What is love ? in Gujarati Magazine by Him Patel books and stories PDF | પ્રેમ શુ છે ??

Featured Books
  • AVREE Kahan Gaya

    ……कुछ लिखने का मन है पता नहीं क्या लिखूँ but लिखना है। — ohk...

  • नामुमकिन इश्क - एपिसोड 15

    एपिसोड 15 – साज़िश का पहला पर्दाफाशजनरल मेडिसिन वार्ड का माह...

  • Muhabbat Ek Sabaq - 22

    "थैंक्यू सो मच"….…उसने बहुत खुशदिली के साथ उसका शुक्रिया अदा...

  • मेरा घर

    मेरा  घर  लेखक: विजय शर्मा एर्रीगाँव की धूल भरी पगडंडी पर चल...

  • सुनहरा फलक - 2

    वह बैठकर शराब की बॉटल खाली करने में लगा हुआ है।उसका हर रोज़...

Categories
Share

પ્રેમ શુ છે ??

 પ્રેમ શુ છે ???

પ્રેમએ નિસ્વાર્થ વસ્તુ છે.જો તમને સામે વારા વ્યક્તિ પાસેથી કંઈક મેળવવાની ઈચ્છા હોય તો એ પ્રેમ નથી. પ્રેમ તો એને કેવાય કે એ ખુશ એ જોઈ આપડે ખુશ.તું જમ્યો કે નઈ આવું ન પૂછે તો સુ એ પ્રેમ નહી કરતો હોય ???? પ્રેમ એવી વસ્તુ છે કે એકબીજા પર આંખ મીંચીને કરેલ વિશ્વાસ.

જો તમને સામે વારા વ્યક્તિને સાચો પ્રેમ કરતા હશો તો એને તમે મૂકી પણ નઈ શકો. જ્યારે તમે એ વ્યક્તિને મૂકી દેવા રેડી થઈ જાવ ત્યારે સમજવું કે તમેં દુનિયાના સૌથી ખરાબ વ્યક્તિ છો. કેમ કે તમે જે વ્યક્તિને તમારા કરતા પણ વધુ ચાહતા હોય એને કઈ રીતે મુકાય.તમે જ વિચારો એકબીજા ની ખુશી માં ખુશ થતા હોય. એકબીજાની કેર કરતા હોય. એકબીજા માટે જીવતા હોય . તો શું એને મૂકી શકાય !????

રાધા પણ કૃષ્ણ ને ચાહતી હતી પણ કાના ના લગ્ન તો બીજે થયા . તો શુ રાધા એ કાના ને મૂકી દીધો ??
નો મુકાય. જો મુકાય તો એને પ્રેમ નો કેવાય. પ્રેમ એવી વસ્તુ છે જે એકબીજા વિના ચલાવી નો શકે. તમેં જ્યારે મુસીબતમાં હોય અને જે વ્યક્તિ યાદ આવે એ છે પ્રેમ. સવારે વેલી નીંદર ઉઠી જાય અને જે વ્યક્તિને મેસેજ કરવાનું મન થાય એ છે પ્રેમ. એ વ્યક્તિ નો મેસેજ આવતા જ તમારા ફેસ પર સ્માઈલ આવી જાય એ છે પ્રેમ. જ્યારે એ વ્યક્તિ સામે આવે અને તને થોડુંક સરમાતા સરમાતા એની સામે જોવો એ છે પ્રેમ. આખો દિવસ લડ્યા હોય અને એક મેસેજ આવે કે તરત જ બધો ગુસ્સો દૂર થઈ જાય એ છે પ્રેમ. જો કોઈ વ્યક્તિ મૂકીને જતી રહે તો જીવન તો જીવી શકી પણ જીવનમાં એમની ખામી મહેસુસ થતી જ રહે . આવું જ એક પ્રેમી એની પ્રેમિકા ને કહે છે કે...


તારા વિના હું રહી તો શકીશ પણ,
મન ક્યાંય લાગશે નહિ.

તારા વિના હું જમી તો લઈશ પણ,
જમવાનું ભાવશે નહિ.

તારા વિના હું મરીશ તો નહિ પણ,
દિલ જીવી પણ નય શકે.

તારા વિના એકલતા અનુભવીશ નહિ પણ,
મને શાંતિ ક્યાંય મળશે પણ નહી.

તારા વિના હું દુઃખી થઇશ નહિ પણ,
સુખી થવાનું કારણ પણ નહીં મળે.

તારા વિના બીસ્ટોલ પીવી નથી પણ,
હોઠ ને રોકી શકીશ પણ નહીં.

આ છે પ્રેમ. જેમાં સ્વાર્થ નથી હોતો. બસ એ વ્યક્તિ તેમની સાથે હોય એટલે બધી ખુશી મળી જાય છે. એવું નથી હોતું કે પ્રેમ પતિ-પત્ની વચ્ચે જ હોઈ શકે. પ્રેમ તમારા ખાસ મિત્ર પ્રત્યે પણ હોય શકે.

એને પૂછો કે પ્રેમ શુ છે ???

બીજાના દુઃખોને પોતાના સમજવા,
બીજાની ખુશીમાં ખુશ થવું.
એને પૂછો કે પ્રેમ શુ છે ???

વાત વાતમાં બંનેનું જગડવું અને
એકબીજાને પ્રેમથી મનાવવું.
એને પૂછો કે પ્રેમ શુ છે ???

'જમી લીધું' દરરોજ આ સાંભળવું અને
નો જમ્યા હોય તો પ્રેમથી એનું જમાડવું.
એને પૂછો કે પ્રેમ શુ છે ???

કર્યા કરે છે એને જ પામવાની ચાહ,
ક્યારેક તો મળશે એની સાથે જીવવાની રાહ.

જેને કર્યો હોય પ્રેમ ...
એને પૂછો કે પ્રેમ શુ છે ???

જેને કર્યો હોય એને જ ખબર પડે કે પ્રેમ કોને કહેવાય.બાકી બધાને એમ જ થાય આવું સુ કરતા હશે લોકો..પણ જ્યારે પ્રેમ થાય ત્યાતે કંઈક અલગ જ વાતાવરણ થઈ જાય છે.

આજે ખબર પડી પ્રેમ શુ છે.....

તું નથી તો પણ તું છે,
એ છે પ્રેમ.....

એક જીદી વ્યક્તિ જતું કરતા શીખે છે,(જેમ કે તું)
એ છે પ્રેમ......

નાની વાતોમાં ગુસ્સો કરતો વ્યક્તિ
માફી માંગી લે છે(જેમ કે હું)
એ છે પ્રેમ.....

પોતાની બધી ઈચ્છાઓ તેના પ્રેમી ને આપી દે(જેમ કે આપડે બંને)
એ છે પ્રેમ.......

આપડે એકબીજામાં ખોવાઈ ગયા, મારી દિકુ એ જ છે પ્રેમ?????

લખવા બેસી તો બુક ની બુક ભરાય જય એ છે પ્રેમ.શુ આજ પ્રેમ છે?

આંસુ આવે છે આંખોમાં અમારી,
જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.
શુ આજ પ્રેમ છે?

જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,
ત્યારથી સાથે નથી કોઈ અમારી.
શુ આજ પ્રેમ છે?

યાદ કરતાં આરામથી વહી જાય છે
જિંદગી અમારી.
કહે છે કે રહેશે અમારા દિલમાં
ફક્ત તસવીર તમારી….
શુ આજ પ્રેમ છે?

વાત નથી કરતો સાથે તમારી,
કંઈક થાય છે દિલ માં અમારી
એટલે તો કવ છું આપો સ્થાન દિલમાં તમારી
અને વસી જાવ દિલ માં અમારી.
શુ આજ પ્રેમ છે?

આજ તો લખ્યા ભેગું લખ્યું ચાલો એક કહાની કવ જે સત્ય ઘટના પર આધારિત છે..

એક એકતરફી પ્રેમી ની કહાની
?દિલ,દોસ્તી અને દગો?

કોલેજ ના પ્રથમ વરસમા જ તમે ગમી ગયા,
ગુલાબના ફૂલની જેમ તમે મારા દિલ માં વસી ગયા.

જોયા કરતો તમને હું છેલ્લી બેન્ચથી,
ના જોયું તમે પાછળ પહેલી બેન્ચથી.

જ્યારે હસતા તમે ત્યારે આવતું મારા મોં પર સ્મિત,
કેમ કરી કેવ કે આખો દિવસ ગાતો તમારા જ ગીત.

જ્યારે આપી તમે પેલા વરસ ની પરીક્ષા,
ત્યારે હતી તમારી સાથે વાત કરવાની ઈચ્છા.

બીજા વરસમાં આપી તમે મારી બાજુમાં એકઝામ,
ત્યારે જાણે કે થઈ ગયું હોય મારા દિલ નું બ્રેક જામ.

અમુક જવાબ મારા પેપર માંથી લખ્યા,
ત્યારે સાહેબે આપના બે ને જ પકડ્યા.

જ્યારે અલગ થાય ક્લાસ છેલ્લા વરસમાં,
ત્યારે પાણી પણ ફેરવાઈ ગયું જાણે ચરસમાં.

મારા જ મિત્ર એ પૂછ્યું તમને મારા મિત્રતા વિશે,
જ્યારે પાડી તને ના જાણે આભમા તારો ખરી પડ્યો.

જ્યારે સમય આવ્યો આપણી મુસાફરી નો,
ત્યારે કરી નાખી તમે જ મારી મસ્કરી.

પ્રવાસ ના એ સમયે ,હું તો તૂટી ગયો ,
જ્યારે આપ્યો દગો મારા જ ભાઈ જેવા મિત્રએ.

પ્રેમ હતો મારો વિના સ્વાર્થ નો,
કરતો હતો તન,મન થી.

હવે સુ કવ કય સમજાતું નથી, પણ
તું મારી હતી,છો અને હમેશા રઈસ.

હવે આંખો બંધ કરો અને થોડાક ખોવાઈ જાવ પછી મારા એક સુંદર પ્રશ્નનો નિખાલસ જવાબ આપો
તમે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે....?

❤️Him patel❤️
Life has no Ctrl Z