Sacho prem kadi puro thato nathi in Gujarati Love Stories by Nisharg Kachhiya books and stories PDF | સાચો પ્રેમ કદી પુરો થતો નથી

Featured Books
Categories
Share

સાચો પ્રેમ કદી પુરો થતો નથી

લોકો એ પ્રેમ વિશે બવ લખ્યું છે હું પન તમને પ્રેમ ની વાત કરવાનો છું. હું તમને એક સાચી પ્રેમ કહાની કેવાનો છું.

બાડપન મા તો પ્રેમ એટલે શું એના વિશે તો ખબરજ નહતી પન જ્યારથી મેં અને પેહલી વર જોઈતી ને ત્યાર થી મને ખબર પડિ ગય કે પ્રેમ એટલે શું . આમતો હું પેલા એમજ વિચાર તો કે પ્રેમ જેવું કય હોતું નથી પન જ્યારથી મેં એ છોકરી ને જોઈ ને ત્યાર થી બધું ભૂલી ગયો પહેલી વાર મેં12 મા જોઈ હતી ત્યાર થી આજ શુથી હું અને ભૂલી શક્યો નથી મેં જ્યારે એને પેહલી વાર પ્રેમ પ્રસ્તાવ મૂક્યો. એજ મારી જિંદગી ની સૌથી મોટી ભૂલ હતી. મેને બવ સમજાવી પન અને સાચા પ્રેમ ની કિંમત ના ગણી અને મારા સાથે વાત કરવા નુ બંદ થય ગયું મેં જેમ તેમ કરી ને એને ભૂલવાનો પ્રયાશો કર્યા પરંતુ મેં એને સાચો પ્રેમ કર્યો હતો એટલે હું ભૂલવી શક્યો નથી પેહલા તો હું કેટલી પન છોકરી સાથે ફર્યો હોઈશ પન આ છોકરી મારા દિલ માહતી એટલે હું એને ભૂલવી શકું એ પરીસ્તીતી મા નહતો તો મેં ફરી પ્રેમ પ્રસ્તાવ મૂક્યો ફરી એને મને ના પાડી આ રીતે હું એને કેતો ગયો પન એ ના સમજી છેલે મારું 12 ધોરણ પતી ગયું મને લાગ્યું કે હવે એને હું ભૂલી જઈશ પન શાયદ સાચો પ્રેમ કર્યો હતો એટલે હું એને ભૂલી શક્યો નહીં આખો દિવષ બસ એનીજ યાદ આવતી

હું એને યાદ કરતો પન એના દિલ મા હું હતોજ નય જેમતેમ મેં એક વર્ષ એના યાદ મા મેં વિતાવ્યું અને અને જ્યારે હું પ્રેમ ની વતો સાભડુ ત્યારે મને એનીજ યાદ આવે છેલ્લે મેં નકિક કરુયુ કે હું એને ભૂલી જઈશ પન આવું શક્ય ના બન્યું કેમ કે મેં અને સાચો પ્રેમ કર્યો હતો એટલે

થોડા સમય પછી હું બથૂ ભૂલી ગયો ત્યારેજ ફરી અચાનકજ મારી સામે તે આવી મને લાગતુ જ ન હતું કે એજ છે અને પછી બધું ફરી યાદ અવીગયુ અને મેં વિચારું કે હું આના જોડે નંબર માંગી લવ પન હિંમત ન થય અને એ જતી રહી પન મેં પન સાચો પ્રેમ કર્યો હતો મેં મારા મિત્ર જોડે એનો નંબર માંગ્યો અને એના સાથે ફરી પ્રેમ ભરી વતો શરૂ કરી પન એનો કોઈ રીપ્લાય નોહ્તો આવતો છેલ્લે એને મેં પૂછ્યું કે રિપ્લાઇ કેમ નથી આપતી તો એને કહ્યું કે હું હૌમેવૌર્ક કરતી હતી.આ પતિ હું સમજી ગયો કે હજુ એન દિલ મા હું નથી

એક દિવસે એને મને રીપ્લાય આપ્યો તો મેં થોડી એવી સારી વાતો શરૂ કરી પછી મેં ફરી થી એને પૂછ્યું પન એને મને ફરી ના પાડી.

આરી લગભગ બે વર્ષ નીકડી ચૂક્યા હતા. હવે હું એના થી હંમેશા માટે દૂર જવા માંગતો હતો પન એની યાદો હું ભૂલવી શકતો ન હતો એની યાદો ને ભૂલવા માટે હું બે મહિના માટે બહાર ફરવા ગયો અને એને ભુલીજવા ન પ્રયસો કર્યા.બે મહિના ના વેકેશન પછી હું ઘરે આવ્યો અને મેં એન્જીનીયર ભણવા હું બારના ગામ મા ગયો એ વખતે થતું કે મેં મારા બે વર્ષ જે છોકરી પાછડ બગડ્યા હતા એના કરતા મેં મજા કરી હોત તો સારું રેત.

હું હવે એન્જીનીયરિંગ કરતો હતો હું બધું ભૂલી ગયો હતો પન હું જ્યારે જ્યારે પ્રેમ ની વાતો સાભાંડતો ત્યારે ત્યારે એની વાતો અને એનો ચહેરો યાદ આવતો રાતે સપના મા પન મને એજ આવતી હતી પન હવે અમારા બે વચ્ચે કય રયુ ન હતું

આમ ને આમ બીજા ત્રણ મહિના જતા રહ્યા અને એને ભૂલી ગયો પન એક દિવસ હું બસ સ્ટેંડ થી ઘરે આવતો હતો ત્યારે ખબર નય કેવી રીતે શું કામ એ મને મલી મેં એને જોઈ ને ભધૂ ભૂલેલૂ યાદ આવી ગયું. પન મેં એને ખાલી એટલું પૂછું કે તું મજા મા છે ને? એને કહ્યું " હું મજા મા છું " આટલું કહીને હું નીકડી ગયો. રસ્તામા બસ મને એનીજ યાદો આવતી હતી એની એ સ્મિથ એની એ આંખો ઘરે જઈને પન બસ એની યાદો મા હતો રાતે પન મને એજ યાદ આવતી હતી .મેં ત્રણ ચાર દીવશો એની યાદ મા ગુજારવા મંડ્યો પછી મેં એક દિવસે એને ફરી ફોન પર પ્રેમપ્રસ્તાવ મૂક્યો આ વખતે એના રિપ્લાય મા મેં બે દિવસ રાહ જોઈ અને છેલે એનો જવાબ આવ્યો આ વખત p

અન અને મને એજ કીધું જે પેહલા કીધું હતું ફરી હું દુખમાં જીવવા લગ્યો અને એની યાદ મા હું ખૂબ રડ્યો હું અને દરવખતે સમજાવતો પન એ નામાની તે નાજ માની

હું હવે સમજી ગયો તો કે સાચો પ્રેમ કદી પુરો ધતો નથી પન જ્યારે જ્યારે આવો વીચાર આવતો ત્યારે ત્યારે મને એક વાત યાદ આવતી કે " કોઈ ને પન તમે સાચા દિલ થી માંગો તો ભગવાન પન તમે અને મડવામાં જો ડાઈ જાય છે "

હું અવે એના જન્મદિવસ ની રાહ જોતો હતો એના જન્મદિવસે હું એને ફરી પૂછવાનો હતો. અને એ દિવસ આવી ગયો કે જ્યારે હું અને ફરી પૂછવાનું હતું રાત્રે 12વાગે મેં એને જન્મદિવસ શુભકામના પાઢવી મને એવું હતું કે એનો તરતજ મેસેજ આવશે પન આયો ના અને હું મેસજ ની રાહ જોતા જોતા શુઇ ગયો બીજા દિવસે સવારે એનો મેસેજ જોયો પન હજુ પન આયો ન હતો .હું ખૂબ ગુસ્સે થઈ ગયો પન બપોરે 2વાગે એનો મેસેજ આયો અને મને " thank you" કહ્યું હું ખુબજ ખુશ હતો અને આટળી ખુશી મા મેં એને ફરી થી પ્રેમ પ્રસ્તાવ મૂક્યો ફરી એને મને ના પાડી દીધી હું ખૂબ નારાજ થઈ ગયો.હવે મને થયું કે એ મારા માટે નથી અને હું એના માટે નથી આ વિચારી ને મેં એના સાથે વાત કરવાની બંધ કરી દીધી.

1 મહિના પછી એના સ્ટેટશો જોઈ ને થયું કે એ કોઈ મુશ્કેલી મા છે એટલે મેં એને પૂછું પન એને કયું કે " એ મારો પ્રોબ્લેમ છે " એટલે મે પચી એને કશુંય બીજું પૂછ્યું નહીં.

આ બધું થયા ને ચાર મહિના થય ગયા અને એ દિવસ આવી ગયો કે જ્યારે મેં એને સૌથી પેહલી વાર એના સામે પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો તો આ વખતે મેં ફરી એને પૂછ્યું પન ફરી એને મને ના પાડી હવે હું હારી ચૂક્યો હતો એટલે એની બધી યાદો ને ભૂલવા માટે મેં એનો નંબર ડિલીટ કરી નાખ્યો.

હું ને ભૂલી ગયો હતો પન હજુ પન કોઈક વાર મને એની વાતો અને એની એ સ્મિથ યાદ આવતી.પન હું એ ભૂલ વાનો બવ પ્રયાશો કર્યા પન હું ભૂલવી શક્યો ના. મેં હવે વિચારું કે કેમ એ મારી સાથે પ્રેમ સંબંધ કરવા માગતી નથીતે થી મેં એને છેલ્લી વાર પ્રેમ પ્રસ્તાવ મૂકવા નુ નક્કી કર્યું .

મેં એને બોલવી અને મેં એને પૂછ્યું કે " શું મારા ખામી છે હું તને બવજ પ્રેમ કરું છું હું તને આખી જિંદગી ખુશ રાખીશ " અને એને જે જવાબ આપ્યો તે જવાબ હજુ મારા કાન મા ગુંજે છે એનો એ જવાબ મારી આખી જિંદગી મા પ્રેમ વિશે જે હું વિચાર તો હતો કે સાચો પ્રેમ કદી પુરો થતો નથી એ એના જવાબ એ સાચો કરી દીધો.એને કહ્યું હતું કે " હું એક છોકરા ને પ્રેમ કરું છું અને એ મને થોડો પન પ્રેમ કરશે ને તો પન ચાલશે " એના એના આ જવાબ સભડ્યા પછી આજ દદિવસ શુથી મળ્યો નથી કે એનો કોઈ રિપ્લાય આયો નથી.

આજે પન જ્યારે જ્યારે પ્રેમ ની વાતો આવે છે ત્યારે મને બસ એનીજ વાતો અને એજ યાદ આવે છે. અને તે ડિવશે હું સમજી ગયો કે " સાચો પ્રેમ કદી પુરો થતો નથી."