નેહા નેહા.... પાછળ થી અન્નુ બૂમ પડતી આવી.. હા બોલ અરે નેહા હોસ્ટેલ માં હું પેહલી વાર આવી છું યાર કેટલું મસ્ત છે વાતાવરણ...
હા હા હા સાચે જ અન્નુ મસ્તન છે પણ મજા ની વાત એ છે કે તે આપડી ક્લાસ માં એક છોકરો છે તું એ જોજે એક દમ હેન્ડસમ છે.. ચલ જલ્દી...
બંને જણા ભાગતા ભગતા કેન્ટીન માં પોચ્યા.. અન્નુ ક્યા છે એ ભાઈ એટલે એ છોકરો નેહા
હાહા એ નું નામ છે પવન... જો આયો
બારી માં બેઠેલી અન્નુ એ બહાર જોયું તો પવન સામે જ હતો બાઈક માં જોઈ ને હેર સેટ કરતો હતો... પવન એ અનનું ને જોયું ને ચાલવા મળિયો...
નેહા ચાલ અન્નુ ક્લાસ નો ટાઈમ થઈ ગયો છે..
પુના નું વાતાવરણ જોઈ ને અન્નુ તો ગાંડી ગાંડી થઈ ગઈ હતી.. હેલો દીદી યાર અમેરિકા જેવું જ વાતાવરણ છે ફોન કરતા કરતા અન્નુ નો સમય કયા જતો રહ્યો ખબર જ ના પડી..
નેહા અને અનનુ બેસ્ટ મિત્રો બની ગયા હતા...
અન્નુ યાર પવન ખતરનાક છે... કોઇ આટલું હેન્ડસમ કેમ નુ લાગી શકે છે... અનનું હસી ને બોલી એટલો પણ નથી... આમ ને આમ ૨ વર્ષ નીકળી ગયા...
રાત નો સમય હતો લગભગ ૧૧:૪૫ થયા હતા ને પવન નો ફોન આયો અન્નુ પર... અન્નુ જે ૮:૩૦ ની સુવા નો નિયમ એના માટે ૧૧:૪૫ એટલે અડધી રાત...
હેલો શું થયું... પવન ઓ પવન હા સંભાળું છું અન્નુ શું કરે છે તું
પવન અડધી રાત થઈ છે તો હું તો ઊંઘ તી હતી બકા શું થયું
તું અમેરિકા ક્યારે જવાની અન્નુ??? અન્નુ એકદમ વિચાર માં પડી ગઈ ...કેમ એકદમ અચાનક પૂછે છે પવન
બસ આમજ તું પેલા કે... અન્નુ હસી ને બોલી જો કોઈ દિલ થી ના પડે તો હું ના જાઉં પણ એવું કોઈ છે જ નઈ જેના માટે હું અહી રોકાઈ જાઉં.....
એક દમ નરમ અવાજ માં રિપ્લાય આયો કે તું ના જઈશ મારા માટે.... પવન આટલું બોલી ne phone muke દીધો...
અન્નુ એકદમ વિચાર માં જ પડે gaye....
ફરી પાછો ફોન આયો હેલો અન્નુ હું તને પ્રેમ કરું છું.. તું ના જઈશ મને મૂકી ne... આટલી વાત થતા તો સવાર પડી ગઈ... અન્નુ હવે આપડે સુએ કાલે મળીશું...
આ બાજુ અન્નુ ની તો ઊંઘ જ ઉડી ગઈ... અરે આ શું થયું..
સવાર પડતા જ દરોજ ની જેમ ક્લાસ માટે અન્નુ રેડિ થઈ ક્લાસ માં jata જ પવન બેઠો હતો એનો વેટ કરતો હતો ... અન્નુ તો એક દમ જાણે જાણતી ના હોય એમ ક્લાસ માં એને ઇગ્નોર કરે ને બેસી ગઈ...
દિવસ જેમતેમ કાઢતા બીજો દિવસ થયો... પણ પવન નતો ક્લાસ માં અન્નુ ને ચિંતા થઈ પણ પછી એને થયું સારું છે નથી એ... આમાં ને આમાં ૨ દિવસ થઈ ગયા... પાછી અન્નુ ને ચિંતા થઈ...
સાંજ નો સમય હતો ને અન્નુ કોલેજ કૅમ્પસ માં બેઠા betha એક dam ફોન લગાયો...
હેલો પવન... હા બોલ અન્નુ કયા છે તું દેખાતો નથી.. અન્નુ એકદમ ગુસ્સા માં બોલી
અરે હું મારા ઘરે આયો છું... પવન હું ઘર પુણે થી ૮ કલાક દૂર હતું..
અરે તો પાછું ક્યારે આવાનું છે ૩ દિવસ થઈ ગયા છે... શું કરવા આવું અન્નુ કોણ છે મારું ત્યાં... હું તો જોવું છું ૧-૨ વીક થસે
અન્નુ એકદમ રડવા જેવી થઈ ગઈ.. હેલો પવન આવીજ જલ્દી હું તારો વેટ કરું છું... મારા માટે આવી જા...
અન્નુ અન્નુ ચાલ જમવા જમવાનો ટાઈમ થઈ ગયો.. પવન હું ફોન મૂકું છું જમવાનો ટાઈમ થઈ ગયો છે બાય....