jindagi ni safar - 2 books and stories free download online pdf in Gujarati

જીંદગી ની સફર ભાગ - 2

Watshapp:7226838212
Email :cksolanki8888@gmail.com




આગળ નો ભાગ (વિનય અને અનન્ય ની collage માંથી પ્રવાસ માં જવાનો પ્લાન કરે છે અને પ્રવાસ માટે નીકળે છે)
વિનય અને અનન્વય ની ટ્રેઇન સવારે 6 વાગ્યે દિલ્હી પહોંચે છે ત્યારે ત્યાં વરસાદ ચાલુ હતો તેઓ એ બૂક કરાવેલ ટ્રાવેલર તેમણે લેવા આવે છે તેઓ તેમાં બેસી જાય છે આજે લાગતું હતું કે સૂર્ય નીકળવાનું ભૂલી ગ્યો છે એકદમ વાદળછાયું વાતાવરણ હતું અને ધીરે ધીરે વરસાદ વરસી રહ્યો હતો અમે લગભગ 2 વાગ્યા ની આસપાસ ઉત્તર પ્રદેશ પહોંચ્યા ત્યાં થોડું વાતાવરણ સારું હતું પણ ઠંડક છવાયેલી હતી વાતાવરણ માં ત્યાં અમે એક ના ના હોટલ માં ફ્રેશ થવા રોકાયા બધા ટ્રેન માં મુસાફરી કરીને થાકેલા હતા એટલે અમે બધા એ ત્યાંજ નહીં ધોઈને ત્યાંજ લંબાવ્ય અમે બધા લાગભાગ સાંજ ના 6 વાગ્યે ઉઠયા અને ફ્રેશ થયા અમારા લાગભાગ 4 રૂમ હતા બાધ વારાફરતી નીચે આવ્યા અને નીચે ગાર્ડન માં ભેગા થઈ ને મજા કરવા લાગ્યા બધા No મૂળ સારો હતી એટલે અમે મજા કરી પછી 9 વાગ્યે બધા હોલ માં આવ્યા જમવા માટે ત્યાં પૂરી અને ચોળી નું શાક હતું અમે જમ્યા પછી થોડી મજા કરીને પાછા ઉપર આવ્યા અને અમને અમારા gaide સૂવું કહ્યું કેમ કે સવારે અમારે પાછું નીકળવાનું હતું પણ કોઈ ન ઊંઘ આવતી ના હતી એટલે થોડા ટીમે પાસ કર્યો પછી બધા લાગભાગ 11:00 ની આસપાસ સૂઈ ગયા અમારે સવારે વહેલું ઉઠવાનું હતું...
બધા સવારે વહેલા ઉઠયા અને તૈયાર થઈ ગયા અને હલકો ચા નાસ્તો કર્યો કેમ કે અમારે લાંબી મુસાફરી માટે જવાનું હાથ જે લાગભાગ 6 થી 8 કલાક no રસ્તો હતો અમે નાસ્તો કર્યો નાસ્તા માં ચા અને પરાઠા હતા અમે નાસ્તો કરી ને પોતપોતાના બેગ લઈને ફરી ટ્રાવેલર માં બેસી ગયા ને ગાડી સ્ટાર્ટ થઈ અને ચાલવા લાગી પરંતુ કમનસીબે રસ્તા પર ટ્રાફિક આવ્યો જેનાથી અમારી ગાડી આગળ વધવું મુશ્કેલ હતું જે આશરે 4 કલાક જેટલું ચાલ્યું અત્યારે લાગભાગ 250 જેટલું અંતર કાપે ગયુ હતું અમને ખબર હતી કે ગાડી આગળ નથી વધવાની એટલે અમે બાર નિકળ્યા અને લીલાછમ જડવા ઓ ને જોઈ રહ્યા અમે લાગભાગ ત્યાંથી 6 કલાક પછી અમારી મેન હોટલ માં મસૂરી માં પહોંચી gya હતા આજે ઓન થાકેલા હતા એટલે બધા જમીને સૂઈ જ્ઞેય પણ અમને સૂતા પહેલા એક સૂચના આપવામાં આવી કે જે પણ 6 વાગ્યા પછી આવશે તેમણે સવારનો નાસ્તો કે ચા મળશે નહીં એટલે અમે બધા એ 5 વાગ્યા alarm મૂકી ને સૂઈ ગયા સવારે બધા ઉઠયા જલ્દી ફ્રેશ થઈ એ નીચે હોલ માં આવી જ્ઞેય જ્યાં અમારા બીજા ગાઈડ અને indtrutcure હતા અમે નાસ્તો કર્યો પછી અમને પૂરતી માહિતી આપી ટ્રેકિંગ વિશે ત્યાંના વાતાવરણ વિશે અને અમારી 4 ટીમ બનાવી 4. 4 જણ ની પછી અમારા લીડર બનાવમાં આવ્યા અમારા ગ્રુપ નો લીડર વિનય હતો અમને તેનું કહેલું દરેક વાત ટ્રેકિંગ દરમ્યાન માન્ય કહ્યું હતું અને. સાથે વિનય ને એમ પણ કહેવામાં આવ્યું કે કોઈ પોતાની મનમાની કરે તો તેને ત્યાંથી પાછા મોકલવામાં આવશે પણ અમારા માં આવું કોઈ હતું નહીં અને આ ગ્રુપ અમારી ફાઈનલ હતું જે લાસ્ટ સુધી રહેવાની હતું અમે બધા એ હવે નાની ગાડી ના જવાનું હતું બોલરો માં અમે બધા તેમાં બેસે જ્ઞેય અમારી 4 ગાડી થઈ અમે ત્યાંથી સાકરી જવા રવાના થયા લાગભાગ 2 વાગ્યા ની આસપાસ અમે sakri પહોંચ્યા અમારી ગાડી વહેલી પહોંચી ગઈ હતી કેમ કે અમારો ડ્રાઇવર વધારે સ્પીડ માં ચલાવી હતી અમે sakri bescamp પહોંચ્યા પછી અમને ત્યાં જમવાનું હતું જમવામાં રોટલી અને ચાના નું શાક હતું અમે જમ્યા pachi અમને ખેલવામાં આવ્યું કે ફેલાઇ રજિસ્ટ્રેશન કરી ને જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકે છે. અમે રજીસ્ટર કરાવીને ત્યાંથી ડ્રાઇવર ને વાત કરી ને ત્યાંની માર્કેટ જવામાં નિકળ્યા ત્યાં અમે જરૂરી વસ્તુ ખરીદી અમે બધા એ એક એક ઓક્સિજન સિલિન્ડર લીધા હતા કેમ કે ઉપર જતા તકલીફ પડે એટલે અમે બીજી દવા પણ thathi જરૂરી હોય તે લીધી અને મેન મગ લીધા કેમ કે ઉપર ના ટેન્ટ માં બધા એ પોતાના વાસણ લાવવાના હતા બધી ખરીદી કરી ને અમે પાછા કેમ્પ પર પહોંચ્યા ત્યાં અમે અમારો સમાન ટેન્ટ માં મૂકી ને ફરવા ગયા ત્યાંના વાતાવરણ No આનંદ માણ્યો પછી સાંજ પડતાં અમને પછી જમવામાં આપ્યું અમે જમવાનું મજા લીધા બાદ બધા પોત પોતાના ટેન્ટ માં ચાલી ગયા બધા અવાજ ખૂબ કરતા હતા ત્યાં 7 ટેન્ટ અને એક રસોડા નું ટેન્ટ હતું પણ અમારા માટે 4 ટેન્ટ બાકીના 3 ટેન્ટ ખાલી હતા અમને આજે પણ સવારે જલ્દી ઉઠવા કહ્યું અમે alarm મૂકી ને સૂઈ ગયા અમે સવારે વહેલા ઉઠયા બહાર નીકળી ને અમે સવાર નું દ્રશ્ય જોતાં અવાચક થઈ ગયા સૂઇ બાર No નજારો હતો....!!!!
આ ઉગતા સૂરજ માં રંગાયેલું ગગન....
હવાની ધીમી લહેરખી ઓ થી તૃપ્ત થાતું આ મન...!!!!
દિવસ ઊગે ને ખીલે સૃષ્ટિ ની વનરાઈ...!!!!
કોણ કહે છે દિવસ પાટે છે...???
આવ માનસ આવ અને મણ આ દિવસ ને કુદરત ના ખોળામાં....!!!!!
સુરત ધીરે ધીરે બહાર નીકળી રહ્યું હતો ટેકરી ઓ ની પાછળથી જાણે ત્યાં છપાયો હોય એ બરફ ના પહાડો એ સોનેરી ચાદર ઓઢી હોય એવું લાગતું હતું વૃક્ષો પણ સૂર્ય ના પ્રકાશ થી ખીલી ઉઠ્યા હતા જણાઈ કે આમના કઈ બોલવાના હોય અમે ઠંડી વધારે હોવાથી કોઈ નહતા નહીં ખાલી હાથ મોઢું ધોયું અને નાસ્તો કરવા પહોંચી ગયા ત્યાં કઈ પાથરણા ની હતું એટલે અમે નાસ્તો અલી ને અમારા ટેન્ટ માં આવી ગયા પછી અમને સૂચના આપવામાં આવી કે કોઈએ પણ વધારે સમાન લઈ જવાનો નથી બધા એ ખાલી જરૂરી વસ્તુ લઈ જવાની છે એટલે અમે બિનજરૂરી વસ્તુ કાઢવા લાગ્યા અમને ખેલવામાં આવ્યું કે તમારો વધેલો બિનજરૂરી સમાન અહીં નીચે ના નાના ઘરમાં મૂકી દો અમે અમારો વગર કામ No સમાન થા મૂકી દીધો અને મારા બેગ રેડી કરી દીધા પછી અમે ઓન તૈયાર થઈ ગયા અને આગળ ની સફર શરૂ કરી...
ભાગ - 2 સમાપ્ત

વધુ આવતા નવા ભાગમાં.....
[જલ્દી થી મળીયે નવા ભાગ સાથે]
ધન્યવાદ 🙏🙏