Blackmail - 2 (final part - climax) books and stories free download online pdf in Gujarati

બ્લેકમેઇલ - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

બ્લેક મેઇલ - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

કહાની અબ તક: શ્વેતા અને હિમાંશુ એક જ કોલેજ માં એકસાથે ભણે છે. પહેલાં તો બંને સારા દોસ્તો જ હોય છે પણ શ્વેતા કોઈ કારણસર હિમાંશુ ને પ્યાર કરતી હોવા છત્તા એને કહેતી નહિ. તેમ છતાંય એ હિમાંશુ ના પ્યારના પ્રસ્તાવ ને સ્વીકારી લે છે. શ્વેતા ની નાની બહેન નો બોય ફ્રેન્ડ એના પિક ને વાઇરલ કરવા ની ધમકી આપે છે તો શ્વેતા એના બીએફ એટલે કે પોતે હિમાંશુ ને કહી દે છે. એ એણે બ્લેક મેઇલ કઈ છે. હિમાંશુ એની મદદ કરવા તત્પર છે. હિમાંશુ હજી એ વાત થી અણજાણ છે કે આની સાથે જ એક બીજી વાત પણ એ જાણવા જઈ રહ્યો હતો, જે એની લાઈફ ને પૂરી રીતે બદલી નાંખવા સક્ષમ હતી! એ કઈ વાત હતી? શું થશે હવે? કઈ વાત છે જે પોતે હિમાંશુની લાઈફને પણ બદલી દેશે?

હવે આગળ: એક દિવસ અચાનક એના પર કોલ આવે છે.

"યાર... પણ હવે મેં શું કરું એ મારી બેન ને હવે એ ફોટોઝ બતાવી ને બ્લેક મેઇલ કરે છે!!!" શ્વેતા બોલી.

"યાર, પણ મેં એમ કહું છું કે એકવાર એનો ફોન લઈ ને ફોટોઝ ડિલીટ કરી દો ને..." હિમાંશુ બોલ્યો.

"દેખ, તું થોડું પણ ટેન્શન ના લઈશ... ઓકે... મે છું ને!!!" હિમાંશુ એ કહ્યું.

"હા... એ તો તું કરીશ જ પ્રોબ્લેમ સોલ્વ એ તો મને ખબર જ છે..." શ્વેતા બોલી.

"દેખ, તું જમી લેજે... હવે ક્યારેય મને ભૂલવા મે તને નહિ કહું, યાર!!!" એણે કહ્યું.

"ના... ભૂખ નથી..." હિમાંશુ બોલ્યો.

"ઓ પાગલ, કહ્યું ને મે એકવાર... જમી લેજે..." એ બોલી.

"ફાઈન..." હિમાંશુ બોલ્યો.

"ઓકે... બાય!" કહી બંને એ ફોન મૂક્યો.

🔵🔵🔵🔵🔵

"મતલબ એણે એનું ઇ-મેઇલ એકાઉન્ટ હેક કર્યું છે એમ." હિમાંશુ બોલ્યો.

"હા..." શ્વેતા બોલી.

"બસ તો તો જસ્ટ ડોન્ટ વરી... આ તો બહુ જ ઇઝી છે ... લાવ તો એનો ફોન..." હિમાંશુ બોલ્યો.

"હા... લે... આ રહ્યો..." શ્વેતા એ બેગમાથી ફોન કાઢી એણે આપ્યો.

"બસ અહીંથી એકાઉન્ટ માંથી ડિલીટ કરો... એટલે એનામાંથી પણ ડિલીટ થઈ જશે..." એણે ફોન મા સેટિંગ કરી.

ફોટોઝ ડિલીટ કરી, ડીવાઈસ ના લિસ્ટ માંથી શાંતનુ ના ફોન ને ડિલીટ કર્યો.

"બસ થઈ ગયું... એણે કહેજે કે હવે આ આઈ ડી ના યુઝ કરે એમ." હિમાંશુ બોલ્યો.

"વાઉ!!! હેમુ આઈ જસ્ટ પ્રાઉડ ઓફ યુ!!!" એ બોલી.

"હેમુ, આઈ લવ યુ!!!" એ બોલી...

"ઓહ... તો તું બોલી ખરી એમ ને!!!" હિમાંશુ બોલ્યો.

"બટ, સોરી આઈ હેઇટ યુ!!!" એ બોલ્યો.

"મે તારો અને તારા બોયફ્રેન્ડ નો કિસ કરતા પિક જોયો હમણાં!!!" એ બોલતો હતો.

"હે ભગવાન, એણે મને પ્રપોઝ કરેલું પણ મેં તો એણે ભાઈ માનતી હતી!" એ બોલી.

"એ પ્રપોઝ કરે એ પહેલા નો આ પિક છે... મને આ જ વાત નો ડર હતો!!! એટલે જ તો મે ભૂલી જવા કહેલું!!!"

"એ શાંતનુ નો જ ભાઈ હતો... એણે મને એક વાર કહેલું કે મે બતાવીશ આ પિક હિમાંશુ ને એમ" એ બોલતી ગઈ.

"વોટેવર એમાં શું... આઈ ટ્રસ્ટ યુ, શ્વેતુ!!!" એ બોલ્યો.

"હા... મને તો આમ પણ વિશ્વાસ હતો જ... મને આપના લવ પર પૂરો ભરોસો હતો!!! નહીંતર તને મારી પ્રોબ્લમ જ કેમ કહેત!!!"

"હા... આઈ ઓલવેઝ લવ યુ, શ્વેતુ" એણે ભાગી ને એણે પકડી લીધી અને ગાલ પર એક જોરદાર કિસ કરી લીધી.

"આઈ ઓલ્સો લવ યુ, હેમુ, એન્ડ થેંક યુ સો મચ, પ્રિયા ખૂબ જ ખુશ થશે!!! અને મારે જે કહેવા નું હતું એ પણ કહેવાય ગયું!!!" એ બોલી.

(સમાપ્ત)