Abhinandan : ek premkahani - 6 books and stories free download online pdf in Gujarati

અભિનંદન : એક પ્રેમકહાની - 6

અભિનંદન;એક પ્રેમકહાની-6


મીતવાને વારે વારે એક જ વાત યાદ આવે છે કે નંદિની અભિનંદનની કમરમા હાથ નાખીને બેઠી છે.બસ તેના મગજમાંથી આ વાત જતી જ નથી.બસ વારે વારે એક જ બેંચને આગળની બેંચ પર નંદિનીની ને અભિનંદન મજાક-મસ્તી કરે છે.




મીતવા એકવાર તો જોરથી દિવાલ સાથે અથડાય તો તેના મમ્મી દોડીને આવ્યાને પુછવા લાગ્યા 



બેટા! મીતવા તને ચક્કર તો નથી આવતાને આ તડકાના?.વરસાદ પણ નથી આવતો ને તુ જમવાનુ પણ સમયસર લેતી નથી બહારનો નાસ્તો જ બસ.લીંબુ સરબત પી ને જવાનુ કહ્યુતુ 11વાગે એ પણ ફ્રીઝમા એમ જ પડ્યુ છે.




ત્યા જ સુનીલભાઇ મીતવાના પાપા બોલ્યા લાવો મારીને મારી દિકરી માટે સરબત લેતા આવો પદ્માવતી.






મીતવા હસવા લાગી આજ 12 વાગાથી સાંજ સુધીની પેલી સ્માઇલ મીતવાની.






બંને બેસી ગયાને પદમાવતી લેવા ગયા સરબત.




પાપા;મીતવા,તારા મમ્મીની વાત સાચી છે,જમીને વ્યવસ્થિતને જો લીબુ પી ને ગઇ હોત તો ચક્કર ન આવેત.બીજુ હુ ટાઇમપર ન આવ્યો હોત તો તારી મમ્મી તારી આજ તારો દાવ લગાવેત એ જુદુ.





મીતવા થેક્સ પાપા આજ તમે મને બચાવી લીધી...


હા..હા...આજ બચાવી રોજ થોડા સમયસર આવશે ત્યારે દાવ લઇશ.
પદ્માવતી બોલ્યા....


પાપા બોલ્યા તારે દાવ લેવો એ પાક્કો....


હા..પાક્કો મીતવાના મમ્મી....બોલ્યા



બંને એ સરબત પીધુ....થોડીવાર...મજાક મસ્તી રસોઇને રાત્રીનો અંધકારને એ અંધકારમા કોઇ અજાણ્યાને ખોવાઇ જવાનો ખુબ જ ડર.....


***


મીતવા બસ તૈયાર જ છે.

ત્યા જ ધાર્મીને  ધર્મ આવ્યા...

ધાર્મી;મીતવા તૈયાર છે કે?

મીતવા;જો હા આવી બૂક લેવા જ ઉપર ગઇતી..

ધર્મ;બધુ લઇ લીધુ ને?

મીતવા;હા.....

ધાર્મી;માસી જય શ્રી ક્રિશ્ના....

માસી;જય શ્રી ક્રિશ્ના બેસો બેસો..

મીતવા; હા..યાર બેસો હુ તો ભુલી જ ગઇ.

ધાર્મી;ડૉંટવરી....

મીતવા;મમ્મી પાણી

મમ્મી;હા

ધાર્મી;ના નથી પીવુ તારે ધર્મ?

ધર્મ;નહી માસી.

માસી;આ કોણ? ધર્મ તો રોજ મિતવાને લેવા આવે છે
મિતવા બોલી આ ધાર્મિ છે અમારા જોડે જ છે.


Ok ok માસી બોલ્યા તો લીંબુ સરબત લેતી આવુ.?



મીતવા;હાહા લેતી આવ નહીતર કાલની જેમ જીવ લઇશ..

હસીને ધર્મ બોલ્યો કેમ કાલની જેમ?

અરે કશુ નહી કાલે મમ્મી મને ને પાપા ને ખીજાયા આ ગરમીમા એ રોજ અમારા માટે સરબત બનાવે અમે લેટ થઇ જઇએ એટલે ભાગીએ...પછી મમ્મી ખીજાય.



ધાર્મી સામેથી આવતા માસી સામે જોઇ એ બિલકુલ બરાબર છે માસી.



માસી;હા...


****


વડ્લા નીચે નંદિની તેનામિત્રો વનિતા,ઉર્જા,વિમલ,ઉમેશ,ઋશિત...ઉભા છે...



નંદિની બોલી વિમલ આખરે મારી જીત થઇ.


વિમલ;ઓહ!!!!શેમા?

નંદિની;અભિનંદનને ફાસાવવામા

ઉર્જા;રીઅલી?

વનિતા;શુ વાત છે!!!

ઋશિત;વાહ માય જાન.

ઉમેશ;માય નંદિની ગુડ્ડી ગર્લ....

નંદિની;આદાબ.......

પછી હસવા લાગ્યા બધા.....હાહાહાહા

***


ધાર્મી બોલી ધર્મ મને આ છોકરી અજીબ લાગે છે

ધર્મ બોલ્યો છોકરી જ નહીં આખું ગ્રુપ એવું છે.

ધાર્મી બોલી મિતવા ક્યાં રહી ગઈ?

મિતવા જો આવું જ છું.

ધર્મ બોલ્યો કાલે તો કોલેજમાં રજા છે તો અમે નક્કી કર્યું પીકનીક જઇ આવીએ.

મિતવા બોલી મજા આવશે

ધાર્મિ બોલીહા બોવ જ

ધર્મ આજ રીસેસ મા નક્કી કરીશું


***

અભિનંદનને નંદિની એજ એક જ બેન્ચ માં બેસે છે


આજ ધાર્મિ આવી ગઈ.3 થઈ ગયા એટલે એ લોકો લાસ્ટ બેન્ચ પર બેઠા

આજ નંદિની ના નખરાને સર જોઈ ગયા એ બોલ્યા નંદિની ગેટ આઉટ માય કલાસ...


આ રૂમ છે વિદ્યાની દેવીનો. શયનખંડમાં નથી તમે.



અભિનંદન સર વધારે અજુગતુ બોલે એ પેલા જ બોલી ગયો સર ભૂલ મારી છે. હું જતો રહું છું.



સર બોલ્યા 110% ભૂલ માં જ છે તું



એ જતો રહ્યો....



આગળ કલાસ ચાલ્યો...



નંદની નીચે મો રાખી બેસી રહી ...તેની હરકત સર જોઈ ગયા એ શરમાય ને નીચે જ જોઈ રહી


15મિનિટ પછી મિતવા ગઈ


એ બોલી અભિનંદન
.
અભિનંદન બોલ્યો મિતવા તું અહી નંદિની ન આવી?



એ અચકાતા બોલી શાયદ હવે આ પિરિયડ માં એ ઉભી નહીં થઈ શકે... શ...ર...મ...


અભિનંદન બોલ્યો હા એ સાચું



મિતવા ને થયું તેનાથી ભૂલ થઈ ગઈ નીચે આવવાની અભિનંદન તો નંદિની ની રાહમાં છે કે એ આવશે.. ?




અભિનંદન બોલ્યો હવે બેસી ન રહે કશુક તો બોલ!!!



મિતવા બોલી હા....આજ રિસેસમાં પીકનીકનું નકકી કરવાનું છે.


મિતવાને એમ કે અભિનંદન ખુશ થશે પણ એ બોલ્યો ખુશીથી જ પણ અલગ વાત સાથે...



હા કાલ જ અમે વાત કરી પણ હું નથી


મિતવા...બોલી.... લે ...કે...મ?



અભિનંદન બોલ્યો હું ને નંદિની લોન્ગ ડ્રાઇવ પર જઈએ છીએ



મિતવા બોલી હા હા જઈ આવો અમે પિકનિક પર જઈ આવીએ



અભિનંદન બોલ્યો હા... ને નંદિની ઘેર કહેવાની છે એ તારા ઘેર આવે છે ને તું કેજે અમે પિકનીક ગ્યાતા




મિતવા ઘેરા અવાજમાં બોલી જી બીજું કશું?...


અભિનંદન મિતવાનો હાથ પકડીને ના...કશું નહીં...આટલું ઓછું છે?



હું જાવ કલાસ પૂરો... નંદિની રાહ જોતી હશે...




મિતવા બોલી હા...મિતવા અભિનંદન ને જતો જોઈ જ રહી




આંખોમાં ઝળઝળિયાં આવી ગયા ત્યાં જ ધર્મ બોલ્યો
ચલ હવે,બીજો કલાસ સ્ટાર્ટ થશે...તું ન આવી એટલે હું ફટાફટ નીચે આયો ચલ હાથ દે તારો...


.
મિતવા એ હાથ આપ્યો... ઉભી થઇ પછી છોડી દીધો બંને વાતો કરતા ઉપર ગયાને ત્યાજ દરવાજા આગળ ઉભેલી ધાર્મિ બોલી 




"તમે તો ભવ કર્યા"
ચલો સર જો દેખાય છે...
એક દુઃખ સાથે ફરી નવો કલાસ શરૂ થયો.