મુક્તિ- દેહની કે આત્માની? (ભાગ-2)

  • 1.8k
  • 831

આગળ ના ભાગમાં જોયું એમ આશુ કોઈના શબ્દો સાંભળીને ભૂતકાળ ના સ્મરણોમાં ડૂબી જાય છે. આશ પોતાના વિચારો માં ડૂબેલી હતી ને ગાડી ચાલવામાં બે ધ્યાન બની જાય છે. અને ન બનવાનું બને છે . અચાનક થયેલો અવાજથી બધુજ જાણે શૂન્ય બની ગયું હતું . અવાજ આવતા જ શું થયું એ અંધારામાં કંઈ જ સ્પષ્ટ થતું નથી . રસ્તા પર લોહીના ખાબોચિયા ભર્યા છે. '' માથા પરથી જાણે કે ગ્રીષ્મની ગરમી થી પીગળીને સેંથામાં પુરાયેલ સિંદૂર વહીને રસ્તે જાણે કે પોતાની ગરીમા પાથરતું હોય એમ કપાળે લાગેલા ઘા અને એમાંથી નીકળતું લોહી સિંદુરની જેમ રેલાય છે'' . "શરીર જાણે કે