Half Painting Part -2 books and stories free download online pdf in Gujarati

હાલ્ફ પેન્ટીગ - 2

આગડના ભાગમાં વાંચ્યું તમે. અનન્યા નુ એક હાલ્ફ પેન્ટીગ એટલે કે એક સપનું. પુરૂ થયજવા રહીયુ હતું. તે બુક હાલ્ફ પેન્ટીગ ની બોવબધી પ્રસંશા થય હતી. વાચકો ની સંખ્યા ઓછા સમય માં ખુબજ વઘીગય હતી. એનું ઈન્ટરવ્યુ લેવા માટે રીપોર્ટર આવવા ના છે. હવે આગડ.......



@@@@@@@@@@@@@@@@@@@@@@

દરવાજા ની ડોરબેલ વાગે છે. મમ્મી દરવાજો ખોલે છે. દરવાજા બારે રીપોટર ને એની કેમેરા મેન ઉભો હોય છે. મમ્મી આવકારો‌ આપી અનંદર બોલાવે છે. રીપોટર અનદર આવે છે. અનંદર આવતા આવતા ઉતાવડ કરાવડા વે છે. અમીત એટલે કે કેમેરા મેન ને કેછે.
" જલ્દી બધુ તું સેટપ લગાવ ."
હુ ધરની બારી ની બાજુ મા હાલ્ફ પેન્ટીગ બુક હાથ મા લય ઉભી છું. રીપોટર મારી બાજુ મા આવે છે. ને ઉભી રહે છે. કય બોલ્યા વગર અવાજ કરયા વગર બારી ની બાર જોવા લાગે છે. એને થયુ હુ ક્યાંક ઉનડા વીચાર મા ખોવાયેલ છું. ખભા પર હાથ રાખી કહે છે.

" અનન્યા . કયા ખોવાયેલ છો. "
મે એની સામે જોતા મોઠુ હલાવ તા કહ્યું .
"ક્યાંય નહીં"
મારા સામું જોય મંદ સ્માઈલ આપ તા કહ્યું.
" હું સેફાલી. તમારી બુક ના પબ્લિસર મિત્રૃ ભારતી ની વીડિયો રીપોટર."
એમ કહી હાથમીલાવા હાથ આગળ કરે છે. મે હાથમીલાવતા કહ્યું .
" તમને કોન નથી ઓડખતુ. તમારા વિડીયો બોવજ જોયા છે. "
એમ કહી હસવા લાગ્યા. ને બેસવા માટે સોફા પર ગયા. સેફાલી કહે છે.
તે કપડા બાવજ સરસ પેરીયા છે. સફેદ કુરતી કાંડા કલર નું જીન્સ ને ખાદિ ના ચપ્પલ. એકદમ પરફેક્ટ લેખક લોકો પેરે એવા."
હું મંદ મંદ હસતા કહુ છુ.
" આજ તો સાચા ગુજરાતી ની સોભા છે."
સેફાલી હસતા હસતા કે છે.
" સાચી વાત છે. તમારી "
સેફાલી કહે છે.
" મે તારી સોશીયલ મીડીયા પર તારી પ્રોફાઈલ ચેક કરીતી. તું યુરોપ હતી . તો પછી અચાનક ગુજરાત પાછા આવી એક બુક લખવી ?"
હાલ્ફ પેન્ટીગ બુક ઊઠાવી એના ટાઇટલ પર આગડી રાખી હું. બોલી
" હાલ્ફ પેન્ટીગ . " આજ વસ્તુ એ મને ગુજરાત પાછી લાવી છે."
આ જ વસ્તુ સેફાલી ની સમજ બાર હતું. તો એ હસવા લાગી. ને કહે ઈન્ટરવ્યુ ચાલુ કર્યે ? .
સેફાલી ઉભી થાય છે . હાથ માઇક લય બેસી જાય છે. કેમેરા સામે ના વીડીયો રેકોર્ડ સામે જોવે છે. આને મને જોવે છે. ઈન્ટરવ્યુ ચાલુ કરવા નુ કે છે.
સેફાલી ચાલુ કરતા કે પેલોજ સવાલ પુછે છે.

શું છે આ હાર્ટ પેન્ટીગ ?
આ સવાલ સાભડતાજ મારા થી હસવા નુ રોકાયું નય. કેમ કે બઘા ની જેમ આસવાલ એ ને પણ સતાવ તો હતો. સેફાલી આ હાસ્ય જોઇ વીચાર મા પડીગય હતી. કેમેરા મેન ને વીડીયો રોકવા નુ કહે છે. અને મને પુછે છે.
"કેમ હસવુ આવે છે ? "
મે જવાબ આપ તા કીઘુ .
" બઘા ની જેમ તમને પણ આ સવાલ સતાવે છે . "
સેફાલી હસતા હસતા કે છે.
" એટલે જ બધાયે આ સવાલ નો જવાબ ગોતવા આ પુસ્તક વાંચી છે. ને એ જવાબ ગમ્યો હસે એટલે જ વાચકો ની સંખ્યા વધતી જાય છે."
મે હસતા હસતા ભુલથી મારા થી બોલાય ગયું કે.
" બુક મા તો જે લોકો ને સાભડવુ પસંદ હોય છે. એ હોય છે. પણ હકીકત મા...."
આટલું બોલી હું ચુપ થયગય.
એ સાભડી સેફાલી કહે છે.
" હકીકત મા શું ? અનન્યા મને ખુલી ને કહિસ તો વઘારે મજા આવશ."
હું હજુ મારી ભુલનો પસ્તાવો કર તી હતી.
સેફાલી મને ચુપ જોય સમજી ગય હતી કઈક એવુ રહસ્યમય છે. જેનો જવાબ આ બુકમાં નથી. અનન્યા પાસે છે.
સેફાલી મારા મમ્મી પાસેથી પાણી નો ગ્લાસ મંગાવે છે . ને સેફાલી ધીમે થી મારા હાથ મુકે છે. આ ને કહે છે.
" જ્યારથી હું આવી છું. ત્યારથી તને ક્યાંક તને ખોવાયેલ જોવ છું. મે તારી શોસીયલ મીડીયા પર તારી પ્રોફાઈલ જોય છે. તું એકદમ બીનદાસ છોકરી હતી. જે દુની ના ખુને ખુણા ફરવા માંગતી હતી. છે લા એકવરસ થી કોય અપડેટ નય. ક્યા ખોવાય છે. અનન્યા "
ત્યા મમ્મી આવે છે. પાણી નો ગ્લાસ ભરી ને કહે છે.
" હું ભીવીચારુ છું. જ્યારથી એ વીદેસ થી પાછી આવી ચુપ ચુપ કેમ રહે છે. પેલા તો આવી નતી."
સેફાલી કહે છે.
"તું સાયદ તારી મમ્મી ને ના કય સકે. તું મને કહી સકે છે . સાયદ તને જે વસ્તુ સતાવે છે એનો રસ્તો મારી પાસે હોય."

આ સાભડી મને મનમા થયું . સાયદ આ અજાયણી વ્યક્તિ બીજી અનન્યા છે. જે એક હોટલ મા રહેલી હાલ્ફ પેન્ટીગ ને મલી ને . એ હાલ્ફ પેન્ટીગ ને પુરુ કરવા મા મદદ કરી હતી. કશ્યપ અને કાનન ની અધુરી લવસ્ટોરી પુરી કરી હતી. સાયદ મારી લાઈફ નુ હાલ્ફ પેન્ટીગ આવ્યકતી જ પુરુ કરી સકસે. એ વીચારી મેં મોઢા પર નની એવી સ્માઈલ આપી.
એ જોય સેફાલી ,મમ્મી અને અમીત ના મોઢા પર ભી સ્માઈલ આવી.
સેફાલી એ અમીત ની સામે જોય ને કહે છે.
"અમીત તું કેમેરો બંઘ કરીદે. આપને જે દુનીયા ને જોવું છે. એ પછી બતાવસુ. અનન્યા નુ રહસ્ય કોને કેવુજ નથી."

અમીત કે છે.
"મેડમ કેમેરો ચાલુજ કોને કરયો છે."

સેફાલી કે છે.
" હવે તું બેફીકર વાત કહી સકે છે. અમીત મારી સાથે વર્ષો થી કામ‌કરે કરે છે. એ કોઈ વાત બારે જયને કોઈ ને નય કે ના રેકોર્ડ કરસે. "
સેફાલી મારા હાથ પર હાથ મુકી પુછે છે.

" શું છે હાલ્ફ પેન્ટીગ નું રાઝ ?
શું છે તારા ખામોસી નુ કારણ ?
શું છે આ હાલ્ફ પેન્ટીગ ની અનટોલ્ડ સ્ટોરી ?
શું છે કશ્યપ ને કાનન ની લવસ્ટોરી ?"


@@@@@@@@@@@@@@@@@@@@@@

આભાર તમારો હાલ્ફ પેન્ટીગ ભાગ -૨ વાંચવા બદલ . મને ખાતરી છે કે. તમને ભી સેફાલી ની જેમ બોવ બધા સવાલ ના જવાબ જાણવા ની ઇચ્છા થતી હસે. તો બધા સવાલ ના જવાબ તમને આગળ ના ભાગ માં જાણ વા મલસે. તો વાંચતા રહેજો હાલ્ફ પેન્ટીગ .