The Miracle - 1 books and stories free download online pdf in Gujarati

The Miracle - 1

હુ મેહુલ ભટ્ટ આપ સૌંને મારી નવલકથા the miracle માં આવકારું છું
હુ એમ તો ફાર્માસિસ્ટ છું પણ દિલ થી એક લેખક છું
આ કહાની તમને દરેક પળે રહશ્ય અને રોમાંચ જગાડશે.

વર્ષો ના વર્ષો વીતી જાય છે છતાં ઘણી ક્ષણો સમય અને દિવસો ભૂલતા નથી અને મન પર ગાઢ પડઘા પાડી જાય છે. ભયંકર ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ને પણ ડોહલી નાંખે છે. છતાંય અમુક ઘટના વિજ્ઞાન કરતા પણ ઉપર હોય છે જેને આપણે ચમત્કાર miracle કહીએ છીએ.

આવી જ એક ઘટના dr અંગત સાથે ઘટે છે..જે દરેક માટે એક રહસ્ય ઉભું કરે છે.. શું છે એ ઘટના and શું થાય છે એ જાણવા માટે ચાલો નોવેલ ની આ સફર માટે તૈયાર થઈ જાવ. પ્રેમ અને રહસ્ય ની એક અનોખી કહાની આપની સમક્ષ રજૂ કરું છું.

At present 10 am

અંગત હોસ્પિટલ માં પ્રવેશ્યો, હોસ્પિટલ ના સ્ટાફનું ધ્યાન ગયું પણ અંગત ની આ રોજનીશી થી વાકેફ સ્ટાફ પોતાના કામે લાગી ગયો. અંગત દોડી ને 3rd floor પર ગયો રૂમ નં 42 માં દરવાજો ખોલી ને અંદર પ્રવેશ્યો, ઘણા સમય થી બંધ રૂમ ભેકાર ભાસ્તો હતો અંગત ત્યાં બેડ પાસે ગયો અને ફાસકાય પડ્યો બહાર પડી રહેલા ધોધમાર વરસાદ અને અંગત ની આંખો ના આંશુ સમાન જ લાગતા હતા ભૂતકાળ ને યાદ કરી ને અંગત ભારે હૈયે હોસ્પિટલ માંથી બહાર નીકળતો હતો એટલા માં એને જોર થી વાગતા એમ્બ્યુલન્સ ના અવાજો અને લોકો ની ભાગદોડ સંભળાવવા લાગી અંગતે બૂમ નાખી અને આખો બન્ધ કરી દીધી.5-10 સેકન્ડ બાદ જયારે આંખ ખુલી ત્યારે સામે ના તો કોઈ એમ્બ્યુલન્સ હતી નતો કોઈ ભાગદોડ બધું નોર્મલ જ હતું આ બસ અંગત ભૂતકાળ ની ભયાનકતાનો ધ્રાંસકો હજુ પણ મેહસૂસ કરતો હતો.

4 years ago
2019
AYUS હોસ્પિટલ

અંગત... Dr angat most handsome and smart doctor. આયુર્વેદ ને પોતાની ભગવદ્દગીતા માનતો ચરક અને શુશ્રુત સંહિતા ને અનુસરતો.

સર સર... We need some more staff... મીટિંગ રૂમ માં mr sinha બોલ્યા..
Ok તો mr sinha કઈ કઈ પોસ્ટ માટે કેટલી કેટલી vaccancy પાડવી and સેલરી કેટલી રાખવી એનો data મને સાંજ સુધી માં આપો
Ok સર એટલું બોલી ને mr sinha રૂમ માંથી બહાર નીકળ્યા.

3:30pm

અંગત સમય નો ચુસ્ત હતો માટે સ્ટાફ પણ સમયસર જ રહેતો.
Mr sinha સ્ટાફ requirement ફાઈલ લઇ અંગત ની કેબિન માં આવ્યા.

સર see the list... Mr sinha બોલ્યા
હા તો જેટલી પોસ્ટ છે એ according નોટિફિકેશન બહાર પાડો, and 2 દિવસ બાદ ઈન્ટરવ્યૂ ગોઠવાવો.

Ok સર.

Pharmacy ,doctor, management nd nursing બધું થઈ ને 8 પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ arrange કરાયું અંગત પોતે જ ઈન્ટરવ્યૂ લેવાનો હતો, 2 દિવસ બાદ બધા candidates આવી ગયા હતા અને ઈન્ટરવ્યૂ શરુ થયા.

ધીમે ધીમે સમય વીતતો ગયો ડોક્ટર્સ and ફાર્માસિસ્ટ ના ઇન્ટરવ્યૂ થઈ ગયા હવે management ના શરુ થયા.... થોડા candidates ગયા અને અંગત એ ચિડાઈ ને બૂમ નાખી next...

Sikha enter થઈ...

અંગત એ ફાઈલ અને resume જોયું and બેઝિક સવાલ કર્યો
How will u manage this hospital?

Amm સર ચાલો હોસ્પિટલ visit કરતા કરતા explain કરું..

અંગત જરાક impress થયો અને sikha સાથે હોસ્પિટલ visit કરવા નીકળ્યો..

અંગત અને sikha visit કરતા ગયા અને sikha એ explain કરવાનું ચાલુ કર્યું.. અંગત એની skill થી ખુશ થઈ ગયો.

Hello all readers this is short intro for uh if u love this i will post more..... Thank u.

Story continue........