prem na panki - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ના પંખી... - કોલેજ વાળો પ્રેમ... - 1

પહેલા તો હું મારો પરિચય આપી દઉં. મારું નામ હિતેન સી. ઠાકોર છે. હું મેહસાણા નો રહેવાશી છું. અમારું મૂળ વતન વિસનગર ની બાજુ માં આવેલું તરભ ગામ છે. પણ અમે લોકો પહેલા થી જ અહીંયા મહેસાણા માં વસેલા છીએ.
મારી એક હકીકત છે. હું જ્યારે પ્રથમ વર્ષ બી. એ માં એડમીન લીધું હતું. ત્યારે હું પહેલી વાર અનાર ક્લાસ રૂમ માં ગયો. ત્યારે મારી ઓળખાણ કોઈ ની જોડે નોહતી. ત્યાર બાદ હું દરરોજ કોલેજ જતો હતો. ત્યાર પછી અમારા બસ ડેપો માં એક છોકરા ની મુલાકાત થઈ એ છોકરા નું નામ ભગવતી શર્મા હતું. અમે બંને એકજ ક્લાસ રૂમ માં ભણતા હતા. ત્યાર બાદ એ મને કહેતો કે હું કપડાં ની દુકાન માં નોકરી કરું છું એ બધું અમે માન્યું ત્યાર બાદ ધીમે ધીમે બધા મિત્રો બનવસે લાગ્યા. એ વખતે વિજય નામ ના છોકરા ની મુલાકાત થઈ. એ વિજય મીઠાં ગામ થી આવતો હતો એ ની એક પ્રીમિકા હતી. એનું નામ આશા હતું. ત્યારે અમે એક દિવસ બેઠા હતા અમારી કોલેજ ની બહાર ત્યારે ભગવતી ત્યાં થી પસાર થયો. ભગવતી દેખાવમાં એક દમ સ્માર્ટી હતો ત્યારે એ ના નીકળ તાજ આશા બોલી કે પકોડી વાળો અહીંયા સુ કરે છે. ત્યારે ખબર પડી કે આ છોકરો પકોડી વાળા નો છે અને એ તેનું નામ લોકો ને રાજ કહેતો હતો. પણ એનું નામ ભગવતી હતું.
એક દિવસ હું કોલેજ માં અમારા ક્લાસ રૂમ માં ગયો અને પહેલી પાટલી ઉપર બેસેલા જોલી નામ ના મારાં મિત્ર પાસે બેસ્યો અને ત્યારે અમે લેકચર માં બંને સાહેબ જે લખાવે એ લખતા. ત્યારે હું મારાં પપ્પા ના મિત્ર નાયક હતા. એમ ના આપેલા ચોપડા વાપરતો જે નાયક સમાજ ના હતા. જેવો લેકચર પૂરો થયો એવીજ પાછળ થી એક છોકરી આવી મને કે બકા તું નાયક છે? મેં કીધું ના બકા હું તો ઠાકોર છું. મને કે આતો તારો ચોપડો નાયક સમાજ નો છે એટલે પૂછ્યું. મેં કીધું સારુ ત્યારે અમે લોકો મિત્ર બની ગયા. બીજા દિવસે એ છોકરી આવી એની મિત્ર ને બંને એ છોકરી નું નામ જાનવી હતું અને એની મિત્ર નું નામ પૂજા. બંને ધોરણ ૧૧&૧૨ થી જોડે ભાણી ને કોલેજ માં આવ્યા હતા. અમે ત્રણે જન ખુબજ સારા મિત્ર બની ગયા.
એવામાં જ મારો જન્મ દિવસ આવ્યો ૧૬/૦૯/૧૯૯૮ સાલ હતી પણ ત્યારે લગભગ ૨૦૧૬ કે ૨૦૧૭ ચાલતું હતું. ત્યારે જાનવી અને પૂજા ને ખબર પડતાજ એ લોકો મારી માત્ર ગિફ્ટ લઇ આવ્યા એમાં ગિફ્ટ માં ચા પીવા નો મગ હતો પછી મેં એ લોકો ને ચોકલેટો આપી. અને એમાં બે દિવસ પછી પૂજા નો જન્મ દિવસ આયો અને તારીખ ૧૯/૯/૧૯૯૮ ની હતી. ત્યારે એની માટે હું ગિફ્ટ લાયો. ગિફ્ટ માં એક હાથ માં પેરવા નું બ્રેસલેટ હતું. ત્યાર બાદ ના દિવસો અમારા સારા જતા રોજ જોડે બેસી ને નાસ્તો કરતા.તેના થોડા સમય પહેલા મને એક બીજી ફ્રેન્ડ મળી હતી એનું નામ નેહા હતું. એ છઠીયારડા ની હતી. એ ખુબજ સરસ છોકરી હતી બધી વાતે મસ્ત હતી. એમાં જાનવી, pooja, અને નેહા આમ છોકરી ઓ મારી ફ્રેન્ડ બની ગયી. એવામા મને અમરસિંહ ગ્રુપ માંથી એક છોકરી જોડે પ્રેમ થયી ગયો એની મને ખબર જ ના રહી. હું અને કેવા માંગતો હતો પણ કઈ ના શકતો. Continue.......