Dampatya Jivan - 2 books and stories free download online pdf in Gujarati

દાંપત્ય જીવન - ૨

//દાંપત્યજીવન-૨//

વૈશાલીની સામે દુકાનદાર દ્વારા ક્રીમ, સફેદ, ગ્રે, પાંચ, ગોલ્ડન, જેવા અનેક રંગોની સાડીઓની લંગાર લગાવી દીધી. પરંતુ વૈશાલીને કે જેમાંથી એકપણ સાડી પસંદ આવી રહેલ ન હતી. જેને કે બધો જે મડ હતો કે બગડી ગયો હતો. ન જાણે કેમ માહી અને કારીયા બંને કેવી વધેલ ઉંમરને જાણે યાદ કરાવી રહેલ હોય તેવો અહેસાસ તેના મનમાં ઉદભવતો હતો. હા ચોક્કસ મારી ઉંમર ૭૦ વર્ષ છે પરંતુ મારા દૂરનું શું કરું ! તે કે મનમાં એમ કહી રહી હતી કે, હું ગોલ્ડન જયુબિલીમાં ૨૦ વર્ષની દુલ્હનની જેમ સજીધજીને તૈયાર થવાની ખેવના ધરાવું છું.

શો રૂમમાંથી બહાર નીકળતાં જ વૈશાલીના ખાનમાં કાયરા ના શબ્દો સંભળાયા, ‘‘મંમીને ને શું ખબર હવે આટલી ઉંમરમાં પણ શું આઘુંપાછું કરતી રહે છે ખબર નથી પડતી.”

મારી સાસુ પણ એવી જ છે, આ ઉંમરે પણ વાળમાં કલર કરાવે છે, ફેશન-મેકઅપ ન જાણે શું શું કરતાં હોય છે.

ક્યાં જ માહીનો અવાજ આવ્યો, ‘‘આ ઉંમર એવી છે કે, આકર્ષક બનવા પ્રયત્ન કરવામાં આવે છે.”

બંનેને ખબર ન પડી કે, વૈશાલીને કે બંનેની વાતો સંભળાઇ રહેલ હતી. શાલીનું મન આ બધી વાતો સાંભળી ખરાબ થઇ ગયું હતું. એનો અર્થ તો એમ થયો કે તેના બાળકોને આ ઉંમરે વાળમાં કલર કરવો પણ તેમને ગમતું નથી. બાળકો શું ઇચ્છે છે કે, ૭૦ વર્ષની ઉંમર થઇ એટલે જો જીવનના મોજશોખ કે કોડ હોય તેને શું માળીએ અભરાઈમાં ભરાવી દેવાના. માહી-કાયરા પણ આજે ૪૦ વર્ષની ઉંમરે કે તેમના ૨૦ વરસના શોખને જીવ્યા રાખ્યા છે પરંતુ જેમાં કે કયારેય ઓટ ન આવવા દીધી.

ત્યાંથી કાર પાર્લર બાજુ લેવામાં આવી હતી. માહીએ કહ્યું, ‘‘મંમી, તમારે શું શું કરાવાનું છે કે કહી દો. ત્યાં જ કાયરા બોલી, મંમી શું આ ઉંમરમાં હવે નવવધૂના શણઘારની જેમ થોડું પેકેજ લેવાની છે ?

‘‘બરાબર ને મંમી ?”

‘‘ફેશિયલ અને આઇબ્રો કરાવી લેશે.”

‘‘હું જ મંમીનું બધું જોઇ લઇશ.

‘‘ શું ખબર ?”

બંને નણંદ-ભાભી ભેગી થઇને તેમને માટે જો બહુ મોટા પ્રમાણમાં પેકેજ લીધું. જાણે કે કે બંનેની Marriage Anniversary ન હોય. વૈશાલી માટે તે બંનેએ તેમની મરજી મુજબ સાધારણ પેકેજ બુક કરાવ્યું હતું.

દાંપત્યજીવન જેટલું માનવા આવે તેટલું નિભાવવું સહેલું નથી જ. છતાય દાંપત્ય જીવનના ચઢાણમા આ અગત્યનુ પગલુ તો છે જ. સામાન્ય બુધ્ધીની ત્રિરાશી ઘણુ બઘુ કહી જશે. અને હા જો મુકત વાતાવરણમા થી સકુચિત વાતાવરણમા જવાનુ હશે તો તમારી ખરેખર કસોટી થઈ જશે. શૃગાર , પીક્ચર, પાર્ટીના શોખ છોડવા પડશે. પરંતુ એ વિવાહ થાય ત્યાર થી જ ટેવ પાડી દેવી જોઈએ કારણ કે હાથ કાયમ ભીડમા હોય અને પછી આરામથી રહેવાનુ હોય તો વાંધો નહિ પરંતુ ઉંધુ જયારે હોય ત્યારે પહેલેથી જ ટેવાવુ આવશ્યક બની જાય.

જ્યારે પાર્લર વાળી બેને કહ્યું કે, ‘‘અરે તેમની એનવેરસરી છે, જો તેમને માટે સ્પેશિયલ પેકેજ લેવાનું હોય ને…

‘‘તેમની જો ગોલ્ડન જયુબિલી ઉજવણી કરતાં હો કે તેમને પણ એકદમ નવીસવી દુલ્હન ની જેમ ક્યાંક કરવાના હોય ને.

ક્યાં, માહી બોલી, મંમીને એવું બધું પસંદ નથી. અને આ બધુ કરવાથી છે ઉંમર છે તે થોડી ઢંકાયેલી રહેવાની છે. વૈશાલી મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી, કે શું આ બાબત કે બંને પર પણ લાગુ નથી પડતી.

સાંજે જ્યારે બધા ઘરે પહોંચ્યા કે પરાગ બહાર બગીચામાં રોપીને પાણી આપી રહેલ હતો. જેમના હાથમાં પેકેટો જોઇ બોલ્યો ‘‘શું પુરુ બજાર ખરીદીને લાવ્યા છો કે શું.” (ક્રમશ:)

Dipakchitnis (dchitnis3@gmail.com) (DMC)

-------------------------------------------------------------------------------------------