THE DEPLOMACY elemant gone enimy - 4 books and stories free download online pdf in Gujarati

THE DEPLOMACY elemant gone enimy - 4

આ છડી ની વચ્ચે એક ઓવર up to date કંપેરીટીવલી એબ નોર્મલી બીગર સાઇઝની એમ્બેસેડર કાર પણ ચાલી રહી છે. અને સંસદ ભવનના મુખ્ય દ્વાર ની સામે પણ આજ કાર આવીને ઉભી રહે છે .

જેમાંથી બહુ જ સભ્યતાપૂર્વક લેડી ફુટ્સ બહાર આવતા દેખાઈ રહ્યા છે અને ચંદ સેકન્ડમાં જ તે મહિલા પણ.

સંસદ ની સીડીઓ ઉતરીને એક માણસ આવે છે અને તેમને નમસ્તે કરીને કહે છે ઈન્દિરાજી આપકા સ્વાગત હૈ.

સંસદ ભવન નો આ એ કાળ હતો કે જેમાં એલિમેન્ટ ફુલ પ્રીચેઇંગ અદ્રશ્ય થવા લાગ્યા હતા અને કદાચ એક અસમાન અને અસંતુલન થી સભર પ્રવચનો સ્થાન પામી ચૂક્યા હતા.

કદાચ એ લાલ બાદુર શાસ્ત્રી નું છેલ્લુ પ્રવચન હશે કે જેમાં આપેલા વચનો અને વાયદાઓ સાચા ઠરતે અન્યથા શાસ્ત્રીજીના ગયા પછી સંસદનાં પ્રવચનો મૂલ્ય વિહોણા થઈને જ સાંભળવામાં આવતા હતા.

જો આ વાત સાચી ન હોત તો શાસ્ત્રીના ગયા પછી પણ તેમનું આપેલું સૂત્ર જય જવાન જય કિસાન આજે પણ ગવાતું ના હોત.

સત્ય તો એ પણ છે જે કે શાસ્ત્રી પછી કોઈ એવી પાર્ટી કે નેતા આવ્યા જ નથી કે જેમણે દેશને ચિરકાલીન કોઈ સૂત્ર આપ્યું હોય.

એની વે આપણે તત્વ કે મુદ્દાથી ભટકવાનું નથી.


હોટ લાઈન ઉપર ઇન્દિરા સોની અને બેનઝીર ભુટ્ટો નો વાર્તાલાપ ચાલી રહ્યો છે જેમાં બેનઝીર ઇન્દિરજી ને ધરેલું સંબોધન આપી રહ્યા છે.અને ઇન્દિરાજી પણ બેનઝીર ને ઘરેલુ રીતે જ આઘાહ કરી રહ્યા છે કે આ એ સમય છે જેમાં પાકિસ્તાનની રાજકીય સ્થિરતા સમાપ્ત થાય છે. હવે પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતાનોઆરંભ થશે જે કદાચ ચિરકાલીન હોય. એટલે રાજનીતિથી એટલો સમય સન્યાસ લઇ લે તેમા જ ભલું છે.

બેનઝીરે પણ થોડું રડી લીધું અને ઇન્દિરા સોની ની વાત સ્વીકારી લીધી.


ઝુલ્ફિઅલીકાર ભૂટ્ટો એટલે કે બેનઝીર ભુટ્ટો ના પિતાના હેંગિંગ ડેથ પછી સાથે જ પાકિસ્તાનમાં માર્શલ રુલ લાગુ પડી ગયો હતો. જે છેક 1979થી ને લઈને 1988 સુધી ચાલ્યો હતો. અને આટલા કાળ સુધી રાજનીતિથી અજ્ઞાતવાસમાં પણ રહ્યા જ હતા.

પાકિસ્તાનના માર્શલ રૂલ સ્વરૂપે જનરલ ઝિયા ઉલ હકે પાકિસ્તાનની બાગડોર લગભગ 1980માં સંભાળી લીધી હતી અને 1988માં તેમનું પણ પોલિટિકલ એસેશીનેસન જાહેર કરવામાં આવ્યું હતું.


આ હત્યા ના તાર ક્યાંકને ક્યાંક ખાલિસ્તાન પંથ અને ઇન્દિરા સોની ની હત્યા સાથે જોડાયેલા હતા.


ભારતમાં ખાલિસ્તાન પંથ રૂપી જેહાદના બીજ લગભગ 1978 ના અંતમા નંખાવાનાના શરૂ થયા હતા. અને ભૂટ્ટો નું hanging death પણ લગભગ આ જ સરાઉન્ડ નુ હતુ. એટલે ના માનીએ તોપણ ઊડીને આંખે વળગે છે કે ખાલિસ્તાન પંથની શરૂઆત, ભૂટ્ટો નું મૃત્યુ અને પાકિસ્તાનમાં માર્શલ rule,આ ત્રણેય વાતો મામા કાકા ફઈની જ છે. એટલે કે some and somewhere belonging to the divide and rule.

કેમ કે ભુટ્ટો જેવા ફ્લેટ political પર્સન ટેરેરિઝમ ને સેંગશન કરે તે વાત માનવી શક્ય નથી. તેના માટે ડિવાઇડ એન્ડ રુલે ક્યાંકને ક્યાંક નોન પોલિટિકલ એન્ડ ફાઈટર એલીમેન્ટ ની જરૂર હતી.અને તે પરિબળ કેવળ માર્શલ રુલ જ પૂરું પાડી શકે તેમ હતું. અને એટલે જ ગણતરી ની રાત્રીઓમાં જ પાકિસ્તાનમાં સત્તા પલટો આવી ગયો હતો.

ખાલિસ્તાન પંથ નું હોમવર્ક લગભગ 1972,73થી જ શરૂ થઈ ગયું હતું. પરંતુ તેને final ઓપ 80,1979 ના સરાઉન્ડ માં આપવામાં આવ્યો હતો.

ભારતનો પોલિટિકલ ઈસ્લામિકલીઝમ એ ઇન્ટરનેશનલ ઈસ્લામિકલીઝમથી સદંતર અછુતો અથવા ભીન્ન જ રહ્યો છે.જો તેવુ ના હોત તો ભારતના એક જ પક્ષના બે ભિન્ન પ્રધાનમંત્રીઓ એ બે વાર પાકિસ્તાનને પરાસ્ત પણ ના જ કર્યુ હોત અને આ વાત તેની પુષ્ટી પણ છે કે દેશની સંવિધાનિક વિચારધારા ક્યાંય પણ મુસ્લિમીકરણ ના પક્ષ માં નથી જ.