smriti Ane Samarth ભાગ 4 books and stories free download online pdf in Gujarati

સ્મૃતી અને સમર્થ ભાગ 4

વીર,સમર્થ,હીર, રિધીમાં નક્કી કરેલ સમય મુજબ 3 વાગ્યે પહોંચી જાય છે. બધા ગેટ ની બહાર સ્મૃતી ની રાહ જોવે છે, પણ સ્મૃતી 3:15 સુધી ના આવી પછી રીધિમાં એ બધા ને કહ્યું કે કોઈ એક રાહ જુઓ અને બાકી બધા ચાલો પ્રેક્ટિસ માટે બધા ને રીધિમાં ની વાત પર સંમતિ દર્શાવી પછી વિર એ કહ્યું કે તે અહી ઊભો રેહશે બાકી બધા જાવ. વિર ઊભો ઊભો વિચારે છે
जो नहीं आता उसका इंतज़ार क्यू है,
किसी और के लिए अपना ये हाल क्यू है,
वैसे तो इस दुनिया में काफी लोग अलग है,
पर वो सबसे अलग लगता क्यू है?
તે એટલું મનમાં વિચારી જ રહ્યો હોઈ છે કે સ્મૃતી નો કોલ આવ્યો.
વીર : સ્મૃતિ તારો અહીં આવવા નો ઇરાદો તો છે ને હુ હું અહિયાં તારી રાહ જોવ છું
સ્મૃતિ : હા હુ આવી જ રહી છુ. એકચ્યુલી ઘરે મમ્મી અને તેમના પતિ અને પુત્રી આવી ગયા હતા.
વીર : હુ કાઇ સમજ્યો નહી.
સ્મૃતિઃ સમજવાની જરૂર પણ નથી , અને જો વધારે સમજવું હોય તો ગૂગલ માં સર્ચ કર સ્મિરા પબ્લીકેશન ની માલિક.
વીરઃ સ્મિરા પબ્લીકેશન ની તો પાછળની ચારેય બુક બેસ્ટ સેલર રહી છે તે જ ને ?
સ્મૃતિ : હા તેજ.
વીરઃ તેની માલિક નુ નામ તો સ્મૃતિ પટેલ છે પણ આજ સુધી મીડિયા માં ફક્ત તેનું નામ જ આવ્યું છે તેના વિશે કોઈ જાણતું નથી.
સ્મૃતિઃ વાહ તને તો ઘણું નોલેજ છે સ્મિરા પબ્લીકેશન વિશે હવે જરા તુ મને કહે મારુ નામ શુ છે ?
વીર : તો શું તુ રુદ્રા પટેલ ની દીકરી સ્મૃતિ પટેલ છે?
સ્મૃતિઃ હા હુ જ છુ સ્મૃતિ પટેલ
વીરઃ પણ રુદ્રા પટેલ નુ તો નિધન થય ગયું છે.
સ્મૃતિઃ અને તેમની પત્ની અનન્યા પટેલ એ વિરેન શાહ સાથે બીજા મેરેજ કર્યા છે અનન્યા પટેલ 4 વર્ષથી સ્મૃતિ ને મળી જ નથી અને આજે 4 વાગ્યા ને બદલે ૩ વાગ્યે મળવા આવી છે એટલે મારે લેટ થયું Ok
વીર : ઓકે હવે જલ્દી આવ.
સ્મૃતિઃ હા હુ રસ્તા માં જ છું

સ્મૃતિ સ્કૂલે આવે છે. વીર અને તે પ્રાર્થના ખંડ માં જાય છે.
ત્યા સમર્થ અને રીધીમાં અને હીર ડાન્સ કરી રહ્યા હોય છે.
होया की जे कुडी हा मै दिल्ली शेहेर दि
मै भि जत्त लुधीयाने दा
भमरमभम

पेहेली मिलेगी नजर
फिर दिखेगा असर
फिर स्पेशल फील कराने को ना छोडेगी कसर
चेंज होंगे डीपी चेज होंगे कवर
फिर ओवरटाईम रहे साथ फैलेगी खबर
हर एक को चलेगा पता
Baby like mai hot science and aww

Hashtag Love, Hashtag this
Hasthtag that that that……

सोनिया हौले से चल जरा
फुरसत से मै ताड लु
बोलिया नजरान्दे बच जरा
आ तुझको मै वार लु

सुबह सुबह हवा मै यु
मैने तुझे देखा
हुवा क्या मै कैसे कहु
शरमाऊ हाये या……

नो बिग्गी तू कुडी दिल्ली दि
मै जत्त लुधीयाने दा

होया की जे कुडी हा मै दिल्ली शेहेर दि
वे तू जत्त लुधीयाने दा
भमरमभम

होया की जे कुडी हा मै दिल्ली शेहेर दि
मै भि जत्त लुधीयाने दा
भमरमभम
તેમનો ડાંસ પૂરો થાય છે
સ્મૃતિ: હિર જેમ તારી ડ્રોઈંગ સારી હોઈ છે તેમ તારો ડાંસ પણ ખૂબ સારો છે.
સમર્થ: તો શુ આપણે બંને ડાંસ કરીએ?
સ્મૃતિ: સોરી. હું સાથે સાથે સિંગીગ પણ કરવા માગું છું, અને બીજી વખત તને કહું છું હુ સ્ટેજ શેર નથી કરતી.
સમર્થ: ઓકે એસ યોર વિશ
સ્મૃતી Digital Noise Cancellation Clip Collar mic લગાવે છે અને સ્ટેજ પર આવે છે.
आँख सुरमे से भरके तैयार की
खींच-खींच के निशाने हूँ मैं मारती
आँख सुरमे से भरके तैयार की
खींच-खींच के निशाने हूँ मैं मारती
खुद ज्यादा तू उम्मीद मत रख सोनेया
ज्यादा तू उम्मीद मत रख सोनेया
तेरा लेवल नहीं मेरे यार वर्गा
मुंडेया नु सूली उत्ते तंगी रखदा
वे मेरा नखरा ए तीखी तलवार वर्गा
मुंडेया नु सूली उत्ते तंगी रखदा
वे मेरा नखरा ए तीखी तलवार वर्गा
मेरी गलबात एंड जट्टी लिट हानिया
मैं जावा 2 टाइम जीम पूरी फिट हानिया
ओ जिद्रों वि लांघ मेरे होण चाचे
मेरी नेचुरल ब्यूटी करे हिट हानिया
try न मुझपे तू मार सोह्नेया
try ना मुझपे तू मार सोनेया
तू ज़रा सी भी नहीं मेरे यार वर्गा
मुंडेया नु सूली तंगी रखदा वे मेरा
नखरा है तीखी तलवार वर्गा।
આખરે શું છે સ્મૃતિ નો રાઝ , શુ વીર ને પણ સ્મૃતી સાથે પ્રેમ થયો છે,રીધીમાં અને સમર્થ નું શુ થશે જાણવા માટે વાચતા રહો સ્મૃતી અને સમર્થ