Bus, Taro Sath - 3 books and stories free download online pdf in Gujarati

બસ, તારો સાથ - 3


{Jail seen

રાજ :આખરે તે તારા મન ની વાત કહી જ દીધી, પ્રેમ અને સચ્ચાઈ જેટલી છુપાવા ની try કરો તે એક ના એક દિવસ સામે આવી જ jaay છે, સમય અરીસો બની ઉભો રહી જાય છે અને જીવન માં એક truning point પર લાવી મૂકે છે, તો તમારી સાથે શું થયું??

નિશાંત : સારો સમય બોવ ટૂંકો હોય છે ને જીવન માં...
(આટલું કહી નિશાંત રાજ તરફ જોઈ છે અને રાજ પાનું પલટાવે છે )}

Turning point

નિશાંત hotel માંથી ચેક આઉટ કરી કાર માં બેસી કૃતિ નો wait કરતો હતો
નિશાંત મન માં ને મન માં બોલવા લાગે છે.
"Normal, રહેવાનું છે.. Normal.."અને ઊંડો શ્વાસ લેય છે.
તે ફરી એક વાર કાર નો હૉર્ન વગાડી કૃતિ ને બોલાવે છે, કૃતિ પાછળ સામાન મૂકી આગળ બેસી જાય છે અને બંને ઘર તરફ જવા રવાના થાય છે.

ગાડી માં નિશાંત રેડિઓ ચાલુ કરે છે અને song વાગી રહ્યા હોઈ છે.
બંને કંઈ પણ બોલતા નથી, સફર હતો 2 લોકો નો પણ અવાજ આવતી હતી એક ની એ પણ રેડિઓ ની 🤦‍♂️
થોડા સમય પછી કૃતિ મૌન તોડતા બોલે છે.

કૃતિ :નિશાંત, હવે કંઈ બોલ યાર, ક્યાર નો આમ ઘૂમસુમ બેઠો છે અને કાલ માટે...

નિશાંત :હાં કાલ માટે..sorry કૃતિ, હું કંઈક વધારે જ બોલી ગયો, મને તારો જવાબ ખબર છે તું ટેંશન ન લઈશ આપણે હજુ પણ સારા મિત્રો રહેશુ, હું હજુ પણ તારો mr. ડ્રાઈવર જ છું.

કૃતિ :કાલ પર થી એતો ખબર પડી ગઈ કે તમે ફટ્ટુ છો અને કાલે તમે જીવન માં પહેલી વાર કોઈ ને પ્રપોઝ કર્યું હતું..wait એ પ્રપોઝ હતું જ નઈ ગુસ્સામાં લવારા કરતા હતા.

નિશાંત એની તરફ જોવા લાગે છે 🙄

કૃતિ :જોઈ શુ છે mr. ડ્રાઈવર, સાચું જ કહ્યું ને અને તમે પણ કેટલી જલ્દી હર માની જાઓ છો,1 રૂપિયા નો એફ્ફર્ટ નઈ, પોતાના મુતાબિક જ કરો છો, તમે જે વિચાર્યું એ કહી દીધું અને મારો પણ જવાબ તમે તમારી રીતે જ સમજી લીધો, આતો એવી કેવી ગેમ છે જેમાં મને રમાડવા માં આવે તે પણ નામ પૂરતું, નાના છોકરા ને જેમ અલગ સામાન આપી ને સાઇડ પર બેસાડી દેવા માં આવે તેમ કર્યું, સવાલ પણ તમે પૂછો અને જવાબ પણ તમારો જ...

નિશાંત આટલું સાંભળતા ચોકી ગાડી સાઇડ પર ઉભી રાખે છે.
નિશાંત :એટલે તું કહેવા શું માંગે છે અને આજે કેમ તારા વર્તન માં ફેર છે... તું કેમ આમ.. મને તું... તા.. પરથી તમે પર આવી ગઈ..?આટલી રિસ્પેક્ટ હજમ નથી થતી

કૃતિ એ હસતા નિશાંત ની આંખો માં જોઈ ને કહ્યું :હવે, મારે ભવિષ્ય નું જોવું પડે ને... એટલે હમણાં થી પ્રેકટીસ કરું છું, કોઈ શું વિચારશે મારા વિશે પોતાના husbund સાથે કેવીરીતે વાત કરે છે, તમારી તો ઈજ્ત જશે એનું તો કંઈ વાંધો નઈ પણ મારી જશે તેનું શું 🤨😁

નિશાંત શોક માં જતો રહ્યો, કૃતિ તેને હાથ થી ખભો હલાવી હોશ માં લાવે છે, નિશાંત હોશ માં આવે છે અને પોતાના ખીસા ચૅક કરવા લાગે છે.
કૃતિ :શું શોધે છે?, હમણા થી નઈ કરું તમારા કિસ્સા ખાલી.. ટેન્શન ન લો
કૃતિ પોતાના પર્સ માંથી રિંગ કાઢે છે અને બતાવે છે "આને શોધે છે?"

નિશાંત :આ તારી પાસે ક્યાં થી આવી.
કૃતિ :जनाब,आपकी जैब मेसे गिरी थी, कल रात जब aap अपना दरवाजा खोलने के लिए चाबी निकाल रहे थे, तब ये गीर गई थी।

નિશાંત કૃતિ ના હાથ માં રિંગ પહેરાવે છે.
નિશાંત :i love you કૃતિ

કૃતિ :છી છી .. મજ્જા નઈ આવી...3rd class... થકેલા થકેલા... થોડા પ્યાર સે બોલ્યેના જી...
નિશાંત :આ હાઈવે પર આટલી ગરમી માં આ બંધ ગાડી માં હજુ કેવીરીતે પ્રપોઝ કરું... Song pan થકેલા વાગે છે, જો આ ચેનલ બદલું બધે આવા જ આવે છે,
तेरे को हाँ बोलना हैं या नहीं?🤨
वरना वनवास तो वैसे भी मेरा चल ही रहा हैं, ज़्यादा फर्क नहीं पड़ेगा। 😒
કૃતિ :पर तु अच्छे से तो प्रपोज़ कर અને રહી વાત song ની તો આવશે એ પણ સારુ wait કર સારા ટાઈમ નો... એમ પણ તે બોવ wait કર્યો આના માટે હજુ થોડું વધારે..
એટલા માં song બદલાય છે
("तुम मिले,
तो मिल गया ये जहां,
तुम मिले,
तो हर पल हैं नया,
तुम मिले,
तो सबसे हैं फासला...

तुम मिले,
तो जादू छा गया,
तुम मिले,
तो जिना आ गया,
तुम मिले,
तो.. मैंने पाया.. हैं खुदा...")

બંને song સાંભળી એક બીજા ને smile આપવા લાગ્યાં, બંને હાથ પકડી એક બીજાને જોતા રહ્યા, જાણે સાચે બંને ને હાથો માં બધી ખ્વાહિસો મળી ગઈ હોઈ.
આ એક જ પલ હતો જેમાં તેવો રોકાઈ રહેવા માંગતા હતા,પણ એ લાંબા સમય સુધી રોકાઈ ન શક્યા.
સામે થી એક ટ્રક આવતું હોઈ છે, ટ્રક સામાન થી ખુબ વધારે ભરાયેલું હોઈ છે, ટ્રક બેકાબુ થતા બંને નું એક્સીડેન્ટ થાય છે.
બંને ને ઘણું વાગ્યું હોઈ છે, લોહી થી બંને ના કપડાં રંગાઈ ગયા હોઈ છે, રસ્તા પરથી પસાર થતા લોકો એ તેમને ગાડી માંથી બહાર કાઢી સાઇડ પર સુવડાવે છે અને એમ્બ્યુલસ ને કોલ કરે છે.બંને ની સાથે રિંગ તેમની વચ્ચે પડી રહી.
બંને ની વચ્ચે નો ફાંસલો થોડા શરણ પહેલાજ દૂર થયો હતો અને ફરી એકબીજા થી દૂર થવા નો દર સામે ઉભો રહી ગયો.
પણ શ્રી કૃષ્ણ એ કહ્યું છેને..
"આ સમય પણ વિતી જશે "
આ લાઈન વાંચતા દુઃખ પણ મળે છે અને સુખ પણ..
એવું જ થયું અમારી સાથે પણ સારો સમય પસાર થયો અને ઉપર વાળા એ ફરી અમને અમારી લાઈફ na turning point પર લાવીને મૂકી દીધા.

સમય નો માર પડ્યો એટલે કિસ્મત, સબંધ, જીવન ત્રણેય એક સાથે ખોડવાયો.

Jail seen
{
એટલા માં અવાજ આવે છે
"રાજ તારે જવું નથી, તારી આજ ની શિફ્ટ પૂરી થઇ, જા ઘરે"બીજા સેક્યુરીટી ગાર્ડ એ બૂમ પડી.
રાજ :પછી શું થયું?, તું અહીં કેવીરીતે આવ્યો? શું હું આ ડાયરી ઘરે લઈ જઈ શકું?
નિશાંત રિંગ ફેરવતા ફેરવતા બારી પાસે થી આવતા ઉજાશ તરફ જોઈ ને કહ્યું.
નિશાંત :હવે આના પાનાં માં જણાવેલો રિસ્તો રહ્યો નથી, તો આ ડાયરી ને રાખવા નો કોઈ મતલબ નથી, જેના માટે લખ્યું તેને કહી નથી શકવાનો, તો આ નું શું કરવું.
રાજ તેના ઘર તરફ જવા રવાના થાય છે.
ત્યાં નિશાંત ભૂતકાળ ના સ્મારણો માં ખોવાઈ જાય છે અને બોલે છે.
"आज कुछ अलग बात होती,
अगर उस वक्त तकदीर साथ होती।"