Life Of Tablet books and stories free download online pdf in Gujarati

લાઈફ ઓફ ટેબલેટ

લાઈફ ઓફ ટેબલેટ
સમય બદલાતો રહે છે સાથે-સાથે માણાષની રહેણીકેહણી મા પણ બદલાવ આવતો જાય છે જમાના સાથે ચાલવાની ઈચ્છા માં શરીર નું જીવન ચક્ર બદલાય ગયુ છે, કુદરતે ટીપ ટોપ કન્ડીશન માં માનવ શરીર આપ્યુ છે પણ તેને છેડછાડ કરીને ડેમેજ ની હાલતમા મુક્કી દીધુ છે પૈસા વૈભવ માન પ્રતીષ્ઠા પાછળ માણાષ આટલો ગાંડ્ડો બન્યો છે કે તેના સીવાય બીજુ કય જ દેખાતુ નથી આ બધી વસ્તુ શરીર સારુ હશે તો કામની છે
રોજબરોજ ની ભાગદોળમાં કટકબટક જમવુ,દૈનીક ક્રીયા,જરરુ કરતા વધારે અથવા ઓછી નિંદર,અનીયમીત જીવન શૈલી અને ખરાબ આદતો ,બીજી બાજુ ખાણીપીણી ની વસ્તુઓ મા રાસાયણીક ખાતરનો ઉપયોગ અને દવાથી બનાવાય છે માનવતા નેવે મુકી ને મીલાવટ કરાય છે જેથી શરીર બગડી રહ્યુ છે રોજ નતનવી બીમારી જન્મી રહી છે દવાઓ નુ પ્રમાણ દર વષૅ વધી રહ્યુ છે અાજનુ જીવન જ દવા છે એમ કહેવુ ખોટુ નથી.
આ સમય મા અસંખ્ય બીમારી સાથે આપણે જીવીએ છીએ ,ભગવાન ને આપણે કહી છીએ "હરી તારા નામ છે હજાર"એ કહેતા એ "વાયરસ તારા નામ હજાર હું કયા નામે ઓળખુ તને "એ કહેવુ અયોગ્ય નહી લાગે.અમૂક બીમારી તો એવી પણ છે જે જીવનભર સાથ નિભાવે છે જે જન્મની સાથે આવે છે અને મૃત્યુ ની સાથે જાય છે,આવી બીમારી ની ગણતરી કરીએ તો આખા દિવસ ની ૨ ગોળી/૧ગ્રામx૩૦દિવસ ની ૩૦ગ્રામ દવા અને ૧વષૅ ની ૩૬૫ ગ્રામ દવાઓ પીવે છે,એટલે કે ૫૦-૬૦ વષૅ દરમીયાન અંદાજીત ૧૮કિલ્લો દવાઓ પીવાય છે એ ઉપરાંત બીજી નાની મોટી બીમારી તો અલગજ.
એક બાળક માતા પેટમા રહે ત્યાંથી કરીને બાળક જન્મે ત્યા સુધીમાં તો કેટલી દવાઓ ખવાય જાય છે,બાળક જન્મતા ની સાથે લોહી,હ્રદય,બનતુ નથી,જરુરી તત્વની ઉણપ હોય છે જન્મથી જ બાળક વિકલાંગ જન્મે છે એક બાળક જન્મ થી ૧વષૅ સુધી નો થાય ત્યાં સુધીમા સરેરાશ 400ml એટલે કે અળધો લીટર જેટલી રસી કે ટીપા પીવળાવામાં આવે છે,અને તે પછી ના પાંચ વષૅ સુધી તો અલગ જ વિચારો કે આવી નાની ઉંમરથી દવા ચાલુ થઈ જાય છે તો તેનુ આગળ નુ જીવન દવાથી ભરપુર અને દવાથી જ જીવન હસે અને તે આગળ ના જીવનમાં શુ કરી શકવા નો કેવા સપન જોય શકે કે પુરા કરી શકે?
આજ ની પરીસ્થિતી અને આવનાર સમય ને જોય ને એક કલ્પના કરીએ ભવિષ્યમાં જીવન કેવુ હશે ? ભવિષ્યનુ જીવન દવાથી ભરપુર હશે આપણુ શરીર નજીવુ કામ કરવા માટે પણ તૈયાર નહી હોય,એટલુ થાકેલુ અને અશકત બની જશે.શરીરનુ રુટીન બદલાય જશે,સવારે ઉઠવામા થાક લાગેશ,દૈનીક ક્રીયામા દવા થી થઈ શકશે,થાકેલુ શરીર આપણને ચાલવા નહી દે શકિતની ગોળી તમને ચલાવશે,આપણી પાચન શકિત નબળી બની ગઈ હશે કે પાચન ની ગોળી લેવી પડશે,દરરોજ નુ નાનુ-મોટુ કામ કરવા અસંખ્ય ગોળી લેવી પડશે, સાજે દવા લીધા પછીજ નિંદર આવશે,આપણે વષૅ દરમીયાન આવતી ર્વુત/મોસમ શીયાળા નજીવી ટાઢ સહન નહી થાય ,ઉનાળામા ગરમી અને ચોમાસામા મા વરસાદ આ બધી ર્વૃત આપણ શરીર શહન નહી કરી શકે,દવા નુ વધુ પ્રમાણ જમવા મા લેવાતી ખાટી-મીઠ્ઠી-તીખી-ખારી વસ્તુ ખાય નહી શકાય અને ભૂલથી ખવાય જશે તો તેની ગોળી લેવી પડશે,નવુ કામ કરવા નવુ વિચારવાની ની વૃતી નહી હોય,ખેલ-કુદ,એડવેન્ચર,સાહસ કરી નહી શકીએ,ટુક મા કહીએ દવાથી જ બધુ હશે, દર વષૅનો રાશન ભરાવી એ તેમ દવાનુ પણ એક એક વષૅનુ પેકેજ ભરાવુ પડશે,એમ કહી શકાય કે ઘર એજ દવાખાનુ હશે
ભગવાન આવુ જીવન કોઈ ને ના આપે અને આવુ ના થાય તે માટે આપણે અત્યારે જ સાવચેત રહેવું પડશે,
સામાજીક જીવન સાથે શરીર નુ પૂરતુ ધ્યાન રાખવુ પડશે સવારે વહેલુ ઉઠ્ઠવુ ,નીયમીત દૈનીક ક્રીયા કરવી ,યોગ-આસન કરવા, દૈનીક ક્રમશ સવારે વધારે-બોપોરે થોડુ ઓછુ-સાંજે થોડુજ અને નીયમિત ભોજન,શરીર ને જરુરી દીવસ દરમીયાન પાણી પીવુ,સાંજે વહેલા સુઈ જવુ,કુટેવ અને વ્યશન જીવન થી દર કરો,દરરોજ સારી પ્રવૃતી કરવી કે જેથી મનને શાંતી મળે , દરરોજ ભગવાન ને યાદ કરવા,આવી નાની પ્રવૃતી કરવાથી જીવન સારુ અને સ્વસ્થ જીવન બને છે.