જય કુદરત

  • 2.8k
  • 867

દેશ યમન. જેના નાના એવા ગામડામાં રહેતા લોકો. જે ગામ યમનની રાજધાની સનાઆમાં આવતું. સવારનો 7:30નો સમય અને આખો દેશ કુદરત સાથે સ્થિર હતો, કારણ રાષ્ટ્રગીત. એ એક એવો દેશ છે...જ્યાં બધા જ લોકો સાથે ઊભા રહી રાષ્ટ્રગીતનું ગાન કરતા...એક જ સમયે, એક સાથે. આવો જ એક સમય હતો. કોલેજના ગ્રાઉન્ડમાં બે મિત્ર ઉભા હતા. જેમને કલાસરૂમમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. રાષ્ટ્રગીત પૂરું થયા બાદ એક બોલ્યો."યાર..સાહિલ. એ તો છે...કરવું તો દિલનું, દિમાગ તો એમ પણ અહીંયા જ સળગવાનું છે છેલ્લે...""યા..એટલે જ તો અલગ અલગ કલાસમાં હોવા છતાં પણ, આપણે સાથે ઊભા છીએ અહીંયા અત્યારે (હસીને).."સરે તેમને મસ્તી કરવા બદલ