ઇમેઇલ (ભાગ 1)

  • 1.9k
  • 1
  • 536

ઘણા લોકો ને પ્રેમ થયો હશે જે પ્રેમ કંઈક અલગ જ રીતેથયો હશે. મને પણ એક વાર પ્રેમ થયો હતો,જો કે ખરેખર જોઈએ તો એ પ્રેમ હતો જ નહિ, એ તો ફક્ત વ્હેમ જ હતો ?. તો આ વાત ની શરૂઆત કરતા પેહલા કહીદવ કે આ વાત 2005 ની છે જયારે અત્યાર ની જેમ 4G ઈન્ટરનેટ ન્હોતું. કઈ પણ કામ હોય તો કાં તો સાયબર કાફે માં જવું પડતું અથવા તો જો કોઈ સારો ફોન હોય તો 2G નેટ મળતું."સોરી, આની પેહલા નો મેઈલ ભૂલ થી મોકલાઈ ગયેલ છે." આવો એક મેલ આવ્યો મારા Gmail માં જયારે હું સાયબર કાફે માં ગેમ