હું હજુ ઉઠું એ પહેલા જ અશ્વિન નો કોલ આયો હેલો Rv મે કીધું બોલ નંગ સવાર સવાર માં સુવા નથી દેતો તો સામે થી જવાબ આવ્યો ટોપા તારી activa i આવી ગયી છે એટલે કોલ કર્યો આ સાંભળી ને હું સફાળો બેઠો થઈ ગયો ઘડિયાળ સામે જોયું 8:45 થતી હતી ફટાફટ તૈયાર થયી ગયો અને સીધો બસ સ્ટેન્ડ મારી પાસે બસ નો પાસ હોવાથી હું બસ માં જ કૉલેજ જતો પણ આજે વાત અલગ હતી એટલે જેવો બસ સ્ટેન્ડ પર આવ્યો રીક્ષા પકડી ખબર નહીં કેમ પણ જે છોકરો રોજ કૉલેજ લેટ લતીફ જતો આજે એને બની શકે એટલા જલ્દી કૉલેજ પહોંચવા ની જ આતુરતા હતી રીકશાવાળો સિવિલ હોસ્પિટલ પેસસેનજર લેવા માટે ઉભો રહ્યો રીક્ષાવાળા ને કીધું ભાઈ બની શકે તો જલ્દી કરો ને શું વાત છે ભઈલા ગર્લફ્રેન્ડ મળવા આવી છે કે શું? રિક્ષાવાળા ના આ શબ્દો મારા આખા શરીર ને હચમચાવી ગયા એકાએક મને ભાન આવ્યું કે રિક્ષાવાળો મારી સામે જોવે છે મેં એને કીધું ના મોટાભાઈ મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી આ તો જસ્ટ ફ્રેન્ડ ને મળવા જાઉં છું અને એને ઓકે ભઈલા કહીને રીક્ષા હંકાવી મૂકી મારી કૉલેજ તરફ... પણ હજુ ભી મારા દિમાગ માં રિક્ષાવાળા ના એ શબ્દો જ ફરી રહ્યા હતા ગર્લફ્રેન્ડ આ શબ્દ વારેવારે માઈન્ડ માં ફરવા લાગ્યો મારું મન મને વાલ કરવા લાગ્યું "શું ખરેખર એ તારી ગર્લફ્રેન્ડ છે???" મને તો એનું નામ ભી ખબર નથી તો એ મારી ગર્લફ્રેન્ડ થોડી કેવાય અને એ તો મને ઓળખતી પણ નથી અને હું એના વિશે કઈ જાણતો પણ નથી સિવાયકે એ મારી કોલેજ માં જ B.A. માં ભણે છે અને activa i લઈને આવે છે જેનો નમ્બર Gj 1 SL 7295 છે અને હું અને મારા બધા ફ્રેંડ્સ મારી સામે મને એનો એકટીવા નો નમ્બર કહીને ચીડવતા જયારે ભી એ કૉલેજ માં હોતી તો હું એની આસપાસ ના દાયરા માં જ જોવા મળતો જયારે પહેલી વાર એને જોઈ હતી ત્યારે એને જોતા જ એ મને ગમી ગયી હતી બ્લુ જન્સ પેન્ટ અને ઉપર white shirt એ દૂર થી આવી રહી હતી ને હું મારા ફ્રેંડ્સ હર્ષદ અને મયુર ની સાથે સામે થી આવી રહ્યો હતો આ જલપરી ને જોઈ મારા શરીર માં રોમાંચક અનુભવ થયો આ એક એવો અહેસાસ હતો જે પહેલા ક્યારેય નહોતો થયો જોત જોતામાં કૉલેજ આવી ગયી મે ખબર જ ના પડિ રીક્ષાવાળા એ કીધું ક્યાં વિચારો માં ખોવાઈ ગયા દોસ્ત?? તમારી મંઝિલ આવી ગયી. મેં કીધું tk you ભાઈ ે હું તેને પૈસી્યાં થી કૉલેજ તરફ દોડવ લાગ્યો કારણ કે મ બને તેટલા જલ્દી થી એને જોવી હતી વાત કરવી હં હતું બવ બધું ેવું હતું પણ મારી આ ઈચ્છા પુરી કરવા માટે મારે મેઈન રોડ થૉલેજ સુધી નું અંતરો કાપવું જ રહ્યું
હું કૉલેજ ના ગેટ તરફ ઉતાવળા પગે જઈ રહ્યો હતો ગેટ આગળ પહોંચતા જ મારી આંખો એની aસી tiva i શોધવા લાગી પણ મને પાર્કિંગ માં ક્યાંય એની એકટીવા ના મળી હું અંદર આવ્યો આવીને અશ્વિન ને શોધવા લા્યો અશ્વિન ના મળ્યો પણ ત્યાં હર્ષદ મળ્યો મે એને પૂછ્યું અશ્વિન વિશે તો એને કીધું હમણાં તો જોયો હતો ખબર નહીં ક્યાં ગયો આટલા માં જ ્યાંક હશે આવી જશે મારા થી એની રાહ જોવાય એમ નહોતી એટલે હું તરત જ ઉપર B.A. ના ક્લાસ બાજુ જવા લાગ્યો ઉપર જવા માટે મારા પગલાં એક સાથે બબ્બે ને ત્રણ ત્રણ સીડીયો એકસાથે ચડવા લાગ્યા હું ઉપર પહોંચી ગયો મેં જોયું કે B.A.ના એક ક્લાસ માં ભાવસાર સર હતા અને બાકી ના ક્લાસ ખાલી હતા હવે મારી ધડકનો તેજ થવા લાગી મેં ક્યારેય સપના માં પણ નહોતું વિચાર્યું કે હું કોઈ છોકરી પાછળ ક્યારેક આટલો ગાંડો થઈશ પણ આ સપનું નહિ હકીકત હતી હવે હું આખી બિલ્ડીંગ માં શોધી ને આયો પણ ક્યાંય ના મળી મને તને એમ થયું કદાચ કેમ્પસ માં હોઈ શકે ચાલ ને ત્યાં પણ જોઈ લવ આખી કોલેજ ફરી
વળ્યો પણ મારી જલપરી મને ક્યાંય ના મળી આખરે ફરી એકવાર ઉપર જઈ આવવાનું મેં વિચાર્યું & હું ઉપર ગયો ત્યાં જઈને જોયું તો ભાવસાર સર નો કલાસ પણ હવે ખતમ થઇ ગયો હતો અને ઉપર બધા જ ક્લાસ ખાલી હતા મારા સિવાય કોઈ નહોતું અને મેં કંટાળી ને ત્યાં થી નીચે જોયું તો મને મારી જલપરી કેમ્પસ માં થી એકટીવા નીકાળતી દેખાઈ પણ આ વખતે મેં જોયું કે એકટીવા બદલાઈ ગયી હતી આ આ Activa i નહોતી આ તો આ Activa 3g હતી ને નમ્બર હતો Gj 01 NL 9660 હવે મને સમજાઈ ગયું હતું કે પાર્કિંગ માં કેમ મને એની એકટીવા ના જોવા મળી પણ આ વખતે એ બીજી એકટીવા લઈને આવી હતી એટલે અને હું જલ્દી જલ્દી સીડીયો ઉતરવા લાગ્યો નીચે આવવા માટે મેં નીચે આવી ને જોયું કે મારી જલપરી એકટીવા લઈને ગેટ ની બહાર નીકળી ગયી હું બહાર પણ ગયો દોડી ને પણ કોઈ ફાયદો નહીં ત્યાં સુધી માં એ જઈ ચુકી હતી આ લાસ્ટ ટાઈમ હતો જયારે મેં એને જોઈ હતી એના પછી એ મને ક્યારેય ના જોવા મેં બહું જ ટ્રાય કરી હતી એના વિશે જાણવા માટે એના classmates ને પણ પૂછી જોયું ચિંતન કે જે B.A. કરતો એ ભી મારો ફ્રેડ હતો પણ એ મારી જલપરી ના ક્લાસ માં નહોતો એને ભી મને હેલ્પ કરી એ છોકરી વિશે બને એટલી માહિતી મેળવવા માટે પણ અમને કઈ જ ના મળ્યું છેલ્લે મને એના જ ક્લાસ ની એક છોકરી પાસે થી એટલું જાણવા મળ્યું કે એ Austrailia જતી રહી છે આટલું સાંભળવા માત્ર થી મારા શરીર એ મને હચમચાવી મુક્યો અને મારા મોતિયા મરી ગયા હવે હું અમારી કૉલેજ ની પાછળ નાભાગ માં આવી ને બેસી ગયો અને એૂની યાદો મ થી ખોવાઈ ગયો કે મારી પાસે બહુ બધા મોકા મળ્યા મને પણ મારા થી એ જલપરી ને કાંઈ જ કહી શકાયું નહિ આ એએવો સમય હતો મારી માટે જયારે હું ખાલી એની ઝલક જોઈને જ ખુશ થયી અને આખો દિવસ એમ જ એની યાદો માં વિતાવી પણ જયારે મને ખબર પડી કે મારી એ ખુશી નો ખજાનો મારા થી બહુ જ દૂર ચાલ્યો ગયો છે ત્યારે અંદર થી દુઃખ થયું પણ હવે એના સિવાય હું કરી પણ શુ શકવાનો હતો અને ત્યાં જ બેસી ને હું એ બધી જ પ્રત્યેક ક્ષણ ને ફરી એકવાર યાદ કરીને જીવવા લાગ્યો
મને એક પછી એક બધું યાદ આવવા લાગ્યું ફર્સ્ટ ટાઈમ મેં એને જોયેલી એ એ રોજ કૉલેજ માં જઈને એની એક ઝલક માટે બહાર કેમ્પસ માં આંટા મારવા ના કૉલેજ માં ઉપર નીચે એને શોધવા જવી અને મળી જાય તો બસ એની પાછળ પાછળ ફર્યા કરવું એ મને જોઈ ના જાય એનું ધ્યાન રાખવું આ દિવસો મારા માટે એવા હતા કે જયારે હું એને જોઈ જતો તો ગમે તે દોસ્ત સાથે હોઉ ત્યાં થી નીકળી ને સીધો એ જ્યાં જતી ત્યાં એની પાછળ પાછળ ફરતો મને એને બવ બધું કહેવું હતું પણ મારા થી કઈ જ બોલી શકાતું નહિ આવું ચાલતું રહેતું પછી અમારે કૉલેજ માં ઇન્ટરનલ એક્ઝામ ચાલુ થયી એટલે મારે એક્ઝામ નો ટાઈમ 8:15 થી 9:45 હોય અને મારી જલપરી ને એક્ઝામ નો ટાઈમ 10:15 થી 11:45 હોય તો હું એક્ઝામ માટે બહુ બધો ખુહતો મેં વિચારી લીધેલું કે જેવું પેપર પતે એટલે સીધા નીચે આવી ને મારી જલપરી જ્યાં હોય ત્યાં આસપાસ બેસી ને એને બસ નિહાળ્યા જ કરવાની બીજું હું કરી પણશકતો? કારણ કે એ દેખાવે એટલી સુંદર હતી કે સ્વર્ગ ની અપ્સરા ઓ ને પણ પછી પાડી દે એટલે મારા થી ક્યારેય એની સામે જઈને વાત કરવાની જ હિમ્મત નહોતી થતી એટલે હું બસ એને નિહાળ્યા કરતો હું કૉલેજ ગયો ઇકોનોમિક્સ નું પેપર હતું પણ મારુ ધ્યાન પેપર માં જરાકેય નહોતું મારા મગજ માં વિચારો વંટોળે ચડેા હતા કે મારી જલપરી ક્યારે આવશે? તો પણ મેં મારુ ધ્યાન એકાગ્ર કરી પેપર પૂરું કર્યુને હું 9:40 એ બહાર આવ્યો અને આવીને તરત સીધો કૉલેજ ની અંદર નું પાર્કિંગ ચેક કર્યું યા એની એકટીવા i ના જોવા મળી મેં નિસાસો નાખ્યો અને કૉલેજ ગેટ ની સામે જ સાઈડ માં એક બાઈક ઉપર બેસી ગયો અને ગેટ આગળ જોવા લાગ્યો 10:05 એ મને મારી જલપરી જોવા મળી પણ એ ચાલતી આવતી હતી મને એમ લાગ્યું કદાચ રીક્ષા માં આવી હશે પછી હું એ સીડીયો ચડીને ઉપર ગયી તો હું પણ એને ખબર ના પડે એ રીતે એની પાછળ પાછળ જવા લાગ્યો એને એનો સીટ નમ્બર જોયો ન પછી રૂમ નમ્બર 4 માં ગયી મેં જોયું તો એનો નમ્બર દરવાજા આગળ જ હતો જેથી હું તેને લોબી માં ઉભા ઉભા જોઈ શકતો હતો ત્યારે એ લોકો ના સુપરવાઇઝર તેજસ સર હતા મને લોબી માં જોઈને ગરમ થયી ગયા તો હું ત્યાં થી નચે જતો રહ્યો તેજસ સર નો ગુસ્સો મને વ્યાજબી લાગ્યો એટલે હું શાંતિ થી કૉલેજ ના કેમ્પસ માં આવીને બેઠો મેં જોયું કે મારા ક્લાસમેટ્સ માં મોટા ભાગ ના લોકો પેપર આપીને નીકળી ગયા હતા તો પણ મારે તો જલપરી જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી રોકાવું એ નક્કી હતું હું ત્યાં જ કેમ્પસ માં બેસી ને એનું પેપર પતવા ની રાહ જોવા લાગ્યો એનું પેપરપત્યું એ નીચે આવી એ જોઈને હું ધીમે પગલે એની પાછળ પાછળ દસેક ફૂટ ની દુરી પર ચાલવા લાગ્યો એ કૉલેજ ના ગેટ ની બહાર નીકળી તો ત્યાં બહાર ની સાઈડ પાર્કિંગ માં એને એકટીવા પારક કરેલી મને સમજાઈ ગયું કે એ રીક્ષા માં નહોતી આવી મને થયું કે કેમ્પસ માં બધા આડા અવળી પાર્કિંગ કરે તો એકટીવા નીકળવા માં તકલીફ પડતી હશે તો કદાચ બહાર પાર્કિંગ કર્યું હશે પછી બીજા દિવસે પણ એ એક્ઝામ માં 10:10 એ આવી એટલે મને ખાલી એની એક જ ઝલક જોવા મળી હવે ત્રીજા દિવસે મને એમ હતું કે એ મોડી આવશે એટલે હું પેપર આપી ને મારા ફ્રેન્ડ્સ સાથે બેઠો હતો પણ એ દિવસે એ 25 મિનિટ વહેલા આવી અને કૉલેજ ની દીવાલ ને અડીને ઉભી રહી ગયી અને વારે ઘડીગેટ તરફ જોઈને કોઈને કોલ લગાવતી હતી આ વખતે હું એની એકદમ બાજુ માં ઉભેલો હતો અમારા બંને વચ્ચે ખાલી એક માણસ ઉભું રહી શકે એટલો જ ફાંસલો હતો એ વખતે મારે એને બવ બધું કહેવું હતું પણ મોઢા માં થી્ જ નહોતા નીકળી રહ્યા શુ કરું એ જ કઈ સમજાતું નહોતું ધડકનો રેલગાડી ની જેમ તેજ દોડી રહી હતી એની સુગંધ મારા સુધી આવી રહી હતી જે મારા મન નારે પ્રફ્ફુલ્લીત કરી ગયી હું ત્યાં જ ઉભો રહ્યો મેં બોલવા માટે બહુ કોશિશ કરી પણ મારા થી એની સામે કઈ બોલી જ શકાયું નહિ અને પછી એ ત્યાં થી નીકળી ગયી એની ફ્રેન્ડ આવી ગયી તો એની સાથેણ એની રોમાંચક સુગંધે મને એટલો ઘેલો કરી દીધો કે થી 10 મિનિટ સધી તો હું ત્યાં નીચે જ બેસી ગયો
અચાનક મયુર આયો અને મને કહે ક્યુ ભાઈ ઇધર બૈઠ ગયા? કુછ નહિ એસે હી મેં એને જવાબ આપ્યો તો એને કી વેસે મુજે પતા હૈ ક્યુ બૈઠ ગયા પછી કઈ કીધા વગર એ ત્યાં થી જતો રહ્યો અને હું પણ ઉભો થયી ગયો મારી જલપરી તો ક્યારનીય ત્યાં થી પેપર આપવા જતી રહી હતી હવે ઉપર તો જવાની પરવાનગી હતી નહીં મને જ્યાં સુધી એ લોકો નું પેપર ના પતે ત્યાં સુધી તેજસ સર એ મને સ્ટ્રિક્ટ વોર્નિંગ આપેલી આ થી હું નીચે જ ઉભો રહીને એના પેપર પતવા ની રાહ જોવા લાગ્યો આ વખતે મારી સાથે મયુર પણ હતો જેવું એનું પેપર પત્યું એ આવીને સીધી પાર્કિંગ તરફ જવા લાગી ઉતાવળા પગલે આથીને લાગ્યું જલ્દી હશે કોઈ કામ હોઈ શકે અમે પણ એની એકટીવા ની બાજુ માં જ થોડા દૂર ઉભેલા તો જયારે એ એકટીવા નીકાળતી હતી ત્યારે મયુર એ એને ખબર ના પડે એ રીતે એનો ફોટો પાડી લીધો મને આપવા માટે અને પછી મને ફોટો બતાવ્યો એ જોઈને પહેલા તો હું ખિજાયો મેં એને કીધું એસે તુને મુઝસે બીના પૂછે ફોટો ક્યુ લિયા તો એને જવાબ આપ્યો યે તેરી દેવી કો ફોટો મેં લે લિયા તાકી તું ઘર જા તબ ભી ઉસકી પૂજા કર શકે જોકે વાત એની સાચીહતી હું એને કોઈ દેવી થી કમ નહોતો માનતો પછી એને મને એ ફોટો સેન્ડ કર્યો હવે એને મેં વોલપેપર પર રાખી દીધો અને રોજ એને જોયા પછી જ રાતે સૂતો હવે એક્ઝામ પતવા આવી અને હજુ સુધી હું એને કઈ જ કહી શક્યો નહોતો મારે એને બહુ બધું કહેવું હતું પણ જયારે એ સામે આવે મારુ મોઢું ખુલી જ ના શકતું કે જાણે મારા થી એના સામે બોલાતું જ નહીં એક્ઝામ ના છેલ્લા દિવસે મેં એની સાથે વાત કરવાનું નક્કી કર્યું એ પપર આપીને નીકળી અને હું ત્યાં જ ઉભો હતો મારા બધા ફ્રેન્ડ્સ નીકળી ગયા હતા હું એની પાસે જતો જ હતો ને અચાનક મેં જોયું કે કોઈ બીજી 2 છોકરી ઓ એની જોડે આવી ને ઉભી રહી ગયી એ લોકો કંઈક વાત કરવા લાગ્યા હું દૂર ઉભા રહીને પેલી 2 છોકરી ઓ ને દૂર જવાની રાહ જોવા લાગ્યો પણ અચાનક મેં જોયું કે એ બંને છોકરી ઓ એની એકટીવા પાછળ બેસી ગયી અને એ લોકો ટ્રીપ્પલ સવારી માં ત્યાં થી નીકળી ગયા મારા અરમાનો ની આંટી વળી ગયી એ પા દિવસે હું કૉલેજ માં ફીસ ભરવા ગયો તો એ ફીસ ભરવા માટે મારી બજુ ની જ લાઈન માં ઉભી હતી તો પાછું મારુ આખું શરીર મોજ માં આવી ગયું દિલ ની ધડકનો તેજ થયી ગયી અને રોમેરોમ માં એકાએક ગજબ સ્ફૂર્તિ આવી ગયી પણ મેં જોયું કે એનો નમ્બર પહેલા આવી ગયો એ ફીસ ભરીને નીકળી ગયી તો એના માટે હું જે લાઈન માં 1 કલાક થ હતો ફીસ ભરવા એ લાઈન છોડીને એને જોવા માટે છેક એની પાછળ પાર્કિંગ સુધી ગયો એને એકટીવા પાસે આવીને પર્સ ડેકી માં મૂક્યું પછી ડેકી માં થી દુપપટ્ટો કાઢીને મોઢા પર ા અને એકટીવા સટાર્ટ કરીને ત્યાં થી નીકળી ગયી જ્યાં સુધી એને આગળ જઈને લેફ્ટ ટર્ન લીધો નહિ ત્યાં સુધી હું ત્યાં ઉભો રહીને એને જોતો જ રહ્યો
એક્ઝામ પતી ગયી હતી એનુ અઠવાડિયું જેવું થવા આવ્યું હતું પણ મને મારી જલપરી ક્યાંય દેખાતી નહોતી મેં મારી રીતે તપાસ કરી જોઈ મને કઈ જ માહિતી ના મળી પછી અશ્વિન ની એક ફ્રેન્ડ B.A. માં હતી તો એના થી જાણવા માંડ્યું કે મારી એ જલપરી નું નામ શિવાની હતું નામ જાણીને હું ખુશ થયો અને પછી ઘરે જઈને BA sem 1 ની હોલ ટિકિટ ની pdf file ડાઉનલોડ કરી જેમાં થી મને એનો રોલ નમ્બર મળી ગયો મેં એનો સ્ક્રીનશોટ પાડી લીધો અને પછી એની આવવા રાહ જોવા લાગ્યો પણ એ ના આવી એટલે ના જ આવી હવે મને ઉમ્મીદ હતી યુનિવર્સિટી ની એક્ઝામ થી કે ગમે તે થાય એ હોલ ટિકિટ લેવા તો આવશે આથી હું એની રાહ જોવા લાગ્યો હવેઝામ નો એક દિવસ બાકી હતો તો પણ એ હોલ ટિકિટ લેવા ના આવી છેક એક્ઝામ ના દિવસે એ આવી અને આવીને સીધી ઉપર હોલ ટિકિટ લેવા ગયી પછી નીચે આવીને હોલ ટિકિટ માં કઈક જોવા લાગી હું એના થી 5 કે 6 ફુટ ની દુરી પર જ હતો પછી એને કોઈને કોલ કર્યો એની વાતો પર થી એવું લાગતું હતું કે સામે વાળું માણસ એના પર ગુસ્સે થયી રહ્યું હોય તો પણ એ શાંતિ થી જવાબ આપતી હતી એની કોઈ બહેન કે ફ્રેન્ડ નો કોલ હોય એવું મને લાગ્યું હવે હું એ જાય એ પહેલા મારા અંદર છુપાઈ રહેલા બધા જ અરમાનો એને જણાવવા માંગતો હતો આથી હું એની પાછળ પાછળ જવા લાગ્યો અને મેં જોયું કે કોઈ છોકરી આવી હજુ તો હું એની સુધી પહોં એ પહેલા જ એ છોકરી ની પાછળ મારી જલપરી બેસી ગયી અને એ લોકો ત્યાં થી નીકળી ગયા મારુ મગજ પાછું વંટોળે ચડી ગયું હવે હું કરી પણ સુ શકવાનો હતો એની એક્ઝામ પતી ગયી પણ હું કૉલેજ ગયો ક્યાંય જોવા ના મળી મેં બહુ કોશિશ કરી એને શોધવા ની કોઈ ફાયદો નહોતો થયો અને એના પછી મેં ઉમ્મીદ છોડી દીધી અને પહેલા ની જેમ રહેવા લાગ્યો ને અચાનક આમ આજે અશ્વિન નો કોલ આવવો એ મને જોવા મળી એ જ મારા માટે બહુ હતું બાકી હજુ ક્યાંક કોઈ વાર અફસોસ જરૂર થાય છે કે કેમ એ વખતે મારા થી કઈ જ બોલાતું નહોતું કાશ મેં થોડી હિમ્મત કરીને એના સાથે વાત કરી લીધી હોત તો અને હું ત્યાં જ બેઠો આ બધું વિચારતો હતો અને હું હકીકત માં આવ્યો કે ના એવું ના થયી શકે કેમ કે છોકરી ઓ સાથે હું નોર્મલ વાત તો કરી લઉં છું પણ ફીલિંગ્સ ક્યારેય નથી જણાવી શકતો આ બહુ અઘરું હતું મારા માટે તેમ છતાંય એના જેવી દેવી ના દર્શન થયા મને મારી ઝીંદગી માં એ માટે ઈશ્વર નો આભાર માનું છું એના પછી એ austrailia જતી રહી એવું જાણવા મળ્યું અને એ પછી મેં ક્યારેય એને જોઈ નહિ હવે ખાલી એટલું જ કહેવા માંગીશ કે આ કોઈ fiction નથી આ મારી ઝીંદગી ની સાચી ઘટના છે અને એ જ એક એવી છોકરી હતી જેના માટે મેં મારો બની શકે તેટલો સમય ત્યારે એની માટે કાઢ્યો હતો.
અને એ જ છેલ્લે મારી એક અધૂરી ઈચ્છા રહી ગયી જેને અત્યારે હું એક બહુ જ ખુબ સુરત સપનું માનું છું.
#lovevijju
#svn7295
for more contact :Rathod Vijay Rv
e mail id :rathodvijay9744@gmail.com
mo :9033447655