સિંચનકુમાર જાણે છે આ રાજ્ય પ્રિતમનગરી કરતાં ત્રણગણું મોટું છે...તેમણે તો અહીં એક જ વાર એમનાં સૌમ્યાકુમારી સાથે વેવિશાળ પછી આવવાનું થયું છે...અને બીજું લગ્ન બાદ એતો... આવ્યાં ...Read Moreઆવ્યાં બરાબર...તેમને એ સમય યાદ આવી ગયો... પરિવાર અને એક છળ સાથે થયેલાં યુદ્ધમાં કોઈ જ તૈયારી વિના છુપા સૈનિકોનો સામનો કરી રહ્યાં હતાં.. સિંચનકુમાર બહું દુઃખી થયાં...તે મનમાં બોલ્યાં," કાશ પ્રિયંવદામાતાએ કોઈ સમ ના આપ્યાં હોત તો...પણ આજે તો હું એ લોકોને મળીશ જ ભલે એ ગુલામીની સ્થિતિમાં પણ મળશે તો ખરાં ને... એકવાર એ લોકોને મળ્યાં બાદ જ Listen Read પ્રિત એક પડછાયાની - ૪૧ (46) 841 1.6k સિંચનકુમાર નંદિનીકુમારીને પુછી રહ્યાં છે કે તે ખરેખર તેમની સાથે આવવાં તૈયાર છે...કારણ કે તે અને સૌમ્યાકુમારી તો અત્યારે રાજપરિવારની સરખામણીમાં સાવ વામણું કહી શકાય એવું સામાન્ય જીવન જીવી રહ્યાં છે...આ તો થોડાં જરઝવેરાત સાથે હોવાથી ચાલી રહ્યું છે ...Read Moreઆખી જિંદગી થોડું ચાલશે ?? હવે તો એણે કામ પણ કરવું પડશે...પરસેવો પાડવો પડશે... નંદિનીકુમારી : " ભાઈ અહીં સોનાની બેડીઓમાં કઠપુતળીની માફક બંધાઈ રહેવા કરતાં એક નિરાંતે શ્વાસ લેવાય એવું શુદ્ધ જીવન તો મળશે ને ?? પોતાનાં જ સ્વામી અને પરિવારનું નામોનિશાન મીટાવનાર એ પાપી રાજાની પત્ની બનીને રહેવા કરતાં સૌમ્યકુમારની વિધવા તરીકે આજીવન જીવવું પણ મને મંજૂર છે..." Listen Read પ્રિત એક પડછાયાની - ૪૨ (44) 890 1.8k નંદિનીકુમારી સાંભળી રહ્યાં છે કે આ સૌમ્યાકુમારીને રાશિ અને ભાઈને વિરાજ નામથી સંબોધી રહ્યાં છે... રાશિ : "તમે અહીં બેસો. પછી હું આપને બધી વાત શાંતિથી કરૂં..." રાશિ બંનેને પ્રેમથી જમાડે છે...અને નંદિનીકુમારી તરફ જોઈને કહે છે, " આપ ...Read Moreચિંતિત લાગો છો ?? નગરમાં આપને શું ખોટ પડી ?? બધાં ત્યાં હેમખેમ તો છે ને ??" વિરાજ : " કાળજું કઠણ કરીને તારે વાત સાંભળવી પડશે..દિલ થંભી થશે..." રાશિ : "જલ્દીથી બોલો." વિરાજ : "હવે આપણાં એકબીજાનાં કહીં શકાય એવાં આપણે ત્રણ જ આ દુનિયામાં રહ્યાં છીએ..." રાશિ :" મતલબ ??" નંદિનીકુમારી તેમનાં ગયાં પછીની અત્યાર સુધીની બધી જ Listen Read પ્રિત એક પડછાયાની - ૪૩ (46) 841 1.8k લોકો શિવરામચાચા અને જેક્વેલિનની યોગ્ય સમજાવટ પછી બધાં માની ગયાં.... બધાંએ વિરાજ અને રાશિ પર વિશ્વાસ કરી લીધો...અને નંદિનીકુમારીનું નામ નિયતિ પાડી દેવામાં આવ્યું....એ લોકો પણ ત્યાંનાં લોકોને પુરો સહયોગ આપવા લાગે છે.... અમુક જગ્યાએ બળવા શરૂં થઈ ગયાં ...Read Moreતૈયાર પણ છે આ સામે લડત આપવા સાથે જ થોડો ખૌફ પણ... કેટલીય લોહીની નદીઓ વહેવાની છે આ સત્ય અને અધિકારની લડાઈમાં... થોડાં દિવસો વીતી ગયાં...વિરાજ પોતે પોતાની આવડતનો ઉપયોગ કરીને ત્યાંના લોકોને યુદ્ધ માટે તાલીમ આપે છે...એક દિવસ બપોરે અચાનક રાશિ અને નિયતિ કે જે નંદિનીકુમારી છે એ બંને બેઠાં છે...નિયતિને એકાએક થોડું માથું ભારે થઈ જાય છે અને Listen Read પ્રિત એક પડછાયાની - ૪૪ (45) 828 1.7k વિરાજ ઝડપથી એ લોકો પાસે પહોંચ્યો. પણ એ થોડે દૂર થોડાં માણસોને ઉભાં રાખીને જ ગયો હતો કે જેથી કોઈ પર વિશ્વાસ કરીને કંઈ અજુગતું ન બની જાય... એ પાછો આવ્યો... તેનાં કહેવા મુજબ એ લોકોને થોડું હળવું નાસ્તા ...Read Moreપણ અપાયું હતું...એ લોકો બધાં પહેલાં કરતાં એકદમ શાંત થઈને બેસેલા છે... વિરાજ :" તમે લોકો શું વિચાર્યું ?? કોઈ નિર્ધાર કર્યો કે નહીં ??" આગેવાન ઉભો થઈને બોલ્યો, " ભાઈ તમારી બધી વાતથી અમે સહેમત છીએ...પણ અમારાં પરિવારો એ દૃષ્ટ રાજા પાસે છે એનું શું ?? એને છોડાવ્યા વિના આટલું મોટું લડાઈનું જોખમ કેમ લઈ શકીએ ??" વિરાજ થોડું Listen Read પ્રિત એક પડછાયાની - ૪૫ (39) 853 1.6k લોકો આખી હવેલીમાં શોધખોળ કરવાં લાગ્યાં...આ તરફ રાજા સિંચનને વાગવાથી તેઓ ઢળી પડતાં લોકો આજુબાજુ ટોળે વળી ગયાં...સૌમ્યાકુમારી તો એમની પાસે આવીને એમની સ્થિતિ જોઈને બહું ચિંતામાં આવી ગયાં...વૈદને બોલાવવા પણ અત્યારે નસીબ નથી...સૌમ્યાકુમારીએ સૈનિકો પાસે થોડું પાણી અને ...Read Moreચોકકસ જગ્યાએ જઈને પાંદડાં લાવવાનું કહ્યું.... તેનું પોતાનું એક સમયનું નગર હોવાથી તે એની રગરગથી વાફેક છે.... થોડીવારમાં બધી સામગ્રી આવી ગઈ... સૌમ્યાકુમારીએ પોતાની જાણકારી મુજબ જળનો છંટકાવ કરી એ પાંદડાંનાં સ્વરૂપે રહેલી ઓષધિને તૈયાર કરવાં માંડીને એનો રસ તેમનાં બંધ મોઢામાં ધીમેથી અંદર જાય એ રીતે તેનું મુખ ખોલવા લાગ્યાં..... થોડીવાર પછી તેની થોડી હલનચલન શરૂં થઈ... બધાં થોડાં Listen Read પ્રિત એક પડછાયાની - ૪૬ (39) 812 1.7k કૌશલ ફક્ત પોતાનાં રાજ્યમાં આવવાનો વિચાર કરતાં તેને અનેક પડછાયાં પહેલાંની માફક દેખાવા લાગ્યાં...તે પોતાની જગ્યાએથી હલી પણ શકતો નથી. એ પરેસેવે રેબઝેબ થઈ ગયો. સિમોલી આ બધું જોઈ જ રહી.પણ તેનો ચહેરો અચાનક બદલાવા લાગ્યાં. જુદાં જુદાં ચહેરાઓ ...Read Moreલાગ્યાં. ક્યારેક સ્ત્રી જેવાં તો ક્યારેક પુરૂષો જેવાં...તે પોતાની જાતને જ બોલવાં લાગ્યો. ને નુકસાન કરવાનો પ્રયત્ન કરવાં લાગ્યો. સિમોલી ગભરાઈ ગઈ. એ કદાચ તેનાં જીવનમાં આવું કંઈ પણ પહેલીવાર જોઈ રહી છે.. કૌશલ શું બોલી રહ્યો છે એને કંઈ જ સમજાતું નથી. કારણ કૌશલ સિમોલી અને ત્યાંનાં લોકો સાથે રહીને એ વિદેશી ભાષા શીખ્યો છે પણ હજું સિમોલી થોડું Listen Read પ્રિત એક પડછાયાની - ૪૭ (42) 785 1.5k રૂક્મિણી માતા લાકડીના સહારે નયન પાસે આવીને પોતાને ઝાંખું ઝાંખું દેખાતું હોવાં છતાં તેને જોવાં લાગ્યાં. નયનની તો આંખો બંધ છે. કેટલાંય અજાણ્યા મુસાફરોને વિદેશી પ્રવાસીઓ આ રાજહવેલી જોવાં આવતાં જોયાં છે પણ બધાંની આવી જ કંઈક સ્થિતિ થતી ...Read Moreઆથી જ રૂકમણીમાતા વિરાજ અને સૌમ્યા એ લોકોનો આગ્રહ હોવાં છતાં ત્યાંજ હવેલીની નજીક એક ઘરમાં રહે છે. તેમણે આસપાસનાં લોકોને નયનને પોતાનાં ઘરમાં લઈ આવવાં કહ્યું. લોકોને નવાઈ લાગી કારણ કે હજુ સુધી કંઈ પણ આવું થાય તો એ વ્યક્તિને તે બાજુમાં રહેલાં એક વિશ્રામગૃહમાં સુવાડીને સારવાર કરાવતાં. હવે દાક્તરી સેવા પણ અહીં સમય જતાં વિકાસ પામી છે. વૈદની Listen Read પ્રિત એક પડછાયાની - ૪૮ (38) 786 1.6k નયન એક અજીબ બેકરારી સાથે નિયતિનાં જવાબની રાહ જોઈ રહ્યો છે. મનમાં એક ખુશી પણ છે..તે પણ દેખાવે એક આકર્ષક અને વળી હવે તો એક ડૉક્ટર તરીકેની ઓળખ થતાં રાશિ અને શિવાનીનાં મનમાં એનાં માટે માન જાગ્યું...અને હજું સુધી ...Read Moreકહાની જેવી સત્ય હકીકત કે જે એ બંને દીકરીઓએ પણ પહેલીવાર સાંભળી એમને એનાંથી બમણી નફરત નયનનાં પિતા પર થઈ. શિવાની અને નયનનાં પિતા તો એક જ છે આથી આમ તો બંને ભાઈ બહેન જ થાય...શિવાનીને આજે પહેલીવાર પોતાનાં પિતા વિશે જાણ થઈ...અને પોતાની માતાએ સૌમ્યકુમાર પ્રત્યેનાં પોતાનાં પ્રેમને અખંડ રાખવાં અને શિવાનીને ઉમદા જીવન આપવાં કોઈ બીજાં સાથે આજીવન Listen Read પ્રિત એક પડછાયાની - ૪૯ (38) 795 1.4k રાશિ..રાશિ..રાશિ..બુમો પાડતી જેક્વેલિન હાંફળી ફાંફળી થતી ત્યાં ટેકરીના કિનારે પહોંચી. સવારનો સમય થવાં આવ્યો છે છતાં શિયાળાની સવાર હોવાથી અંધારું હજું ઘનઘોર જ છે.. ટેકરીને કિનારે જઈ જેક્વેલિને નીચે જોવાનો પ્રયાસ કર્યો. પણ ના કોઈ એવો અવાજ આવ્યો કે ...Read Moreએવું દેખાતું હતું સ્પષ્ટ...નથી સંભળાતો રાશિનો કોઈ અવાજ..બચાવ માટેનો. જેક્વેલિનનાં ધબકારા વધી ગયાં. કંઈ અજુગતું થવાનાં ભણકારા વાગવા લાગ્યાં. તે ઝડપથી પાછી ઘરમાં ગઈ. આમ પણ પહેલેથી તે બહાદુર તો છે જ પણ પોતાના પતિનાં અવસાન બાદ પોતે એકલી જ રહેતી હોવાથી તે એકદમ બાહોશ બની ગઈ છે. એ ચિંતિત એટલે છે કે તે સૌમ્યાને અને વિરાજને પોતાનાં સંતાનો કરતાં Listen Read પ્રિત એક પડછાયાની - ૫૦ (42) 811 1.8k કૌશલ એ દરવાજા પાસે પહોંચ્યો કે તરત જ એ દરવાજો જે બંધ હતો તે જાતે જ ખુલી ગયો. ના કોઈ ચોકીદાર છતાંય એ સીધો સાદો દરવાજો આપમેળે ખુલી જતો જોઈને કૌશલની જાણ બહાર તેને જોઈ રહેલાં થોડાંક લોકો એકદમ ...Read Moreથઈને એ તરફ ભાગ્યા કે આ વળી કોણ એવું છે જેનાં માટે હવેલીનાં દ્વાર આપમેળે ખુલી ગયાં. આટલાં વર્ષોથી ચાર જણાં સિવાય કોઈ જ આ રાજહવેલીમાં પ્રવેશી શક્યું નથી ને કેટલાંય લોકોની અંદર જવાનો પ્રયાસ કરતાં બહું ખરાબ સ્થિતિ થઈ છે. સિમોની તો દેખાવ પરથી જ પરદેશી જેવી દેખાતી હોવાથી એને જોઈને બધાંએ માની લીધું કે આ લોકો પરદેશી છે...પણ Listen Read પ્રિત એક પડછાયાની - ૫૧ (36) 735 1.5k અંધકાર હવે થોડું ઉજાસનું વાતાવરણ સર્જી રહ્યું છે...પણ હજુયે એ વાતાવરણમાં ભાર છવાયેલો છે. વિરાજ અને સૌમ્યા સમજી ગયાં કે આ પોતાનાં પરિવારજનોનાં કૌશલ દ્વારા થયેલાં અકાળે મોતને કારણે હજું એમની આત્માઓ ભટકી રહી છે. એનાં કારણે જ કૌશલ ...Read Moreપીડામાંથી પસાર થઈ રહ્યો છે. જ્યારે માણસ રાક્ષસ સમાન બને છે ત્યારે એને નથી અટકાવી શકાતો તો આ તો અતૃપ્ત આત્મો...એમની તાકાત તો અકલ્પનીય હોય...આજે સમજાયું કે આ હવેલીમાં કોઈ પ્રવેશ કેમ નથી કરી શકતું એ લોકો સિવાય. એકાએક વાવાઝોડું ફુંકાવા લાગ્યું...માત્ર એક બે બારીઓ સિવાય આખી હવેલી બંધ હોવાં છતાં એક ખુલ્લાં વાતાવરણમાં દરિયાકિનારા જેવો પવન ફુંકાયને બધાંને સ્પર્શી Listen Read પ્રિત એક પડછાયાની - ૫૨ (46) 818 1.7k વિરાજ અને સૌમ્યા રાશિ માટે શું કરવું વિચારી રહ્યાં છે. તેને ઘરે લઈ ગયાં પછી પણ હજું ભાનમાં નથી આવી અને ત્યાં નજીકમાં કોઈ એવી આધુનિક સારવાર મળે એવી સગવડ નથી. આથી એમણે થોડાં દિવસો નયનની વાત સ્વીકારીને રાશિને ...Read Moreજ રાખવાનો નિર્ણય કર્યો. ઘણાં દિવસો સુધી બધાનું હોસ્પિટલમાં રહેવું શક્ય ન હોવાથી નિયતિ અને શિવાની રાશિને છોડીને જવાની ઈચ્છા ન હોવાં છતાં ઘરે ગયાં. હવે હોસ્પિટલમાં સૌમ્યા અને વિરાજ જ સાથે રહેવાનું નક્કી કર્યું. હવે સૌમ્યાની હાજરીમાં રાશિ પાસે જઈને પોતાની વાસના સંતોષવાનો તેનો રસ્તો અઘરો લાગ્યો. છતાં વિરાજ અને સૌમ્યાને કોઈને કોઈ રીતે કોઈ રિપોર્ટ કે સારવારને બહાને Listen Read પ્રિત એક પડછાયાની - ૫૩ (33) 717 1.4k નયન બહાર તો કુદી ગયો બીકમાં પણ કુદતા જ એને પગમાં થોડી ઈજા થઈ પણ પોતાનો જીવ બચાવવા અને બદનામીથી બચવા ઝડપથી ઉભો થયો અને એક પાછળની દિવાલ કુદીને ધીમેથી હોસ્પિટલનાં એ પાછળનાં ભાગમાં પહોંચી ગયો. ઘનઘોર અંધારૂં છે ...Read Moreડર તો બહું લાગી રહ્યો છે પણ કોઈ વિકલ્પ નથી. તેને તો એમ જ છે કે સૌમ્યા જ ઉઠીને દરવાજો ખખડાવી રહી હતી. એને જેક્વેલિનની તો કંઈ ખબર જ નથી..આખી રાત ત્યાં ગભરાતો ત્યાં આંખોની ઉંઘની હડસેલતો તે ત્યાં બેસી રહ્યો. સવારે પરોઢ થાય એ પહેલાં જ એ ત્યાંથી કોઈને ખબર ન પડે એમ પલાયન થઈ ગયો અને જ્યાં સિમોનીને Listen Read પ્રિત એક પડછાયાની - ૫૪ (37) 739 1.5k નયન ઝડપથી રસ્તો કાપવા મથી રહ્યો છે પણ જાણે રસ્તો પણ લાંબોને લાંબો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. સિમોનીએ એક બે વાર નયનને પુછવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ સ્પષ્ટ બોલ્યો નહીં... ફક્ત એટલું બોલ્યો, "મોમ તને તો ...Read Moreજ છે ને મને જે જોઈએ એ હું મેળવીને જ રહું છું...એ ભલે વસ્તુ હોય કે માણસ. એ કોઈ પણ ભોગે મેળવવું એ મારો સ્વભાવ છે...એ બાબતમાં હું બિલકુલ પપ્પાની કોપી છું." સિમોની : " એટલે ?? તને શું જોઈએ છે હવે ?? રાશિ ?? એ તો તને મેં હું એનાં માતાપિતા સાથે વાત કરીશ કહ્યું તો છે...તો હવે શું Listen Read પ્રિત એક પડછાયાની - ૫૫ (40) 729 1.6k જેક્વેલિનને સૌમ્યા અને રાશિનાં દુઃખદ સમાચાર મળ્યાં.એ બહું દુઃખી થઈ ગઈ. પોતાનાં પતિનાં મૃત્યુ બાદ પોતાનાં કહી શકાય એવાં સૌમ્યા અને તેનો પરિવાર જ હતો. તે વિરાજ અને નિયતિને મળવાં આવી. એ દરમિયાન શિવાનીએ ડરતાં ડરતાંજેક્વેલિનને વાત કરી કે ...Read Moreઅને શિવાય એકબીજાંને ખૂબ પ્રેમ કરતાં હતાં. કદાચ શિવાયને આ વાતની ખબર નહીં હોય તો એને રાશિનાં દુઃખદ મૃત્યુની જાણ કરજો. જેક્વેલિન :" શું રાશિ અને શિવાય એકબીજાંને પ્રેમ કરતાં હતાં ??" બંને એકબીજા માટે જ બન્યાં હોય એવું લાગે...પણ આ અચાનક નયન ક્યાં બધાંની જિંદગીને વેરણછેરણ કરી દીધી છે...પણ હવે હું એની જિંદગીને રાહતનો શ્વાસ નહીં લેવાં દઉં." જેક્વેલિને Listen Read પ્રિત એક પડછાયાની - ૫૬ (37) 716 1.4k અપુર્વ : "ભાઈ હવે તો મને લાગે છે કે આપણે બહું નજીક આવી ગયાં છીએ. પણ આપણે કેટલી આત્માઓને મુક્તિ અપાવશુ એ જ સમજાતું નથી. આ નયન અને કૌશલે તો મોતનો બિછાનો હાથમાં લીધું હોય એમ લાગે છે.પણ શું ...Read Moreસુધી બંને જીવિત હશે ??" અન્વય : "હા પણ કોની આત્મા હજું બીજાનાં શરીરમાં પ્રવેશીને પોતાની મુક્તિ માટે આજીજી કરી રહે છે ??" લીપી એક શાંત બનીને કોઈ જ હાવભાવ વિના બોલી," હજું આગળ તો વધો...નયન નામનો દાનવ એમ જ રાશિને યાદ રાખીને થોડો બેસી રહેશે ?? એની જિંદગી અત્યારે કયા મુકામ પર છે એ તો જોવું પડશે ને ??" Listen Read પ્રિત એક પડછાયાની - ૫૭ (34) 713 1.4k કામાંધ બનેલો નયન પિયાની જિંદગી વેરણછેરણ કરીને પોતાની હવસને સંતોષવા માટે જેવો પિયાનો હાથ પકડીને એ પલંગ પર બેસવા ગયો કે પાછળથી એક ઝાટકાથી કંઈ એનાં પીઠ પર આવીને પડ્યું ને એકદમ એની પિયાની પકડ ઢીલી પડી ગઈ...ને એ ...Read Moreપરથી સફાળો નીચે ઉતરીને રૂમમાં જોવાં લાગ્યો. પિયાને તો શું કરવુ એ સમજાયું નહીં બસ એ મનોમન પોતાનાં ઈષ્ટદેવને યાદ કરવાં લાગી. નયન આજુબાજુ જોવાં લાગ્યો પણ કંઈ દેખાયું નહીં...એક ભાગવાની કોશિશ કરતી પિયાનો હાથ ફરી એકવાર જોરથી પકડી લીધો ને બોલ્યો," ક્યાં જાય છે બકુ ?? હજું તો શરૂઆત જ નથી થઈને તું ક્યાં જઈ રહી છે. મારાં કેટલી Listen Read પ્રિત એક પડછાયાની - ૫૮ (42) 741 1.7k રાશિને શિવાયનાં મૃત્યુબાદ આજે પહેલી એમની મુલાકાતનો મહા સુદ પાંચમનો દિવસ છે.એ આત્માઓ આવીને બેસી ગઈ. એક સુંદર નવયુગલોને જોઈને બંને દુઃખી થયાં...રાશિની આત્મા એ છોકરીમાં પ્રવેશીને તેને એ પોતાની પસંદગીની ખાડીની ઢોળાવવાળી જગ્યાએ લઈ જાય છે. અને તેનાં ...Read Moreકોઈ મનપસંદ વસ્તુને એ ઢોળાવવાળા ભાગમાં સરખાવે છે. એ છોકરી પાગલની જેમ એ લેવાં જાય છે . છોકરો એને સરકતાં બચાવવા જાય છે પણ ઘણે નીચેનાં ભાગે જઈને પડે છે. શિવાય એ સમયે પોતાની ગાડી લઈને ડ્રાઇવર તરીકે આવીને એને એ માથેરાનની નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે... રાશિ તો એ છોકરીમાં પ્રવેશીને ખુશ છે કે હવે કોઈ એને મુક્તિ અપાવશે....એ Listen Read પ્રિત એક પડછાયાની - ૫૯ (34) 705 1.7k આરાધ્યા સ્ટેજ પર આવી રહેલાં વ્યક્તિને જોવાનો પ્રયત્ન કરવાં લાગી. રોશનીની એ ઝબૂક ઝબૂકે એની આંખો અંજાવી દીધી છે... ત્યાં જ જેણે એની સાથે વાત કરી હતી એ વ્યક્તિ પોતે સ્ટેજ પર હતો અને સાથે જ એ વ્હીલચેરવાળી વ્યક્તિ ...Read Moreએની સાથે જ સ્ટેજ પર ઉપસ્થિત જોવાં મળી... આરાધ્યાએ કાન સરવા કર્યા ત્યાં જ માઈકમાં અવાજ શરૂં થયો.." હેલ્લો એવરીબડી !! હું છું ડૉ. નયન આહુજા ને આ મારાં ફાધર છે કૌશલ આહુજા..." ત્યાં જ તાળીઓના ગડગડાટથી લોકોએ એમને વધાવી લીધાં..ને હજુયે એ પડઘાં ત્યાં ગુંજી રહ્યા છે ત્યાં ફરી માઈકમાં બોલાયું, " વર્ષો પહેલાં મારાં ફાધર ધંધા માટે થઈને Listen Read પ્રિત એક પડછાયાની - ૬૦ (સંપૂર્ણ) (63) 791 2k (આજે આપની ઈતેજારીનો અંત કરતો છેલ્લો અને અંતિમ એક મહાએપિસોડ મુકી રહી છું...મને આશા છે વર્તમાન સમયને સ્પર્શતો આ ધારાવાહિક વાર્તાનો અંતિમ તબક્કો આપ સહુને અચૂક ગમશે...... આપનાં પ્રતિભાવો આવકાર્ય છે.આખી ધારાવાહિક દરમિયાન આપ સહુએ મને બહું સારી રીતે ...Read Moreસૂચનોને પ્રતિભાવ આપી આવકારી એ માટે આપ સહુની ખૂબ ખૂબ આભારી છું....) અન્વય અને અપુર્વ ગાડીમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં જ એમનું ઘ્યાન જાય છે કે લીપી તો ગાડીમાં સુતેલી છે... ફક્ત એનામાંથી રાશિની આત્મા બહાર નીકળી ગઈ છે. અન્વયે ધીમેથી દરવાજો ખોલીને લીપીને જગાડી. લીપી તો જાણે કંઈ થયું જ ન હોય એમ આળસ મરડીને બોલી," અનુ ક્યાં Listen Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Dr Riddhi Mehta Follow