Anokho prem - 3 books and stories free download online pdf in Gujarati

અનોખો પ્રેમ ભાગ 3







       ( આગળ જોયું રાજ અને રીઝાન ફાર્મ પર પહોચે છે.. એ બાદ કિશન ત્યાં રિવોલ્વર લય ને એમને બંને ને જોઈ ને હસવા લાગે છે. )


     રીઝાન નૉ કોલ આવતો હોય છે. રફીક એમને ક્હે છે. મે ગોળી નથી મારી હું ભાગ્યો નથી. ભાઈ એ મને ખુદ ગન આપી ને ભાગવાનું કહ્યું હતુ..


       ત્યાંજ કિશન બોલે છે. હા રીઝાન મેજ કહ્યું હતું ખરેખર રાતે અટેક અમારી બંને પર થયો હતો..એ કાર ચલાવતો હતો..મારુ ધ્યાન પડયું તો કોક શૂટર અમને ફોલો કરતો હતો..એમને ગોળી ન લાગે એમાટે મે હાથ થિ એમને ઈશારો કર્યો ત્યાંજ ગોળી મારા હાથ મા વાગી..


       એમને તો એમની સજા અત્યારે મળી ચૂકી હશે...બિચારો બોલે તો એ બચી જશે...નય બોલે તો રામ નામ સત્ય...


       પણ  ભાઈ.. અંકિત અને બીજા  આવતાં જ હશે પણ અચાનક આમ એકલું ત્યાંથી થોડુ આવી જવાઈ..


      રાજ આવવું જરુરી હતુ.. એક મહત્વ ની વ્યક્તિ હાલ અડધી જ કલાક મા આજે પપા ની પુણે વાડી પ્રોપર્ટી ની ફાઈલ લય ને આવશે...


અમે હતાં ને અમે એ જોઈ લેત.. પણ આ હાલત મા ભી કેમ હશવૂ આવે છે. તને રાજ બોલ્યો


      એ તને નિરાંતે કહીશ..અને હા આ રીઝાન કેમ અહિ છે..??


રાજ :: ભાઈ એમને તને જ્યાર થિ ગોળી લાગી ત્યાર થિ તેને જમ્યુ ભી નથી...


હે.. શું વાત કરે છે. અલ્યા???


હા કિશન સાચી વાત છે..


કિશન રીઝાન ને ક્હે છે.. ચાલ જમી લે હવે અને આટલી બધી ચિંતા ન કરો...કદાચ આ પ્થથર દીલ પીગળી જશે તો...


           કદાચ તમને બંને ને એવું નથી લાગતું કે શરીર થિ અલગ છો.. બાકી તમારાં આત્મા તો એકજ છે.. રાજ આટલું બોલી ન સાંત થયો..


      રાજ તને ખબર હતી , રફીક ને ય ખબર જ હતી..બસ ડ્રાઇવર બનવાના નાટક ની રીઝાન નેય ખબર જ હતી..ફક્ત એક બીજા ની લાગણી ઓ અને સમાજ ની બીકે અંદર થિ બહાર આવતાં મને ડર લાગતો હતો..પન હવે રીઝાન એ ડર કાઢી નાખ્યો તો હું શુ કામ ડરૂ..


રીઝાન સમજી ગઈ હતી..આગ બંને બાજુ લાગી ચૂકી હતી...બસ હવે ઇંતઝર તો પવિત્ર પ્રેમ નૉ હતો..


    કિશન રાજ ને ક્હે છે..નીચે રૂમમાં જય ન થોડી વ્યવસ્થા સંભાળ હવે પેટ પૂજા કરીએ  રાજ નાં ગયા પછી કિશન એકિટીશે રીઝાન ને જોયા રાખે છે..


     રીઝાન કાઈ સમજે એ પહેલા જ એમની નજીક જાય છે.. સાવ નજીક જય ને હગ કરવા જાય છે. પણ એમનો હાથ વળી નથી સકતો એમનાં હાથ ને વળતો નથી એ જોઈ ને રીઝાન ને થોડી મસ્તી સૂઝે છે. તે થોડી પાછળ હટે છે. કિશન તેમની નજીક જવાની કોશિસ કરે છે. પણ હાથ મા વધારે પેઈન થાય છે.. પેઈન ને કારણે અને હાથ વળવાને લીધે લોહી વધારે સફેદ પાટા પર દેખાય છે.. કિશન ને આ વાત નું ભાન રહેતું નથી..


       રીઝાન જોઈ લે છે.. કે લોહી નાં ટીપાં સફેદ પાટામાંથી આખો લાલ રંગ નૉ પાટો થય જાય છે..


       રીઝાન અચાનક જ નજીક આવી જતા એમને એટલી મજ્બુતાઈ થિ કિશન જકડી લે છે. કે એમને પોતાના થિ દુર ક્યારેય અલગ નથી કરવા માંગતો..


        એકધારી સાત થિ આઠ મિનીટ મૌન રહે છે.. બંને ને અહેસાસ તો થય ગ્યો હોઈ છે.. હવે કયારેય છુટા પડવા માંગતા નથી..દસેક મિનીટ પછી અચાનક કિશન નૉ ફોન વાગે છે. પણ તેમની આંખો બંધ હોય છે.. અને તેમણે કાઈ ખબર જ હોતી નથી.રીઝાન પ્રેમ થિ હળવેથી કહે છે. કીસુ કોઈ નૉ કોલ આવે છે.. પણ તે કાઈ જવાબ આપતો નથી...


       રીઝાન ને પોતાનાં હાથ અને સોલ્ડર પર થોડુ ભીનું લાગે છે.. અને ગરમ ભી..તે સમજી જાય છે. નક્કી આ બેહોશ થય ગ્યો છે..


     રાજ ને બોલાવી ને તે નીચે નાં બેડરુમ માં પહોચાળે છે.


રાજ પેલા ડૉક્ટર ને બોલાવ અને હા આમની તબિયત જયાં સુધી ઠીક ન થાય ત્યાં સુધી હું પણ અહિ જ રહીશ...


      જેસા આપકા હુકૂમ મેરે આકા.. આવા મજાકિયા સ્વભાવ મા રીઝાન ને હસાવી ન રાજ ડૉક્ટર ની વ્યવસ્થા કરવા ગ્યો..


      રીઝાન કિશન ને પોતાનાં ખોળા માં માથું રાખી ને સુવળાવ્યો હતો.. થોડી જ વાર માં ડોકટર આવી પહોંચ્યા..ડો. કિરણ ને પણ બોલાવવા માં આવ્યાં હતાં..


       થોડી વાર તપાસી જરુરી ઇન્જેક્શન આપ્યાં પચી ડોક્ટરે કહ્યું ચિંતા જેવું કશુ નથી...બસ પાંચ દીવસ આરામ કરે એટ્લે સ્વાસ્થ્ય સંપુર્ણ સારુ થય જશે..


       કલાક પછી કિશન ની આંખ ઉઘડી..રીઝાન નૉ ચહેરો જ દેખાયો ....


     હું સપના માં છું. કે??


ના હવે રિયલ મા બકા તારી લાઈફ તો સેટ થય ગય હવે અમારું ય ધ્યાન રાખજે...અંકિત મજાક નાં મૂળ માં બોલ્યો..


    ભાઈ કેટલા સમય સુધી આ કરશું..હવે જૂનું મુકી દે ને બધું ભૂલવામા મજા છે.. સામાન્ય માણશ થય ન જીવીયે...


     પેલા તો અમને તારી એક ની ચિંતા હતી....હવે તો અધૂરા માં પુરુ બાદશાહ ની બેગમ પણ હાજર થય છે...


    બધાં રુમ માં હસી પડ્યા..  અને અંકિતે કહ્યું.. બહાર આવ તો એકલો જ આવજે...પપા આવી ગયા છે. અને હા એ ફ્રેશ થય ને તને મળવા જ આવશે સીધા..


       જુના કારનામા આખા સુરત મા નામચીન હતાં.જાહેર મા ડ્રગ્સ લય ને મારપીટ કરવી. દીઁગલ કરવા એ કિશન ને મન કાઈ ન હતુ..


           રિયલ એસ્ટેટ અને રાજકારણ મા મોટી નામનાં મેળવ્યા બાદ હવે બે નંબર નાં કામ મુકી દીધાં હતાં .. ફક્ત થોડાક પોતાના હિતશત્રુ ઓ બાકી રહ્યાં હતાં એમની જોડે ય હવે પુરુ થવા આવ્યુ હતુ...


          મહાદેવ દેવાધી દેવ શિવ મા અતૂટ વિશ્વાસ રાખનાર ને પ્રથમ વખત કોઈ પ્રેમ નૉ અહેસાસ થયો હતો..અને એ હવે મરવાનો મારવાને બદલે જીવવા જીવડવા નાં સપના જોવા લાગ્યો હતો..


           ખાલી એક જ પળ મા કિશન બદલાય ગ્યો હતો..એ પળ એટ્લે રીઝાન નું કિશન ની લાઈફ મા આવવું.


              પપા આવ્યાં અને જોયું તો એક છોકરી નાં ખોળા માં માથું નાખી ન સૂતો હતો..પાપા એ હાથ પકડ્યો અને ઉભો કર્યો પણ એ અસહ્ય દુખાવા ને કારણે બેસી ન સક્યો..પપા એ પુછ્યું બેટા તુ કોણ છો.??


     રીઝાન એ કહ્યું. અંકલ હું રીઝાન.  દિકરા તારા પાપા નું નામ અને અત્યારે કેમ આમની પાસે આને તો છોકરી જોઈ ને રાતે ડર લાગે છે..


         બધાં હસી પડ્યા કેમ કે બધાં ને અનુભવ હતો..કોઈ ભી છોકરી દિવશે જુવે એટ્લે રાતે કિશન ને બીક લાગતી.


         પપા એ જવાં દો ને પછી ક્યારેક પૂછી લેજો..અત્યારે તમે આરામ કરો


        બેટા એક છેલ્લી સલાહ આપું છું. હવે મુકી દે બધું બિઝનેશ શિવાય બઁધુ સાંતિ થિ મુકી દે...


હા ડેડુ મુકી દઈશ બસ..


        કિશુ તુ આરામ કર હું તારા માટે અને ડેડ માટે જ્યુસ બનાવી લાવું છું.


            લો બોલો અત્યાર થિ ડેડ ય બનાવી લીધાં..ગજબ છે. હો મને બચાવો કોક આ તો રાતે મને મારી નાખશે.


              હા હજુ રાત ને વાર છે.. અને ડેડ ખ્યું એમા ખોટુ શું છે.. હે.??


             થોડી વાર બાદ અગત્ય ની મીટીંગ મા કિશન ખુદ હાજરી આપે છે.. એમનાં પપા ય બાજુ મા હોય છે. અને એડીલ સ્ફળ જતા કિશન ની બુદ્ધિ ક્ષમતા અને વાંક ચાતુર્ય નૉ ખ્યાલ બધાં ને આવે છે.


           એક થિ બે વિક માં બંને ને એક બીજા માટે બન્યાં છે. એવો અહેશાહ થતો હતો..


          પણ કુદરતે એમનાં નશીબ મા કાઈ બીજુ જ લખ્યું હતું..


               ધીમે ધીમે દિવશો વધતા જતા હતાં..સબંધ ગાઢ મા ગાઢ થતો જતો હતો..પરિણામે બંને નાં ઘર સુધી આ વાત ખબર હતી..ટોક ઓફ થિ ટાઉન આ વાત પહોચી ગય હતી.


        રફીક ને કાઈ પ્રોબ્લેમ ન હતો..બંને નાં ફેમિલી ને કાઈ પ્રોબ્લેમ ન હતો ..


       હિંદુ અને મુસલિમ બંને વિધી પ્રમાણે મેરેજ કરવાનાં એવું નક્કી થયું હતુ.


           સગાઈ ની તારીખ નજીક હતી અને કિશન નાં બર્થડે ની ડેટ પર જ સગાઈ નક્કી થય હતી..


          છેલ્લાં એક વર્ષ ની કઠોર પ્રેમ તપસ્યા બાદ બંને ની સગાઈ થવા ની હતી...

             સગાઈ નૉ દિવસ આવી ગ્યો રિંગ પહેરવતી વખતે અચાનક બાજુ મા ઊભેલા રીઝાન નાં પપા એ ગોળી મારી..
સગાઈ મંડપ વચ્ચે કિશન હજી ઉભો હતો. એમને પાછળ જોયું..છેલ્લી વાર એટલું બોલાયું.. સીહું.. રીઝાન સમજી ગય હવે કિશન નું પુરુ થય ગયું છે.

               હવે આગળ નૉ ભાગ ફક્ત બે કૈ ત્રણ દિવશ મા જ મુકીશ....

વાંચો અને રેટીન્ગ આપતાં રહો..