narcotics is a dirty business - 1 books and stories free download online pdf in Gujarati

Narcotics is a dirty business - 1




Plata o plomo


આમ તો ગુજરાતીમાં plata નો મતલબ ચાંદી અને plomo એટલે લીડ થાય આ આ શબ્દો તમને મોટેભાગે drug કાર્ટેલ મોઢે સાંભળવા મળતા હશે. એનો સામાન્ય મતલબ રિશ્વત અને મોત સાથે સંકળાયેલો છે.


Narcotics એટલે ડ્રગ Black market ની દુનિયાનો આ સૌથી મોટો ધંધો છે. તમારા ગળે વાત નહિ ઉતરે પણ આ ધંધાનું દરરોજ નું ટર્નઓવર અરબો રૂપિયામાં છે. આ ધંધામાં સામાન્ય સપ્લાયર થી માંડીને મોટા મોટા માથાઓ કરોડોમાં ખેલતા જોવા મળે છે. ડ્રગ્સ ના ધંધામાં પૈસો પ્રોબ્લેમ નથી પરંતુ પ્રોબ્લેમ ટ્રસ્ટ નો હોય છે. આ ધંધામાં એક કિલો કુકિન નો ભાવ ૭૦ હજાર રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધી જતો હોય છે.


ડ્રગ્સ ને ધંધાની દુનિયાનો સૌથી ખતરનાક ધંધામાં નો એક ધંધો ગણવામાં આવે છે અને આ ધંધામાં દુનિયામાં સૌથી વધારે profit કમાવાના ખેલ માં દરરોજ હજારો લોકોના મૃત્યુ થતાં હોય છે.

કોલંબિયામાં એક નવયુવાન પંદર વર્ષની ઉંમરે પોતાની શાળા છોડીને નાની-મોટી ચોરી કરવા લાગે છે. ધીમે ધીમે તે વ્યક્તિ સ્મશાન માંથી લાશું વેચીને પૈસા કમાવાનું શરૂ કરે છે. તે યુવકની પૈસા કમાવાની ધીમે ધીમે ઘેલછા વધતી જાય છે. તે યુવાન ડ્રગ્સના ધંધામાં ધકેલાય છે. અહીંથી શરૂ થાય છે દુનિયામાં ડ્રગ્સ નો પગ પેસારો થવાની શરૂઆત...


આ યુવાનનું નામ polson nety હતું. Nety શરૂઆતમાં કોલંબિયામાં રોડ પર ડ્રગ્સ વેચવાનું ચાલુ કરે છે.nety પાસે થોડા પૈસા આવતા તે પોતાની એક મોટી ટીમ બનાવવાની શરૂઆત કરે છે. ધીરે ધીરે આ વ્યક્તિ પૈસા ના બળ ઉપર આખી દુનિયામાં ડ્રગ્સનું સામ્રાજ્ય સ્થાપે છે. Nety પોતાના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ની મદદથી મેક્સિકોથી અમેરિકા માલ મોકલીને થોડા સમયમાં ખૂબ જ નાણાં કમાય છે.nety પોતાના ખાસ મિત્ર જોની સિલ્વર ને કોલંબિયામાં અફિમ ની ખેતી કરવા માટે મોટા પ્રમાણમાં જમીન ગોતવાનું કહે છે. જોની સિલ્વર nety ના આદેશ થી કોલંબિયા માં હજારો એકર જમીનમાં અફીણની ખેતી કરવાનું ચાલુ કરે છે. અને જ્યારે rupad nety ના આદેશ થી કોલંબિયામાં જોની સિલ્વરના રાયવલ ઉપર નજર રાખવાનું કામ કરે છે. કોલંબિયામાં ગીરોહ વચ્ચે થતા નાના મોટા ઝઘડા ઉપર ધ્યાન રાખવાનું કામ પણ rupad કરે છે.



Nety થોડા સમયમાં જ સિન્ડિકેટ cartal નામની કંપનીની શરૂઆત કરે છે. જેનું કામ આખી દુનિયા ભરમાં nety ના unligal બિઝનેસ ને સંભાળવાનું હોય છે. કંપનીમાં કેરી વિલિયમ કોલંબિયા થી મેક્સિકો ડ્રગ્સ મોકલવાનું કામ કરે છે.
એટલે કે કેરી વિલિયમ પાસે કોલંબિયા થી મેક્સિકો માલ મોકલવા માટે એરોપ્લેન તથા સબમરીનની તમામ વ્યવસ્થાઓ ઉપરાંત પોતાને ટ્રાન્સપોર્ટ અને પોર્ટ નો વહિવટ પણ કરવો પડતો.


જ્યારે ડેન મેક્સિકોથી અમેરિકા રૂટ પર માલ મોકલવા માટે
સબમરીન, એરોપ્લેન, transport, પોર્ટ વગેરેનું કામ ડેન સંભાળતો. અમેરિકાના ડ્રગ્સ બિઝનેસ માટે ડેને શિકાગો ને રાજધાની બનાવી હતી. એટલે કે અમેરિકાના ડ્રગ્સ ના ધંધાના પ્રશ્નો શિકાગોથી સંભાળવામાં આવતા અને તેનું નિરાકરણ કરવામાં આવતું.


જ્યારે ઝોલો બ્રધરે કેનેડામાં મોન્ટ્રીયલ ને ધંધાનું કેન્દ્ર બનાવ્યું હતું. કેનેડા નો તમામ ધંધો ઝોલો બ્રધર સંભાળતા હતા.den અમુક ટકા માલ અમેરિકાથી કેનેડા બોર્ડર પર મોકલતો હતો. કેનેડા બોર્ડરથી માલ ની જવાબદારી ઝોલો બ્રધર સંભાળતા.



જ્યારે કેલી બ્રાઝિલ, અરજનટીના, વેનેઝુએલા, ચીલી રૂટ પર ડ્રગ્સનો તમામ ધંધો સંભાળતી હતી. જ્યારે પીટર આખા યુરોપમાં ડ્રગ્સ ના ધંધાનું કરતો હતો. પીટર ડ્રગ્સ ના ધંધામાં યુરોપ માંથી વર્ષે અબજો રૂપિયાની કમાણી કરી ને આપતો. કોલંબિયા થી માલ મોરક્કો મોકલવામાં આવતો. મોરક્કો થી
માલ નું ફરી લોડિંગ કરીને યુરોપ ના અલગ અલગ મુખ્ય કેન્દ્ર પર મોકલવામાં આવતો. યુરોપથી અમુક ટકા માલ wilson ને યુક્રેન મોકલવામાં આવતો. Wilson રશિયા,યૂક્રેન, કઝાકિસ્તાન નો ધંધો સંભાળતો.



જ્યારે dinero તુર્કિસ્તાન, અફઘાનિસ્તાન, ઇન્ડિયા, શ્રીલંકા
ડ્રગ્સ નો ધંધો સંભાળતો. પરંતુ અહીં માલ કોલંબિયા થી મોકલવામાં આવતો નહીં. પરંતુ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર તથા તાલિબાન સાથે થી માલ ખરીદવા માં આવતો. અમુક ટકા બલુચિસ્તાનમાં ખેતરોમાંથી ખેડૂતો પાસેથી તૈયાર કરવામાં આવતો. અહીંનું વાતાવરણ યોગ્ય ન હોવાથી કોલંબિયા થી માલ મોકલવામાં આવતો નહીં પરંતુ ખરીદી કરીને જ વેચી દેવામાં આવતો. આ રૂટ પર મોટાભાગનો નફો ગોવા થી મળતો. પરંતુ ગોવા માટે માલ ખરીદવા મા આવતો નહીં પરંતુ કોલંબિયા થી અમુક સમય પર મોટા કન્ટેનરો ને વિશલ માં તથા સબમરીન થી માલ મોકલવામાં આવતો.



જ્યારે હસન ગલ્ફ કન્ટ્રીમાં ડ્રગ્સના ધંધો વેપાર સંભાળતો.ચેન્ગ ચાઇના અને જાપાનના ધંધા નો વેપાર સંભાળતો. ક્યારે ટિમર બાંગલાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ સિંગાપુર, લાવોસ, ઈન્ડોનેશિયા, મલેશિયા વગેરે દેશોનો વેપાર સંભાળતો. રોબોટ બરી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફીજી માં ડ્રગ્સ નો ધંધો સંભાળતો. જ્યારે ગીરોના બ્રધર આફ્રિકા ખંડ અને madagascar નો ધંધો સંભાળતા. આ તમામ ની મદદથી nety ડ્રગ્સ ધંધા નો બેતાજ બાદશાહ બન્યો હતો. પરંતુ nety ને દુનિયામાં કોઈ ઓળખતું ન હતું. કારણ કે તે પોતાનો તમામ ધંધો જે તે દેશમાં તેમના માણસો સંભાળતા હતા. આમ તેણે દુનિયામાં સૌથી મોટું સામ્રાજ્ય બનાવ્યું હતું.



કોલંબિયામાં એક કિલો કૂકીન ની કિંમત 22૦૦ ડોલર જેટલી છે. જ્યારે તે કુકીન maxico પહોંચે છે ત્યારે તેની કિંમત 12000 dollar થી 16000 dollar પહોંચી જાય છે. જ્યારે તે કુકીન europe પહોંચે છે ત્યારે તેની કિંમત 53000 dollar થી 55000 dollar પહોંચી જાય છે. જ્યારે તે કુકીન અમેરિકાની બોર્ડર પાર કરતી ત્યારે તેની કિંમત વધીને ૩૦ હજાર ડોલર થઈ જતી. તે ન્યૂયોર્ક સિટીની અંદર પહોંચતી ત્યારે તેની કિંમત 100000 ડોલર પહોંચી જતી. આની ઉપર થી તમને ખબર પડી ગઈ હશે કે ડ્રગ્સના ધંધામાં કેટલો મોટો નફો છુપાયેલો છે.



Cocaine industry નો ગ્લોબલ બિઝનેસ વાર્ષિક 320 બિલિયન અમેરિકન ડોલર નો છે. આ વાત ઉપરથી તમને ખબર પડી હશે કે આ ધંધો કેટલો વિશાળ છે. દુનિયામાં cucaine ના લગભગ 18 million વપરાશ કરતા છે. દુનિયામાં સૌથી વધારે કૂકીન નો નશો કરતી પબ્લિક અલ્બાનિયા ની છે. અલ્બાનિયા ની કુલ population ના 2.5% લોકો કુકીન નો નશો કરે છે. દુનિયામાં થતાં કુલ કુકીન ના પ્રોડક્શનમાં 60% production એકલા કોલંબિયામાં કરવામાં આવે છે.

narcotics is a dirty business
season -2
coming soon...
Please follow me and share