Humtum books and stories free download online pdf in Gujarati

હમતુમ - તું ને હું


        તારી ને મારી આ વાતો અંત સુધી ચાલે હું તારામાં સમાઈ જાવ અને તું મારામા....

હમમમ બહુ bored na kar....શૈલી 

                                તો  સુ કરું....સાર્થ 

જાને યાર.... શૈલી
           

          જઈશ તો રડીશ નહિ.... ઉપર થી બે મારીશ...સાર્થ 

સારુ જા.......ઓયે mr. ઇન્ડિયા બે દિવસ ના દેખાયો?                                                                  ...... શૈલી

કુતરુ કરડી ગયું તું??......શૈલી

            દર વખતે કૂતરું જ સુકામ કરડે....સાર્થ

તો  આવ્યો નહિ મેં રાહ જોઈ તી....શૈલી

      મેં કીધું તું.....???સાર્થ

તું કઈ રિતિક નથી....શૈલી

                       તો તુંય એશ્વર્યા નથી....સાર્થ

જાને  હવે... ભૂખ લાગી ચાલ કેન્ટીનમાં...... શૈલી           

                      એમેય પાર્ટીઓ મને બહુ ગમે... સાર્થ

ભુખડડ.....શૈલી

                 એતો હું છું જ.. ખુબ જ સરસ છે...સાર્થ

     શૈલી....હા બહુ મજા આવી ગઈ....સું food છે.

હું પેલી છોકરીની વાત કરુ છું.... જાને દોસ્તી કરાવને...સાર્થ 

     હું સુકામ જાવ તને ગમે છે તો તું જા...શૈલી હું ઘરે જાવ છું તું એને જોજે....

      કામની વાત આવે એટલે ભાગી જવાનુ નઈ..સાર્થ

જો જાય છે આપડી પાસેથી જ જશે વાત કરીને નામ જાણ....

નહિ હું જાવ છું....શૈલી.

       ઓહ તારી આંખમાં ચમક કેમ આવી....સાર્થ

કઈ પૂછું તો  જવાબ આપીશ...સાર્થ 

                        હા કેને પકાવ નહીં...શૈલી

હું તને ચાહું છું તું મને ચાહે છે?????....

                    ચાલુ નઈ movie માં આવે એવું...શૈલી

                 તો સું કરું.....સાર્થ

મારેય કઈ feelings હોય કે નઈ....લટકાઈ રાખ્યો છે....

           તો નાં લટક.....શૈલી

સારુ ચાલ કાલે મળીએ....સાર્થ

                  આવજે......શૈલી

સાર્થ ...ઓહહ  કેટલો બેલ માર્યો ક્યાં છે..... શૈલી?? 

   શૈલી કેટલું તૈયાર થઈશ  .....સાર્થ 

તો થાવ...  તુંય થા આપું makeup?????..... શૈલી        

  તું જ રાખ થોડો ખાય જા એમ કર..... સાર્થ 

કેમ તારા ઘરે બધા makeup ખાય છે એટલે જ બહુ ઊજળા છે....હા હા હા...... શૈલી  

રેવા દે ને હવે બારી ની ફાટ માંથી મને તો જોતી હતી...સાર્થ

તારામાં  કઈ હીરા મોતી ટાક્યા છે....તે જોવ..... શૈલી 

હમ્મ સારુ  એતો ખબર પડશે .....  સાર્થ 

 જો.....જે પણ ખબર પાડવી હોય પાડી દેજે કાલે મારે બહુ કામ છે.... હાહાહા... 

    બહુ કામગરી હો પોતાની ડીશ એ ક્યાં ઊંચકે છે..સાર્થ 

તો તારું કઈ જાય.... રે ને અવે શાંતિ રાખને ભઈ...શૈલી

  શાંતિ ને તો બાજુ વારા કાકા એ રાખી છે હું તને         રાખું???...સાર્થ 

     આઈડિયા સરસ છે પેલી જોઈતી ને એને કેજે.... શૈલી 

એ તો  ગઈ પણ તું તો છે ને.... સાર્થ 

   જો જો લાળ ટપકી.... શૈલી 

બહુ સ્માર્ટ નાં બન એક ઢોલ આપીશ..... સાર્થ 

ઢોલ અપાઈ થોડો વગાડાય.... શૈલી 

  ક્યાં વો દિન હોંગે જબ તુમ ઔર હમ બસ હમતુમ બનેંગે....સાર્થ 

   સપના નાં  જો....  શૈલી...

તો કોને જોવું લે બસ તને જોવ.... સાર્થ 

આવજે કાલે મળીયે..... શૈલી 

બસ જવું જ છે.... સાર્થ

તો રહી જઈએ જ્યાં સુધી watchman દોડે નહી.... શૈલી 

હા આવા genius આઈડિયા ક્યાંથી આવ્યા.... સાર્થ 

તું છે ને bored... શૈલી 

            શુભ સવાર.... સાર્થ 

એમ હું આજે આવાની છું વોટ્સઅપ નાં કર મોબાઈલ લઈ ને નાં બેસ... શૈલી 

 હું કઈ પણ લઈને બેસું...સાર્થ

કઈ પણ?????.... શૈલી 

ખુરાપાતી દિમાગ કઈ પણ વિચારે.... સાર્થ 

   કાલ થી એમેય વેકેશન છે છુટકારો.... શૈલી 

શાંતિ નહિ ક્યાં જઈશ વેકેશન માં... સાર્થ 

ક્યાય પણ કેમ તું આવવાનો છે.... શૈલી 

હા એટલે જ તો પૂછ્યું..... સાર્થ 

    અહીં લોય ઓછું પીવે છે તો ત્યાં પીશ... શૈલી 

હા જોને તબિયત કેવી થઈ ગઈ...  સાર્થ 

    તને એમ કેવી છોકરી ગમે.... શૈલી 

મને તો તું ગમે.... સાર્થ 

ઓહહ હું મારી વાત નથી કરતી.... શૈલી 

કેમ તું છોકરી નથી.... સાર્થ 

બહુ કરી હા તને એક ઢોલ મારીશ... શૈલી 

હા ગણેશ ઉત્સવ આવે છે પછી મારવાની જગાએ વગાડજે મજા આવશે.... સાર્થ 

     લાઈન મારવા સિવાય બીજું કામ નથી તારે... શૈલી 

  છે ને.....સાર્થ 

    સું????? શૈલી 

આટલા intrest થી પૂછે તું જ..... સાર્થ

                                               To be continued....