APRIL FOOL in Gujarati Motivational Stories by DINESHKUMAR PARMAR NAJAR books and stories PDF | એપ્રિલ ફૂલ...

Featured Books
Categories
Share

એપ્રિલ ફૂલ...


_______________________________________________
એપ્રિલ ફૂલ...... વાર્તા.... દિનેશ પરમાર નજર
________________________________
બાંધવો સેહલો નથી સાંકળ વડે
તું મને બાંધી શકે ઝાકળ વડે
રમેશ ઠક્કર
_________________________________

મણિનગર ખાતે રામબાગ ફાયર સ્ટેશનથી આગળ જતા જ્યાં, જવાહર ચાર રસ્તા ક્રોસ કરીને જે રસ્તો મળે છે તે પૂર્વ તરફ જતા રસ્તાથી આગળ વધતા મણીનગર રેલવે સ્ટેશન પહેલા ફાલ્કન heights નામનું multistorey building છે તેના સાત મળી રહેતા રાજેશભાઈ નાનજીભાઈ પંચાલ ચિંતામાં પડી ગયા.
" હજુ કેમ આ રોનક આવ્યો નહીં?" રાત્રીના સાડા દસ થવા આવ્યા હતા પણ રોજ આઠ વાગે ડાઈનીંગ ટેબલ પર આવી જતો તેમનો દીકરો રોનક હાલો નહોતું.
રાજેશભાઈ પંચાલ મણીનગર રેલ્વે ક્રોસીંગ ની પૂર્વ તરફ મણિયા વિસ્તારમાં વિશ્વકર્મા વેલ્ડીંગ વર્કસ નામનો લોખંડના કારખાનું ધરાવતા હતા જેમાં બારી દરવાજા કમ્પાઉન્ડ વોલ ના દરવાજા જીવ પરચુરણ કામ માણસ રાખીને કરાવતા હતા. આ કારખાનું તેમના પિતાશ્રી નાનજીભાઈ પંચાલ વર્ષોથી ચલાવતા હતા પરંતુ નાનજીભાઈ ની ઉંમર થતાં છેલ્લા કેટલાક વર્ષોથી એકનો એક દીકરો રાજેશ આ કારખાનું ચલાવતા હતો
રાજેશભાઈ અને મધુબેન પંચાલને પણ વસ્તારમાં એક દીકરો જ હતો રોનક પંચાલ રોનક બારમું ધોરણ પાસ કરી. બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન કર્યું હતું.
હાલમાં તે ક્લિયર વિઝન એન્ડ સાર લાઈટ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોબ કરતો હતો જે કંપની સીસીટીવી કેમેરા અને તેને લગતી પ્રોડક્ટ બનાવતી તેમજ કંપની તરફથી ઓર્ડર મુજબ insulation કરતી હતી. રોનક કંપની તરફથી મળેલ ઓર્ડર મુજબ જે તે લોકેશન પર સર્વે કરી એસ્ટીમેટ આપી સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા માટે માણસો પાસેથી કામ કરાવવા ફિલ્મ ઓફિસર તરીકે કામ કરતો હતો.

બોપલ પાસે આવેલ ટાઉનશીપમાં બહુ મોટો ઓર્ડર મળેલ હતો છેલ્લા ત્રણ દિવસથી ત્યાં કેમેરા installation કામ ચાલુ હતું. આજે કોઈપણ ભોગે તે માર્કેટ મુજબ પૂર્ણ કરવાનું હતું. તે પૂર્ણ કરતા લગભગ રાત્રિના 10:30 નો સમય થઈ ગયો. કામ પતાવી તે ગાડીસ્ટાર્ટ કરી ટાઉનશીપની બહાર નીકળ્યો. ત્યાંજ તારા પપ્પાનો ફોન આવ્યો." બેટા ક્યાં છે? કેટલા વાગ્યા ખબર છે?"
" હા પપ્પા..... બસ હો નિકળે જ છું? લગભગ પણ કલાકમાં આવું છું."
" હા બેટા.. જલ્દી આવી જા..... આજે ૩૧ મી માર્ચ છે તારો જન્મદિવસ છે... તને તો ખબર છે તારી મમ્મીએ તને ભાવતી પુરણપોળી તથા દાળ ઢોકળી બનાવીશ.. અને હું તારે માટે લુધિયાણા ત્યાંથી નો રસ લઈ આવ્યો છે જલદી આવી જા." આટલું ફોન મૂકી દીધો.
રોનક ઘરમાં દાખલ થયો સીધોજ બાથરૂમમાં સ્નાન કરી ફટાફટ કપડા બદલી ડાઈનીંગ ટેબલ પર આવી ગયો.
લગભગ ત્રણ મહિના પહેલા તેના દાદા નાનજીભાઈ પંચાલ હવાફેર કરવા છ મહિના માટે હરિદ્વાર ગયા છે એવું તેના પપ્પાએ જ્યારે કહ્યું ત્યારે તેના માન્યામાં ન આવ્યું કારણ તેના દાદા તેને ખૂબ પ્રેમ કરતા હતા એટલે તેને મળ્યા વગર દાદા છ મહિના જેવા લાંબા સમય માટે હરિદ્વાર જાય તે વાત રોનક માનવા તૈયાર ન હતો. પણ તેના પપ્પાએ કહ્યું ," તું નોકરી ના કામથી વડોદરા ગયો હતો. છેલ્લી ઘડીએ એક ટિકિટ કેન્સલ થતા અને તારા દાદાની ઈચ્છા હોવાથી તેઓ ઉતાવળમાં નીકળી ગયા."

" હશે ત્યારે" એમ વિચારી મન મનાવી રોનક પોતાની નોકરી માં વ્યસ્ત થઈ ગયો હતો. પરંતુ 1 મહિના પહેલા તેને રાજસ્થાન માઉન્ટ આબુ પાસે નોકરીના કામે જવાનું થયું અને ત્યાંની સ્થિતિ જોયા પછી તેણે મનોમન એક પ્લાન બનાવ્યો.
ડાઈનીંગ ટેબલ પર જમતા જમતા રોનક બોલ્યો," પપ્પા માઉન્ટ આબુ તરફ જતા પાલનપુર અમરગઢ થી આગળ જતા પંડોરી પાસે ડાબે હાથે વળતા નાના-નાના પાડો ની ટેકરી પર એક સંસ્થાએ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ ની પ્રતિકૃતિ બનાવી ચારધામ નું વાતાવરણ ઉભું કર્યું છે. ત્યાં હા લોકો આવે છે. આવતીકાલે રજા લીધી છે આપણે તે જોવા કાલે જઈશું, કામે આજે મારી વર્ષગાંઠ છે પરંતુ થવાના કારણે આપણે બહાર નો કાર્યક્રમ રહી ગયો તો કાલે આપણે ત્યાં જઈ આવીએ એટલે ટ્યુરિંગનું touring અને યાત્રાની યાત્રા થઈ જશે અને મને પુણ્ય મળશે" કરીને ખડખડાટ હસવા લાગ્યો.
**********
જે દિવસે સવારે 5:00 વાગે પોતાની ગાડીમાં માઉન્ટ આબુ ચાર ધામ ના દર્શન કરવા રોનક તેના પપ્પા રાજેશભાઈ બધા મમ્મી મધુબેન નીકળી પડ્યા.
નંદાસણ મહેસાણા વચ્ચે આવેલ શંકુ વોટર વર્લ્ડ રિસોર્ટ ના કેમ્પસમાં રોડ પર આવેલ ફન એન ફૂડ રેસ્ટોરન્ટ માં તેઓ નાસ્તો કરવા રોકાયા.
ત્યાંથી ગાડી સ્ટાર્ટ કરી આગળ મહેસાણા ટોલટેક્સ વટાવી બાયપાસથી ગાડી લઇ ઊંઝા તરફ આગળ વધી ત્યારે પાછલી સીટ પર બેઠેલા રાજેશભાઈ અને મધુબેન અમર અને થાકના કારણે ઘસ ઘસાટ ઊંઘવા લાગ્યા.
રોનક પોતે ગાડી ચલાવતો. ઊંઝા વટાવી પાલનપુર આગળ અમરગઢ આગળ ચંદ્રાવતી હક થી આગળ વધતા આગળ ગયા પછી આબુ રોડ તરફ જતા પહેલા પંડોળી નું બોર્ડ આવ્યું સાથી એકાદ કિલોમીટર ગયા પછી ડાબે હાથે ગાડી અંદર રસ્તે વડાવી ત્યારે તેના મમ્મી પપ્પા જાગી ગયા હતા.
હવેથી અંદર વડા બાદ લગભગ ચારેક કિલોમીટર ગયા પછી વૃક્ષોથી ઘેરાયેલી કમ્પાઉન્ડ વોલ વટાવી તેના પ્રવેશદ્વાર પાસે આવીને ગાડી ઉભી રે સિક્યુરિટી વાળો દોડતો આવ્યો. અને દરવાજો ખોલી નાખ્યો.
મુખ્ય દરવાજા પર નું બોર્ડ જોતા રોનકના પપ્પા રાજેશભાઈ વિચારમાં પડી ગયા," રોનક, તું તો કહેતો હતો ચારધામ જોવા જવાનું છે આ બોર્ડ પર તો" ઝાંખપ નો સથવારો" વૃદ્ધાશ્રમ લખેલું છે? પણ આ બધું શું છે રોનક?"
રોનક કી ગાડી પાર્કિંગમાં ઊભી રાખી. અને વૃદ્ધાશ્રમ ના કાર્યાલય તરફ ગયો . કારેલી માં બેઠેલા મેનેજર ક્રોધને ઓળખી ગયા ઓફિસ બેસાડ્યા. પટાવાળો ઠંડુ પાણી લઈને આવ્યો તે પીધો મૅનેજર તરફ જોઈ ranak બોલ્યો સાયબો આવું છું પછી પોતાના મમ્મી-પપ્પા તારા વિચારો કરી બોલો ચલો પપ્પા મમ્મી
તેઓ બહાર નીકળ્યા અને ચાલતા ચાલતા વૃદ્ધાશ્રમ ના ગાર્ડન ને સમાંતર આવેલ odia વટાવતા 13 નંબર ની મૂર્તિ પાસે પહોંચ્યા ખખડાવ્યો દરવાજો ખોલ્યો તો સામે દાદા નાનજીભાઈ પંચાલ ઉભા હતા.
રાજેશભાઈ અને મધુબેન સડક થઇ ગયા કશું બોલી શક્યા નહીં નાનજીભાઈ પણ કશું બોલી શક્યા નહીં પરંતુ બીજી ક્ષણે રાજેશભાઈ અને મધુબેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને નાનજીભાઈ ના પગમાં પડી બોલ્યા બાપુજી અમને માફ કરી દો."
નાનજીભાઈ ની આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયા બોલ્યા, બેટા એમાં તારે એકલા નો વાંક પણ નથી મારો પણ એટલો જ વાત છે કારણકે મને પણ લોખંડના કામની કારીગરીનો એટલું જ અભિમાન હોય વાતવાતમાં તને કારીગરો ની સામે આ ઉંમરે વધુ તે યોગ્ય ના કહેવાય આ વાત મને અહીં આવીને સમજાવીશ ત્યાં તો બસ અચાનક ચડેલી હવે અમદાવાદમાં રહેવું નથી અને નીકળી પડેલો.
પપ્પા ઘરે ચાલો હવે બહુ થયું.. રાજેશ અને મધુબેન બંને રડતા રડતા બોલ્યા. રોનક એ કહ્યું દાદા મારે ખાતર માની જાઓ..
કાનજીભાઈ કશું ન બોલ્યા અને પેરી ચૂપચાપ પોતાની ભરવા લાગી.
******
અગાઉ નાનજીભાઈ અને તેમના દીકરા રાજેશભાઈ વચ્ચે વેલ્ડીંગ ના કારખાના પર કામ બાબતે બોલવાનું થયું હતું અને એના પ્રત્યાઘાતરૂપે ઘરે આવી ઉત્તર વધુ બેનને કઈ નાનજીભાઈ પોતાના કપડાં લઈ વૃદ્ધાશ્રમમાં ચાલ્યા ગયા હતા. જેની જાણ રોનક ન હતી.
પરંતુ 1 મહિના પહેલા ઝાખપ નો સથવારો વૃદ્ધાશ્રમમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે રોનક ને આવવાનું થતાં ત્યાં તેણે પોતાના દાદાને જોયા. દાદાને મળ્યો અને હકીકત જાણી. વાઘ બંને તરફનો હતો હાથી પોતાની વર્ષગાંઠ નિમિત્તે આ બાબતે સૌ સારા વાના થાય તેવું કરશે તેમ રોનક વિચારી રાખ્યું હતું. અને એના પરિણામરૂપે તેના જન્મદિવસે રાત્રિના જમવા બેસતા દાદા પાસે જવાનો પ્લાન માં ગોઠવી કાઢ્યો. જો સીધી રીતે મમ્મી પપ્પાને વાત કરે તેઓના આવે હાથી ચારધામ ની પ્રતિકૃતિ ની કાલ્પનિક ઓપન વાતો કરી. મમ્મી પપ્પાને લઈ આવ્યો..

તેઓ જ્યારે અમદાવાદ તરફ આગળ વધવા હાઈવે રોડ પર ચડ્યા ક્યારે ચારે જણા હશે ને હસીને ખૂબ વાતો કરતા હતા
રાજેશભાઈ બોલ્યા," મારા બેટા તે મને અને તારી મમ્મીને જબર ઉલ્લુ બનાવ્યા... પણ સરવાળે તે ખૂબ સારું કામ કર્યો છે ના લાવ્યો હોત તો હજુ ઘણા મહિનાઓ હું અને તારા દાદા દૂર રહ્યા હોત પણ એક વસ્તુ ખાવી પડશે મારા બેટા તે મને અને તારી મમ્મીને જબ્બર ઉલ્લુ બનાવ્યા"
પપ્પા દીકરો કોનો છું હર મારા દાદા કોણ છે ખબર છેને અને હા...
. આજે કંઈક તારીખ છે ખબર છે....

ઓહ... એપ્રિલ ફૂલ બનાયા અમને... પણ મજા આવી

તેઓ વાતો કરતા હતા અને તેમની ગાડી અમદાવાદ પહોંચવા માટે ઉતાવળી બની સસરા દોડતી હતી.

***************************************************
દિનેશ પરમાર નજર