college Day - 2 books and stories free download online pdf in Gujarati

કૉલેજ નાં દિવસો - પ્રેમ ની એક ઝલક- ભાગ 2

*કોલેજ ના દિવસો*

*પ્રેમ ની એક ઝલક-2*

જે અચાનક કલાસ માં પ્રવેશ કરે છે. તે છોકરી મનીષા હોય છે. પછી તેની બેચ પર જઈ ને બેસે છે. પછી તે સમય નિશાંત એ મનીષા ને જોઈ રહ્યો હતો. નિશાંત એ તેના બર્થ ડે ની ચોકલેટ વેચતો વેચતો મનીષા જોડે જાય છે ત્યારે પછી મનીષા નિશાંત ને જન્મદિન ની શુભેચ્છાઓ પાઠવે છે. ને નિશાંત આગળ વધે છે. પછી કલાસ પુરો થતાં બીજા કલાસ માં જવાનું હોવાથી નિશાંત ને મનીષા સાથે મળીને જાય છે. ત્યારે નિશાંત એ મનીષા ને એક અઠવાડિયા થી ગેરહાજર રહેવા નું કારણ પૂછે છે. મનીષા જણાવે છે કે મારે મારા મામા ત્યાં પ્રસંગ હતો માટે હું મામા ઘેર રોકાઈ હતી. પછી મનીષા એ નિશાંત પાસે એક વીક ની નોટ માગે છે. ત્યાર બાદ નિશાંત એ મનીષા ને ક્લાસ પુરો થયા પછી આપવાનું કહે છે. મનીષા નિશાંત ને માફી માંગે છે કે તેના જન્મદિન વિશે તેને કોઈ ખબર નહોતી માટે સોરી કહે છે. નિશાંત ના પાડે છે એમાં શું ઈટ્સ ઓકે પછી નિશાંત અને મનીષા સાથે મળીને જાય છે ત્યારે નિશાંત ને મનીષા એ તેનાં જન્મદિન પર એક ગીફ્ટ આપવાનું વિચારે છે ને તે નિશાંત ને કાલે કોલેજ વેલાં આવવાનું કહે છે ત્યારે પછી નિશાંત ને મનીષા ક્લાસ રૂમ માં જાય છે. ત્યારે નિશાંત તેના મિત્રોની સાથે હોય છે ત્યારે તેનાં એક મિત્ર કહે છે આજે તું મનીષા ને તારા દિલ ની વાત કરીલે. નિશાંત એ આ વાત સાંભળીને કહે છે કે હું તારા દિલ ની વાત બીજાં કોક દિવસ કરીશ પણ આજે નહિ. તેનાં મિત્ર કહે છે કે જેવી તારી ઈશા.
એ પછી ક્લાસ પુરો થતાં નિશાંત અને મનીષા સાથે મળીને બાર નીકળે છે. ત્યારે નિશાંત એ તેનાં એક વીક ની નોટ મનીષા ને આપે છે ત્યારે બાદ નિશાંત ને તેનાં મિત્રો બોલાવે છે ત્યારે નિશાંત તેને કહે છે બધાં મિત્રો આવે પછી નીકળી છું. પછી મનીષા ને નિશાંત આગળ વધે છે. પછી મનીષા એ નિશાંત ને તેનાં દિલ વાત કરવી હતી પણ એ એવું વિચાર કરી રહી છે કે આજે હું તેનાં જન્મદિન પર નહિ પછી બીજાં દિવસ ની રાહ જોઈ ને કહીશ. ત્યારે નિશાંત તેના મિત્રોની સાથે મળીને જન્મદિન ની પાર્ટી આપવા માટે જાય છે ત્યારે નિશાંત મનીષા ને કહે છે કે તું અમારી સાથે ચાલ પણ મનીષા તેને તેની સાથે જવાની ના પાડે છે ત્યારે નિશાંત તેને ગણી સમજાવે પણ પછી મનીષા એ કહે છે મારે ઘરે ગણું કામ છે
પછી મનીષા ને નિશાંત એક બીજા ને બાય કહી ને છૂટા પડે છે.
બીજાં દિવસ રોજ ની જેમ નિશાંત મનીષા ને કિધેલું હોવાથી તે સમય થી થોડો વેલા આવે છે. પછી નિશાંત એ તેના મિત્રોની સાથે કલાસ માં બેઠો હોય છે ત્યારે મનીષા તેનાં સહેલી સાથે કલાસ રૂમ માં પ્રવેશ કરે છે. પછી નિશાંત એ મનીષા પાસે આવે છે ત્યારે મનીષા એ થોડું મોડું થયું હતું તેનું કારણ જણાવે છે. પછી મનીષા એ નિશાંત ને તેનાં જન્મદિન ઉજવણી વિશે પૂછે છે. ત્યાર બાદ નિશાંત એ બધું જે મસ્તી કરી છે તે જણાવે છે. ને બંને હસતાં હસતાં વાતો કરે છે. પછી મનીષા એ નિશાંત ને એક ગીફ્ટ આપે છે તે જોઈ ને તે ચકિત થઇ જાય છે. મનીષા જણાવે છે કે હું તારા જન્મદિન ની મને ખબર નથી માટે હું મારા તરથી ગીફ્ટ આપુ છુ. નિશાંત એ આ ગીફ્ટ લેશે છે ને તેનો આભાર માને છે. નિશાંત એ ગીફ્ટ જોવે છે તો તેમાં એક સુંદર ઘડિયાળ હતી ત્યારે નિશાંત એ મનીષા ને કહે હું જયારે સમય જોઈ ત્યારે હું તેને યાદ કરીશ. મનીષા પણ હસે છે તે સમય નિશાંત એ મનીષા પછી સાથે મળીને લગભગ બે કલાક સુધી વાતો કરતા રહ્યા. ત્યારે મનીષા નિશાંત પાસે નજીક આવતાં જ તાં હતાં. રોજ બન્ને વેલા આવવા લાગ્યા ને વિષય ની વાત કરતા ને બીજી ગણી વાતો પણ કરી લેતા પોતાનાં દરેક વાત એક બીજા ની સાથે શેર કરતાં. પછી નિશાંત ને મનીષા એક એવા મિત્રો બની ગયા હતા કે બન્ને કલાસ માં એક બીજા ની સાથે મળીને ને કામ કરતાં હતાં. એક વર્ષ થી વધારે આ મિત્રો સાથે ગણી નિકટતા આવી જાય છે પણ તે સમય દરમિયાન નિશાંત એ મનીષા ને તેનાં દિલ વાત કરવા માટે તૈયાર થાય છે. પણ કોલેજ માં સ્ટેટ હોવાથી તે મનીષા ને કહી શકતો નથી. પછી સમય જતા જાય છે ને એક્ઝામ આવી જાય છે. પછી નિશાંત ને મનીષા એક ક્લાસ રૂમ માં નબર હોવાથી બન્ને ખુશ થઈ જાય છે પછી નિશાંત એ મનીષા પાસે ફોન નબર માગે છે. ત્યારે મનીષા ખબર હતી કે જો હું નબર આપીશ તો બન્ને એક બીજાને વાતો વધી જસે અને તેના કારણ નિશાંત ને એક્ઝામ માં નુકસાન થશે માટે મનીષા તેનો ફોન નંબર એક દિલ થી આપવા માગે છે પણ તેમાં કારણ જોતો તે મનીષા કહે છે હું તને મારો ફોન નંબર એક્ઝામ પૂરી થાય પછી આપે. નિશાંત પણ તેને મનીષા ની વાત માને છે. પછી એક્ઝામ માં બંન્ને સાથે મળી ને તૈયારી કરતા હતા. અને ક્લાસ માં પણ પ્રવેશ સાથે કરતાં જે આખો કલાસ તેમની આ બાબત તેમનાં મિત્રો માટે હવે નવી ન હતી. એક વીક માં એક્ઝામ પૂરી થાય છે. ત્યાર બાદ મનીષા નિશાંત ને બે મહિના નું વેકેશન હોય છે પછી નિશાંત ને મનીષા સાથે મળીને પેલી વાર કોલેજ ની બાર ફરવા માટે નિકળી છે. *ત્યાં અચાનક મનીષા ના.................*
*વધુ આવતાં અંકે*
*To be continue*
✍? *મનીષ ઠાકોર*✍?