મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -6)

by Heena in English Fiction Stories

આગળના ભાગમાં જોયું એમ ચાતક અને મેઘ ની એ રાત પુષ્ય નક્ષત્રની જેમ અમૂલ્ય એહસાસ થી વિતે છે. ઉઠતા ની સાથે જ આશુ ના હોશ ઉડી જાય છે. " આ શું થય ગયુ મારાથી ? હું કાલે આટલી બધી ...Read More