mysterious Monster book and story is written by Dev .M. Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mysterious Monster is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રહસ્યમય દાનવ - Novels
by Dev .M. Thakkar
in
Gujarati Horror Stories
આ એક કાલ્પનિક વાર્તા છે જેમાં જાદુ અને જાદુઇ દુનિયા છે જે તમને લોકોને વાંચવા મળસે, અને જો જેને પણ એવું લાગી રહું છે કે આ વાર્તા નાના છોકરાઓ માટે છે તો તે લોકો આ વાર્તાથી દૂર રહે કેમકે આ વાર્તા નાના છોકરાઓ માટે તો બિકુલ નથી. ઘણા લોકો એ હોલીવૂડની ઘણી ફેન્ટસિ મૂવી જોયેલી હસે અને મે પણ જોયેલી છે અને મે મારા તરફથી કોસીસ કરી છે કે તમને લોકોને આ વાર્તા વાંચીને બિલકુલ હોલીવૂડની મૂવી જોવા જેટલી મજા આવે. પણ એવું ના વિચારતા કે મે આ વાર્તા કોઈ પણ મૂવી કે વાર્તામા થી ચોરી કરી હસે. આ વાર્તા મે મારી કલ્પનાથી લ
રહસ્યમય દાનવByDev .M. Thakkar પ્રસ્તાવનાઆ એક કાલ્પનિક વાર્તા છે જેમાં ...Read Moreઅને જાદુઇ દુનિયા છે જે તમને લોકોને વાંચવા મળસે, અને જો જેને પણ એવું લાગી રહું છે કે આ વાર્તા નાના છોકરાઓ માટે છે તો તે લોકો આ વાર્તાથી દૂર રહે કેમકે આ વાર્તા નાના છોકરાઓ માટે તો બિકુલ નથી. ઘણા લોકો એ હોલીવૂડની ઘણી ફેન્ટસિ મૂવી જોયેલી હસે અને મે પણ જોયેલી છે અને મે મારા તરફથી કોસીસ કરી છે કે તમને લોકોને આ વાર્તા વાંચીને બિલકુલ હોલીવૂડની મૂવી જોવા જેટલી મજા આવે. પણ એવું ના વિચારતા
2રંજન જે શહેરમાં જવાનો હતો તે શહેર આવી ગયું હતું, તે શહેરની બહાર એક સર્કસનું વિશાળ પોસ્ટર હતું રંજને તે જોયું. તે મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે તે શહેર ઘણું વિકસિત થઈ ગયું હતું.જોતા ને જોતા ...Read Moreસ્ટેન્ડ આવી ગયું. તે બસમાં થી ઉતાર્યો લગભગ તેણે 2 કલાકની મુસાફરી કરી હતી. તે ત્યાંથી ઉતરીને એક હોટેલમાં ગયો, બોપોર પડી ગઈ હતી એટલે તેને વિચાર્યું કે તે તેના દાદા દાદી માટે જમવાનું લેતો જાય આમ પણ તે ઘરની બહાર નહોતા નીકળતા.તે હોટેલમાં ગયો અને જમવાનું પેક
3ત્યાંજ રંજન એક ઝટકા સાથે ઉઠ્યો. સવાર થઈ ગઈ હતી પણ તેના ચાલવા જવાનો સમય નીકળી ગયો હતો.આ બધું રંજનનું સપનું હતું.તે બ્રશ કરીને ધાબામાં ચાલવા ગયો, તે કલાક ચાલ્યો અને પછી ત્યાં ઘડીક બેસ્યો, ત્યાં શુભ ધાબામાં આવ્યો."તમે ...Read Moreપુસ્તક લખી હતી તે સત્ય હકિકત છે?." શુભે રંજનને કહ્યું."હા તે મારા જોડે બની ગયું હતું.""મારે તમને કંઈક કહેવું છે.""શું?"શુભ કંઈક બોલવા ગયો ત્યાંજ પેલી સુંદર યુવતી શુભને શોધતા શોધતા ધાબામાં પહોંચી."તું અહીં છું. સ્કૂલે તારા પપ્પા જશે?" તે યુવતીએ શુભને ક્રુરતાથી કહ્યું."આવું છું મમ્મી."રંજન વિચારમાં પડી ગયો
413 વર્ષ પહેલાં…."અરે રંજન ઘરે આવાનો છે તેનું ભણતર પતાવીને." રંજનના પિતાએ રંજનની મા ને ફોનમાં કહ્યું."ઓહોહ ક્યારે આવાનો છે.""આજે જ અત્યારે હું તેને લેવા જાવ છું તેનો મારામાં ફોન હતો કે તે અત્યારે આવે છે.""સારું તમે લઈને આવો ...Read Moreતૈયારી કરું છું."પછી રંજનના પિતા રંજનને લેવા જાય છે. રંજન તે વખતે કોલેજમાં હતો અને તેને પોતાનું ભણતર તે દિવસે પતાવ્યું હતું. તે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશનની ફિઈલ્ડમાં હતો. તેના પપ્પા તેને ઘરે લઈને આવ્યા, બધા રંજનને જોઈને ખુશ થઈ ગયા. તે વખતે તે લોકો એક ગામડામાં રહેતા હતા. તે
5તે તેના ઘરે પહૉચ્યો અને સાંજ થવાની રાહ જોવા લાગ્યો. પછી સાંજ થતા તે ધાબામાં પહૉચ્યો.ત્યાં શુભ પણ આવ્યો. "હવે બોલ તારી જોડે શુ શુ થયું હતું.""એક દિવસ હું રાત્રે સૂતો હતો ત્યાં મેં સાંભળ્યું કે મારા નવા મમ્મી ...Read Moreપપ્પાને એવું કહી રહ્યા હતા કે શુભના 13માં જન્મદિવસમાં તેને મારી નાખશે.""શુ તે ચોખ્ખું તે સાંભળ્યું હતું.""હા હું તે વખતે હોશમાં હતો.""બીજો કોઇ એક્સપિરિયન્સ થયો હતો.""હા એક દિવસ હું રાત્રે પાણી પીવા ઉઠ્યો ત્યારે મેં જોયું કે મારા મમ્મી પપ્પાના રૂમમાં એક મોટો તારો દોરેલો હતો અને તે તારાના કિનારે મીણબત્તીઓ