Anokho prem - Last part books and stories free download online pdf in Gujarati

અનોખો પ્રેમ - લાસ્ટ ભાગ



     આગળ જોયું કે કિશન ને ગોળી વાગે છે.

      રીઝાન નાં પપા સામે જોય ને છેલ્લી વાર હશે છે.!! બધા કાઈ જુવે વિચારે કોઈ એમ્બ્યુલન્સ ને કોલ કરે એટલી વાર માં તો કિશન રીઝાન નાં ખોળા માં જીવ કાઢી નાંખે છે.

          સગાઈ ની રસમ મોત નાં માતમ માં ફેરવાય જાય છે.એક સુપ્રસિધ્ધ વ્યક્તિ નું સરાજાહેર એમનાં જ ભાવી સસરા દ્રારા મર્ડર...... ટીવી માં ડીબેટૉ શરૂ થય જાય છે. ગણતરી ની કલાકો માં તો

          આ બાજુ રીઝાન કિશન નાં બોડી થિ દુર થતી નથી.એમનાં પીતા પોલીસ પાસે સરેન્ડર કરાવી લે છે. રાજ , અંકિત બધાં નિરાશ થય જાય છે. એક ધર્મ અને જાતીવાદે બે પ્રેમીઓ ને એક ન થવાં દીધાં.

હવે કશુ ફાયદો ભી નહતો કેમ કે કિશન નું પુરુ થય ચૂક્યું હતુ....

        કાયદો ન્યાય ભેદભાવ બઁધુ હાથ માં લેનાર ને જ આજ ગોળી એ ધરબી દેવામાં આવયો હતો.  રીઝાન નૉ વીલાપ એમને સાવ સામાન્ય માંથી પાગલ બનાવી દે છે. બધાથી નફરત થય જાય છે. પોતાના પીતા ને તે યાદ કરવા ભી નથી માંગતી.

        કિંગ નૉ 15 ટકા હિસષો રીઝાન નાં નામે થય ચુક્યો હતો. કિશન કરીજ રાખ્યો હતો. કેમ કૈ તેમણે ખબર હતી મારા ગયા પછી આની હાલત કફોડી જ થસે.. અને એમનું મર્ડર થશે એ ભી યે અગાઉ જાણી ગ્યો હતો..કેમ કૈ વેર જ એટલાં હતાં એમની માથે...

        પણ ધાર્યું ધણી નું થાય એમ સમજી છેલ્લે બધું ભુલાય જાય છે.

         આમનમ મહિનો પૂરો થવા ને આરે છે. રીઝાન ને અચાનક વોમીટ થાય છે.અને પેટ માં દુઃખાવો થોડો થોડો થવા લાગે છે.

       ડૉક્ટર પાસે જાય તો ખબર પડે છે. કે  તેનાં ઉદર માં એક નાનકડું બાળક ઉછરી રહ્યું છે.

         ઘરે શું મો બતાવવું આવુ સમજી ને એ આત્મહત્યા કરવા નીકળી જાય છે. પણ જયાં તે ગાડી રેલવે નાં ટ્રેક પર રાખે છે. એજ વખતે બરોબર અંકિત એમની મહિન્દ્રા થર લય ને ટ્રેક ની સામે ની બાજુ ઉભો હોય છે. આમ આત્મ હત્યા અને એ ભી રીઝાન જેવો ચહેરો લાગતાં રીઝાન ની કાર સામે અથળાવી ને ટ્રેક થિ નીચે ઉતારે છે.

         મહામહેનતે દરવાજો ખોલી ને રીઝાન બચે છે. પણ અંકિત ફટાફટ એમની ફ્રેન્ડ નીકિ ને બોલાવી રીઝાન ને ફાર્મ પર લય આવે છે. અને પૂછે કૈ આત્મહત્યા કરવાનું કારણ??

       તયારે રીઝાને પોતાના ઉદર પર ઈશારો કર્યો એમા અંકિત આખી વાત ને પામી ગ્યો...

           અને ફટાફટ કોલ કરી ને કિશન નાં મોમ ડેડ ને આ વાત ક્હે છે. બંને ને છોકરો ગુમાવ્યા નું દુઃખ પડ વાર માં ભુલાય જાય છે. પોતાના પૌત્ર ને હવે સારા સંસ્કાર અને મોટો થય ને એક સારો વ્યક્તિ બને એવાં આશિર્વાદ આપે છે.

          આખું કિંગ એમ્પાયર ખુશ થય ચૂક્યું હતુ કેમ કે હજારો નાં  પાલનહાર નૉ જન્મ થવાનો હતો..

      સમય નાં વાણા વીતી ગયા ફટાફટ મહિના નીકળી ગયા અને બરોબર નવ મહિને દિવશે છોકરાં નૉ જન્મ થયો....

        આજ રીઝાન પાસે એમનાં જીવન અને જ્નમૉજ્નમ નૉ સાથિ નહતો...એમનાં પીતા જેલ માં હતાં. જન્મેલા બાળક ને પોતાના પીતા કે નાના નું સુખ કદાચ ન હતુ.

દરેક સ્ટોરી નું હેપી એન્ડીન્ગ નથી આવતું મિત્રો....!!!!

   
         નામ રાખવા માટે થોડા મતભેદો જરુર હતાં પણ એ હિન્દૂ મુસ્લિમ બંને  નૉ વારસ હતો

            રીઝાને બીજા મેરેજ પણ નહોતા કર્યા..!! બસ બને નાં પ્રેમ ને અમર રાખવા તેમનાં બાળક નું નામ બંને નાં નામ પર થિ જ ક્રુઝ રાખ્યું.. થોડુ વિચીત્ર હતું  પણ ફાઈન નેમ હતુ..

              

       આ સ્ટોરી એક રિયલ લાઈફ ની છે. નામ અને પાત્રો સ્થળ ચેંજ કર્યા છે.

સો આજ ટૂંકી વાર્તા અહિ પુરી થાય છે..

અને ન્યુ ડ્રગ માફિયા નાં જીવન વિશે આવી રહી છે. એભિ વાંચજો.....અને રેટ આપજો....