bajuma raheto chhokro - 8 books and stories free download online pdf in Gujarati

બાજુ માં રહેતો છોકરો... - ભાગ - 8

બાજુ માં રહેતો છોકરો .... ભાગ-8

"સોહમ તો ગાડીમાં બેસી ગયો છે. શિલ્પા એની પાછળ પાછળ જાય છે."

" સોહમ ને સોરી સોરી બોલે છે પણ સોહમ એને બીલકુલ ભાવ નથી, આપતો એની સામે પણ નથી જોતો" બીજા બધા ચા નાસ્તો કરવા માં વ્યસ્ત છે. પણ સોહમ ને શિલ્પા એક બીજા સાથે વાતચીત કરવામાં મશગૂલ છે. "
સોહમ શિલ્પા ની વાત નથી માનતો એ ચા નાસ્તો કરવા માટે પણ તૈયાર નથી."
"શિલ્પા ને ખુબ ભુખ લાગી છે. પણ સોહમ ના કારણે એ પણ નાસ્તો નથી કરતી, "
"શિલ્પા હવે શાંત બેસી રહી ને સોહમ પણ ,સેજલે બુમ પાડી રાની ચા નાસ્તો કરવા નો નથી તારે ...??શિલ્પા એ આવું છું.!! શિલ્પા જાઈ છે. ને વિક્રમ. સાથે વાતો કરીને ખાલી ખાલી હસવા લાગી છે.
"સોહમ ને આ વાત ની થોડી ઈર્ષા થાય છે. એ પણ ચા નાસ્તો કરવા માં આવે છે."
"શિલ્પા એને વિક્રમ ની વચ્ચે બેસી જાય છે. ને શિલ્પા ની સામે ગુસ્સાથી નજર નાખે છે."
"શિલ્પા ને ખબર પડી ગઈ કે વિક્રમ સાથે વાત કરવી સોહમ ને ના ગમ્યું !" શિલ્પા ,સોહમ ચિડાઈ એ હેતુથી એ વધારે વિક્રમ સાથે વાતો કરે છે."
"વિક્રમ પણ સેજલની સહેલી છે. સુંદર છે. એમ સમજીને એપણ એની સાથે વધારે નજીક જવાની કોશિષ કરે છે." વિક્રમ ને નથી ખબર કે આ શિલ્પા ને એને તો એવું કે એ રાની છે.
"સોહમ ને હવે વધું ગુસ્સો આવે છે. શિલ્પા નાં આવા વર્તન ની એ ને બીલકુલ અપેક્ષા નહતી!! એ વિક્રમ સારી રીતે ઓળખે છે. એ છોકરીયો ને માત્ર એક ટાઇમ પાસ સમજે છે."

વિક્રમ શિલ્પા એ મસ્તી નો ખોટો
મતલબ‌ સમજી ને એના હાથને ટચ કરે છે'. જે શિલ્પા નેં નથી ગમતું શિલ્પા ના ફેસ પર થી
'સોહમ ને ખબર પડી ગઈ પણ શિલ્પા કશું પણ બોલી નહીં "

"થોડીવાર પછી ફરી સોહમ ગાડી ને એક સારી હોટલ પાસે ઊભી રાખે છે. જેથી બધાં વોશરૂમ માં જવું હોયતો જાય ને એ શિલ્પા ની સાથે વાત કરી શકે."
બધાં નીચે ઉતરે છે.પણ શિલ્પા નથી ઉતરતી વિક્રમ એની પાસે જાયછે. ચલને રાની નથી આવું તારે થાકી ગય છે. ઉંચકી લવ તને સોહમ હજુ ગાડીમાં જ,હતો. સોહમ તું જા એ નહીં આવે. પણ કેમ વિક્રમ સોહમ ને પુછ્યું એતો શિલ્પાને ખબર હશે?
શિલ્પા ના મારે નથી આવું મારી તબિયત સારી નથી લાગતી તમે જાવ
"સોહમ ને વિક્રમ બંને જાઈ છે‌. થોડું આગળ જઈ ને વિક્રમ , હું મારું પર્સ ગાડીમાં ભુલી ગયો હું લયને આવું છું તું જા વિક્રમ સારું પણ જલ્દી આવજે.
" સોહમ ને પાછો આવતાં જોઈને શિલ્પા રડવા લાગી, સોહમ શું થયું શિલ્પા ,શિલ્પા કશું પણ બોલતી નથી પણ સોહમ સમજી ગયો." 'એને પોતાની ની બાહોમાં જકડી ને એને સોરી બોલે છે. હું હવે ગુસ્સો નહીં કરું!! વિક્રમ તારો હાથ પકડ્યો તે ના ગમ્યું તને !!એમને ખબર છે.

"સોહમ તું ‌મારી સાથે હવે આગળ ની સીટ જ, બેસી જા, પણ પહેલાં આપણે નાસ્તો કરીએ. ચાલ બધાં રાહજુવે છે. આપણી..!!"
"શિલ્પા પણ રડવાનું બંધ કરી ને સોહમ સાથે નાસ્તો કરવા માટે ગઈ ને સોહમ ને પણ મનાવી લીધો..સોહમ પણ ખુશ છે. કે શિલ્પા એની સાથે પિકનિક માટે આવી છે. શિલ્પા મારી છે માત્ર મારી....

* હવે વિક્રમ શું કરશે આ બંને સાથે જોઈને..... વિક્રમ ને ગમશે કે પછી શિલ્પા ને મળેવા માટે પ્રયત્ન * કરશે......"***********************************************************