Janki book and story is written by HeemaShree “Radhe" in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Janki is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જાનકી - Novels
by HeemaShree “Radhe"
in
Gujarati Love Stories
બરોડા ના અલ્કાપૂરી વિસ્તાર માં સાત માળ ની બિલ્ડીંગ માં સૌથી ઉપર ના માળ માંથી રોજ આમ જ રાત પડે ને જૂના ગીતો નો અવાજ આવતો...
આજ પણ એવું જ હતું , એક પછી એક ગીત વાગતાં હત...
- આપકી નજરો ને સમજા પ્યાર કે કાબિલ હમે,
- યે રાતે ,યે મોસમ નદી કા કિનારા,
- એક લડકી કો દેખા તો એસા લગા
- એક પ્યાર કા નગમાં હૈ,
અહીં બીજી બાજુ બરોડા સિટી ના બાયપાસ રોડ પર દોડતી સફેદ કલર ની મારુતિ સ્વિફ્ટ માં ચાલી રહેલા ગીતો માં પણ અચાનક તે જ સમય પર તે જ ગીત વાગ્યું...
एक प्यार का नगमा है
मौजों की रवानी है
ज़िंदगी और कुछ भी नहीं
तेरी मेरी कहानी है
एक प्यार का नगमा है
ગાડી ની સ્પીડ અચાનક ધીમી થઈ ગઈ... જાણે સામે કાચ પર એક ચહેરો આવી ગયો હોય તેમ તેણી તેને જોવામાં ખોવાઈ ગઈ,
તે જ લાંબો ગોરો ભરાવદાર ચેહરો, નહિ કાળી કે નહિ કથ્થાઈ તેવી મિક્સ કોઈ તેની આંખોં ને માત્ર એક વાર ધ્યાન થી જોઈ લે તો મોહાય જાય તેવી આંખો, જરા પોહળું પણ તેના ચેહરા માટે એક દમ બરાબર એવું નાક, ગુલાબ નો ગુલાબી કલર પર આછો લાગે એવા ગુલાબી હોઠ.... બહુ અસામાન્ય એવો એનો અતિ સુંદર ચેહરો જોઈ તેણી બધું જ ભૂલી ગઈ કે પોતે ગાડી ચલાવી રહી છે...
બરોડા ના અલ્કાપૂરી વિસ્તાર માં સાત માળ ની બિલ્ડીંગ માં સૌથી ઉપર ના માળ માંથી રોજ આમ જ રાત પડે ને જૂના ગીતો નો અવાજ આવતો...આજ પણ એવું જ હતું , એક પછી એક ગીત વાગતાં હત...- આપકી નજરો ...Read Moreસમજા પ્યાર કે કાબિલ હમે,- યે રાતે ,યે મોસમ નદી કા કિનારા, - એક લડકી કો દેખા તો એસા લગા- એક પ્યાર કા નગમાં હૈ, અહીં બીજી બાજુ બરોડા સિટી ના બાયપાસ રોડ પર દોડતી સફેદ કલર ની મારુતિ સ્વિફ્ટ માં ચાલી રહેલા ગીતો માં પણ અચાનક તે જ સમય પર તે જ ગીત વાગ્યું...एक प्यार का नगमा हैमौजों की
એકતા નગર ઘર માં અચાનક એક પળ માટે સન્નાટો છવાઈ ગયો, શું બોલવું તે કોઈ ને કંઈ સમજ નહીં આવી રહ્યું હતું, તે ઘર માં એક 38 વર્ષ ની આજુ બાજુમાં પોહચેલ ના જેને હાલ હવે છોકરો પણ નહીં ...Read Moreએવો યુવાન અને તેનો પૂત્ર જે હાલ 12 વર્ષ નો હશે.. આ બંને સિવાય હાલ એક ભયાનક શાંતિ છવાયેલી હતી... બંને એક પલ બાદ જ્યારે પોતાની તે ડરામણી દુનિયા માંથી બહાર આવ્યાં ત્યાર બાદ એક બીજા સામે એક નજર કરી ને ઊંચા શ્વાસ સાથે, મન માં ડર સાથે ફટાફટ ઘર ના મેન દરવાજા તરફ લગભગ દોડ લગાવી... તે પોતાની ગાડી
"જાનકી" "જાનકી" આમ બસ તે યુવાન તેનું નામ બોલી ને તેની તરફ એક એક ડગલું આગળ વધી રહ્યો હતો... તે યુવાન તેના છોકરા ને જોઈ ને બોલ્યો "યુગ, જાનકી જોને આંખ નથી ખોલતી તું બોલાવ ને..." તેની સાથે તેની ...Read Moreતેને પૂત્ર યુગ ને બેબસ થઈ ને જોઈ રહી હતી... યુગ તેના પપ્પા ને સંભાળવા ની નાકામ કોશિશ કરી રહ્યો હતો... જોકે સાચી વાત તો એ હતી કે તે પોતે પણ એ જ પીડા ને અનુભવી રહ્યો હતો... થોડી વાર રૂમ માં આવી જ સાવ અસામાન્ય આવી શાંતિ રહી... અચાનક રૂમ નો દરવાજો ખૂલ્યો, ઇન્સ્પેક્ટર અનંત જે નામી ઇન્સ્પેટર હતાં
અલ્કા પૂરી હવે તે ઘર માંથી જૂના ગીતો નો અવાજ બંધ થઈ ગયો હતો.. એક નીરવ શાંતિ છવાયેલી હતી, કોને ખબર હતી કે તે ઘર માં રેહતા યુવાન માટે આ તોફાન પેહલા ની શાંતિ હતી... તે યુવાન જમી ને ...Read Moreપડ્યો અને ફોન પર ગેમ રમી રહ્યો હતો... થોડી વાર પછી તેનું ધ્યાન 2 કલાક પહેલા આવેલ એક notification પર પડી, તેને એમ જ હતું કે કોઈ વસ્તુ ની add છે... એટલે તેને તે notification પર પેહલા થી જ એટલું ધ્યાન આપ્યું ન હતું... પણ અત્યારે તેની નજર તે notification પર આવેલ ન્યૂઝ પર પડી, તેમાં દેખાડવામાં આવેલ ગાડી પર
તે યુવાન ફટાફટ સીડી દ્વારા નીચે જવા લાગ્યો, રસ્તા માં એક બે વાર તો પડતાં પડતા બચે છે પણ પોતાની કંઈ ચિંતા કર્યા વિના તે જેમ બને તેમ જલ્દી જાનકી સુધી પોચવા માંગતો હતો... પાર્કિંગ માં તે પાડોશી સાથે ...Read Moreછે, તો તે યુવાન ની હાલત જોઈ ને તે પાડોશી જરા ચિંતા થી પૂછે છે, " નિહાન, બધું ઠીક છે ને..?" તે યુવાન પોતાનું નામ સાંભળી ને એક પળ રોકાઈ ને કહે છે "હા, ઠીક જ છે..." અને ત્યાં થી જલ્દી ફરી ને ગાડી માં બેસી સરકારી હોસ્પિટલ જવા માટે નીકળી જાય છે... રસ્તા માં આવતા 3 સિગ્નલ પર પાંચ