Life partner - 4 books and stories free download online pdf in Gujarati

જીવનસંગીની - 4

મેઘના ધીમા પગે રોશની ના પાછળ ના દરવાજા થી અંદર જાય છે. અંદર જાય તે સુરજ ને શોધી રહી હતી. સુરજ કસે ના દેખાતા મેઘના ને હવે ચિંતા થઈ રહી હતી. મેઘના ને બાજુ ના રૂમ થી જોર જોર થી બોલવાનો અવાજ આવતા એ તે તરફ જાય છે અને કોઈ જોય નહિ એ રીતે છૂપાઈ ને ઉભી રહી જાય છે.
રોશની : તું અહીં શા માટે આવ્યો છે નીકડી જા અહીંથી મારે તારા સાથે કોઈ વાત નથી કરવી.
સુરજ રોશની ને પોતાની તરફ ખેંચી પોતાના બાહુપાસ જકડી લે છે. અને કહે છે.
સુરજ: ડાર્લિંગ મારી વાત તો સંભાળ હું બધું સાચવી લઈશ.
રોશની : શુ સાચવી લેશે તું પેલી હવે તારા ઘર માંથી જવાની નથી હવે મને નથી લાગતું કે આપડે સાથે રહી શકીશું ક્યાં સુધી આવી રીતે છુપાઈ ને મળતા રહેશુ હવે મારાં થી વધારે આ બધા નાટક ના થાઈ પેહલા જ કહી ચુકી છું તને.મને કેઈ છે કે હવે તો આ ઘર માંથી મારી અર્થી જ નીકળશે.(મોઢું મચેડતા )પોતાની જાતને સતી સાવિત્રી સમજે છે.
રોશની : (લુચ્ચું હાસ્ય કરીને ) તો હવે આપડે એની અર્થી જ ઘર માંથી કાઢીયે તો કેમ રહેશે સુરજ ?
આટલુ સાંભળતા મેઘના ના પગ નીચે થી જમીન ખસી જાય છે.તેના આંખો માંથી જાણે વરસાદ નું પહેલું ટીપું જમીન પર પડ્યું હોય એ રીતે આંખ માંથી આંશુ નીચે પડી જાય છે.
સુરજ : રોશની તું આ શુ બોલી રહી છે કઈ ખબર છે તને આપડે મેઘના ને કઈ રીતે મારી શકીયે.
રોશની ઉભી થઈ જાય છે અને સુરજ નો હાથ પકડતા કેમ કેમ નહિ મારી શકીયે સુરજ? હવે હું વધારે દિવસ તારા થી દૂર ના રહી શકું.
મેઘના આ બધું સાંભળી હેતબાય જાય છે. અને રોશની ના બંગલે થી નીકળી પોતાના ઘર તરફ જતી રહે છે.
સુરજ : ના તું એવું કશું જ ના કરશે સમજીયો હું કઈ વિચારું છું. આપડે કોઈ મુસીબત નથી જોયતી.
સુરજ રોશની ને કમર માંથી પકડી પોતાના તરફ ખેંચી ને તેના શરીર પર હાથ ફેરવી રોશની ના નાજુક અંગો પકડી રમવા લાગી જાય છે.
મેઘના હજી પણ એ વસ્તુ યાદ કરી રડી રહી હતી. તેને હવે કઈસમજ માં ના આવી રહ્યું હતું. મેઘના : સુરજ મારી સાથે આવું ના કરી શકે હું શું કરીશ હવે હે ભગવાન તમે કેમ મારાં પર દયા નથી કરતા મેં શુ બગાડ્યું છે તમારું. મારાં નશીબ માં કેમ સુખ નથી લખ્યું આટલુ બોલી જોર જોર થી રડવા લાગી જાય છે.
રાતે 11 વાગ્યે સુરજ ઘરે આવે છે. મેઘના પોતાના રૂમ માં સુઈ રહી હતી.
સુરજ : મેઘના મેઘના ક્યાં છે તું મેઘના ને પુરા ઘર માં શોધી સુરજ એના રૂમ માં જાય છે.
સુરજ : ઓહહ તો તું અહીંયા છે હું ક્યાર નો તને જ શોધી રહીયો હતો. ચાલ જમવાનું કાઢ બોવ ભૂખ લાગી છે.
મેઘના : કેમ આજે તમને રોશની એ જમાડી ને નથી મોકલ્યા.મેઘના ની વાત સાંભળી સુરજ થોડો ઘભરાઈ જાય છે. સુરજ : ક.. કોણ રોશની મેઘના શુ બોલી રહી છે. તબિયત તો સારી છે ને તારી મેઘના આંખો માં આંસુ લાવતા બોલે છે. મેઘના : કેમ સુરજ કેમ તે આવું કરીયું મારાં પ્રેમ માં શુ કમી રહી ગઈ હતી. સુરજ ની સામે જઈ તેના શર્ટ ના કોલર પકડી જોર જોર થી રડવા લાગી જાય છે.
મેઘના : સુરજ મને જવાબ આપ મારાં થી શુ ભૂલ થઈ ગઈ. જોતું રોશની ને પ્રેમ કરતો હતો તો પછી મારી સાથે કેમ લગ્ન કરીયા. આટલુ બોલી મેઘના જોર જોર થી રડવા લાગી જાય છે.સુરજ ને ગુસ્સો આવતા એ મેઘના ના વાર પકડી ને જોર થી ખેંચે છે. સુરજ : તારે સાંભળવું છે ને તો સંભાળ જો રોશની પેહલા જ મને મળી ગઈ હતે ને તો હું તારા જેવી ગામડિયણ ને લાવતે જ નઈ. તારી સાથે લગ્ન થયાં બાદ મને ખબર પડી કે રોશની મને પેહલે થી જ પસંદ કરે છે. એક રાત હું કામ પર થી છૂટી ને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રોશની મને રસ્તા પર મળી અમે બંને સાથે વાત કરતા આવી રહ્યા હતા. અચાનક એને ચક્કર આવવાના કારણે તે બેહોશ થઈ ગઈ. હું એને ઉંચકી ને એના ઘરે મુકવા માટે ગયો.એના ઘરે જઈ ને જોયું તો ઘરે કોઈ જ ના હતું. મે રોશની ને એના બેડરૂમ માં લઈ ગયો ત્યાં સુધી માં એને હોશ આવી ગયો હતો. રોશની : અરે તમે અહીંયા સુધી લાવવા ની તકલીફ શા માટે કરી.
સુરજ : વાન્ધો નઈ તમને કેમક આવી ગયા ચક્કર.
રોશની : મારી થોડા દિવસ થી તબિયત ખરાબ જ હતી એટલે કદાચ વીકનેસ ના કારણે ચક્કર આવી ગયા હશે. તમે બેસો હું કોફી લઈ આવું.
સુરજ : ના ના એની કોઈ જરૂર નથી તમે આરામ કરો હું જવું છું મને મોડું થાઈ છે. મેઘના વાત જોતી હશે.
રોશની : ના ના હું તમને એમ નઈ જવા દેવ પ્લીઝ બેસો ને. હું અત્યારે આવી એટલું કહી તે સુરજ ને નીચે હોલ માં બેસવા માટે કહે છે. સુરજ હોલ માં બેઠો હતો રોશની પોતાના રૂમ માંથી બહાર આવે છે. તેને ઘૂંટણ સુધીની સ્લીવલેસ નાઈટી પેહરી હતી. સુરજ તેને જોય ને તેના ઘટીલા શરીર ને જ જોયા કરતો હતો.
રોશની : સુરજ હું 2 min માં આવું છું કોફી લઈ ને.
સુરજ ડોકું હલાવી હા નો ઈશારો કરે છે. રોશની કોફી લાવી સુરજ ના બાજુ માં બેસી જાય છે.
રોશની : તો સુરજ કેવું ચાલે છે લાઈફ માં.
સુરજ : હમણાં સુધી તો બધુ ઠીક છે.તમે કહો.
રોશની સુરજ ના જાંગો પર હાથ મૂકી દે છે. રોશની : ઓહહ સુરજ તું મને તમે કહી ને ના બોલાવ તું મને તું કહેશે તો સારુ લાગશે મને.
સુરજ : ઠીક છે રોશની.
રોશની સુરજ ના જાંગો પર પોતાનો હાથ સેહલાવી રહી હતી આવું કરવાથી સુરજ ને પણ સારુ લાગી રહ્યું હતું. તે કામના મેહસૂસ કરી રહ્યો હતો.રોશની હવે સુરજ ના એક દમ નજીક પોહચી જાય છે.
રોશની : સુરજ તને ખબર છે. હું તને પેહલા થી જ બહુ પસંદ કરું છું પણ તને કહી જ ના શકી. કારણ કે તું મારાં થી ઉંમર માં નાનો છે એટલે પણ આજે હું ખુદ ને રોકી ના શકી. આટલુ કહી રોશની પોતાના હોઠ સુરજ ના હોઠ પર મૂકી દેઈ છે. આવું કરતા સુરજ પણ પોતાને ના રોકતા રોશની નો સાથ આપે છે. ખાસ્સી વાર સુધી બંને ચુમતા રહે છે. રોશની સુરજ ને સોફા પર ધીરે થી ધક્કો મારી સુવડાવી દે છે. અને એનું શર્ટ કાઢી ને નાખી દે છે. સુરજ રોશની ની નાઇટી કાઢી ને નાખી દે છે. અને બંને એક બીજા ને કામના મેહસૂસ કરવા લાગી જાય છે. બંને વચ્ચે શારીરિક સબંધ બંધાઈ જાય છે.
સુરજ : જે વાત રોશની માં છે તે તારા માં નથી સમજી મેઘના.
મેઘના : સુરજ તમને ખબર પણ છે તમે આ બધુ કોને કહી રહિયા છો. હું પત્ની છું તમારી તમે મને આવું કઈ રીતે કહી શકો. સુરજ પાછળ મોઢું કરી ને ઉભો રહી જાય છે.
સુરજ : હહ... મને કોઈ ફરક નથી પડ્યો કારણ કે હું તને મારી સમજતો જ નથી. રોશની જ મારી જીંદગી છે. સમજી તું, તું ચાહે તો હવે તારા ઘરે જઈ શકે છે. સુરજ મેઘના તરફ ફરી ને જોય છે.અને ઘભરાઈ ને દોડી જાય છે.


આગળ જાણવા માટે વાંચતા રહો જીવનસંગીની.