Love Blood - 45 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-45

લવ બ્લડ
પ્રકરણ-45

બાબાની સેવીકા રીતીકા દાસનાં રૂમમાં બધુ આપી ગઇ અને કહ્યું "મેમ હું બહાર છું કાંઇ પણ જરૂર પડે મને બોલાવજો તમારી સેવામાંજ હાજર છું. રીતીકાએ ખુશ થતાં કહ્યું "ઓકે કાંઇ જરૂર પડશે તો બોલાવીશ બોલાવ્યા વિના ના આવીશ અને અમને કોઇ ડીસ્ટર્બ ના કરે એ ધ્યાન રાખજે. હું જતાં પહેલાં તને ચોક્કસ સરસ બક્ષિસ આપીશ.
સેવિકા ખુશ થતી બહાર ગઇ અને રીતીકાદાસે હાંશ કરીને શ્વાસ મૂક્યો અને હવે એનો મૂડુજ સાવ બદલાઇ ગયો. રીતીકાએ તોફાની નજરે સુરજીત સામે જોયું અને બોલી રોય બાબુ હવે નિશ્ચિંત છોને કોઇ કેમેરા કે બીજી પરેશાની નથી ને ? સુરજીતે કહ્યું "ના પણ અહીં આ સ્થાને ખૂબજ સાવચેતી જ રાખવાની જરૂર છે દુશ્મન આપણાંથી ચાર પગલાં આગળ ચાલી રહ્યો છે. તમે જે ડ્રીંક બનાવી રહ્યાં છો એ પણ ધ્યાનથી ...પાછળથી પસ્તાવો ના થાય.
રીતીકાએ કહ્યું આટલે દૂર આવ્યા પછી આવી નિર્જન એકાંત જગ્યાએ આવ્યાં અને કોઇનાં મહેમાન બન્યાં ભલે યજમાન પહોચેલી માયા છે પણ હવે તો મનમાંથી બધો ડર અને વિચાર કાઢો નહીંતર આપણે બીલકુલ રીલેક્ષજ નહીં રહીએ.
એમ કહીએ રીતીકાએ બે પ્યાલી તૈયાર કરી અને સુરજીતનાં હાથમાં આપી અને સુરજીતે લઇને ચીયર્સ કર્યુ અને બંન્ને જણાંએ એકબીજાનાં હોઠ પર મૂકી અને....
રીતીકાએ કહ્યું "સુરજીત બાબુ રાત્રીનાં 11 વાગી ગયા છે હવે દુશ્મનો પણ... સુરજીતે રીતીકાનાં હોઠ પર હાથ મૂકતાં કહ્યું રાત્રીમાંજ એકટીવ થાય છે હવેજ ખાસ સાવધ રહેવાનું છે તમે બિન્દાસ મજા લો આ પીણાની હું તમારું ધ્યાન રાખીશ.
રીતીકાએ ચારેબાજુ નજર કરીને રૂમમાં સળગતી મોટી લાઇટો તરફ ધ્યાન ગયું એ ઉભી થઇ ગઇ અને એણે માત્ર ડીમ લાઇટ રાખી એ પણ લાલ રંગનો પ્રકાશ આપી રહી હતી હવે રૂમમાં અંધારુ રેશ્મી થઇ ગયું બન્ને જણાં એકબીજાને જોઇ જરૂર રહેલાં પણ હવે અભાસ જ હતો.
સુરજીત રીતીકાની હુંશિયારી પર ફીદા થઇ ગયો. રીતીકા હવે સુરજીતની સાવજ નજીક આવી ગઇ અને બોલી સુરજીત બાબુ હવે માત્ર નજીક રહીનેજ જોઇ શકાશે... બહારનાં તો જોઇ પણ નહીં શકે હવે તો નિશ્ચિંત થઇ જાવ.. તમને ખબર છે ? હું શું કહેવા માંગુ છું ?
સુરજીત પણ ધીમે ધીમે મૂડમાં આવી રહેલો એણે રીતીકાને ઇશારો કરીને એક મીનીટ થોભવા કીધુ અને પોતાનો મોબાઇલ લઇ એમાં મ્યુઝીક સ્ટાર્ટ કર્યુ પોતાનાં ખૂબ મનપસંદ રોમેન્ટીક બંગાળી ગીતો સાવ ધીમા અવાજે મૂક્યાં અને માહોલ બદલાય ગયો. રીતીકાદાસ ખુશ થઇ ગઇ અને બોલી વાહ મારાં રોમેન્ટીક બાબુ મજા આવી ગઇ.
બંન્ને જણાં ધીમે ધીમે નશાની કેદમાં કેદ થઇ રહેલાં. ધીમે ધીમે બંન્ને જણાં વચ્ચે સંકોચ શરમ દૂર થઇ રહેલાં. રીતીકાએ સુરજીતની બરાબર બાજુમાં આવીને બેસી ગઇ અને સુરજીતને આમંત્રણ આપ્યું.
રીતીકાએ એક પ્યાલી પુરી કરી અને પોતાનાં શરીર ઉપરથી ધીમે ધીમે હળવા પહેરેલાં કપડાં પણ દૂર કર્યા અંધારા લાલ પ્રકાશમાં રીતીકાનો ગોરો માંસલ દેહ ચમકી રહેલો એણે સુરજીતને ઇજન આપ્યું હતું.
સુરજીત હજી કોઇ વિચારો અને સંકોચમાં હતો અને રીતીકાએ બીજી પ્યાલી બનાવીને સુરજીતને આપી અને પોતાનાં હાથથી પીવરાવવા લાગી.. રીતીકાનો સંકોચ અને શરમ હવે છૂટી ગઇ એનો શરમનો કાબૂ છૂટ્યો અને એણે સૂરજીતનાં હોઠ પર હોઠ મૂકી દીધાં.
સૂરજીતે પ્યાલી પુરી કરી અને હવે રીતીકાએ એનાં હોઠ પર મૂકેલાં હોઠને આવકારીને સહકાર આપવા માંડ્યો અને અંધારી લાલ રેશ્મી રાત હવે મધુરજનીની રાત હોય એવુ લાગી રહેલું ધીમાં અવાજે વાગી રહેલાં ગીતો જાણે વધારે ઉત્થાન કરાવી રહેલાં.
સુરજીતે રીતીકાનાં હોઠ હટાવ્યા જ નહીં પણ પોતે બેડ પર સૂઇ ગયો અને પોતાની ઉપરજ રીતીકાને લઇ લીધી બંન્ને જાતાં ક્યાંય સુધી ચુંબનનો મધુરસ પીવા લાગ્યાં.
રીતીકાએ પ્રેમ કરતાં કરતાં કહ્યું "સુરજીત બાબુ હજી પણ તમે શેનાં વિચાર અને સંકોચમાં છો ? મેં મારી સમગ્ર જાતને મારું તન તમને સંપૂર્ણ સોંપી દીધુ છે પરંતુ તમારો સંપૂર્ણ આવકાર નો એહસાસ નથી શેમાં છો ? કઇ દુનિયામાં છો ? એમ કહીને એ બેઠી થઇ ગઇ થોડી નારાજ લાગી રહી હતી.
રીતીકાએ કહ્યું "સુરજીત બાબુ સાચું કહુ હુ તમને સામેથી પ્રેમનું ઇજન આપી બેઠી મને ખબર છે તમે મારાં માટે... હું પણ ગમે તેવી વ્યભીચારી સ્ત્રી નથી અને મારાં પતિનાં મૃત્યુ પછી એકલી પડી ગઇ છું. તમારાંમાં એક પ્રમાણીક અને પ્રેમાળ વ્યક્તિ જોઇ વિશ્વાસ કરવા લાયક અને હું તમારાં તરફ આકર્ષાઇ છું તમારે આ સંબંધ આવી રીતે સ્વીકારવો ના હોય તો મને વાંધો નથી મને ખરાબ નહીં લાગે તમે મુક્ત છો તમારાં રૂમમાં જઇ શકો છો. હું કોઇ જબરજસ્તીમાં માનતી નથી.
સુરજીતરોય સમજી ગયો એણે રીતીકાને બોલવા દીધી પછી એ શાંતિથી બીજી ત્રીજી પ્યાલી પી ગયો અને ત્રીજી પ્યાલી બનાવીને રીતીકાને આપી અને રીતીકાનો ચહેરો પકડીને એની આંખો ચૂમી લીધી અને પછી ચહેરા પર બધે ચુંબન કરવા લાગ્યો રીતીકાનો ચહેરો ગળું, ડોક, હોઠ બધેજ ચુમી ચુમીને પ્રેમ કરવા માંડ્યો એણે બોલ્યા વિનાંજ બધો પ્રેમ કરતાં બધો જવાબ આપી દીધો.
રીતીકાએ તો સુરજીતનું આવું રૂપ અચાનક જોયુ અને એ આશ્ચર્ય સાથે ખૂબજ ખુશ થઇ ગઇ એણે પણ સુરજીતને ખૂબ જ પ્રેમ કરવા માંડ્યો.
સુરજીતે પણ રીતીકાનાં બાકી રહેલાં અંતઃવસ્ત્રો કાઢીને ફાંગોળી દીધાં પોતે પણ સંપૂર્ણ નિઃવસ્ત્ર થઇ ગયો. રેશ્મી અંધારી રાતમાં ચુંબનનાં માત્ર બુચકારા સંભળાઇ રહેલાં બંન્ને તન એકમેકને વીંટળાઇને માત્ર પ્રેમ કરી રહેલો અને ક્યાંય કોઇ સંવાદ વિચાર નહોતો અને રીતાકાની એક વર્ષથી ભૂખુ અને અબોટ શરીર અત્યારે સુરજીતનાં બાહુપાશમાં કેદ હતું તૃપ્ત થઇ રહેલું પરાકાષ્ઠાનાં આવેશમાં માત્ર સીસ્કારા અને આહના અવાજ વચ્ચે બંન્ને જણાં તૃપ્ત થયાં.
બંન્ને તૃપ્ત થયેલાં તન હજી એકમેકને વીંટળાઇને પડી રહેલાં ક્યાંય સુધી તૃપ્તિનો ઓડકાર ખાઇને પછી રીતીકાએ સુરજીત પરજ સૂતાં સૂતાં એનાં હોઠ ચૂમીને કહ્યું "એય શરીફ બદમાશ કેમ શરૂઆતમાં તડપાવી મને ? પછી તો જાણે પ્રેમનો મહાસાગર વછુંટ્યો મને પાણી પાણી કરીને તૃપ્ત કરી દીધી એય બાબુ આઇ લવ યુ તમે એક નિર્જન બંજર થયેલી ધરતીને આજે લીલી લીલી કરી નાંખી તમારો આવો પ્રેમ હું કદી નહીં ભૂલું મને મારાં જીવનમાં હમસફર જેવો અંગત વિશ્વાસુ મિત્ર મળી ગયો મને ખબર છે પાકો એહસાસ છે કે શરૂઆતમાં તમે તમારી ફેમીલીનાં વિચારો હતાં એનો સંકોચ હતો પણ એનો પણ હું આદર કરુ છું તમે ખૂબ સંસ્કારી અને સારાં વ્યક્તિ છો.
ભલે મારો પ્રેમ તમને વિવશ કરી ગયો અને તમે મને અંતે સ્વીકારી અને અપૂર્વ પ્રેમ આવ્યો હું સાચું બોલીને ?
સુરજીત રીતીકાનો ચહેરા ફરીથી પોતાની તરફ લીધો અને ફરીથી દીર્ધચુંબન આપ્યુ અને કહ્યું "રીતુ તું સાચી છે. મને મારી વાઇફ યાદ આવી ગયેલી પણ તારાં પ્રેમને મેં જોયો તાવ્યો મને ક્યાંય વાસના કે વ્યભિચાર ના લાગ્યો અને મારું તન મન પણ તારાં તરફ આકર્ષાયું અને પછી જે થયુ એ થયું જ આઇ લવ યું.
રીતીકાને સુરજીતનો તૂંકાર ખૂબજ ગમ્યો અને બોલી મારાં સુકાં જીવનમાં જાણે વસંત આવી ગઇ છે મને લાગે છે કે હું ફરીથી નવપલ્લીત થઇ ગઇ તારાં પ્રેમમાં જાણે હું અચાનકજ પાગલ થઇ ગઇ સુરજીત આઇ લવ યું.
સુરજીતે કહ્યું "લાવ પીણુ મારો પીણાનો નશો તો દેહ સંબંધમાંજ ઉતરી ગયો ફરીથી કરવો છે નશો એવો કે કદી ના ઉતરે... એ પીણાનો નહીં પ્રેમનોજ હશે. ભલે હું કરતો હોઇશ બેવફાઇ કોઇ સંબંધની પણ તારાં પ્રેમમાં મને બધાં પાપ કરવા પણ ખૂબ ગમશે. સામેથી માંગુ છું તારો હાથ સદાયનાં સાથ માટે.. હે રીતું તું મળી આજે જાણે સ્વર્ગ હાથવેત થયું મારું આઇ લવ યુ રીતુ... અને રૂમનો ફોન રણક્યો અને રીતીકા સાવધ થઇ... ફોન ઊંચક્યો અને.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-46