Focused - 4 books and stories free download online pdf in Gujarati

FOCUSED - 4








kartik : તે છોકરીથી મને એટલી નફરત છે કે તું વિચારી પણ નહીં શકે...

jigar : એવુ બધું શું કર્યું હતું એને...

kartik : અમે બંને childhood friend છીએ.... ત્યારે પણ હું આવો જ હતો.... કોઈની feelings જ ના સમજતો,, અરે love કોને કહેવાય મને તો એ જ નહોતી ખબર..... but પછી આ khwahish આવી life માં.... khwahish ની school માં મારૂ એડમિશન scholership ના લીધે થયેલું.... તે બોવ મોટી school હતી...


તે જયેન્દ્ર મલ્હોત્રા ની છોકરી હતી એટલે બધા એને ઓળખતા... but તે ફક્ત મારાં જોડે જ રખડતી... jigar, તને ટૂંક માં બોલુને તો khwahish ને હું love કરતો હતો but તે એને લાયક નહોતી એટલે આગળ જ ના વધાર્યું મેં... nd હવે કોઈ સવાલ ના કરતો તું...કારણ કે આ વાત ખુદ khwahish ને પણ નથી ખબર but મેં તને વાત કરી... હું નથી ઈચ્છતો કે હવે કોઈને ખબર પડે...


jigar : સમજી ગયો ભાઈ...but અત્યારે તો khwahish નો call pick કર.... કશું urgent હશે તો....


ત્યાં જ jigar ના fon માં કોક unknown નંબર પરથી call આવ્યો....

khwahish : તારી આજુબાજુ માં kartik હોય તો please એને ફોન દે મારે વાત કરવી છે... એ મારો call પણ નહીં pick કરે


jigar સમજી ગયો કે આ khwahish જ છે એટલે એને કશું બોલ્યા વગર જ kartik ને દીધો ફોન....

kartik : કોણ છે??

khwahish : તને problem શું છે યાર???? કમ સે કમ ફોન તો ઉપાડ મારો....

kartik : આપણા વચ્ચે એવુ કશું રિલેશન નથી કે મારે તારો call pick કરવો જ પડે... and સાચું બોલું તો તારો અવાજ સાંભળીને પણ એટલો ગુસ્સો આવે છે કે તું વાત જવા દે....

હવે khwahish વાત કરતા કરતા રડવા માંડે છે અને બોલે છે..
khwahish : તો યાર હું શું કરું હવે ....

kartik : તારી વાતો fake, તારું રડવાનું પણ fake.... even તું પણ fake.....

khwahish : મારે તને મળવું છે અત્યારે please....

kartik : મારું કામ just તને નિર્દોષ સાબિત કરવાનું હતું જે મેં કરી નાખ્યું હવે હું તને મળવા તો શું તારો face પણ નહીં જોવા માંગતો....

બોલીને call cut કરી નાંખે છે અને ફોન jigar ને આપીને પોતાના ઘર તરફ નીકળી જાય છે....

khwahish ને પહેલા kartik પર ગુસ્સો હતો પરંતુ kartik એ એને નિર્દોષ સાબિત કરી case જીતીને ત્યારે તેને સમજાયું કે kartik જો ખરાબ હોત તો just બદલો લેવા જ case હારી જાત...હવે khwahish ને પોતાની ભૂલ સમજાય છે કે તેની પણ ભૂલ હતી અને તે બધું પહેલેથી start કરવા માંગે છે... તે પોતાના past ને ભૂલી ને નવી શરૂઆત કરવા માંગે છે...એટલે તે રડી રહી હોય છે એકલી બેસીને.

જયારે આ બાજુ kartik ના ફોન માં msg આવે છે કે એના બેંક account માં 10 crore transfer થયા છે.... તે સમજી જાય છે કે krutarth એ મારૂ payment clear કરી દીધું... અને તે હળવેક થી હસે છે...

અને મન માં જ બોલે છે કે, "finally હું પણ બની જ ગયો કરોડોપતિ.....kartik ખુશ ના થા હજુ અબજોપતિ બનવાનું છે..... "


હજુ તે ખુશ થતો હતો ત્યાં જ krutarth નો call આવે છે...
kartik : તારા પૈસા મળી ગયા મને... don't worry..

krutarth : પૈસા ની વાત નથી યાર khwahish એ પોતાની નસ કાપી લીધી છે....nd યાર તારું નામ લીધા રાખે છે.... પાછુ હોસ્પિટલ માં પણ નહીં આવતી....તું plzz જલ્દી આવીજા હું તને હોસ્પિટલ નું address msg કરું છું... ત્યાં સુધી અમે આને જબરદસ્તી લય આવીએ....

બોલીને krutarthe call cut કરી નાખ્યો અને khwahish ને બધા જબરદસ્તી લઈને હોસ્પિટલ પહોંચ્યા.....

khwahish ના પપ્પા ને જોકે આવી કશું જ ખબર નહોતી તે મિટિંગ માટે out of country હતા....

હવે વધારે bloodloss થવાથી khwahish બેભાન પડેલી છે...

kartik કશું પણ વિચાર્યા વગર રાત નો હોસ્પિટલ આવી જાય છે......

krutarth : kartik તે શું કરી નાખ્યું છે મારી બેન ને.....તમારા બંને વચ્ચે શું problem થયો હતો યાર તો આવું બધું કરવું પડે છે...

kartik એને ignore કરે છે અને khwahish ને જ્યાં admit કરી છે ત્યાં જાય છે.....

પહેલે તો તેને અફસોસ થાય છે કે એને ખબર છે કે khwahish બોવ sensetive person છે છતાં પણ એને આટલુ બધું બોલ્યો પણ એમાં એ પણ શું કરી શકે... બધાના પોતાના point of view હોય છે જેમાં એ પોતાના view થી સાચો હતો..

doctor ના પાડતો હતો મળવાની છતાંય તે એને હડસેલો મારીને અંદર આવે છે.. અને krutarth doctor ને સમજાવીને બહાર લય જાય છે...

kartik khwahish ના હાથ પર પોતાનો હાથ રાખે છે.... khwahish ને વરસો પછી પાછો kartik હવે એની પાસે છે એવો અહેસાસ થયો અને તે ધીરેથી બોલી....

khwahish : જોયુંને મળવા આવવું પડ્યું ને...

kartik કશું જ નથી બોલતો... કારણ કે તેને ખબર છે કે ફક્ત મળવા માટે જ khwahish એ પોતાની નસ કાપી લીધી હતી.....

khwahish : તું હજુ મારાં જોડે વાત નહીં કરે તો પછી હું હજુ કાયક મોટુ કરીશ....

kartik : જે કરવું હોય તે કર but મારું નામ ના લેજે કર્યા પછી.....તારો ભાઈ મને call કરે છે અને મારે મારો time બરબાદ કરવો પડે છે તારા પાછળ....

khwahish : ચાલો કાયક તો બોલ્યો તું... ભલે કડવું બોલ્યો but એમાં વાંક તારો નથી... વાંક તારી અંદર દબાઈને પડેલી feelings નો છે...

અને khwahish પાછી કમજોરી ના લીધે બેભાન થઈ જાય છે.... અને રૂમ માં doctor અને નર્સ ની દોડાદોડી થઇ જાય છે..... kartik ગભરાઈ ગયો હોય છે....khwahish ના આવું બોલવાથી તેને past યાદ આવા લાગે છે....તેને પોતાની feelings યાદ આવા લાગે છે જે હતી એકસમયે ફક્ત khwahish માટે....

******************

khwahish : kartik આજે સાંજે મારી birthday પાર્ટી રાખી છે..... તું આવીશ ને યાર..... બધી જગ્યાએ થી મોટા મોટા માણસો આવના છે....

kartik : મને નથી ગમતું એવુ બધું... હું પોતાની જાત ને uncomfirtable ફીલ કરું છું એવા લોકો વચ્ચે....

khwahish : હું તારા જોડે જ રહીશ પાર્ટી માં,,, પછી તો તને વાંધો નહીં જ આવે...

kartik : ના એટલે ના...... તો પણ હું નહીં આવું...

khwahish : કેટલો ભાવ ખાય છે તું.... હું તારી રાહ જોઇશ અને મને trust છે કે તું આવીશ મારાં માટે....

બોલી khwahish ફોન કાપી દે છે...

kartik બોવ વિચારે છે પછી... એક handmade bracelet બનાવે છે કારણકે તેના પાસે ગિફ્ટ ખરીદવાના પૈસા જ નથી હોતા....અને બસ પોતાના simple કપડાં અને ચંપલ પેરીને આવે છે khwahish ની પાર્ટી માં....

khwahish તેને જોઈને ખુશ થઇ જાય છે... but kartik જ્યાં નજર ફેરવે છે ત્યાં બસ તેને મોંઘાદાટ suit, ચમકતા shoes.... imported watch... પહેરેલી મોંઘેરી પબ્લિક દેખાય છે... બધા લોકો કરોડોપતિ હતા તેની પાર્ટી માં.... અને તે પોતાને દેખે છે અને હળવું હસે છે...



ત્યાંજ khwahish kartik ને પોતાના ફ્રેન્ડ્સ જોડે લઇ જાય છે introduction કરાવા... khwahish ના ફ્રેન્ડ્સ એટલે કરોડોપતિ ની સંતાનો... kartik ની ઈચ્છા નહોતી છતાંપણ લઇ ગઈ...

khwahish : hey, આજે હું તમારા બધા જોડે મારાં બેસ્ટ friend નો intro કરાવું છું...

ત્યાં જ બધા kartik સામે જોઈને face બગાડતા હોય છે... comments પાસ કરતા હોય છે... અને rohan નામનો છોકરો જે khwahish નો સારો એવો family ફ્રેન્ડ હતો તે બોલે છે....

rohan : ohh,, please khwahish કમ સે કમ તારા standard ની તો શરમ ભરી લે... આના ચંપલ જો, અરે એનો શર્ટ તો જો.... મારાં ઘર માં નોકરો પણ યાર branded cloths પહેરે છે....


kartik નો મગજ બોવ જ ગરમ થઈ જાય છે... અને તે khwahish ને બોલે છે કે હું હવે જાવ છું..

rohan : હા.... તારે જવુ જ જોઈએ... અહીંયા તારું કામ જ નહીં ગરીબ..... અહીંયા નોકરો પણ તારા કરતા વધારે રૂપિયાવાળા છે... મને ખબર છે khwahish આવા લોકોની.... તું દૂરર જ રહેજે આનાથી..... આ તો કાય ગિફ્ટ પણ નહીં લાવ્યો હોય... આવા ગરીબ લોકો આપણા જેવા અમીર લોકોના advantage લેતા હોય....




અને બસ ગરીબી વિશે kartik ને કંઈપણ કીધું એટલે સમજી લો પૂરું .....

kartik ત્યાંથી જતા waiter ના હાથ માંથી soft drinks વાળી પ્લેટ ખેંચીને લય લે છે અને rohan ના માથા માં મારે છે....


khwahish એકાએક ગભરાઈ જાય છે અને kartik ને ધક્કો મારે છે....
khwahish : નીકળ અહીંયા થી તું.... તારા કરતા વધારે તમીજ અમારા ઘર ના નોકરો માં છે

અને તે security બોલાવીને kartik ને ઘરની બહાર કાઢી મુકવાનો ઓર્ડર કરે છે... અને rohan પાસે જાય છે and ઘર ના નોકરો ને first aid લેવા માટે મોકલે છે... અને એના face પર હાથ રાખીને બોલે છે કે...
khwahish : rohan તું ઠીક છો??? I'માં very very sorry યાર..... બીજી વાર આવા લોકો ને બોલાવીશ જ નહીં......આવા લોકોનો trust જ ના કરાય...

બસ kartik આ જોતો રહ્યો જતા જતા.... first time એના દિલ માં બોવ જ ગુસ્સો હતો અને આંખો માં આંસૂ હતા... અને security વાળા તેને બહાર જઈને ફેંકી આવ્યા...


તે રડતો રડતો ચાલતો રહ્યો રસ્તા પર.... બસ ચાલતો રહ્યો... life માં first time કોકને પ્રેમ કર્યો એને અને આજે તો એ બોલી પણ દેત i love u..... but એક ગરીબ માણસ ની life ક્યાં એટલી beautiful હોય છે....એના માટે time લાગે છે...


અને આ side khwahish ને એમ હતું કે kartik એ એનો trust તોડ્યો.... એની party બગાડી.... ફ્રેન્ડ ને માર્યો.... એવા અનેક સિલી કારણો હતા.....

શું કરીએ ભાઈ આપણે...તે ઈચ્છે ત્યારે kartik ને નસ કાપીને બોલાવી લે ઈચ્છે ત્યારે ધક્કા મારીને ઘર ની બહાર કાઢી મુકાવે... khwahish તો પેદાઈશી અમીર હતી... એટલે ઉસકા તો યું કરના બનતા હૈ...

**********************

અને kartik ધીમે ધીમે પોતાને સંભાળે છે અને ભૂતકાળ ની યાદો માંથી બહાર આવે છે....

(ક્રમશ:)
__________________________________

dear વાંચકો,
FOCUSED મારી બીજી LOVE SERIES છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો. તમે મારી બીજી વાર્તા "Last valentine" અને "Twisted Love" પણ મારી profile માં જઈને વાંચી શકો છો.
??????????

On insta : @cauz.iamkartik