વોટ્સ યોર ગુડ નેમ સર

(18)
  • 3k
  • 2
  • 574

વોટ્સ યોર ગુડ નેમ સર! મુંબઈની રાત કદાચ મુંબઈ શહેરને વધારે રંગીન બનાવે છે. આજની રાત મુંબઈકરો માટે વધારે ખાસ હતી. યુવાનોના દિલની ધડકન, બોલિવૂડનો મોસ્ટ એલિજીબલ બેચરલ કે જે છેલ્લા છ વર્ષથી બોલિવૂડમાં એકચક્રી શાસન કરી રહ્યો છે જેની ફિલ્મો બોક્સઓફિસ પર અઢળક કમાણી કરે છે જે દરેક છાપાઓ અને મેગેઝિનની હેડલાઈન્સ હોય છે એવા સુપર સ્ટાર ધ “આયાન કપૂરનો” આજે બર્થડે છે. તાજ હોટલનો ક્રિસ્ટલ હોલ સફેદ લીલી અને ફ્લોરિડા ફ્લાવરથી સજાવવામાં આવ્યો હતો. દુનિયાભરના ડ્રિંક્સ અને જેની એક ઝલક જોવા માટે લોકો કેટલાય દિવસો