Aatmvishwas books and stories free download online pdf in Gujarati

આત્મવિશ્વાસ

અા દુનિયા અે અાખી વિશ્વાસ પર જ ચાલે છે. અેતો આપણ ને ખબર છેંં આપણા માતા પિતા નો આપણા પરનો વિશ્વાસ. બહેન નો ભાઈ પરનો વિશ્વાસ આમ અેક બીજા સાથે લોકો વિશ્વાસ થી જોડાયેલી છે,આપને અને તો ખબર પડી જ ગઈ છે કે વિશ્વાસ અેટલે કે જે બીજા પર ભરોસો કરી શકાય.
પણ આજે આપણે આત્મવિશ્વાસ વિશે વાાત કરશુ.
આત્મવિશ્વાસ એટલે પોતાના પર રહેલો વિિિશ્વાસ જેમાં। બધા નહી પરંતુ હુ કેન્દ્ર રથાનેે। છે જેમાં તમે પોતાના self પર વિશ્વાસ। મૂકો છો કે હા હુુ કરી શકીશ.
આત્મવિશ્વા। એ ।વર્સ્તુ છેે કે જેેતમને કઠીન ન થી। કઠીન થી કઠીન કાયૅ કરાવી શકાય છે. તમારા મા કોઈ પણ ખામી રહેલી હોય પરંતુ તમારા મા જો આત્મવિશ્વાસ હોય તો તમે તે કાયૅ જરૂર કરી શકશો.
આત્મવિશ્વાસ આપણે કેવી સફળતા પ્રાપ્ત કરી શકાય તે માટે હુ તમને અેક વાઁતા તરફ લઈ જઈશ

આત્મવિશ્વાસ ની તાકાત
અેક મોટો બિજનેશ મેન હતો જેને ખુબજ ટુંકા સમય મા પોતાની પ્રગતતી કરી હતી તેને શરૂઆત નાના કાપડ ની દુકાન થી કરી હતી પરંતુ તેની મહેનત અને પોતાના પરના વિશ્વાસ ના લીધે તેને મોટી કાપડ ની મિલ નો માલિક બની ગયો અને તે ખુબ ખુશ રહેવા લાગ્યો.
તે સારા બિજનેશ મેન ની સાથે અેક સારો માણસ પણ હતો તે બધા સાથે નમતા પૂઁવક વાત કરતો હતો કામદારો સાથે પણ આત્મીયતા ભર્યો જ ય્યવહાર કરતો હતો. તેને ઘંમડ ન હતો .
પરંતુ અેક દિવસ અચાનક તેની કાપડ ની મિલ પર આગ લાગી ગઈ અને તેને ઉડો ઘાટો આવી ગયો આગ લાગવાના લીધે તેને મોટા ભાગનુ નુકશાન થયું તે અંદર થી ભાગી પડ્યો હવે તેની પાસે પૈસા પણ ન હતા તે કરજ દાર બની ગયો હતો તેને પો તાના પરનો વિશ્વાસ ખોઇ બેઠો હતો.
ત્યારે અેક દિવસે વિચાર કરતો કરતો તે અેક મંદિર ની બહાર બેઠો હતો. ત્યા તેને અેક અેવા સારા દુનિયાના કરોડ પતિ માથી એક માણસ મયા તેમને પેલા હતાશ થયેલા માણસ ને પુછ્યું કે કેમ ભાઈ શુ થયુ તોપેલા માણસે પોતાની સાથે બનેલી દુર્ઘટના વિશે કહ્યું.
તેને કરોડપતિ માણસે અેકજ પશ્ન પુછયો? કે જ્યારે। તે શરૂઆત કરી હતી. તો ત્યારે તારી પાસે શુ હતુ. તેને જવાબ આપવા કહ્યુ કે ત્યારે મારી પાસે અેક નાની કાપડ ની દુકાન જ હતી જેમા મહેનત કરી બધુ મે ઉભુ કરયુ હતુ. આજે અે બધુ હુ હારી ગયો ત્યારે પેલા કરોડપતિ માણસે કહ્યુ કે ના હજુ હારયો નથી તો પેલા માણસે કિધુ કેવી રીતે તો તેમને સમજાવતા કહયું કે માણસ પાસે પૈસા થી પણ વિશેષ મુડી છે જે છે આત્મવિશ્વાસ.જયા તે શરૂઆત હતી ત્યારે તારી પાસે મુડી તો હતી જ પણ સાથે આત્મમવિશ્વાસ પણ હતો કે હે કરી શકીશ અને અેનાથી જ તેે નાની દુકાન માથી મોટી મિલ ઊભી કરી અેજ ના। હોત તો। કઇ ન કરી શકયો હોત।અેેટલે કોઈ પણ કાયૅ માટે આત્મવિશ્વાસ જરૂરી છે તે તેને સમજાાયુ.અને હારી।ગયેલાા પેલાા માણસેેફરી આત્મવિશ્વાસ સાાથે શરૂ કરયુુ અને 6 જ મહીના મા તેને પોતાાની મહેનતથી અનેે આત્મવિશ્વાસ થી પોતાની। કાપડ ની મિલ ફરી શરૂ કરી.


બોધ:-
જો મિત્રો આપણામાં આત્મવિશ્વાસ હોય તો આપણે હાર માથી પણ જીત હાસીલ કરી શકીએ છીએ.



આત્મવિશ્વાસ..........


આ-આપણે કરી શકીએ છીઅે .
ત્મ-તમે પણ કરી શકો છો .
વિ- વિચારતા શીખો.
શ્ચા- શ્ચયમ પર વિશ્વાસ રાખો.
સ- સફળ બની શકશો.

એટલે કે આપણે કરી શકઈએ છીએ, આપણે જ નહી પણ તમે પણ કરી શકો છો, જો આત્મવિશ્વાસ સાથે વિચારતતા રહેશો, અને ર્રવયમ પર વિશ્વાસ રાખશો તો જલ્દી સફળ પણ બની જશો.
Bhagvati