Daastaan - e - chat - 6 books and stories free download online pdf in Gujarati

Daastaan - e - chat - 6

(after 2 days)


સાક્ષી : હાઇ . સોરી યાર ચાલું ગેમ માં જતી રહી હતી

વિહાન : ઓહ્ . સોરી ના બોલવાનુ હોઈ

સાક્ષી : સારું તું શુ કેહતો હતો.

વિહાન : (thanks God આને છેલ્લો મેસેજ જૉયો નથી એટલે) હુ કંઇ નઈ કેતો હતો?

સાક્ષી : i love you વાળું કંઈ બોલ્યો હતો ને?

વિહાન : અરે એતો ભૂલ માં લખાઇ ગયેલું.

સાક્ષી : બોલ ને હવે મને ખોટું નઈ લાગે😉

વિહાન : તને કોઈ I love you કહે તો તું શું કે એને? બસ આ પૂછવું હતું.

સાક્ષી : 😅🤣😅🤣 આ પૂચવા માં બીક લાગતી હતી?

વિહાન : હા તો તારું કઈ નક્કી નઈ બ્લોક માં નાખી દે તો ક્યાં જવું?

સાક્ષી : નાં નાં એવું નાં કરું.

વિહાન : ગુડ

સાક્ષી : જો આ બધી વસ્તુ માં મને બોવ ખબર નઈ પડતી પણ જરૂરી નથી I love you no જવાબ I love you 2 j આવે. સામે વાળા ને બીજું કોઈ પણ ગમતું હોય ને

વિહાન : હા સાચી વાત . તો તું શું કે જેણે તને કીધું હોય એને.

સાક્ષી : 🤣😅 thank you. તું લવ કરે એટલે પણ મને મંજુર નથી

વિહાન : લે બીક નાં લાગે તને કેહવામાં

સાક્ષી : એમાં શેની બીક?

વિહાન : એ પછી કંઇ ઊંધું કરે તો?

સાક્ષી : મને પૂછી ને થોડી લવ કાર્યો હતો એને?

વિહાન : હા રાઇટ

સાક્ષી : 🤘

વિહાન : બોવ નસીબ વાળો હસે એ?

સાક્ષી : કોણ🤨

વિહાન : જે રીયલ હસે એ😅

સાક્ષી : કેમ

વિહાન : તું આટલી સમજદાર છે એટલે.

સાક્ષી : બચપન થી જ

વિહાન : બસ ખોટું નઈ બોલ

સાક્ષી : 🤣😅🤣

વિહાન : કેટલી નોવેલ વાંચી

સાક્ષી : બોવ બધી

વિહાન : ઓહ

સાક્ષી : pubg

વિહાન : આ નઈ બોલવાનું યાર

સાક્ષી : સારું

વિહાન : વાહ એક વાર માં માની ગઈ તું તો

સાક્ષી : અંજલિ લેવાનું એમ ને

વિહાન : 🤦🏻‍♂️gannu દાદા આને કઈ સમજવો ને

સાક્ષી : 🤣😅🤣

વિહાન : શું કરે જીજુ મારા😉

સાક્ષી : એ જલસા કરતો હસે અને pubg રમતો હસે. પણ આ પાછળ નું ઇમોજી કેમ copy કરે છે 🤨

વિહાન : તું ઇમોજી મોકલે અને હું નાં મોકલું તો લેવું લાગે એટલે

સાક્ષી : મને ખોટું નઈ લાગે 😝

વિહાન : એક સવાલ પૂછું

સાક્ષી : એક શું જેટલાં પૂછવા હોય એટલા પૂછ😉

વિહાન : આ તું આંખ મારવા વાળું ઇમોજી મોકલે તો એવું લાગે તું flirt કરે છે

સાક્ષી : 😅🤣🤣😅🤣 એવું સમજ તો

વિહાન : બિન્દાસ લડકી. તને કોઇ ખાસ વ્યક્તિ તારી જીંદગી નું તને મૂકીને દૂર જતું રહે તો તને શું થાય.

સાક્ષી : તને તારી sister ની યાદ આવે છે?

વિહાન : તને કેમ ખબર ?

સાક્ષી : તે આ સવાલ કર્યો એટલે.

વિહાન : હા આવી જાય છે ઘરે જ છું એટલે.

સાક્ષી : ઓકે. યાદ પણ આવે મને જો દૂર જાય તો પણ યાદ કરી ને એની પાછળ ટાઈમ કેટલો બગડવાનો?

વિહાન : સાચી વાત. એક વાત કહું. ખોટું ના લગાડતી

સાક્ષી : હા બોલ

વિહાન : સાચે કેવ છું બોવ નસીબદાર હસે તારો રીયલ. કેમકે તને કોઈ પણ સંબંધ જોડતા અને ટકાવી રાખતા આવડે છે બોવ સારી રીતે. અને તું બધા ની જેમ જિદ્દી નથી.

સાક્ષી: 😱

વિહાન : ઓહ નઈ સાચે કેવ છું.

સાક્ષી : સારું

વિહાન : તને કોઈ જગ્યા એ ફરવા જવાનું હોય તો ક્યાં જાય. ભારત માં?

સાક્ષી : મનાલી, કાસોર, ડેલહાઉસ, દાર્જિલિંગ, મેઘાલય, મહાબળેશ્વર, પંચગીની, લોનાવાલા, લાવસા, મુંબઈ પછી

વિહાન : બસ સમજી ગયો. આખું ભારત

સાક્ષી : હા એવું જ કંઇ

વિહાન : કોની જોડે જસે.

સાક્ષી : ફેમિલી યા ફિર

વિહાન : ફ્રેન્ડ અને...?

સાક્ષી : શું અને.

વિહાન : તને જેની જોડે safe ફિલ થાય છે એ અને તું જેની સામે બધું જ બોલે શકે છે એ?

સાક્ષી : હા સમજી ગયો તું😝

વિહાન : હા તારી જોડે વાત કરી ને સમજદાર થઈ ગયો.

સાક્ષી : વાહ 😜

વિહાન : વિડિયો કૉલ ગમે કે?

સાક્ષી : નાં એ તો જરીક પણ નઈ ગમતો.

વિહાન : કેમ? કોઈ તને જોઈ જાય એટલે😉

સાક્ષી : નાં પણ એ કોણ ફોન પકડી ને બેસી રે. અને આપડું કામ પણ નાં કરાય. ત્યાં જ ધ્યાન આપવું પડે એટલે

વિહાન : ઓહ તો એમજ કૉલ હોય તો ધ્યાન નાં હોય તારું એમ ને?

સાક્ષી : નાં એવું નઈ પણ એમજ કૉલ ચાલતો હોય ત્યાં તો મે assignment લખી નાખું.

વિહાન : વાહ મને પણ લખી આપજે.

સાક્ષી : હા પણ તારે બુક આપવા આવવું પડશે 😉

વિહાન : હું જાતે લખી નાખીશ.

સાક્ષી : 😅🤣😅🤣🤣🤣

વિહાન : ચાલ 🍕 ખાવા

સાક્ષી : તે બનાવ્યા છે?

વિહાન : હા એટલે જ કીધું

સાક્ષી : તો તુજ ખા

વિહાન : કેમ?

સાક્ષી : મારે કોઈ રિસ્ક નથી લેવું

વિહાન : 😒😏

સાક્ષી : 🤣😅 આ ઇમોજી તને સારું નથી લાગતું.

વિહાન : તો કયું ઇમોજી સારું લાગે?

સાક્ષી : 😫😵😩😖😫😞😓😐

વિહાન : આ કેમ

સાક્ષી : દુઃખી આત્મા નઈ તું?

વિહાન : બસ પણ હવે

સાક્ષી : અરે એક તો રહી ગયું

વિહાન : ક્યું?

સાક્ષી :😡🤬😡 કબીર સિંહ

વિહાન : તું મને એક મોકો નઈ જવા દે હેરાન કરવાનો.

સાક્ષી : તો તું પણ કર મને હેરાન 😜

વિહાન : એવું કંઇ મળતું નથી ને

સાક્ષી : 😀😃😀😃 બિચારો

વિહાન : બસ

સાક્ષી : 🛩️✈️

વિહાન : ઇમોજી ની દુકાન

સાક્ષી : 😜😜

વિહાન : બોલ કંઇક

સાક્ષી : કંઇ નઈ સૂઈ જા

વિહાન : હજી તો 10:30 થઈ છે.

સાક્ષી : તો pubg રમ.

વિહાન : હા મળીયે પછી

સાક્ષી : નાં કોરોના માં નાં મલાય

વિહાન : હા સૂઈ જા

સાક્ષી : હા ગુડ 🌃

વિહાન : રાજકુમાર આવશે હમણાં તારો😜

સાક્ષી : હા.




સાક્ષી અને વિહાન રીયલ માં દોસ્ત મળશે?

શું એ લોકો રીયલ માં મળશે કે પછી ખાલી online જ દોસ્ત રેસે?