Roniee The one side Lover books and stories free download online pdf in Gujarati

Roniee The one side Lover

આ મારી પહેલી વાર્તા છે તો plaease suppot કરજો મને
Roniee The one side Lover
Title વાંચીને કદાચ એવું લાગે કે આ એક્ટરફા પ્રેમીની વાત હશે, પરંતુ આ એક એવા પ્રેમીની વાત છે જે એક કરતાં વધારે પ્રેમિકાઓ રાખનાર જે છેલ્લે એક onsidelover બની ને રહી જાય છે.
રોનીએ 11std પતાવીને 12th માં આવે છે , અહીંથી તેના પ્રેમના ચેપ્ટર ચાલુ થાય છે, તેના જ કલાસમાં અભ્યાસ કરતી pritiના પ્રેમમાં પડે છે.
priti ક્લાસટોપર હોય છે, અને roniee aeverage સ્ટુડન્ટ હોય છે, બન્ને ના પ્રેમની વાતો આખી સ્કૂલ માં ફેલાઈ જાય છે, roniee ઉઠતા,જાગતા સ્કૂલમાં કે tusionમાં priti જ કરતો હોય છે, અને priti રોની ના પ્રેમ એવી તો પાગલ થાય છે કે ક્લાસ માં first rankમાંથી 7થી8 માં rank કે પહોંચી જાય છે.
રોની અને પ્રીતિ સાંજે tusion માંથી છૂટીને મંદિર માં દરરોજ મલતા હોય છે, અને એકબીજાની અંદર ડૂબી જતાં હોય છે, 6 મહિના સુધી આ પ્રેમ આજ રીતે ચાલે છે.
રોની પ્રીતિની જ બેસ્ટફ્રેન્ડ બંસીના પ્રેમમાં પડે છે, આ વાતની જરા પણ ખબર એ પ્રીતિને ખબર પડવા દેતો નથી.
રોની પોતાની જાત પર અત્યંત ઘમંડ કરવા લાગે છે,તેની અંદર attitude આવી જાય છે,તે પ્રીતિને પણ ignore કરવા લાગે છે.
12th ની ફાઇનલ exam આવે છે અને ત્યારે પ્રીતિ ની મદદથી roniee examની સારી એવી તૈયારીઓ કરીને exam પાસ કરી લે છેઃ
પ્રીતિ અને બંસી સિવાય પણ રોની અવની નામની છોકરીને પણ પ્રેમ કરવા લાગે છે, આ બધું 1 મહિના સુધુ ચાલે ત્યારે આ વાતની ખબર બંસી ને પડતા તે રોની સાથે breakup કરી નાખે છે , પ્રીતિ હજુ આ વાત થઈ અજાણ હોય છે.
પ્રીતિ રોની ના પ્રેમમાં એકદમ પાગલ થઈ જાય છે , તે રોનીને પોતાનું સર્વસ્વ દેવા માટે તૈયાર થઈ જાય છે,
12th પૂરું થઈ ગયું હોવાથી, બંને ને કૉલેજ કરવા માટે પોતાની cityથી દૂર જવું પડે છે ,પ્રીતિ અને રોપ્રીતિ માં ની બંનેને જુદી કૉલેજમાં એડમિશ મળે છે , બંને ને એકબીજાથિ દૂર થઈ જાય છે, પ્રીતિ ને આ વાત નું દૂખ હોય છે પણ રોની ને આ વાત થી ફરક નથી પડતો. એ બંનેએ જુદી જુદી સિટી માં હોય છે, જેની વચ્ચેનું અંતર જ 600km હોગ છે.
પ્રીતિ કૉલેજમાં જઇ ને પણ રોનીને એટલો જ પ્રેમ કરે છે જેટલો તે પહેલાં કરતી હતી, પણ રોની કોલેજમાં જઇને કૉલેજ ની છોકરીઓને ઇમ્પ્રેસ કરવાનું ચાલી કરી દે છે તે આ બધા માં એટલો બધી ખોવાય જાય છે કે તે પ્રીતિના call recieve પણ ઘણી વાર receive નથી કરતો અને online હોવા છતાં પણ પ્રીતિના મેસેજનો replay નથી આપતો.
છતાં પણ પ્રીતિની રોની પ્રત્યેનો પ્રેમ ઓછો નથી તથો અને રોની ને તો પ્રિતી ની કોઈ જ પરવા હોતી નથી,
અવની તો રોનિને ભૂલી ગઈ હોય છે, પણ પ્રીતિ તો રોનીને જ પ્રેમ કરે છે
રોની પોતાની કૉલેજમાં એક છોકરીની સાથે પ્રેમ કરી બેસે છે , અને પ્રીતિને પાછો ignore કરવા લાગે છે......
આગળ ના ભાગ માં જોઈ શુ કે રોની ને પોતાની કૉલેજ ની ગર્લફ્રેન્ડ સાથે true love થાય છે અને પછી તેને પ્રેમમાં કેવી રીતે પ્રેમમાં વિશ્વાસઘાત થાય છે અને પ્રીતિનો સાચો પ્રેમ તેને યાદ આવે છે અને હજૂ તે કોના કોના પ્રેમ માં પડે છે અને રોની કેવી રીતે oneside lover બને છે તે આગળ ના ભાગ માં જોઈ શું.......