Jeevan no sangath prem - 3 books and stories free download online pdf in Gujarati

જીવન નો સંગાથ પ્રેમ - ભાગ-૩

જય શ્રી કૃષ્ણ...? મિત્રો (આગળ નાં ભાગ માં આપણે જોયું કે રાહુલ અને સંજના એક બીજાને પોતાના વિશે જણાવે છે... કે એના પરિવાર માં કોણ કોણ રહે છે...શુ ભણે છે...કે નોકરી કરે છે...હવે આગળ...)


સંજના અને રાહુલ એક દિવસ રોજ ની જેમ બપોરે વાતો કરતા હતાં....


ત્યારે જ રાહુલ સંજના ને પૂછે છે કે શું આપણે મિત્ર બની ગયા?તું મારી મિત્ર બનીશ?



ત્યારે સંજના રાહુલ ને કે છે કે હું એમની સાથે જ વાત કરું છું... જેમને હું મારા મિત્ર માનું છું.... અને હું તને મારો મિત્ર જ માનું છું... આ સાંભળીને રાહુલ ખૂબ ખુશ થઇ જાય છે... અને સંજના ને કહે છે...કે હું પણ તને મિત્ર માનું છું મારી....


"બસ પછી તો બંને રોજ આવી રીતે વાત કરવા લાગે છે...એક બીજા પર ભરોસો કરવા લાગે છે..."રાહુલ ને સમજ માં નથી આવતું કે જે કોઈ દિવસ આવી રીતે કોઈ છોકરી સાથે વાત પણ નતો કરતો એ અજાણી છોકરી સાથે કેવી રીતે વાત કરે છે"...એ પણ આટલા ભરોસા થી....



પણ સંજના ને રાહુલ ને ક્યાં ખબર હતી કે આગળ બંને ની જિંદગી માં શું થવાનું હતું...



"સંજના અને રાહુલ બંને એક બીજા સાથે બધી જ વાતો કરતા કોઈ પણ વાત છુપાયા વગર નાની માં નાની વાત એક બીજાને કહેતાં... બંને એક બીજા પર બહુ જ ભરોસો કરતાં હતાં...અને રાહુલ હતો પણ એવો બધાનું મન જીતી લે એવો...."



"એક દિવસ રાહુલ સંજના પાસે એનો મોબાઈલ નંબર માંગે છે...કે સંજના આપણે હવે સારા મિત્રો બની ગયા છે તો શું તું મને તારો મોબાઈલ નંબર આપીશ?...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
હવે જોવાનું એ હતું કે સંજના વિશ્વાસ કરીને રાહુલ ને મોબાઇલ નંબર આપે છે કે નઈ......
.
.
.
.
.
.
.
સંજના નો કોઈ જવાબ નાં આવતાં રાહુલ સંજના ને કહે છે...કે કઈ વાંધો નહીં... તું જ્યારે ઈચ્છે ત્યારે તું તારો મોબાઈલ નંબર આપી શકે છે.... એમ કહીને રાહુલ offline થઇ જાય છે....
.
.
.
.
.
અને સંજના ને વિચારવા પર મજબૂર કરી દે છે...કે રાહુલ ને નંબર આપવો કે નહીં? કેમ કે સંજના જાણતી હતી કે કોઈ અજાણ્યા વ્યક્તિ ને નંબર આપવાથી કેટલો વાંધો આઈ શકે છે....સંજના ને એવો અનુભવ એક વખત થઈ ગયો હોવાથી એ થોડો વિચાર કરતી હોય છે.... કે રાહુલ એ શા માટે નંબર માંગ્યો હશે ને આપું કે નઇ ?સંજના એ એક વખત ભૂલ થી એક અજાણ્યા વ્યક્તિ ને નંબર આપી દીધો હોય છે જેના લીધે સંજના ને ઘણી બધી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હોય છે...એ વ્યક્તિ એને ફોન કરીને વાત કરતો હોય છે... ને અજીબોગરીબ વાતો કરતો હોય છે જેનાથી સંજના ને ખરાબ લાગે...આખરે સંજના એ વ્યક્તિ નો નંબર ને બ્લોક કરી દે છે..ને પછી એ વ્યક્તિ નો ક્યારેય ફોન આવતો નથી.. બસ એટલા માટે જ સંજના વિચારતી હોય છે કે શું કરું???
.
.
.
.
.
.
આખરે એ બહુ વિચારીને એક નિર્ણય પર આવે છે જે એ નિર્ણય લેવાની હોય છે અને રાહુલ ને કેવાની હોય છે....
.
.
.
.
.
તો મિત્રો શું હશે સંજના નો નિર્ણય?શુ એ ભરોસો કરીને રાહુલ ને પોતાનો નંબર આપી શકશે કે નહીં?સંજના અને રાહુલ એક બીજાના મિત્ર થી વધારે બની શકશે કે ખાલી મિત્ર બનીને રહી જશે?જાણવા માટે વાંચતાં રહો...જીવન નો સંગાથ પ્રેમ...


મિત્રો મારાથી કાઈ ભૂલ થઈ હોય તો મને chat box માં જણાવી શકો છો...ને કોમેન્ટ પણ લખી શકો છો... ને મિત્રો રેટિંગ આપવાનું ભૂલતા નહીં....

તમે મને instragram પર પણ follow કરી શકો છો..surbhiparmar.581 પર .....ધન્યવાદ મિત્રો...?