Sapna Ni Udaan book and story is written by Dr Mehta Mansi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sapna Ni Udaan is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સપના ની ઉડાન - Novels
by Dr Mehta Mansi
in
Gujarati Motivational Stories
' સપના ની ઉડાન ' સ્ટોરી છે પ્રિયા નામની એક છોકરી ની જે ડોકટર બનવાનું પોતાનું સ્વપ્ન સજાવી રહી છે. સ્વભાવે પ્રેમાળ , દેખાવ માં સુંદર , પોતાના લક્ષ્ય માટે એકાગ્ર , અને દેશ માટે કંઇક કરવાની તીવ્ર ઈચ્છા ધરાવતી પ્રિયા , શું થશે જ્યારે તેના જીવન માં પણ પ્રેમ ની દસ્તક થશે? બેશક આ સફર પ્રિયા માટે કઠિન પુરવાર થશે પણ પ્રેમ અને દોસ્તી ના સહારે પ્રિયા કેવી રીતે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે એ જાણવા માટે વાચતા રહો મહેનત , પ્રેમ અને દોસ્તી નું સંમિશ્રણ ધરાવતી નવલકથા " સપના ની ઉડાન "
આ એક અદ્ભુત પ્રેરણાત્મક અને આત્મનિર્ભતા ની ઝાંખી કરાવતી યુવતી ની વાર્તા છે જે પોતાના દૃઢ આત્મવિશ્વાસ , મહેનત અને લગન થી પોતાના સ્વપન ને પૂર્ણ કરી ને ઉંચાઈ સુધી પહોંચે છે અને પોતાના જીવન માં આવનારા દરેક વ્યક્તિ ...Read Moreપોતાના પ્રેમ થી અભિભૂત કરી મૂકે છે. આ વાર્તા માં દર્શાવવામાં આવ્યું છે કે સાચો પ્રેમ ક્યારેય પ્રાપ્ત કરવો પડતો નથી , તે તમારા નસીબ માં હોય તો તમને મળીને જ રહે છે. તો આ રચના આપ સહુ પૂર્ણ વાચો એવી વિનંતી.
પ્રિયા હવે પોતાના સ્વનપ ને પૂર્ણ કરવાના માર્ગ તરફ જવા તૈયાર હતી. તેને સાયન્સ્ માં પ્રવેશ લીધો અને તે પોતાની તૈયારી માં લાગી ગઈ. તેને ૧૧ સાયન્સ્ માં ખૂબ જ મહેનત કરી અને તેને ૮૯% મેળવ્યા. હવે તે ૧૨ ...Read Moreમાં આવી ગઈ હતી. તે ભણવામાં ખૂબ ધ્યાન આપતી હતી. પણ એને ખબર નહોતી કે તેના માર્ગ માં એક મોટી આફત આવવાની હતી. પ્રિયા નીટ ની પરિક્ષા માટે અદ્ભુત મહેનત કરી રહી હતી. બોર્ડ ની પરિક્ષા ને હવે થોડાક દિવસો જ બાકી હતા. એક દિવસ સવારે ઉઠતાં જ પ્રિયા નું માથું ખૂબ જ દર્દ કરી રહ્યું હતુ.
નીલેશ ભાઈ ના ગયા પછી પ્રિયા થોડી વાર વિચાર કરે છે, પછી તે પાછી ઉદાસ થઈ વિચારો માં ખોવાઈ જાય છે. પ્રિયા પર કદાચ નીલેશ ભાઈ ના કહેવાની અસર થઈ નહોતી. કેમ કે પ્રિયા હજુ કઈ પણ સમજવાની હાલત ...Read Moreહતી નહીં. આવી રીતે જ પ્રિયા ના દિવસો જતા હતા. એક દિવસ પ્રિયા બજાર માં કંઇક કામ માટે ગઇ હતી. આ વખતે તેને ફરીવાર પહેલાં નું દ્રશ્ય નિહાળ્યું. ડોક્ટર તનિષા પહેલાની જેમ જ પોતાના કેમ્પ માં લોકો ની નિશુલ્ક સારવાર કરી રહી હતી. પ્રિયા આ બધું જોઈ રહી હતી અને
પ્રિયા હવે કોલેજ જવા માટે તૈયાર હતી. અમદાવાદ માં પ્રિયા ના પિતા ના મિત્ર મહેશ ભાઈ રહેતા હતા. પ્રિયા ના પિતા એ તેમને ત્યાં પ્રિયા ને પીજી તરીકે રહેવા માટે વાત કરી હતી. મહેશ ભાઈ એ પણ તેમને ખુશી ...Read Moreસ્વીકૃતિ આપી હતી. આજે પ્રિયા અને તેના પિતા અમદાવાદ જવા માટે તૈયાર હતા. કલ્પનાબેન ની આંખો આંસુ થી ભરાઈ ગઈ હતી. તેમને પ્રિયા ને પ્રેમ થી કહ્યું, " પ્રિયા ! તારા વગર તો ઘર એકદમ સૂનું થઈ જશે, તું અમને ત્યાં જઈ ભૂલી ન જતી, અને હા મને દરરોજ ફોન કરવો પડશે તારે, અને હા મહેશ ભાઈ
પ્રિયા માટે કોલેજ નો પ્રથમ દિવસ હોય છે માટે તેને પોતાનો ક્લાસ મળી રહ્યો નહોતો. ત્યાં થોડી વાર માં ત્યાંથી થોડા સિનિયર વિદ્યાર્થીઓ તેની પાસે આવી ને પૂછે છે," અમે કઈ મદદ કરી શકીએ તમારી?" . પ્રિયા તેને ...Read Moreછે , " હા , મને અમારો પ્રથમ વર્ષ નો ક્લાસ ક્યાં છે એ ખબર નથી તમે મને જણાવી શકશો?" તેઓ પહેલાં એકબીજાની સામે જોવે છે અને તેને આગળ જઈ જમણી બાજુ આવેલા ત્રીજા રૂમ માં જવા કહે છે.પ્રિયા ને ખબર ન હતી તેથી તે એમના કહ્યા મુજબ ના રૂમ માં જાય છે. તે રૂમ