Mrugtrushna - 8 books and stories free download online pdf in Gujarati

મૃગતૃષ્ણા - ભાગ 8

( RECAPE )


[ આદિત્ય દેવાંગી ને ધનરાજ સાથે વાત કરવા માટે માનવે છે.સંજય અનંત ને પાયલ સાથે સરખી રીતે વાત કરવા નું કહે છે.]


હવે આગળ.

પાયલ : યસ...સર..

અનંત : યહી ઉમીદ થી તુમસે...

પાયલ : જી 🤨

અનંત : તમારા પિતાશ્રી સાથે વાત થઈ મારી...

પાયલ : મે એમને કઈ નથી કીધું ...

( અનંત પાયલ સામે જોઈ રહ્યા હોય છે.)

અનંત : ઓહ..તોહ અચાનક mr. Sanjay ને રાત્રે સપનું આવ્યું..નઈ...

પાયલ : હા...હોય શકે.પણ એક વાત કવ સર.જે કેવું હોય ને એ મારા સામે કહો એમને મારા લીધે કંઈ નઈ કેહવાનું. મને કોઈ બોલી જશે તોહ ચાલશે પણ એમને કોઈ કઈ જ નહીં કેવું જોઈએ.


અનંત : બોવ ગુસ્સો આવે છે ને તને મારા પર... પણ એક વાત કવ.. તોહ આ ગુસ્સો થોડો બચાવી ને રાખ... because હું તને બીજા મોકા આપીશ મારા પર ગુસ્સે થવાના...


પાયલ : what is your problem sir ???

અનંત : you. તું છે મારી પ્રૉબ્લેમ..તું શું સમજે છે..સંજય નું બહાનું લઈ તું તારા આ નખરા અહીંયા કરીશ મારી ઓફિસ માં , impossible...બિલકુલ પણ નઈ..


પાયલ :😡😡😡 સર હું જાણું છું કે આ ઓફિસ તમારી છે પણ એનો મતલબ એવો નથી કે તમને અહીંયા ના એપ્લોય સાથે ગમે એ રીતે વર્તન કરી શકો. આપ કંપની ના માલિક છો મારા જીવન ના માલિક નઈ. So મને ધમકી આપી ને ડરાવવા ની કોશિશ તોહ બિલકુલ ના કરશો.


અનંત : બોવ બચી ને રેજે મારા થી..એક પણ ભૂલ મળી ગઈ ને પછી તમારા પિતાશ્રી પણ નઈ બચાવી શકે તમને , અને હા તારો આ જે attitude છે ને બોવ જલ્દી નીકળી જશે...good bye..


(અનંત જાઈ છે.)

પાયલ : કેટલો ખડુશ માણસ છે યાર...ધમકી આપે છે મને..મને પાયલ ને...કોઈ વાંધો નઈ ...હું બી જોઈ લઈશ હોશિયારી તને...ધ એન્ગ્રી ઓબરોય 😜


( સંજય સર પાછળ થી આવે છે.)


સંજય : શું થયું પાયલ ??


પાયલ : અરે કઈ નઈ..કેમ છો તમે ..


સંજય : એક દમ પરફેક્ટ..


પાયલ : એ તો ખબર છે મને.you are perfect man in whole world.. એટલે તોહ મારા માટે સ્પેશિયલ છો આટલા😀😀


સંજય : Thank you so much 😄



સાંજે 10 વાગે ધનરાજ ઓફિસ થી ઘરે આવે છે.


( બધા સૂઈ ગયા હોય છે . દેવાંગી ધનરાજ ને જમવા નું આપે છે.જમવાનું ધનરાજ ની પસંદ નું હોય છે.)


ધનરાજ : my god.. really divu.. શું વાત છે..

દેવાંગી : કેમ થયું ?


ધનરાજ: મારી વાઇફ એ મારા માટે આટલું સરસ જમવાનું બનાવ્યું , માનવું પડે ને

દેવાંગી :🤣 જમી લો...શાંતિ થી....

ધનરાજ : અનંત ક્યાં??

દેવાંગી : એ ઓફિસ થી આવી સૂઈ ગયો..


ધનરાજ : ઠીક છે. બાય ધ વે વૈદેહી દી નો ફોન આવ્યો હતો. તોહ મે કીધુ અનંત આવ્યો છે તોહ કદાચ કાલે આવશે એ લોકો..


દેવાંગી : અરે...વાહ , સારું કર્યું ચાલો અનંત પણ મળી લેશે. જીજાજી પણ આવશે??


ધનરાજ : હવે એમનું તોહ કંઈ નક્કી હોતું નથી ,પણ કીધું છે મે કે બધાં સાથે જ આવી જજો.


દેવાંગી : બરાબર.
( ધનરાજ જમી ને રૂમ માં જતાં રહે છે.)


( ધનરાજ બારી પાસે ઉભા હોય છે.રૂમ માં દેવાંગી આવે છે.અને ધનરાજ ને પાછળ થી આવી hug કરી લેઇ છે.ધનરાજ એમનો હાથ પકડે છે.)


ધનરાજ : આટલો પ્રેમ ક્યાં થી આવ્યો..


દેવાંગી : ☺️ i love you


ધનરાજ : love you too 😘😘 બેસો..શું કેવું છે તમારે બોલો..


દેવાંગી : એવું જરૂરી છે કે મારે કઈ કેવું જ હોઈ..


ધનરાજ : ના પણ..મારી વાઇફ આવી રીતે પેશ આવે એટલે મારે સમજી જ જવું પડે ને..😄😄


દેવાંગી : એવું તોહ બિલકુલ નથી...મતલબી સમજો છો મને ( hug કરી લેઇ છે.)


ધનરાજ : નઈ જરા પણ નઈ...આતો ખાલી પૂછ્યું કોઈ વાત કરવી હોય તમારે તોહ..


દેવાંગી : રાજ આપ કંઈ રીતે સમજી જાઓ છો?


ધનરાજ :🤣🤣🤣24 વર્ષ ના લગ્ન જીવન પછી મને આટલું ના સમજાય તો પછી તોહ પતી ગયું 😆😆 હા...પણ કહો ને શું કેવું છે તમારે ..બોલો ચાલો ..


દેવાંગી : વાત માનસો મારી??


ધનરાજ : કેમ ના માનું..તમારો આદેશ હોય .. એ તો માનવો જ પડે ને ....બેફિકર બોલો..



દેવાંગી : તમને નથી લાગતું કે તમારા છોકરા મોટા થઈ રહ્યા છે.


ધનરાજ : એવું તોહ મને ક્યારેય પણ નઈ લાગે..કારણ કે મારા માટે આજ સુધી અનંત પણ મોટો નથી થયો ...


દેવાંગી : રાજ..આદિત્ય એક છોકરી ને પ્રેમ કરે છે..

ધનરાજ : શું... અચ્છા અચ્છા તોહ આ બધું એમના માટે થઈ રહ્યું હતું🤣🤣.. ઓકે ઓકે નો પ્રોબ્લેમ આગળ બોલો


દેવાંગી : રાજ .. આદિત્ય એને બોવ જ પ્રેમ કરે છે..અને

ધનરાજ : અને શું??

દેવાંગી : લગ્ન કરવા છે.

( ધનરાજ એક જ નજરે દેવાંગી સામે જોઈ રહ્યા હોય છે અને પછી કહે છે.)


ધનરાજ : લગ્ન , આ સમય પર..દેવાંગી મને આ નિર્ણય થોડો વિચાર્યા વગર લીધો હોય એવું લાગે છે. આદિત્ય સમજદાર છે પણ આટલું જલ્દી કોઈ પણ નિર્ણય કરવો થોડું મારા મગજ માં નથી બેસતું.હું વાત કરી લઈશ આદિ સાથે.



દેવાંગી : રાજ... એને જીવન માં પહેલી વખત આપણા પાસે કંઇક માંગ્યું છે.


ધનરાજ : હા.. કારણ કે મે એમના માગ્યા પહેલા જ બધું આપ્યું છે.હા...પણ છે કોન આ છોકરી. શું કરે છે..એના ded શું કરે છે..અને પેલું ફેમિલી beground શું છે..


દેવાંગી : એક સિમ્પલ છોકરી છે .. દિવ્યા વેદ્ય અને એના Father ની ગ્લોસરી ની શોપ છે. ફેમીલી બોવ સારું છે.


( ધનરાજ બેડ પર થી ઉભા થઇ જાય છે.)


ધનરાજ : really.. મતલબ તમને અહીંયા બેઠા બેઠા ખબર પડી ગઈ કે ફેમીલી સારું છે.દેવાંગી ખરેખર તું આ વાત મને મનાવા માટે લઈ ને આવી છે મારી પાસે ..તને ખબર છે કે મારા માટે ફેમિલી બેકગ્રાઉન્ડ બોવ જ જરૂરી છે.તોહ પણ તું .. દેવાંગી કોઈ જ ઉમીદ ના રાખતી ..આ બાબત પર.sorry.


દેવાંગી : રાજ મારી વાત સાંભળો..આદિ એને બોવ જ પસંદ કરે છે..અને એ આ સંબંધ માટે બોવ જ સિરિયસ છે... અને રહી બેકગ્રાઉન્ડ ની વાત તોહ રાજ મારી ફેમિલી ની પણ આજ હાલત હતી ને..તોહ પણ તમે....


ધનરાજ : હા..પણ ત્યારે હું પણ કઈ નતો..અને દિવું મને તોહ એ આશ્ચર્ય થાય છે કે તું આના માટે માની..નો..બિલકુલ નઈ..આ સંબંધ ને હું મંજૂરી નઈ આપુ..


અનંત પાસે જાવ છું આવું છું થોડી વાર માં.


( ધનરાજ જાઈ છે.)


દેવાંગી : રાજ..આ મારા દીકરા ના જીવન નો સવાલ છે..આજ નહિ તો કાલે તમારે માનવું તોહ પડશે જ ..


( અનંત બુક વાચતા હોઈ છે.ધનરાજ આવે છે અને ડોર ખખડાવે છે.)


( Next day )

[ ધનરાજ અને અનંત આદિત્ય ની વાત કરે છે.અને પાયલ અનંત ને હેરાન કરે છે.પાયલ ,આદિત્ય અને દિવ્યા મળે છે. અનંત ના દીદી અને એમની ફેમીલી ઓબરોય મેન્શન માં આવે છે. ]


BE BACK IN NEXT EPISODE ❤️
મૃગ તૃષ્ણા ✍️