વિશ્વાસ

(22)
  • 3k
  • 1
  • 1.1k

ડૉ. ભૂમિ જોબનપુત્રા આજે ક્લિનિક પહોંચવામાં મોડા પડ્યા હતા. એક સફળ ગાયનેક સર્જન તરીકે તેમનું બહુ મોટું નામ હતું. આવતા જ બધા પેશંટ્સને તપાસતા લગભગ બે વાગી ગયા. તેમના આસિસ્ટન્ટએ એક અમંત્રણપત્ર અને તેની સાથે એક પત્ર ટેબલ પર મૂક્યો. ભૂમિ ને અક્ષર જાણીતા લાગ્યા.આતુરતાથી પત્ર ખોલ્યો . દિપક નામ વાંચતા જ એ હસમુખો અને માસૂમ ચહેરો તેની સામે આવી ગયો. તે આજથી પંદર વર્ષ પહેલાંની ઘટના આંખો સામે તરી આવી. ' ચોર ચોર ' નો અવાજ સાથે ભૂમિ રસ્તા પર ચાલતા