Murder Mystery - 2 books and stories free download online pdf in Gujarati

મડૅર મિસ્ત્રી - ભાગ 2

આગળ ના ભાગ મા આપણે જોયું કે કઈ રીતે એડવોકેટ રાજ વિવાન ની ભવાઈ થઈ.
ઈ. ખાન જીની જીની વિગતો ક્રાઈમ સીન થી લીધી તેના આધારે અને આકાશ ના અને ગીતા ના કપરા પર થી સેમ્પલ્સ ઉઠાવ્યા ને ફોરેન્સિક લેબમાં મોકલ્યા.
લગભગ બપોરના બારેક વાગે ઈ. ખાન હોસ્પિટલ પોહચયા ત્યાં કડક સુરક્ષા હેઠળ આકાશ હતો પાટાપિંડી થઈ ગયા હતા ને વાત કરવાને લાયક હોવાથી પુછપરછ ચાલુ કરી.
એડવોકેટ મિ. રાજ વિવાન પણ હોસ્પિટલ પહોંચી ગયા પરંતુ પોલીસે અટકાવી રાખ્યા મુલાકાત ના કરવા દીધી
ઈ. ખાન એ આકાશ ને પુછતાછ કરતાં કોઈ પણ જવાબ બરાબર ન આપ્યો ને ફક્ત તે ના ફાધર ને બોલાવા કહયુ.
ઈ. ખાન એ ચાજૅ સીટ બનાવી જેમાં બળાત્કાર હત્યા ને એવીડન્સ મિતાવ્વા જેવા સંગીન આરોપ હેઠળ અટકાયત કરી જેલમાં નાખ્યો ત્યાં મિ. વિવાન ને આકાશ ને મરવા દીધા.
મિ. વિવાને આકાશ ને ખુલીને વાત કરી કે તારે સાથે શું થયું છે ને તું ગીતા ને કેવી રીતે ઓળખે છે જેથી કરીને આ કેસમાં મને બરાબર થી સમજી ને આગળ હું તને બચાવી શકું.
પરંતુ આકાશ નું વલણ કઈ અલગજ લાગ્યું ને મિ. વિવાન ને કેશ પોલીસ કોટમાં લઈ જાય તે પહેલાં ફરીથી એકવાર મલી શકે તે માટે કોશિશ કરી.

આ કેસ જેટલો સિમ્યલ લાગતો હતો એટલો હતો નહિ તેવું મિ. વિવાન સમજી ગયા હતા ને બીજી બાજુ મિડિયા થી પરેશાન હતા.

મિ. વિવાન જયારે આકાશ ને પુછયું ત્યારે આકાશ એ પુરી વાત કરી. હું ગીતાને જાણતોય નથી કે આની પહેલા મલયોએ નથી.
મિ. વિવાન આ કઈ રીતે પોસિબલ છે કે ન તું તેને જાણયા વગર કોઈ તેના ઘરમાં કેવી રીતે પ્રવેશયો તેના સાથે છુત છાત થી સેક્સ માને ખુન જેવો અપરાધ કરે?
રોતા રોતા આકાશ એ તેના પપ્પાને કહયુ મને બચાવીલો.
મિ. વિવાન થોડા મુજાયા કેમકે જો આ કેસમાં જરાપણ ચુક તેને ભારે પડી શકે તેમ છે
આકાશ પપ્પા મારાથી એક ભૂલ થઈ છે મે થોડાક સમય થી તમારાથી છુપાવી ને ડ્રગ્સ લવ છું આ સાંભળીને મિ. વિવાન એ એક લાફો આકાશ ને થોકી દીધો તારા આવા કરતુત તને કેટલા મોધા પડશે તેની તને ભાન છે.
આકાશ રડતાં રડતાં કહ્યું કે મને કઈજ ખબર નથી કેમકે જે તેની થી હું ડ્રગ્સ લેતો હતો તે દિવસે તેને પાસે માલના હોવા થી તેને ગીતા નું એડ્રેસ આપ્યું ને મે ગીતા ને ત્યાં પહોંચ્યો ત્યાં ગીતા ડ્રગ્સ ના કસ ખેતી જોઈને હું પણ તેની સાથે બેઠો અગાઉથી જ દેનીએ કહ્યું હોવા થી તેને મને ધરમા આવ્વા દિધો ને હમે કસ પર કસ ખેચીને ને ભાન ભૂલી ને બંન્ને એ સેક્સ માન્યું.
આ સાંભળીને મિ. વિવાને આકાશ ને ફરી એક લાફો મારી ને બોલ્યા તારૂ શું થશે.
આ પછી પોલીસે ચાજૅ સીટ બનાવી જેમાં બળાત્કાર હત્યા ને એવીડન્સ મિતાવ્વા ના આરોપ લગાવ્યા જે કોટૅ મા કેસ ની તારીખ મરતાં કેસ ની આજે પહેલી હીયરીંગ હોવા થી કોટૅ રૂમ ખચોખચ ભરાયો હતો.
મિડિયા ને એ વાત જાણવા મા રસ હતો કે આ કેસમાં મિ. રાજ વિવાન ના સામે કોણ વકીલ છે તે જાણવા ની ઉત્સુકતા હતી.
આજે કોટૅ રૂમ ખચાખચ હતો મિડિયા ને પ્રિન્ટ મીડિયા પહેલી નજર આકાશ અને મિ. રાજ વિવાન ને જોવા આતુર હતી ને સાથે રમણલાલ ના વકીલ કોણ છે તેની ખબર નથી તે થી બધાને ઉત્સુકતા હતી કે શું થશે તેના પર પહેલી નજર હતી.

થોડીવાર પછી રમણલાલ આવ્યા તેની સાથે એડવોકેટ મિ. કે કે રોય હતા.
મિ. કે. કે રોય શહેર ના જાણીતા એડવોકેટ અને આજતલક કોઈ પણ કેસમાં માટ ના ખાડેલી લગભગ બધાજ કેસમાં જીતી તેની પાકની હતી જેથી કરીને કોટૅમા
ચર્ચા નો વિષય બનેલો.
થોડી વાર મા જજ સાહેબ મિ. પાઠક આવ્યા જેથી કેસ ની કારવાઈ સરુ થઈ.
લોકો ને આ બન્નેની ડીબેટ સાંભળવામાં રસ હતો.
પહેલાં ડીબેટ માટે એડવોકેટ મિ. કે કે રોય એ રમણલાલ ના વકીલ તરીકેનો પરીચય આપ્યો કે જજ સાહેબ મારી મુઅકકીલ ગીતા નો રેપ અને મડૅર મા આકાશ નો હાથ છે તે પહેલાં જ સાબિત થઈ ગયું છે જેને ગીતા ના ઘરેથી નીકળતા જોનાર ગીતા ના રોશી મોહન જેમને મુજરીમ ની ઓળખાન કરી ને પોલીસ ની મદદ કરી હતી.
આઈ ઓપજેકશન મિલોડૅ મારા મિત્ર એ ભૂલે છે કે જયાર શુધી આરોપ સિધ્ધ ના થાય ત્યાંસુધી આરોપી નિદોર્ષ હોય છે. મિ. રાજ વિવાન બોલ્યા.

હવે ડીબેટ કાટાં ની હતી બધાની પહેલી નજર હતી આગળ ના ભાગ મા જોઈશું.