તરસ પ્રેમની - 1

  • 2.5k
  • 561

Hello friends,આશા છે કે તમે બધા કુશળ હશો.. મારું નામ શાહરુ ગામેટી....... હું મારી પહેલી નવલ કથા તરસ પ્રેમની લઇ ને આવી રહી છું તમે બધા મને support આપજો એવી મને આશા છે...હું થોડા પ્રશ્ન મુકીશ જે મને comment માં જરૂર જણાવજો તમારો અમૂલ્ય પ્રતિભાવ આપજો...... ક્યાંય ભૂલ જણાય તો પણ મને msg કે પછી comment માં જણાવજો.... ધન્યવાદ...hight light of the storie...એક છોકરી જે શાંત સ્વભાવ ઘઉં કાળો વર્ણ અને અસંખ્ય દુઃખો પોતાની smile પાછળ છુપાયેલ..એના જીવન માં કોઈ પણ એવું નહીં કે જે તેને શાંતિ થી જીવવા આપે...ધીરે ધીરે મોટી થાય છે એને 12 પૂરું કરે છે પછી એ આ