ek mulakat... dariyakinare.... books and stories free download online pdf in Gujarati

એક મુલાકાત.... દરિયાકિનારે...

(સવાર ના 8 વાગ્યે)

"અરે રાધુ કેટલો ટાઈમ જલ્દી આવ યાર..."

"અરે બાબા આવું છું તારે ક્યાં ટ્રેન છૂટી જાય છે શાંતી રાખને,"

(અરે ભઈ એક મિનીટ intro કરાવી દવ😁)

(આ છે આપણી bestie માધવી સવાર સવાર માં બિચારી મને પોતાનું સ્કુટી આપવા આવી છે,
અને હું મારા દાઢી વાળા બાવા ને મળવા જવાની છું, અરે ભાઈ જવું જ પડે અમારા સાહેબ પાંચસો કિલોમીટર દૂર મને મળવા આવ્યા છે...)

"finaly લડતી ઝગડતી હું 9 વાગ્યે સ્ટેશન પહોંચી મહા મહેનતે😅"

(હજુ તો સાહેબ નો ગુસ્સો બાકી છે કેમકે હું મારી આદત પ્રમાણે લેટ છું,😁😁)

"હાયયયયેયે..."😍😍😍😍😍😍

"શુ ફુરસત થી બનાવ્યો હશે યાર....આટલું સરસ કેમ લાગી શકે યાર...કોઈ!!"😍😍😍

"હું જેટલી વાર જોવ એટલી વાર એના પ્રેમ માં પડું છું"

"હવે એ ખીજાય એ પેલા કાંઈક કરવું પડશે..."😜

(ના ના યાર પહેલી મુલાકાત છે મારા શહેર માં વધારે નાટક કરીશ તો આવશે નઈ બીજી વાર😁)

"હવે બ્રહ્માસ્ત્ર use કરવું પડશે😜"

"ઓહ હાય મેલા બચ્ચા"😘😘😘😘😘😘

he: "રાધુ what are doing યાર પબ્લિક પ્લેસ છે"

me: "તો શું થઈ ગયું હું કઈ ડરતી નથી કોઇથી"😤

he: "એ હા મારા દેવી i know તમે ડરતા નથી પણ થોડી શરમ જ કરી લ્યો"😒

me:"એ હા હો"😏

he: "પાગલ ચાલ હવે નહીં તો તું સાંજ અહીંયા જ કરી દઈશ."😊

me: "ઓહ હા હાલો હાલો!!"😁

he:🙄 you are crazy...

me:"હે!!ભગવાન મારા માટે આ એક જ પીસ બચ્યુંતુ!!!"😣

he: "એ નોટંકી ચાલ હવે"😅

me: "હે હા આવી... sorry god i have to go...તમારું ડિફેકટિવ પીસ બોલાવે છે...વેઇટ વેઈટ હવે મારું"😁

"હે બાબુ મને બહુ ભૂખ લાગી ચાલો ને નાસ્તો કરીયે પેલા.."😕

"ઓકે મારા dikuda... ચાલ ક્યાં જવું,"

me:"ક્યાંય પણ,"

he:🙄"મેં જોયું છે અહીંયા બધું"😒

me:"હશે હવે!!અહીંયા આજુ બાજુ માં જોવો ને ક્યાંક તો હશે!!"😁

(એમ કરી આપણે તો એમની પીઠ પર માથું રાખીને સુઈ ગયા...હાય😍 આ ફીલિંગ છેને વર્લ્ડ બેસ્ટ છે..એકદમ મારા જેમ...😁)

finaly 2 કલાક ફેરવી ને એક સારા cafe માં જઈને નાસ્તો કર્યો...😜

he::તને શું મળે હે?!! મને આમ હેરાન કરીને સતત 2 કલાક આટલી ગરમી માં ડ્રાઈવ કરાવ્યું અને કેવું શાંતિથી બેઠું."😒

me:" યાહ બેબી😁મજા આવે😜"

he:😒😒😒

me:"હશે હવે sorruuuu ને bachcha"😕

he:😅😅😅 "પાગલ i love you dikuda.... સાચું કવ મને પણ મજા આવે તું આવા નાટક કરેને ત્યારે!!"😅😅😅

me:"જો તો કેવા છે સાવ મારા જેવી શાંત અને સીધી છોકરી ને હેરાન કરતા શરમ ના આવી"☹️

he:"બસસ લે ઠરી જા હવે"😒

me:"ઓકે હે હે"😁😁

he:"ચૂપ કર હવે અને બોલ આગળ શું કરવાનું છે"🤳

me:"અપના ઈરાદા તો બતાએ જનાબ"😜

he:😡

me: "ઓકે આપણે મુવી જોવા જઈશું"😁

he: "ઓહકે lets go"👫

me:"હાલો હાલો"😁

he:"નોટંકી"🙄


(finaly મુવી જોઈને 4 વાગ્યે નીકળી અમે તિથલ બીચ ગયા....મારી wish હતી એમની સાથે દરિયા કિનારે ફરવાની how romantic😍)

"અને એ પુરી સાંજ હું ચુપચાપ બેઠી..."


"મારો હાથ પોતાના હાથ માં લઈને બોલ્યા..."


he:"રાધુ......"

me: "હમ્મ"

he:"કંઈક બોલને દિકુ તું આમ ચૂપ રહે તે ના ગમે મને"🖤

me:"લાગે છે કોઈએ પ્રકૃતિના ચારિત્રની પરીક્ષા લીધી છે!!નહી તો સ્પર્શથી શ્વાસ થોડા થંભે.."☺️

he:"પાગલ😄 તું અને તારી વાતો..."

me:"I love you babu"😘

he: "i love you too મારા dikuda પણ હું શુ
કવ!!!"

me: "હે શું"🤔

he:"કંઈક વાત કરને"😊

me:"વાત તો હજાર હોય છે
કારણ તમે એક હોય છે.."

he:"પાગલ"😘😘😘😘

અને હું હલકી મુસ્કાન સાથે દરિયા તરફ જોઈ રહી... અને એ મને...

"સાગરની લહેરો અને સમય બન્ને ક્યારેય સ્થગીત રહેતી નથી. સુખ દુખની ચડતી પડતીની જેમ જ આપણું જીવન છે.અગર તમે કોઈને પ્રેમ કરો છો તો એ વ્યક્તિ ને તમારી જિંદગી નો ફક્ત એક દિવસ આપજો કસમથી એ દિવસ તમારા માટે તમારી જિંદગી કરતા પણ વિશેષ હશે."


"તમને જે દુખી કરે તેવા ભૂતકાળને યાદ ન કરો, જે તમને આનંદની અભિવ્યક્તિ કરાવે તેવા ભાવી માટે ઇશ્વરને પ્રાર્થના કરો અને તેને પ્રભૂકૃપા સમજો."

"થોડી વાર કિનારા પર ચાલ્યા હાથમાં હાથ રાખીને..."

"સ્વામીનારાયણ મંદિર માં દર્શન કર્યા.."

"મારા માટે ચોકલેટ લાવ્યતા એ..."

"મેં એમને અડધી આપી પણ....પરાણે😜 "

"એ સાંજ સુરજ ને ડૂબતા જોયો અમે બંને એ સાથે!!"

"એ બેસ્ટ ડે અને એ સાંજ....હું અને એ😊અને અમારી દરિયા કિનારે એક સાંજ👫😊"