Alisha - 8 books and stories free download online pdf in Gujarati

અલિશા (Part-8)

ભાગ - 8

લિશા ડેનીનને ગયા પછી તે મનથી હારી ગઇ હતી,

લિશા વધુ દુ:ખી તો એ હતી કે ,

પેટમાં રહેલ બાળકને જોવા તેના પિતા તલપાપડ હતા, અને ઈશ્વર તેને મોં પણ જોવા ન દીધું ,

લિશા એ માત્ર એક મહિનાની અંદર તેની બધી જ મિલકત વહેંચી દીધી,

પોતાનું એક મકાન ફક્ત રાખ્યું ,

આવેશમાં આવી બધા જ પૈસાને તેણે દીવાસળી મુકી દીધી,

લિશાએ ઈશ્વરને કહ્યું?

હે ઈશ્વર..!! કો ગરીબને કઇ આપવાથી ફાયદો ન થતો હોય તો આ પૈસા રાખી મારે ચિંતા કરવાની શું જરૂર છે?

માટે મે જે નિણઁય લીધો તે યોગ્ય છે,

લિશા જિંદગીમા હારી ગ હતી તે કઇ પણ કરવા હવે માંગતી ન હતી,

ઈશ્વરને ધિક્કારતી હતી!!!

લિશાએ બે મહિનાથી ઘરની બાહર પણ પગ મકાયો ન હતો,

લિશા દરરોજ ઈશ્વરને કહી રહી હતી.

ઈશ્વર તારે જે પીડા આપવી હોય ત મને આપી શકે છો ,

હુ સહન કરવા તૈયાર છું.

તુ આમ પણ મને ખુશ રહેવા દેવાનો નથી,

જે મારી પાસે થોડીક ખુશી હતી તે પણ તે છીનવી લીધી,

હવે સહન કરવા સિવાય મારી જિંદગીમા કઇ નથી.

લિશા ને ડેનીનના મત્યુનો એટલો આઘાત લાગ્યો હતો કે તે શું કરી રહી છે.

અત્યારે તેનું પણ તેને ભાન હતું નહી.

લિશાને આઠમો મહિના જ રહ્યો હતો.

લિશા આજ સવારમાં પહેલી વાર બહર નીકળી ગાડઁનમા ગઇ.

તે થોડીવાર ગાડઁન મા આંખ બંધ કરી બેઠી,

લિશા તેની "મા"ને યાદ કરી રડવા લાગી,

લિશાની "માં"લિશાને કઇક કહી રહી હતી .

લિશા તુ શું કરે છો?

તુ જાણે છે તારા પેટમાં આઠ મહીનાનુ બાળક છે!!!

તુ આવુ કદીના કરી શકે.

પણ" મા" હુ શું કરુ ?

ઈશ્વર મને જીવનમાં ખશી આપી જ નથી,

તે કહેલું કે તુ ઈશ્વર માટે કામ કર ઈશ્વર તને ખુશ રાખશે,

હા" મે કહેલું લિશા,

પણ ,જીવનમાં સુ;ખ અને દુ;ખ તો આવવાના ,

તેનાથી તુ હારી ન જા!!!

તેની સામે લડ!! હું તને એક વ્યક્તિની વાત કરુ સાંભળ અલિશા તું....

એક ખુબ પૈસાદાર વ્યક્તિ હતો તેણે સમુદ્રમાં જવા માટે એક હોડી બનાવી,એક દિવસ તે હોડી લઇ સમુદ્રમાં નીકળ્યો, હજી સમુદ્ર વચ્ચે પહોંચ્યો હતો ત્યાં જ સમુદ્રમાં જોરદાર તોફાન આવ્યું ,

તે વ્યક્તિની હોડી તુટી ગઇ,તે લાઇફ જેકેટની મદદથી સમુદ્રમાં કુદી ગયૉ તેનો જીવ બચી ગયો ,

તોફાન શાંત થયું ,

તે તરતા તરતા એક ટાપુ પર આવ્યો.

પણ ' તે ટાપુ પર ચારેય બાજુ કો હતું નહી.

તે આદમી એ વિચારું મે મારી જિંદગીમા ક્યારેય કોની સાથે ખોટું નથી કરું.

તો ઈશ્વર મારી સાથે આવુ શા માટે કરુ ,

પણ તે વ્યક્તિએ વિચારું

ઈશ્વર મને મોત થી બચાવો છે,

તો આગળ રસ્તો પણ તે જ બતાવશે.

તે ધીમે ધીમે ટાપુ પર ઝાડ પર રહેલા પાન ખાયને તેની જિંદગી ગુજારવા લાગ્યો ,

ધીરે ધીરે તેની શ્રધ્ધા તુટતી જતી હતી.

ઈશ્વર પરથી ભરૉસૉ ઊઠી ગયો હતો.

તેને લાગ્યું કે આ દુનિયામાં ઈશ્વર છે જ નહી,

તેને લાગ્યું હવે મારે મારી જિંદગી ટાપુ પર જ વિતાવવાની છે,

તો હુ એક ઝૃંપડી બનાવી અને તેમા રહેવા લાગુ .

તેણે ઝાડની ડાળી પાંદડાથી એક ઝુપડી બનાવી.

તેણે મનોમન નક્કિ કયુઁ આજથી બહર હવે મારે સવું નહી પડે.

મને ઝૃંપડમા સવા મળશે.

રાત હજી થ નોહતી સમુદ્રમાં ફરી તોફાન શરુ થયું .

તે જ વખતે તે ઝૂંપડી પર વિજળી પડી.

થોડી વારમાં તે ઝૂંપડી બળીને રાખ થય ગઇ

યે જોયને યે આદમી તુટી પડ્યો .

તુ ઈશ્વર નથી રાક્ષસ છે રાક્ષસ!!!

તારામાં દયા જેવું કઇ નથી.

તે વ્યક્તિ માથે હાથ મકી ને રો રહ્યો હતો.

થોડી જ વારમાં એક હોડી તે ટાપુ પર આવી .

અમે તને બચાવવા માટે આવ્યા છીએ.

રથી ટાપુ પર ળગતું ઝૂંપડુ જોયને અમને લાગ્યું કે ટાપુ પર કોય મુશ્કેલીમાં છે.

તે તારી ઝૂંપડીને આગ ન લગાવી હોત તો અમનેનો ખબર પડેત કે કોય ટાપુ પર છે.

તે આદમીની આંખોમાં આંસ આવી ગયા.

તેણે ઈશ્વર પાસે માફી માંગી.

મને ખબર નોતી ઈશ્વર કે તે મને બચાવવા માટે ઝૂંપડીને આગ લગાવી હતી.

લિશા દિવસ સુ;ખનો હોય કે દુ;ખનો ઈશ્વર હમેશા

મનુષ્યની સાથે હોય છે.

ડેનીનનુ મત્યુ એ તારા માટે ઘણી દુ:ખદ ઘટના છે,

ડેનીનનુ આયુષ્ય ઈશ્વર એટલું જ નક્કિ કરુ હશે,

લિશા જે જન્મે છે મુત્યુ પામે છે.

તેને કો રોકી શકવાનુ નથી.

મા" તુ જાણે છે કે ડેનીનના લીધી હુ મારા જીવનમાં કેટલી ખુશ હતી,

ઈશ્વર મારી સાથે શા માટે આવુ કયૃઁ ?

લિશા જીવનમાં જે થવાનું હોય તે સારા માટે જ થાય છે,

ડેનીનનુ આયુષ્ય એટલું જ હશે.

તારે એ વિચાર કરવો જોઇએ ડેનીન જેવા સારા માણસ સાથે તે સુ;ખના ઘણા દિવસો પસાર કરા,

તુ એ વિચાર તારા પેટમાં ડેનીનનુ બાળક જન્મી રહ્યું છે,

ડેનીન મુત્યુ નથી પામ્યો, જેમ તુ ડેનીન સાથે ખુશ હતી તેમજ તુ તારુ આવના બાળક તને ખુશ રાખશે.

હા" મા ...

પણ હવે હુ શું કરુ મારી પાસે કઇ નથી.

પૈસાને પણ આવેશમાં આવીને આગ લગાવી દીધી.

લિશા તુ ચિંતા ન કર?

ફરી વાર તુ ભી થા ગરીબો માટે કામ કર..

ફરી વાર તારી પાસે પૈસા આવશે, તુ હિંમત ન હાર!! તુ ક ઈશ્વરની પુત્રી છો અને આવનાર બાળકને તુ તારી જેવું જ બનાવ,

એ પણ કહે હુ એક ઈશ્વરનુ સંતાન છુ.

હા" મા હુ ફરી મહેનત કરીશ.

હુ જે કરુ તે ઈશ્વર માટે કરીશ ..

ઈશ્વર સત્ય છે!!!

***

લિશા એ એક મહિના પછી એક સરસ મજાની પુત્રીને જન્મ આપયો,

લિશાને આનંદનો પાર ન હતો,

લિશા આજ ખુશ હતી.

લિશાને ઈશ્વર પુત્રી આપી ,

બે દિવસ પછી લિશા તેની પુત્રીને લઇ હોસ્પીટલથી ઘરે આવી,

લિશાને થયું હુ મારી દીકરીનુ નામ શું રાખીશ?

લિશાના મનમાં પહેલું જ નામ આવ્યું "ડેનસી"

લિશા એ ડેનીનના નામ પરથી ડેનસી નામ રાખ્યું ,

ડેનસી ધીમે ધીમે હવે મોટી થ રહી હતી,

લિશા ને બિઝનેસ ફરી શરુ કરવાનો હતો,

ડેનસી પણ એક વર્ષની થઇ ગ હતી,

લિશા એ ફરી વાર ટીફીન સેવા શરુ કરી અને સાથે ડેનસીને પણ રાખી.

લિશા એ ઘરે જ ટીફીન સેવા શરુ કરી!!

લિશા એ આજ ફરી વાર ટીફીન સેવા શરુ કરી હતી.

આ પહેલા પણ લિશા એ ઘણી વાર ટીફીન સેવા બંધ કરી હતી.

લિશાના પગનું ઇનફેકશન થયું ત્યારે અને ડેનીનના અકસ્માતમાં મત્યુ પછી,

લિશા એ આ ત્રીજી વાર ટીફીન સેવા શરુ કરી હતી,

કો પણ કામ હોય માણસને હિંમત ન હારવી જોયે,

માણસે જીવનમાં ક્યારેય હારવું ન જોઇએ કો પણ અવસ્થામાં,

લિશા જાણતી હતી કે મારુ ભલે કોય દુનિયામાં ન હોય પણ હુ એક ઈશ્વરની પુત્રી છુ.

ઈશ્વર મને નારાજ કરશે પણ એ સારા માટે હશે.

લિશા અને ડેનસી બંને ઘરની અંદર રમી રહ્યા હતા.

લિશા ઘરની અંદર ડેનસીને રમતી જોઇને બધુ જ ભલી જ તેની સાથે રમવા લાગતી હતી.

લિશા આજ ફરી વાર ઈશ્વરનો આભાર માન્યો ,

હે ઈશ્વર.....!! મને માફ કરજે..!!!

મે તારા પર ઘણા આરોપ લગાવ્યાં પણ " તુ જ કરતા હરતા છે.

તુ જ પરમકલ્યાણ કારી છે,

હુલી ગ હતી ..

મને માફ કરજે..

લિશાને આજ પહેલી વાર કો અંદરથી કઇ રહ્યું હતું.

લિશા તુ મારી પુત્રી છો,

હુ તને આનંદમાં કેમ ન રાખી શકુ?

તુ જાણતી નથી હુ તારા પર એટલો ખુશ છુ

તુ જે કાયઁ કરીશ તેના પર તુ સફળતા હાંસલ કરીશ.

તારુ કામ મને ગમે તેવું છે......

તુ લોકો માટે કામ કરે છે.

હુ તારી સાથે છું.

તુ જ મારી પુત્રી છે...

લિશા ને આજ ઈશ્વર અંદરથી કહી રહ્યો હતો..

ડેનસી હવે ધીમે ધીમે મોટી થવા આવી હતી,

લિશાની ટીફીન સેવા ફરી ધમધમવા લાગી હતી,

લિશા એ ત્રણ વર્ષ મા કોબીજાને આપેલ હોટલ ફરી ખરીદી લીધી,

લિશા ફરી વાર ગરીબોને દાન આપવા લાગી હતી,

લિશા એ ઈશ્વરનો આભાર માન્યો ,

લિશા કહેતી:

હુ મારા જીવનમાં હારી નથી

અને હારી પણ નહી શકુ !!

લિશા જાણતી હતી કે ઈશ્વર મારી સાથે છે.

લિશાની ઉંમર પણ હવે વધતી જતી હતી.

લિશા ડેનસીને પણ ઘરે જ ભણાવી આગળ લાવવા માંગતી હતી.

આજ લિશા અને ડેનસી ગાડઁનમા બેસી વાત કરી રહ્યા હતા.

ડેનસી પાંચ વર્ષની થ સુકી હતી,લિશા જાણતી હતા કે ડેનસીનું મારે ઘડતર જ કરવાનું છે.

એ પછી તે તેને મનગમતી વસ્તુ કરી શકે છે,

આજ લિશા એ ડેનસીને પૂછયું બેટા..!! તારે સ્કુલે જવું છે?

ડેનસી એ લિશાને સામે જોયને ના કહ્યું

લિશા એ નક્કી કર્યુ મારી માતા એ મને ભણાવવી તેમજ હું ડેનસીને ભણાવીશ,

લિશા તેની માતા ની જેમ જ ડેનસીને ભણાવવા લાગી હતી,

લિશા એ ડેનસી ને કહ્યું ,

ડેનસી તુ જાણે છે તુ કોણ છે?

હુ તારી પુત્રી ડેનસી!!

"ના " ડેનસી તું મારી પુત્રી નથી!!

તુ ઈશ્વરની પુત્રી છો!!

મારુ કામ તો તારુ ઘડતર કરવાનું છે,

તુ તારા જીવનમાં તને ગમતું કામ કર અને આગળ વધ.

તુ જે કાયઁ કરીશ,તે ઈશ્વરને ગમે તેવું હોવું જોઇએ,અને લોકોના કલ્યાણ માટે હોવું જોઇએ.

હા, મા

તુ તારી અંદર રહેલી શક્તિને બહાર લાવ.

ઈશ્વર દરેકના શરીરમાં તેને મનગમતી વસ્તુંનો ઉત્સાહનો ભંડાર ભરેલો હોય છે,

તેને તું બાહર લાવ..ડેનસી ..જયા સુધી તારા શરીરમા આત્મા છે

ત્યાં સુધી ગરીબો માટે તુ કરજે.

ડેનસી તુ તારા જીવનમાં યાદ રાખજે

તુ એક ઈશ્વરની પુત્રી છો.

તુ જે ધારે તે તુ તારા જીવનમાં કરી શકે છો.

હા" મા ..

રાત્રીનો ઘણો સમય થ ગયો હતો.

ડેનસીને તેની રુમમાં સુવરાવી,અલિશાએ રાત્રે તેના રૂમ પર ગઇ.

લિશા એ રુમની લાઇટ બંધ કરી પથારી પર જઇ આંખ બંધ કરી.

થોડી જ વારમાં રૂમમાં અજવાળું અજવાળું ..થઇ ગયું

લિશા ડરી ગઇ..પથારી માથી ઊભી થય ગઇ.......કોણ છે?

લિશા હુ ઈશ્વર?

તને લેવા માટે આવ્યો છું.

પણ, મારે હજી જીવું છે,

મારે એક દીકરી છે,મારી દીકરીનું શું થશે?

ના" તારુ આ પથ્વી પરનું જીવન હવે સમાપ્ત થયું છે .

ઈશ્વર હુ મુત્યુ પહેલા મારી દીકરીને એકવર મળવા માંગું છુ..

હવે તારી પાસે એક ક્ષણનો પણ ટાઇમ નથી

તારા મત્યનો સમય થઇ ચુકયો છે.

તુ નહી મળી શકે લિશા?

તે જ ક્ષણે લિશાની આંખ બંધ થઈ અને લિશા ઈશ્વર સાથે ચાલી ગઇ...

ડેનસી સવાર પડતા જ કઇ રહી હતી....!!

"મા "ઊઠ..!!

મા તુ કઇક બોલ?

લિશા આજ સુમસાન હતી..

લિશાને ડેનસી આજ કહી રહી હતી....... "માં" હુ તારી વાત જીવન ભર યાદ રાખીશ ..

તે કહેલ શબ્દ શબ્દ એ હું મારુ જીવન જીવીશ..

લિશા માટી માંથી જન્મી આજ ફરી માટી પર પથરાય ગઇ હતી....

"મોત અને હયાતી વિષે મને શું પુછો છો?

યઁનો તડકો એક બારીમાંથી આવ્યો અને

નીકળી ગયો.".......ઉપનીદ..

સમાપ્ત

એક નવું જીવન......

આજ કાલ છોકરીના પિતા છોકરાને જોવા જાય એ પેહલા એમ પુછે છે....કે છોકરાને પોતાનું ઘર છે? છોકરા પાસે ગાડી છે? છોકરો કઇ કંપનીમાં જોબ કરે છે? હા' એ પુછવાનો તમને હક છે… પણ… હુ બધા જ માતા-પિતાને કહવ છું … કે તેના પહેલા તમે એ પુછો કે … શું તમારો છોકરો દારુ પીવે છે? શું તમારો છોકરો માવા ખાય છે? શું તમારો છોકરો તમાકુ ખાય છે? શું તમારો છોકરો માંસ-મટન ખાય છે? એ પુછો ...જે છોકરો તમાકુ ગુટકા ખાતો હોય તેની સાથે કોય દીકરી એ લગ્ન જ ન કરવા જોઇએ.., હું કડક શબ્દોમાં લખું છું કે શું તમારી દીકરીને તમે વીધવા થતી જો શકશો… એક બાપ તેની દીકરીને વીધવા થતી કેમ જોય શકે ....

હું દીકરીને પણ કહવ છું .. તમે લગ્નમાં વિદાય વખતે તમારા ભાઇ કે પિતાને તમાકુ મેકવાનુ કહો...કેમ કે ત્યારે માનશે.. તે તમનેના નહી કહી શકે અને તે જીવન ભર યાદ રાખશે.… કહેવાય છે કે દીકરી બે વાર જન્મ લે છે.. એક વાર તેના પીતાના ઘરેને બીજી વાર પરણીને સાસરે જાય ત્યારે ...જેમ તમે નવો જન્મ લો છે.....તેમ તમારા ભાઇ અને પિતાને પણ તમે તમાકુ ગુટકા મુકાવી નવું જીવન આપો તે દીવસે.....

જે લોકો એ મને બુક લખવામાં મદદ કરી.....

કાજલ દિયોરા અને ભુમી પંડયા...

અને જેમની એક વાતાઁ મે મારા પુસ્તકમાં લખી છે એવા- ડો.વીજળીવાળા (એક ખુબ પૈસાદાર વ્યક્તિ હતો તેણે સમુદ્રમાં જવા માટે એક હોડી બનાવી)

તેમનૉ ખુબ ખુબ આભાર.....

અંત.....

મિત્રો હું મારી મહેનત તમને મફતમાં આપી રહયો છું.

આ નાનકડી નવલકથા ઘણાં બધા પુસ્તકો વાંચી, રાત-દિવસ મહેનત કરી મેં લખી છે.

કયારેક સવારમાં બે વાગે તો કયારેક ત્રણ વાગે કઇ પણ યાદ આવે તો પથારીમાંથી ઊભો થઇ બુકમાં લખી નાંખતો ..

ઘણા દિવસોની મહેનત બાદ આ નવલકથા તૈયાર થઇ છે.

તમારા મિત્રોને શેર કરજૉ......

તે પણ વાંચે જીવન શું છે, ઈશ્વર કોણ છે, તમે પથ્વી પર શા માટે જન્મ લીધો છે,તમારે જીવનમાં શું કરવુ જોઇએ...

PDF લિંક તમે વોટસએપ કે ફેસબુક થકી વધુમાં વધું વાચકો સુધી પહોંચાડો ...

અને હા ..

આ બુક વાંચી મારા વોટ્સએપ કે ફેસબુકમાં તમે રીવ્યું આપજો જેથી મને કોય બીજી નવલકથા લખવાનું મન થાય..

મોબાઇલ - 8140732001

ઇમેલ - kalpeshdiyora999@gmail.com

બ્લૉગ - http://Kalpeshdiyora.wordpress.com

બ્લૉગ - http://Diyorakalpeshblogsport.com

ફેસબુક - www.facbook.com/kalpesh.diyora.7

આભાર....

  • કલ્પેશ દિયોરા